બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર શું છે?
બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર એ એક એવું ઑનલાઈન સાધન છે. જે તમને તમારા ટૂ-વ્હીલર માટે યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જનરેટ કરવામાં મદદ કરે છે. તમારું અંતિમ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મેળવવા માટે, તમારે ફક્ત તમારી બાઇકનું મેક અને મોડેલ, નોંધણીની તારીખ, તમે જે શહેરમાં સવારી કરો છો તે શહેર અને અલબત્ત, તમે જે બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનને પસંદ કરવા માંગો છો. તેનો પ્રકાર દાખલ કરવાનો રહેશે અને બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર તમારા માટે યોગ્ય ક્વોટ બનાવવામાં મદદ કરશે. તમે વધારાના કવર પસંદ કરીને અને તમારા એકઠાં થયેલાં નો ક્લેઇમ બોનસ ઉમેરીને આને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.
બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?
અમારા પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમારી બાઇક માટે યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ કેવી રીતે મેળવવો તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપી છે!
સ્ટેપ 1
તમારી બાઇકની મેક, મોડલ, વેરિઅન્ટ, રજીસ્ટ્રેશનની તારીખ અને તમે જે શહેરમાં તમારી બાઇક ચલાવો છો તે શહેર દાખલ કરો.
સ્ટેપ 2
'ગેટ ક્વોટ' બટન દબાવો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.
સ્ટેપ 3
તમે થર્ડ-પાર્ટી બાઇક પોલિસી અથવા સ્ટાન્ડર્ડ/કોમ્પ્રીહેન્સિવ બાઇક પોલિસી વચ્ચે પસંદગી કરી શકો છો.
સ્ટેપ 4
અમને તમારી છેલ્લી બાઇક વીમા પૉલિસી વિશે કહો- તેની સમાપ્તિની તારીખ, ક્લેઇમનો ઇતિહાસ, એનસીબી (NCB), વગેરે.
સ્ટેપ 5
હવે તમે પેજની નીચે જમણી બાજુએ તમારી પૉલિસીનું પ્રીમિયમ જોશો.
સ્ટેપ 6
જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય, તો તમે તમારું આઇડીવી ( IDV) સેટ કરી શકો છો અને ઝીરો ડેપ્રિસિયેશન, રિટર્ન ટુ ઇનવોઇસ, એન્જિન અને ગિયર પ્રોટેક્શન વગેરે જેવા એડ-ઑન પસંદ કરીને તમારા પ્લાનને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો..
સ્ટેપ 7
હવે તમે પેજની જમણી બાજુએ તમારા પ્રીમિયમની અંતિમ ગણતરી જોશો.
બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરના ફાયદા
બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?
જ્યારે બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાની વાત આવે છે, ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો તેને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા માંગે છે. તો શું તમારે ઝડપથી સૌથી સસ્તો બાઇક વીમો પસંદ કરવો જોઈએ અથવા થોડો સમય કાઢીને તમારી બાઇક માટે કંઈક યોગ્ય પસંદ કરવું જોઈએ? થોડો સમય પસાર કરવો એ વધુ સારું રહેશે અને અહીં બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી તે તમને કઈ રીતે મદદ કરશે અને શા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ તેની વિગતો આપવામાં આવી છે:
નવી અને જૂની બાઇક માટે બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો
નવી બાઇક માટે બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
આ બધાંના અંતે, એ તમારી વ્હાલી બાઇક છે, અને તમે તેના માટે ઓછામાં ઓછું એટલું તો કરી જ શકો કે તેને બધાં જ જોખમોથી રક્ષણ આપવા માટે એક માહિતગાર નિર્ણય લો. એક બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તેની ગણતરીઓમાં પારદર્શી છે અને તમને સ્પષ્ટ રીતે જોવા દે છે કે તમારી નવી બાઇકના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કઈ રીતે નક્કી કરવામાં આવે છે.
જૂની બાઇક માટે બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
બીજી બાજુએ, જો તમારી પાસે એક જૂની બાઇક હશે, તો તમારું બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘણું અલગ હશે. આવું માત્ર એટલાં માટે જ નથી કે તે બાઇક જૂનું અને ઘઈ ગયેલું છે, પરંતુ તેના માટે ઉપલબ્ધ એડ-ઑન પણ ઘણાં ઓછાં હશે. ઉદાહરણ તરીકે, જો તમારું બાઇક 5 વર્ષથી વધુ જૂનું છે, તો તમારું બાઇક રિટર્ન ટૂ ઇનવૉઇસ અથવા ઝીરો ડેપ્રિસિએશન જેવા કવર માટે લાયક થશે નહીં.
ભારતમાં બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
એક કૉમ્પ્રિહેન્સીવ બાઇક પ્રીમિયમના મહત્વના ઘટકો વિશે વધુ વાંચો
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર
થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ ઓછામાં ઓછો જરૂરી હોય તેવા પ્રકારનો બાઇક ઇન્સ્યોરન્સ છે જેની તમને મોટર વ્હીકલ એક્ટ મુજબ જરૂર પડશે. તે માત્ર તૃતીય પક્ષોને થતાં નુકસાન અને ખોટને કવર કરે છે, જેમ કે, જો તમારી બાઇક કોઈ વ્યક્તિ સાથે અથડાય છે, કોઈ મિલકત અથવા અન્ય વાહનને નુકસાન પહોંચાડે છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રેટ
એન્જિનની ક્ષમતા સાથેનું ટુ વ્હીલર |
પ્રીમિયમ રેટ |
75cc કરતાં વધુ નહીં |
₹538 |
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી |
₹714 |
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી |
₹1,366 |
350cc થી વધુ |
₹2,804 |
તમારા બાઇકનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટેની સલાહ
અહીં તમારા બાઇકનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટેની સલાહ આપવામાં આવી છે
ડિજિટ દ્વારા પૂરો પાડવામાં આવતો બાઇક ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરશો?
તમારો બાઇક ઇન્સ્યોરન્સ માત્ર એક સુપર સરળ ક્લેઇમની પ્રક્રિયા સાથે જ નહીં, પણ કેશલેસ સેટલમેન્ટ પસંદ કરવાના વિકલ્પને પણ સાથે લાવે છે.
ડિજિટ દ્વારા પ્રસ્તુત ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ
મુખ્ય વિશેષતા |
ડિજિટ દ્વારા લાભ |
પ્રીમિયમ |
₹752 થી શરૂ |
નો ક્લેઇમ બોનસ |
50% સુધીનું ડિસ્કાઉન્ટ |
કસ્ટમાઇઝ કરી શકાય તેવા એડ-ઑન |
5 એડ-ઑન ઉપલબ્ધ |
કેશલેસ મરમ્મત |
1000+ ગેરેજ પર ઉપલબ્ધ |
ક્લેઇમની પ્રક્રિયા |
સ્માર્ટફોન-સક્ષમ ક્લેઇમની પ્રક્રિયા. 7 મિનિટમાં ઓનલાઈન થઈ શકે છે! |
ઔન ડેમેજ કવર |
ઉપલબ્ધ |
થર્ડ-પાર્ટીને ડેમેજ |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનના નુકસાન માટે 7.5 લાખ સુધી |
અમારી સાથે, VIP ક્લેઇમની ઍક્સેસ મેળવો
તમે અમારા ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા તેને રિન્યૂ કરો તે પછી, તમે ટેન્શન ફ્રી રહેશો કારણ કે અમારી પાસે 3-પગલાંની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઇમની પ્રક્રિયા છે!
પગલું 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
પગલું 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
પગલું 3
તમે જે મરમ્મત માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિઇમ્બર્સમેન્ટ અથવા કેશલેસ મેળવો
ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઇમને કેટલી ઝડપથી સેટલ કરવામાં આવે છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે તેવું કરી રહ્યાં છો!
ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચોભારતમાં લોકપ્રિય મોડેલ માટે બાઇક ઇન્સ્યોરન્સ
ભારતમાં લોકપ્રિય બ્રાન્ડ માટે બાઇક ઇન્સ્યોરન્સ