કોમર્શિયલ વ્હીકલ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ
I agree to the Terms & Conditions
I agree to the Terms & Conditions
અમે પારદર્શિતામાં માનીએ છીએ. તેથી જ્યારે તમે જાણો છો કે શું બધું આવરી લેવામાં આવ્યું છે, તો તે પણ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા થર્ડ પાર્ટી કમર્શિયલ વાહન વીમામાં શું નથી આવરી લેવામાં આવ્યું. તેથી, જ્યારે તમે ક્લેઇમ કરશો ત્યારે કશું આશ્ચર્ય રહેશે નહીં. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:
મુખ્ય વિશેષતાઓ |
ડિજિટના લાભ |
થર્ડ પાર્ટીને વ્યક્તિગત હાનિ |
અમર્યાદિત જવાબદારી |
થર્ડ પાર્ટીને મિલકતની હાનિ |
7.5 લાખ સુધી |
વ્યક્તિગત અકસ્માત(પર્સનલ એક્સીડંટ) કવર |
₹330 |
આગ માટેનું કવર |
સમર્થન/મંજૂરી તરીકે થર્ડ પાર્ટી પોલિસી સાથે ઉપલબ્ધ (માત્ર 20 ટનથી વધુ ટન ક્ષમતાવાળા વાહનો માટે) |
વધારાનું કવર |
PA કવર, કાનૂની જવાબદારીનું કવર, અને વિશેષ બકાતો, વગેરે. |
એન્જીનની ક્ષમતા |
પ્રીમિયમના દરો(1લી જૂન 2022થી લાગુ) |
7500 kg થી વધુ નહીં |
₹16,049 |
12,000 kgs થી વધુ પણ 20,000 kgs થી વધુ નહીં |
₹27,186 |
12,000 kgs થી વધુ પણ 20,000 kgs થી વધુ નહીં |
₹35,313 |
20,000 kgs થી વધુ પણ 40,000 kgs થી વધુ નહીં |
₹43,950 |
40,000 kgsથી વધુ |
₹44,242 |
એન્જિનની ક્ષમતા |
પ્રીમિયમ દર(1લી જૂનથી લાગુ) |
6HP સુધી |
₹910 |
સેગ્મેન્ટ |
પ્રીમિયમ દર (1લી જૂન 2022થી લાગુ) |
ઓટોરિક્ષા |
₹2,539 |
ઈ-રીક્ષા |
₹1,648 |
સેગ્મેન્ટ |
પ્રીમિયમ દર (1લી જૂન 2022થી લાગુ) |
શૈક્ષણિક સંસ્થાની બસ |
₹12,192 |
શૈક્ષણિક સંસ્થા સિવાયની બસ |
₹14,343 |
તમારી ઇન્શ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પ્રશ્ન પહેલો આવવો જોઈએ. સરસ, તે તમે કરી રહ્યા છો!
વાંચો ડિજિટના ક્લેઈમ્સનું રિપોર્ટ કાર્ડ
તમારા કોમર્શિયલ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટી વ્હીકલને થતી હાનિ |
✔
|
✔
|
તમારા કોમર્શિયલ વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટી મિલકતને થતી હાનિ |
✔
|
✔
|
તમારા ઇન્શ્યોર્ડ કોમર્શિયલ વ્હીકલ દ્વારા ટો કરાતાં વ્હીકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા મિલકતને થતી હાનિ |
✔
|
✔
|
પોતાના કોમર્શિયલ વ્હીકલને આગથી થયેલું નુકસાન અથવા હાનિ આગને કારણે પોતાના કોમર્શિયલ વ્હીકલને હાનિ અથવા નુકસાન તો જ આવરી લેવામાં આવે છે જો તમે ફાયર કવર એન્ડોર્સમેન્ટ પસંદ કર્યું હોય. જો કે, આ ફક્ત 20 ટનથી વધુ ટન ક્ષમતાવાળા વાહનો માટે છે. |
×
|
✔
|
કુદરતી આફતોને કારણે પોતાના કોમર્શિયલ વ્હીકલને હાનિ અથવા નુકસાન |
×
|
✔
|
અકસ્માતને કારણે પોતાના કોમર્શિયલ વ્હીકલને હાનિ અથવા નુકસાન |
×
|
✔
|
ચોરીને કારણે તમારા કોમર્શિયલ વ્હીકલને ગુમાવવું |
×
|
✔
|
કસ્ટમાઈઝડ એડ-ઓન્સ વડે અધિક સુરક્ષા |
×
|
✔
|
થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
માલિક/ડ્રાઇવરને ઈજા/મૃત્યુ જો માલિક-ડ્રાઇવર પાસે પહેલેથી વ્યક્તિગત અકસ્માત(પર્સનલ એક્સીડંટ) કવર ન હોય અને તેણે તે માટે પસંદગી કરી હોય. |
✔
|
✔
|