મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
મહિન્દ્રા ભારતની સૌથી પ્રતિષ્ઠિત કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જે દેશની જમીન અને જરૂરિયાત અનુસારના વાહનોનું ઉત્પાદન કરે છે. મહિન્દ્રાની પ્રભાવશાળી કારોની લાઇન-અપમાં ટોચનું નામ છે મહિન્દ્રા મરાઝો.
આ લાર્જ મલ્ટી પર્પઝ વાહન વિસ્તૃત ભારતીય પરિવારો માટે યોગ્ય છે. આ વાહને ટોપ ગિયરની 2019 એડિશનમાં પ્રતિષ્ઠિત MPV ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો. ( 1 )
જો તમે આ પ્રભાવશાળી વાહનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હોય, તો તમારે તેના માટે યોગ્ય મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસીને પણ શોર્ટલિસ્ટ કરવી પડશે. આવી પોલિસીઓ તમારી કાર સાથે થતા અકસ્માતને કારણે ઉભી થતી તમારી નાણાકીય જવાબદારીને થર્ડ પાર્ટી માટે મર્યાદિત કરી શકે છે.
વધુમાં, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને પોતાના નુકસાન (Own Damage) માટે નાણાકીય વળતર મેળવવામાં પણ મદદ કરી શકે છે.
તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસીની જરૂર છે કે નહિ તે નક્કી કરવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ ભારતમાં દરેક વાહનમાલિક માટે થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઓનલી પોલિસી કાયદેસર રીતે ફરજિયાત છે. 1988ના મોટર વાહન અધિનિયમ હેઠળ આવી પોલિસી વગર વાહન ચલાવવાથી રૂ.2000 (પુનરાવર્તિત અપરાધ માટે રૂ. 4000)નો દંડ થઈ શકે છે .
તેમ છતાં, જો તમે તમારી ફાઇનાન્સ અને તમારી કારની કાળજી રાખતા હોવ તો એક કોમ્પ્રિહેન્સિવ મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
થર્ડ-પાર્ટી લાયાબિલિટી કવરેજ સિવાય, આ પ્લાન અકસ્માતો, કુદરતી આફતો અને ચોરીને કારણે પોતાના નુકસાનની સ્થિતિમાં નાણાકીય નુકસાન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તેમ છતાં, તમે જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરો છો તેના આધારે જ તમારા કારની સુરક્ષાની મર્યાદા નક્કી થશે.
તેથી, તમારે માત્ર પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી જ પોલિસી પસંદ કરવી જોઈએ. સદ્ભાગ્યે, જ્યારે કાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી તમને જોઈતા લાભોની વાત આવે ત્યારે ડિજીટ તમામ પેરામીટર પર યોગ્ય બેસે છે.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સીડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
×
|
✔
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે!
ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો
મહિન્દ્રાની આ ચોક્કસ MPVને આવરી લેવા માટે કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી પોલિસી ઓફર કરે છે. જોકે, ડિજીટની ઓફરિંગ અનેક બાબતોમાં યુનિક એટલેકે અન્યથી ભિન્ન છે, જે તમારી કાર અને તમારી નાણાકીય બાબતો માટે શ્રેષ્ઠ સંભવિત સુરક્ષા ઇચ્છતા હોવ ત્યારે તેને આદર્શ પસંદગી બનાવે છે.
અમારી પોલિસી ઓફર કરે છે તે કેટલીક સુવિધાઓ અને સુવિધાઓ પર અહીં એક નજર છે:
આવી સર્વિસ સાથે, તમારે તમારી કારને બદલવા માટે તમારું ઘર છોડવાની જરૂર નથી.
ઉપરોક્ત લિસ્ટેડ ફાયદાઓ, તમે ડિજીટની મહિન્દ્રા મરાઝો કાર ઇન્સ્યોરન્સ પોલિસી પાસેથી અપેક્ષા રાખી શકો તેમાંના કેટલાક લાભો છે, જે તમારા કિંમતી વાહન માટે મહત્તમ સુરક્ષા મેળવવાનો આદર્શ વિકલ્પ બને છે.
તમારી મહેનતથી કમાયેલા પૈસામાંથી ખરીદેલી મોંઘી કાર બહુમૂલી છે. તમારામાંથી કેટલાક આ મોંઘી કાર ખરીદવા માટે લોન પણ લેશે.
આથી, આપણે ઇન્સ્યોરન્સ કવચ લઈને અયોગ્ય ખર્ચ અટકાવવા જોઈએ. કાર ઇન્સ્યોરન્સ પોલિસી કેવી રીતે મદદ કરશે તે અહિં જાણો :
મહિન્દ્રા તેના વાહનોની બેમિસાલ ક્વોલિટી માટે પ્રખ્યાત છે અને મરાઝો તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર બોડીમાં 52% વધુ મજબૂત-શક્તિશાળી સ્ટીલથી બનેલ આ વાહન વધુ લંબાઈ અને મોટી બારીઓ સાથે આવ્યું છે. મહિન્દ્રા મરાઝો લગભગ 8 લોકો માટે આરામથી બેસી શકે તેવી જગ્યા ધરાવતી કાર છે.
સ્ટોરેજ ક્ષમતા 190 લિટર સાથે તમને નોંધપાત્ર બૂટ સ્પેસ પણ મળે છે. મહિન્દ્રા મરાઝો M2, M4, M6, અને M8ના શાનદાર ડિઝાઇન કરેલા ચાર વેરિઅન્ટ્સ રૂ.10.35 લાખથી રૂ.14.76 લાખની કિંમતની રેન્જમાં આવે છે. તે 17.3 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.
મહિન્દ્રાના અન્ય પ્રોડક્ટોની જેમ, કંપની આ MPVને ખરીદવા માટે નીચેના કારણો આપે છે:
વેરિયન્ટ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
M21497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 10.35 લાખ |
M2 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 10.35 લાખ |
M41497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 11.56 લાખ |
M4 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 11.64 લાખ |
M61497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 13.08 લાખ |
M6 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 13.16 લાખ |
M81497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 14.68 લાખ |
M8 8Str1497 cc, મેન્યુઅલ, ડીઝલ, 17.3 kmpl |
₹ 14.76 લાખ |