મહિન્દ્રા KUV ઈન્સ્યોરન્સ

usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

મહિન્દ્રા KUV કાર ઈન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો

મહિન્દ્રા KUV કાર ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

અકસ્માતો

તમારી પોતાની મહિન્દ્રા KUV કારને સામાન્ય નુકસાન જેમ કે અકસ્માતો અને અથડામણ

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી Mahindra KUV કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ અકસિડેન્ટ

જો કોઈ કાર અકસ્માત થાય છે અને કમનસીબે તે માલિકનું મૃત્યુ થાય અથવા વિકલાંગ બને

Third Party Losses

થર્ડ પાર્ટી નુકશાન

તમારી કારને કારણે કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ મિલકતને નુકસાન પહોંચાડવું

તમારે ડિજીટની મહિન્દ્રા KUV કાર ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ રિપેર

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

Doorstep Pickup & Repair

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ - અમારા નેટવર્કમાં આવતા ગેરેજમાં રિપેરિંગ માટે

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

એ માટે તમારે ફક્ત તમારા ફોનમાં થયેલ નુકસાન પર ક્લિક કરવાનું છે

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

અમે પ્રાઈવેટ કાર માટે કરવામાં આવેલા તમામ ક્લેમ પૈકી 96% ક્લેમ સેટલ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહનની આઈ.ડી.વી. કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહનની આઈ.ડી.વી. કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાના દિવસો દરમ્યાન પણ 24*7 કોલ સુવિધા

મહિન્દ્રા KUV માટે કાર ઈન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા પ્રોપર્ટીને થતા નુકસાન અને હાનિને આવરી લેવામાં આવે છે.

car-full-circle-chart

કોપ્રીહેન્સીવ

કોમ્પ્રીહેન્સીવ કાર ઈન્સ્યોરન્સ એ કાર ઈન્સ્યોરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંથી એક છે જે થર્ડ-પાર્ટી લાયબિલિટી અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રીહેન્સીવ

×
×
×
×
×
×
×

કેવી રીતે ક્લેમ ફાઇલ કરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

Report Card

ડિજીટ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે સારું છું!

ડિજીટ ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

તમારે શા માટે ડિજીટ મહિન્દ્રા KUV કાર ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી જોઈએ?

મહિન્દ્રા KUV માટે કાર ઈન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

મહિન્દ્રા KUV ના વેરિયન્ટ

વેરિઅન્ટનું નામ

વેરિઅન્ટની કિંમત (નવી દિલ્હીમાં, વિવિધ શહેરોમાં બદલાઈ શકે છે)

KUV 100 G80 K2 Plus 6 Str

₹6.08 લાખ

KUV 100 G80 K4 Plus 6Str

₹6.57 લાખ

KUV 100 G80 K6 Plus 6Str

₹7.10 લાખ

KUV100 NXT G80 K8 6Str

₹7.74 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો