Group Hospital Cash
-
- {{familyMember.multipleCount}} + {{coronaPolicyCtrl.isGhcFlow ? "Max " + coronaPolicyCtrl.maxChildCount + " kids" : "Max 4 kids"}}
- {{vlaue}}
કોરોના વાયરસ અને વેક્ટર-જન્ય રોગો બંને માટે પણ કવર લેવું શા માટે જરૂરી છે?
કોવિડ-19 અને વેક્ટર-જન્ય રોગોને કવર કરતી ડિજિટ હેલ્થ પોલિસી શા માટે શ્રેષ્ઠ છે?
આ પોલિસી હેઠળ શું કવર થાય છે?
આ કવર, રેગ્યુલેટર, IRDAI ના સેન્ડબોક્સ રેગ્યુલેશન્સ હેઠળ ફાઇલ કરવામાં આવે છે. ગ્રુપ ઇન્શ્યોરન્સ માટે ગ્રુપ બનાવવામાં આવે છે; 442/IRDAI/HLT/GEN/GOD-SB/2019-20
શું કવર નથી થતું?
અમે પારદર્શિતામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે નથી ઈચ્છતા કે તમને છેલ્લી ઘડીએ કોઈ આઘાત લાગે. તેથી આ પોલિસીમાં શું કવર નથી થતું તે તમારે જાણવું જોઈએ.
આ પોલિસી કયા વેક્ટર-જન્ય રોગોને કવર કરે છે?
મેલેરિયા
મેલેરિયા તાવ પ્રોટોઝોઆન - પ્લાઝમોડિયમ દ્વારા, માદા એનોફિલીસ મચ્છર દ્વારા થાય છે જેના પરિણામે તાવ, નબળાઇ, શરદી, માથાનો દુખાવો, ઉલટી અને કમળો થાય છે.
ડેન્ગ્યુ
ડેન્ગ્યુ તાવ એડીસ મચ્છરના કરડવાથી ફેલાતા વાયરસને કારણે થાય છે જેના પરિણામે તાવ, ગંભીર માથાનો દુખાવો, ઉલટી, ચામડી પર ફોલ્લીઓ અને જીવલેણ આંતરિક રક્તસ્રાવ થાય છે.
ઝિકા વાયરસ
ઝિકા વાયરસ મચ્છરના કરડવાથી વાયરસ દ્વારા થાય છે જે તાવ, ફોલ્લીઓ, સ્નાયુઓમાં દુખાવો અને સાંધાના દુખાવા તરફ દોરી જાય છે. સગર્ભા સ્ત્રીઓ અજાત બાળકમાં વાયરસ ટ્રાન્સફર કરી શકે છે જે માઇક્રોસેફલી તરફ દોરી જાય છે
ફાઇલેરિયાસિસ
ફાઇલેરિયાસિસ ત્યારે થાય છે જ્યારે લસિકા તંત્રને માઇક્રોફિલેરિયા પેરાસાઇટ દ્વારા બ્લોક કરવામાં આવે છે જેના કારણે શરીરના અંગોમાં કાયમી રૂપે ફેરફાર થઇ જાય છે.
કાલા અઝર
લેશમેનિયા ડોનોવાની નામના પેરાસાઇટ દ્વારા ચેપને કારણે વિસેરા (આંતરિક અંગો, ખાસ કરીને લીવર, સ્પ્લીન, બોન મેરો અને લસિકા ગાંઠો) નો દીર્ઘકાલીન અને સંભવિત જીવલેણ રોગ.
ચિકનગુનિયા
ચિકનગુનિયા એડીસ મચ્છર દ્વારા વાયરસ દ્વારા થાય છે જે તાવ, નબળાઇ અને ગંભીર સાંધાના દુખાવા તરફ દોરી જાય છે.
જાપાનીઝ એન્સેફાલીટીસ
વાઈરસને કારણે મગજમાં સોજો થાય છે જે માનસિક અસ્થિરતા, તાવ, ઉલટી, શારીરિક તાણ અને મૃત્યુ તરફ દોરી જાય છે.
આ પોલિસી વિશે જાણવા જેવી બાબતો
આ ભયાનક બીમારીઓથી પીડિત થવું એ ખુબ દુઃખદાયક છે. ડિજિટ આ વાત સમજે છે અને તમને મદદરૂપે 8 રોગોમાંથી કોઈપણ (કોવિડ-19 સહિત) માટે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે થયેલા ખર્ચ માટે વળતર આપે છે.
વેક્ટર-જન્ય રોગો સંબંધિત ક્લેઇમ
કોવિડ સંબંધિત ક્લેઇમ
- જો તમે એક ઇનપેશન્ટ તરીકે કોવિડ-19 થી પીડિત હોવ અને પોલિસી સમયગાળા દરમિયાન ફક્ત કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવ, તો સરકારી, સૈન્ય અથવા સરકાર માન્ય હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન થવાને કારણે થયેલા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટે પણ કવર પ્રદાન કરવામાં આવશે.
- કોવિડ-19 માટે હોસ્પિટલમાં દાખલ થવું ભારતભરની તમામ હોસ્પિટલોમાં લાગુ છે. જો કે, ભારતમાં કોઈપણ ICMR અધિકૃત પરીક્ષણ કેન્દ્રોમાંથી હાથ ધરવામાં આવેલ કોરોનાવાયરસ માટે ઇન્શ્યોર્ડ પોઝિટિવ આવે તે પછી જ ક્લેઇમ સ્વીકારવામાં આવશે.