Zero
Documentation
Quick Claim
Process
Affordable
Premium
Terms and conditions apply*
શું છે ઘરફોડ ઈન્સ્યોરન્સ ?
હજી ખાતરી નથી કે શા માટે ઘરફોડ ઈન્સ્યોરન્સ મહત્વપૂર્ણ છે ?
તો આવો સમજીએ.......
ડિજિટના ઘરફોડ વીમામાં શું શ્રેષ્ઠ છે ?
ડિજીટ દ્વારા બર્ગલરી ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે?
ડિજીટ દ્વારા ઓફર કરાયેલ બર્ગલરી ઇન્સ્યોરન્સ પૉલિસી નીચેના કવરેજ પ્રદાન કરે છે -
અસ્વીકરણ - કવરેજની મહત્તમ રકમ જેના માટે પોલિસીધારક પોલિસી સમયગાળાની અંદર હકદાર છે તે પોલિસીધારક દ્વારા ઇન્સ્યોરન્સની રકમ સુધી મર્યાદિત છે.
ઘરફોડ ચોરીના ઈન્સ્યોરન્સના પ્રકારો
ડિજિટ પર અમારો ઘરફોડ ચોરી ઈન્સ્યોરન્સ, તમારી પ્રોપર્ટીને આગ, કુદરતી આફતો અને ઘરફોડ ચોરીઓ તમામ સામે અમારી ડિજિટ સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશયલ પેરિસ્લ પોલિસી હેઠળ આવરી લે છે. આમ અમે લૂંટ, ઘરફોડ ચોરીથી લઈને આગ અને કુદરતી આફતોની જેવી માનવસર્જિત ઘટનાઓને આવરી લઈએ છીએ. ડિજિટ દ્વારા ઓફર કરાતા ઈન્સ્યોરન્સના કેટલાક પ્રકારો નીચે મુજબ છે.
વિકલ્પ 1 |
વિકલ્પ 2 |
વિકલ્પ 3 |
ફક્ત તમારા ઘર અથવા વ્યવસાયની સામગ્રીને આવરી લે છે. |
તમારા બિલ્ડિંગ અને ઘર અથવા બિઝનેસની સામગ્રી એમ બંનેને આવરી લે છે. |
તમારી બિલ્ડિંગ અને તમારા ઘર અથવા બિઝનેસની સામગ્રી અને ઘરની રોકડ અથવા દુકાનના કાઉન્ટરમાં રોકડ જેવી કિંમતી વસ્તુઓને પણ આવરી લે છે. |
ઘરફોડ ચોરી ઈન્સ્યોરન્સના ઓફરિંગ
- તમારા ઘર માટે બર્ગલરી ઇન્સ્યોરન્સ - રહેણાંક ઇમારતો અને સ્વતંત્ર મકાનો બર્ગલરી માટે ખૂબ જોખમી છે. હકીકતમાં, 'હર ઘર સુરક્ષા 2018 રિપોર્ટઃ ઈન્ડિયાઝ સિક્યોરિટી પેરાડોક્સ - હોમ સેફ્ટી Vs ડિજિટલ સેફ્ટી' મુજબ ભારતમાં 70% ચોરી રહેણાંક જગ્યામાં થાય છે. એટલા માટે, ભલે તમારી પાસે સ્વતંત્ર ઘર હોય અથવા વહેંચાયેલ સામુદાયિક સંકુલમાં રહેતા હોવ, અમારો બર્ગલરી ઇન્સ્યોરન્સ નાના અને મોટા તમામ ઘરો માટે યોગ્ય છે.
- બિઝનેસ અને દુકાન માટે બર્ગલરી ઈન્સ્યોરન્સ – એકવાર કામના કલાકો વીતી ગયા પછી દરેક વ્યક્તિએ તેમની ઓફિસ અથવા દુકાનો બંધ દરવાજા અને શટર પાછળ છોડી દેવી પડે છે. તમારી દુકાન ક્યાં સ્થિત છે, તેના આધારે અને તેની પ્રકૃતિના આધારે, ઘણા વ્યવસાયો ઘરફોડ ચોરીનું જોખમ ધરાવતા હોય છે. તેથી તમારી બિઝનેસ પ્રોપર્ટી માટે ઘરફોડ વીમાની અમારી કસ્ટમાઈઝ્ડ ઓફર તેને કવર કરવામાં મદદ કરશે.
કોને ઘરફોડ વીમાની જરૂર છે?
ઘરફોડ ચોરીઓ અણધારી હોય છે. તેમાં માત્ર ચોરેલી વસ્તુઓનું જ નહિ પરંતુ અન્ય હાનિ અને નુકસાન પણ જોડાયેલ હોય છે. તેથી દુકાનના માલિકોથી લઈને ઘરમાલિકો સુધી દરેક વ્યક્તિએ તેમની પ્રોપર્ટી અને તેમની સામગ્રીને અણધાર્યા નુકસાનથી બચાવવા માટે ઘરફોડ ઈન્સ્યોરન્સ હોવો જોઈએ.