ટ્રેલર ઈન્સ્યોરન્સ ઓનલાઇન
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
I agree to the Terms & Conditions
ટ્રેલર ઈન્સ્યોરન્સ એ એક વિશિષ્ટ કોમર્શિયલ વાહન ઈન્સ્યોરન્સ પોલિસી છે જે પરિવહન, બાંધકામ, મનોરંજન વગેરે જેવા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા ટ્રેલર્સ માટે કવરેજ પ્રદાન કરે છે. તે અકસ્માતો, ચોરી, કુદરતી આફતો અથવા થર્ડ પાર્ટી લાયબિલિટીને કારણે થયેલા નુકસાન અથવા હાનિ સામે પોલિસીહોલ્ડરને નાણાકીય સહાય આપે છે.
તમે વ્યાજબી પ્રીમિયમ ચૂકવીને ટ્રેલર ઈન્સ્યોરન્સ પોલિસીનો લાભ લઈ શકો છો અને તેના બદલામાં વાહનને કોઈ નુકસાન થવા પર નાણાકીય સુરક્ષાનો લાભ મેળવી શકો છો.
નોંધ: કોમર્શિયલ વાહનોમાં ટ્રેલર ઈન્સ્યોરન્સ ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પૅકેજ પોલિસી તરીકે ફાઇલ કરવામાં આવ્યો છે - વિવિધ અને વિશિષ્ટ પ્રકારના વાહનો.
UIN નંબર IRDAN158RP0003V01201819.
વધુ વાંચો
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
તમારી ટ્રેલર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ આશ્ચર્ય ન થાય. અહીં આવી કેટલીક પરિસ્થિતિઓ છે:
મુખ્ય વિશેષતાઓ |
ડિજીટના લાભ |
ક્લેમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેમ |
ગ્રાહક સેવા |
24x7 સપોર્ટ |
વધારાનું કવરેજ |
PA કવર, કાનૂની લાયબિલીટી કવર, વિશેષ બાકાત અને ફરજિયાત કપાતપાત્ર, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત લાયબિલીટી, પ્રોપર્ટી/વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
તમારા હેવી-ડ્યુટી વાહનના પ્રકાર અને તમે જે વાહનોનો ઈન્સ્યોરન્સ લેવા માંગો છો તેના આધારે, અમે બે પ્રાથમિક પ્લાન ઓફર કરીએ છીએ જેમાંથી તમે પસંદ કરી શકો છો.
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ભારે વાહનને કારણે થતા નુકસાન. |
✔
|
✔
|
કોઈપણ થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટીને તમારા ઈન્સ્યોરન્સ કરાવેલ ભારે વાહન દ્વારા વાહનને ટો કરવાથી થતા નુકસાન. |
✔
|
✔
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે ભારે વાહનને નુકસાન અથવા હાનિ. |
×
|
✔
|
ભારે વાહનના માલિક-ડ્રાઈવરની ઈજા/મૃત્યુ જો માલિક-ડ્રાઇવર પાસે પહેલાથી વ્યક્તિગત અકસ્માત કવર નથી |
✔
|
✔
|
તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ, તમે કરી રહ્યા છો તે સારું છે!
ડિજીટ ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો