થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઓનલાઈન
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, જેને થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પણ કહે છે. તે થર્ડ પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને થતા કોઈપણ નુકસાન અથવા હાનિના કિસ્સામાં તેના દ્વારા ઉભી થતી લાયબિલિટી માટે કવર આપે છે. કમનસીબે, તે તમારા પોતાના વાહનને થતા નુકસાનને કવર કરતુ નથી.
ભારતમાં મોટર વાહન અધિનિયમ હેઠળ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે અને તે ન હોઈ તો તમારે ભારે દંડ ચૂકવવો પડે છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમારી કાર દ્વારા થતા કોઈપણ થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને પહોંચતા નુકસાનથી થતા ખર્ચથી તમને બચાવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે આકસ્મિક રીતે બીજી કારની હેડલાઇટને નુકસાન પહોંચાડો છો, તો તમારો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તેના કારણે થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન માટે કવર પ્રદાન કરશે.
કંપેર કાર ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણો.
પ્રાઇવેટ કાર જેની નીચે પ્રમાણે એન્જીન કેપેસીટી હોઈ છે |
પ્રીમિયમનો દર |
1000cc કરતાં વધુ નહીં |
₹2,094 |
1000cc થી વધુ પરંતુ 1500cc થી વધુ નહી |
₹3,416 |
1500cc કરતાં વધુ |
₹7,897 |
તમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. જેથી કરીને જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમારી પાસે બધી માહિતી હોઈ. નીચે આપેલી પરિસ્થિતિઓ કવર થતી નથી:
મુખ્ય વિશેષતાઓ |
ડિજીટના ફાયદા |
પ્રીમિયમ |
₹2094/- થી શરૂ |
ખરીદીની પ્રક્રિયા |
સ્માર્ટફોનથી કરી શકાય તેવી પ્રક્રિયા. 5 મિનિટમાં કરી શકાય છે! |
ક્લેમ સેટલમેન્ટ |
પ્રાઇવેટ કાર માટે 96% ક્લેઇમ સેટલમેન્ટ |
થર્ડ-પાર્ટીને વ્યક્તિગત નુકસાન |
અમર્યાદિત લાયબિલિટી |
થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન |
7.5 લાખ સુધી |
પર્સનલ એક્સીડેન્ટ કવર |
15 લાખ સુધી |
પર્સનલ એક્સીડેન્ટ કવર પ્રીમિયમ |
₹220/- |
આ પ્રશ્ન તમારા મગજમાં ઇન્શ્યોરન્સ કંપની બદલતી સૌથી પહેલા આવે છે. હા, તે સારું છે!
ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સીડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
ભારતમાં લોકપ્રિય મોડલ્સ માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ
ભારતમાં લોકપ્રિય બ્રાન્ડ્સ માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ