કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર એ એક ઑનલાઇન ટૂલ છે જેનાથી તમે તમારા કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમની કિંમત સરળતાથી શોધી શકો છો. તમારે માત્ર તમારી કારનો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો હોય છે અને કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર તમારા પ્રીમિયમ માટે કિંમત દર્શાવશે. તમે તેને તમારી પસંદના ઍડ-ઓન કવર અને તમે પ્રાપ્ત કરેલા NCB સાથે કસ્ટમાઇઝ પણ કરી શકો છો.
અહીં તમને એક એક સ્ટેપ સાથે જણાવીશું કે Digitના કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટરને કેવી રીતે વાપરવું જેનાથી તમને તમારી કાર માટે યોગ્ય ઇન્શ્યોરન્સ મળે.
તમારી કારની બનાવટ, મૉડલ, પ્રકાર, રજિસ્ટ્રેશન તારીખ અને તમારા શહેરની વિગતો ઉમેરો
‘Get Quote’ પર ક્લિક કરો અને તમારો પ્લાન પસંદ કરો
થર્ડ પાર્ટી લાયાબિલીટી (Third-Party Liability) અથવા કમ્પ્રેહેન્સિવ પેકેજ (Comprehensive Package) માંથી પસંદગી કરો
અમને તમારી પાછલી વીમા પૉલિસી વિશે જણાવો – સમાપ્તિની તારીખ, કોઈ ક્લેમ કર્યો અથવા નો ક્લેમ બોનસ મળ્યું હોય તો તે.
હવે તમે તમારા કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ નીચેના ભાગે જમણી બાજુ જોઈ શકશો.
જો તમે સ્ટાન્ડર્ડ અથવા કમ્પ્રેહેન્સિવ પ્લાન પસંદ કર્યો છે, તો તમે તમારું IDV સેટ કરી શકો છો અને વધારાના ઍડ-ઓન પસંદ કરીને કસ્ટમાઇઝ કરી શકો છો જેમ કે શૂન્ય ભાવકપાત, રિટર્ન ટૂ ઇનવોઇસ, ગીયર અને ઍન્જિન સુરક્ષા અને બીજું ઘણું બધું.
હવે તમે ગણતરી થયેલો તમારો કુલ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેજની જમણી બાજુએ જોઈ શકશો.
જો તમે મૂંઝવણમાં હોવ કે તમારે ગમે તે કાર ઇન્શ્યોરન્સ પર બંધ આંખે ભરોસો કરી લેવો જોઈએ કે પછી જાતે કાર ઇન્શ્યોરન્સની ગણતરી કરીને સાચો નિર્ણય લેવો જોઈએ? અહીં સમજો કે તમારે કેમ બીજો વિકલ્પ પસંદ કરવો જોઈએ અને ભારતમાં તેના માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર પસંદ કરવું જોઈએ.
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં, તમારું પ્રીમિયમ કારની ઉંમર પર આધારિત હોય છે. એટલે જૂની કારની સરખામણીએ નવી કાર માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધારે હોઈ શકે છે. જોકે, તમારું IDV અને સમ ઇન્શ્યોર્ડ પણ વધારે હશે કેમ કે તમારી કાર નવી છે.
તમે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જોઈ શકો છો કે કેવી રીતે અને કેટલું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અલગ અલગ હશે અને તે તમે પસંદ કરેલા વિકલ્પોના મિશ્રણ પર આધારિત હશે.
જો તમારી પાસે જૂની કાર છે, તો નવી કારની સરખામણીએ તમારી કારનું પ્રીમિયમ ઘણું ઓછું હશે કેમ કે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મોટાભાગે કારની ઉંમર પર આધારિત હોય છે.
તેના સિવાય 5 વર્ષથી વધારે ઉંમર ધરાવતી કાર કેટલાક ઍડ-ઓન લેવાને યોગ્ય હોતી નથી જેમ કે શૂન્ય ભાવકપાત કવર અને રિટર્ન ટૂ ઇનવોઇસ કવર. તેનાથી કારના ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં ઘટાડો થાય છે.
કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ વીમાના પ્લાનનો એક એવો પ્રકાર છે જે તમારી કારને 360 ડિગ્રી કવરેજ આપે છે. તે ત્રીજા પક્ષને થયેલા નુકસાનમાં તમને કવચ આપે છે અને સાથે તમારા પોતાના નુકસાનને પણ કવર કરે છે. તેમાં ઘણા બધા ઍડ-ઓન કવરની પરવાનગી હોય છે, કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એકમાત્ર કાર વીમા માટેનો પ્લાન છે જે ઘણું બધું કસ્ટમાઇઝ કરવાની પરવાનગી આપે છે. અહીં તમારું કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર કામ લાગે છે. અહીં તમે તે જાણી શકો છો કે અલગ અલગ ઍડ-ઓન તમારી કારના ઇન્શ્યોરન્સ પર કેટલી અસર કરે છે. તેનાથી તમે સહેલાઈથી નિર્ણય લઈ શકો છે અને તે નિર્ણય સીધો લઈ શકો છો.
કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના મહત્ત્વના પરિબળો વિશે અહીં વધારે વાંચો
કાયદા પ્રમાણે, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ ખૂબ સામાન્ય પ્રકારનું કાર ઇન્શ્યોરન્સ છે. તે માત્ર ત્રીજા પક્ષને થયેલા નુકસાનને કવર આપે છે જેમ કે જો તમારી કારથી કોઈ વ્યક્તિ, સંપત્તિ કે વાહનને નુકસાન થાય ત્યારે તે કવર આપે છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના મહત્ત્વના પરિબળો વિશે અહીં વિગતે વાંચો
ઍન્જિનની ક્ષમતા સાથે ખાનગી કાર |
પ્રીમિયમનો ભાવ |
1000ccથી વધારે નહીં |
₹2,094 |
1000ccથી વધારે પણ 1500ccથી વધારે નહીં |
₹3,416 |
1500ccથી વધારે |
₹7,897 |
નીચે આપેલા કેટલાક પૉઇન્ટને ધ્યાનમાં રાખીને તમે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકો છો :
અમે અમારા ગ્રાહકો સાથે VIP જેવું વર્તન કરીએ છીએ, જાણો કેવી રીતે
મુખ્ય વિશેષતાઓ |
Digit Benefit |
પ્રીમિયમ |
₹2,094 થી શરૂ |
નો ક્લેમ બોનસ |
50% સુધીની છૂટ |
કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઍડ-ઓન |
10 ઍડ-ઓન ઉપલબ્ધ |
કૅશલેસ રિપેર |
6000+ ગેરેજ પર ઉપલબ્ધ |
ક્લેમ પ્રક્રિયા |
સ્માર્ટફોન સંચાલિત ક્લેમ પ્રક્રિયા. 7 મિનિટની અંદર ઑનલાઇન થઈ શકે છે |
પોતાના નુકસાનનું કવર |
ઉપલબ્ધ |
ત્રીજા પક્ષને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અસિમિત લાયાબિલીટી, સંપત્તિ અથવા વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી |
તમે અમારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો છો, તો તમે ચિંતામુક્ત થઈને રહો છો કેમ કે અમે 3 સ્ટેપમાં ડિજિટલ પ્રક્રિયા સાથે ક્લેમ આપીએ છીએ.
1800-258-5956 પર સંપર્ક કરો. કોઈ ફૉર્મ ભરવાની જરૂર નથી.
તમારો નોંધાયેલા મોબાઇલ નંબર પર સ્વ-પરીક્ષણ માટે લિંક મેળવો. તમારા વાહનને થયેલા નુકસાનનો વીડિયો બનાવો અને તેના માટે પ્રક્રિયાનું પાલન કરો.
તમને યોગ્ય લાગે તે રિપેર કરવાની પદ્ધતિ પસંદ કરો જેમ કે તમે વળતર લઈ શકો છો અથવા અમારા નૅટવર્ક ગૅરેજ પર કૅશલેસ રિપેર કરી શકો છે.
જ્યારે તમે વીમા કંપની બદલો છો ત્યારે આ સવાલ તમારા મનમાં સૌથી પહેલાં આવવો જોઈએ. અને સારું છે કે તમે આ કરી રહ્યાં છો.
Digitનો ક્લેમ રિપોર્ટ અહીં વાંચોભારતના જાણીતા કાર મૉડલ માટે કાર ઇન્શ્યોરન્સ
ભારતમાં જાણીતી બ્રાન્ડ માટે કાર ઇન્શ્યોરન્સ