કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

કિયા સોનેટ ઈન્સ્યોરન્સ: કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો

કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, કિયા ની પેટાકંપની, 2017 થી ભારતીય ઓટો માર્કેટમાં આગળ વધી રહી છે. સપ્ટેમ્બર 2020 માં તેના લોન્ચ થયા પછી 38,000 થી વધુ યુનિટ વેચાવાની સાથે, કિયા સોનેટે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મોડલ્સમાંની એક તરીકે તેની ઓળખ બનાવી છે.

મોટર વાહન એક્ટ, 1988 મુજબ, દરેક કાર માલિકે માન્ય થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પોલિસી સાથે તેમની કારનો ઈન્સ્યોરન્સ લેવો જોઈએ. ઉપરાંત, તમે પોતાની અને થર્ડ-પાર્ટી કારના નુકસાનને કારણે થતા આર્થિક નુકસાનને ટાળવા માટે કિયા સોનેટ કાર કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો.

તે માટે, તમારે કિયા સોનેટ માટે ઈન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરની પસંદગી કરવી જોઈએ.

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી માટે)
ઓગસ્ટ-2020 7,974

**ડિસ્ક્લેમર - પ્રીમિયમની ગણતરી કિયા સોનેટ G1.0 T 7DCT GTX પ્લસ BSVI 998.0 માટે કરવામાં આવી છે. જી.એસ.ટી. શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - નવેમ્બર, એન.સી.બી. - 50%, કોઈ એડ-ઓન્સ નથી અને ઉપલબ્ધ ન્યૂનતમ-આઈ.ડી.વી. છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021 માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર મુજબ તમારા વાહનની વિગતો દાખલ કરો અને અંતિમ પ્રીમિયમ તપાસો.

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

શા માટે તમારે ડિજીટ પાસેથી કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન

×

પર્સનલ અકસિડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી થવી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારા આઈ.ડી.વી. ને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ અને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારી પાસે કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

ડિજીટ ઈન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે અંગે વિચારી રહ્યા છો! ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

કિયા સોનેટના ઈન્સ્યોરન્સ માટે ડિજીટ પસંદ કરવાના કારણો

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સની કિંમત ઉપરાંત, તમારે તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરની પસંદગી કરતી વખતે અન્ય ઘણા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. ડિજીટ ઘણા બધા વધારાના લાભો પૂરા પાડે છે જે તેને કિયા કારના માલિકો માટે વ્યવહારુ વિકલ્પ બનાવે છે.

  • અનુકૂળ ઓનલાઈન પ્રક્રિયા - ડિજીટ તમારા કિયા સોનેટનો ઈન્સ્યોરન્સ ખરીદવા અને ક્લેમ કરવા બંને માટે એક સરળ ઓનલાઈન પ્રક્રિયા પ્રદાન કરે છે. તમે તમારી ઇચ્છિત પોલિસી પસંદ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનથી ક્લેમના દસ્તાવેજ અપલોડ કરી શકો છો.
  • ઈન્સ્યોરન્સ પોલિસી વિકલ્પો - ડિજીટ તમને કોમ્પ્રીહેન્સિવ પોલિસી તેમજ થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી તમામ સંબંધિત માહિતી સાથે ઑફર કરે છે. તમે તમારી ઇચ્છા મુજબ તમારી ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો.
  • આઈ.ડી.વી. કસ્ટમાઇઝેશન - ડિજીટ સોનેટ જેવી કિયા કાર માટે આઈ.ડી.વી. કસ્ટમાઇઝેશન સક્ષમ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઓછું આઈ.ડી.વી. પસંદ કરો છો, તો તમારું પ્રીમિયમ તે મુજબ ઘટશે. જો કે, તમારી ઈન્સ્યોર્ડ કારની ચોરી અથવા ગુમ થવાના કિસ્સામાં ઓછી આઈ.ડી.વી. ઘણી નુકસાનકારક થઇ શકે છે. તેથી, ડિજીટના આઈ.ડી.વી. કસ્ટમાઇઝેશન વિકલ્પનો મહત્તમ ઉપયોગ કરો.
  • એડ-ઓન પોલિસી - ડિજીટ તમને કેટલીક આવશ્યક એડ-ઓન પોલિસી ઓફર કરે છે, જેમ કે:
    • ઇનવોઇસ પર રિટર્ન કવર
    • ઝીરો-ડેપ્રિસિયેશન કવર
    • કસ્યુમેબલ કવર
    • ટાયર પ્રોટેક્શન કવર
    • એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન
    • પેસેન્જર કવર
  • કોઈ છુપા ખર્ચ નહીં - જ્યારે તમે વેબસાઇટ બ્રાઉઝ કરો છો ત્યારે ડિજીટ યોગ્ય સુસંગતતા જાળવી રાખે છે. તમે જે પસંદ કરો છો તેના માટે જ ચોક્કસપણે તમે ચૂકવણી કરો છો. તેવી જ રીતે, યથાર્થ રીતે તમે જેના માટે ચૂકવો છો તેના માટે તમને આવરી લેવામાં આવે છે.
  • ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ - ડિજીટની ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ સેવાઓ સાથે, તમારે લાંબી રાહ
    જોવાની જરૂર નથી. તમે તેને સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ સાથે પળમાં પૂર્ણ કરી શકો છો.
  • શ્રેષ્ઠ ગ્રાહક સેવા - ડિજીટની અસાધારણ 24x7 કસ્ટમર કેર સર્વિસ તમને તમારા કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ અનુસંધાને ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે.
  • ગેરેજનું વિશાળ નેટવર્ક - ડિજીટ સાથે, તમે સમગ્ર ભારતમાં 5800 થી વધુ ગેરેજમાં તમારી કિયા સોનેટ ને કેશલેસ રીપેર કરાવી શકો છો.
  • પિક-અપ અને ડ્રોપ સુવિધા - જો તમને રોડસાઇડ અકસ્માત થાય છે, તો ડિજીટના ગેરેજ રીપેરીંગ માટે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા પ્રદાન કરે છે.

ડિજીટ સાથે, તમે ઉચ્ચ ડિડક્ટિબલ પસંદ કરીને અને નાના ક્લેમને ટાળીને તમારા કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમને પણ ઘટાડી શકો છો. જો કે, ઓછું પ્રીમિયમ મેળવવા માટે પાપ્ય લાભો સાથે સમાધાન ન કરવું એ શ્રેષ્ઠ રહેશે.

તેથી, આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

નુકસાન ભોગવવા કરતાં તેનું નિવારણ કરવું વધુ સારુ છે. તેવી જ રીતે, થયેલ નુકસાનના રીપેરીંગ અને નીચે જણાવેલ કારણોને લઈને થતા દંડ પાછળ થતાં ખર્ચ કરતાં કિયા સોનેટ ઈન્સ્યોરન્સ માટે ખર્ચ ઉઠાવવો વધુ યોગ્ય છે:

  • દંડ/સજાથી રક્ષણ - મોટર વાહન એક્ટ 1988 મુજબ, ડ્રાઇવિંગ કરતી વખતે તમારી પાસે થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ હોવો જરૂરી છે. નહિંતર, તમારે પ્રથમ વખતના ગુના માટે ₹2,000 અને પુનરાવર્તિત ગુના માટે ₹4,000 નો દંડ ચૂકવવો પડશે.
  • પોતાના નુકસાન સામે રક્ષણ - આગ, ચોરી, અકસ્માત અથવા પૂરની ઘટનાઓમાં તમારી કારને ભારે નુકસાન થયું હોય તેવી ઘટના થઈ શકે છે. આવા સંજોગોમાં, ક્રોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ પોલિસી તમારી નાણાકીય જવાબદારીને આવરી શકે છે.
  • થર્ડ-પાર્ટી નુકશાન સામે રક્ષણ - જો તમે તમારા કિયા સોનેટ વડે આકસ્મિક રીતે કોઈ વ્યક્તિ અથવા થર્ડ પાર્ટીની મિલ્કતને હિટ કરો છો, તો તમારે થયેલા નુકસાન માટે ચૂકવણી કરવી પડશે. ત્યાં જ તમારો થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઈન્સ્યોરન્સ તમને ઉપયોગી થાય છે કારણ કે તે આ જવાબદારીને આવરી લે છે. તદુપરાંત, કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ સાથે, તમારે મુકદ્દમાની સમસ્યાઓ વિશે ચિંતા કરવાની નહિ રહે.
  • પર્સનલ અકસિડેન્ટ  કવર - આઈ.આર.ડી.એ.આઈ. (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) મુજબ, કિયા સોનેટના માલિકોએ, અન્ય કાર માલિકોની જેમ, ફરજિયાતપણે તેમના થર્ડ-પાર્ટી અથવા કોમ્પ્રીહેન્સિવ કવર સાથે પર્સનલ અકસ્માત કવર પસંદ કરવું જોઈએ. તે કાર અકસ્માતને કારણે માલિક-ડ્રાઈવરને થયેલ અપંગતા અથવા મૃત્યુને કારણે થતા નાણાકીય ખર્ચ સામે કવરેજ પૂરું પાડે છે.
  • નો ક્લેમ બોનસ લાભો - કેટલીક ઈન્સ્યોરન્સ કંપનીઓ રિન્યૂઅલ સમયે પ્રીમિયમ ઘટાડવા માટે દરેક ક્લેમ-મુક્ત વર્ષ માટે ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે. આ રીતે, કાર માલિકો તેમની કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ રિન્યૂઅલ પર નો-ક્લેઈમ બોનસના લાભો મેળવી શકે છે.

તેથી, આ લાભો મેળવવા માટે, કિયા સોનેટ ઈન્સ્યોરન્સની કિંમત હમણાં ચૂકવવી અને ભવિષ્યના ખર્ચને ટાળવું એ વધુ યોગ્ય લાગે છે.

અહીં, કારનો ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા માટે ડિજીટ એક વિશ્વસનીય વિકલ્પ બની શકે છે.

કિયા સોનેટ વિશે વધુ જાણો

કિયા સોનેટ બે વેરિયન્ટમાં આવે છે – ટેક લાઇન અને જીટી લાઇન, દસ કલર વેરિઅન્ટ સાથે. આ કાર મૉડલ ઘણી બધી સુવિધાઓ ધરાવે છે જે તેની વધતી લોકપ્રિયતામાં પરિણમી છે. તેમાના કેટલાક નીચે મુજબ છે.

  • કિયા સોનેટ ત્રણ એન્જિન વેરિઅન્ટ ધરાવે છે - 1.5 CRDi ડીઝલ, G1.0 T-GDi પેટ્રોલ અને સ્માર્ટસ્ટ્રીમ G1.2 પેટ્રોલ.
  • તે સરળ ઉપયોગિતા માટે 26.03સેમી (10.25”) નો ટચસ્ક્રીન અને 10.67સેમી (4.2”) નો કલર ક્લસ્ટર ધરાવે છે.
  • કિયા સોનેટ EVO ના નવીનતમ વિકાસ સાથે જોડાયેલા રહેવાની 58 સ્માર્ટ રીતો પ્રદાન કરે છે.
  • તે બોઝ પ્રીમિયમ 7-સ્પીકર સિસ્ટમ અને એલ.ઇ.ડી. સાઉન્ડ મૂડ લાઇટ્સથી સજ્જ છે.
  • કિયા સોનેટ અન્ય સુરક્ષા સુવિધાઓ જેમ કે છ એરબેગ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ અને ટાયર પ્રેશર મોનિટર ધરાવે છે.

કિયા કાર તેના શ્રેષ્ઠ સંચાલન, ટકાઉપણું અને સલામતી સુવિધાઓ માટે જાણીતી છે, છતાં તમારે જેના કારણે નુકસાન થઈ શકે એવી અણધારી પરિસ્થિતિઓને ચોક્કસપણે ધ્યાનમાં લેવી જોઈએ. આવા સમયે, ઈન્સ્યોરન્સ પોલિસી આ નુકસાનના ખર્ચને આવરી શકે છે અને તમારા નાણાકીય ભારને ઘટાડી શકે છે.

આથી, ભરોસાપાત્ર ઈન્સ્યોરન્સ પ્રોવાઇડર પાસેથી કિયા સોનેટ માટે કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવો અથવા ખરીદવો મહત્વપૂર્ણ છે.

કિયા સોનેટ - વેરિઅન્ટ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
સોનેટ 1.2 HTE ₹6.89 લાખ
સોનેટ 1.2 HTK ₹7.89 લાખ
સોનેટ 1.5 HTE ડીઝલ ₹8.55 લાખ
સોનેટ 1.2 HTK પ્લસ ₹8.75 લાખ
સોનેટ 1.5 HTK ડીઝલ ₹9.49 લાખ
સોનેટ HTK પ્લસ ટર્બોં iMT ₹9.89 લાખ
સોનેટ 1.5 HTK પ્લસ ડીઝલ ₹9.99 લાખ
સોનેટ HTX ટર્બો iMT ₹10.39 લાખ
સોનેટ 1.5 HTX ડીઝલ ₹10.69 લાખ
સોનેટ HTX DCT ₹11.09 લાખ
સોનેટ 1.5 HTX ડીઝલ AT ₹11.49 લાખ
સોનેટ HTX પ્લસ ટર્બોં IMT ₹11.85 લાખ
સોનેટ HTX પ્લસ ટર્બોં iMT DT ₹11.95 લાખ
સોનેટ 1.5 HTX પ્લસ ડીઝલ ₹12.19 લાખ
સોનેટ 1.5 HTX પ્લસ ડીઝલ DT ₹12.29 લાખ
સોનેટ GTX પ્લસ ટર્બો IMT ₹12.29 લાખ
સોનેટ GTX પ્લસ ટર્બો iMT DT ₹12.39 લાખ
સોનેટ 1.5 GTX પ્લસ ડીઝલ ₹12.65 લાખ
સોનેટ 1.5 GTX પ્લસ ડીઝલ DT ₹12.75 લાખ
સોનેટ GTX પ્લસ ટર્બો DCT ₹12.99 લાખ

ભારતમાં કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મને મારી કિયા સોનેટ ઈન્સ્યોરન્સ પોલિસી સાથે કોઈ વધારાનું કવરેજ મળશે?

ડિજીટ ઘણી એડ-ઓન પોલિસી પ્રદાન કરે છે જેને તમે કાર ઈન્સ્યોરન્સ ખરીદવાની સાથે પસંદ કરી શકો છો. તેમાંના કેટલાક કવરેજ છે; કન્ઝ્યુમેબલ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્ટ કવર અને ઝીરો-ડેપ્રિસિયેશન કવર

કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ સામે તમારે કેટલા ડિડક્ટિબલની જરૂર છે?

આઈ.આર.ડી.એ.આઈ. નિયમો અનુસાર, કિયા સોનેટનું એન્જિન ડિસ્પ્લેસમેન્ટ 1500cc હેઠળ આવતું હોવાથી, તમારે તમારા કાર ઈન્સ્યોરન્સ સામે ₹1,000 નું ફરજિયાત ડિડક્ટિબલ ચૂકવવાની જરૂર છે.