કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, કિયા ની પેટાકંપની, 2017 થી ભારતીય ઓટો માર્કેટમાં આગળ વધી રહી છે. સપ્ટેમ્બર 2020 માં તેના લોન્ચ થયા પછી 38,000 થી વધુ યુનિટ વેચાવાની સાથે, કિયા સોનેટે ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મોડલ્સમાંની એક તરીકે તેની ઓળખ બનાવી છે.
મોટર વાહન એક્ટ, 1988 મુજબ, દરેક કાર માલિકે માન્ય થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પોલિસી સાથે તેમની કારનો ઈન્સ્યોરન્સ લેવો જોઈએ. ઉપરાંત, તમે પોતાની અને થર્ડ-પાર્ટી કારના નુકસાનને કારણે થતા આર્થિક નુકસાનને ટાળવા માટે કિયા સોનેટ કાર કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો.
તે માટે, તમારે કિયા સોનેટ માટે ઈન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરની પસંદગી કરવી જોઈએ.
રજિસ્ટ્રેશન તારીખ |
પ્રીમિયમ (કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી માટે) |
ઓગસ્ટ-2020 |
7,974 |
**ડિસ્ક્લેમર - પ્રીમિયમની ગણતરી કિયા સોનેટ G1.0 T 7DCT GTX પ્લસ BSVI 998.0 માટે કરવામાં આવી છે. જી.એસ.ટી. શામેલ નથી.
શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - નવેમ્બર, એન.સી.બી. - 50%, કોઈ એડ-ઓન્સ નથી અને ઉપલબ્ધ ન્યૂનતમ-આઈ.ડી.વી. છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021 માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર મુજબ તમારા વાહનની વિગતો દાખલ કરો અને અંતિમ પ્રીમિયમ તપાસો.
અમે અમારા ગ્રાહકો સાથે વી.આઈ.પી. જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/ હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ અકસિડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી થવી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
×
|
✔
|
તમારા આઈ.ડી.વી. ને કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારી પાસે કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.
તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.
તમારી ઈન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે તે અંગે વિચારી રહ્યા છો!
ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો
કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સની કિંમત ઉપરાંત, તમારે તમારા ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરની પસંદગી કરતી વખતે અન્ય ઘણા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. ડિજીટ ઘણા બધા વધારાના લાભો પૂરા પાડે છે જે તેને કિયા કારના માલિકો માટે વ્યવહારુ વિકલ્પ બનાવે છે.
ડિજીટ સાથે, તમે ઉચ્ચ ડિડક્ટિબલ પસંદ કરીને અને નાના ક્લેમને ટાળીને તમારા કિયા સોનેટ કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમને પણ ઘટાડી શકો છો. જો કે, ઓછું પ્રીમિયમ મેળવવા માટે પાપ્ય લાભો સાથે સમાધાન ન કરવું એ શ્રેષ્ઠ રહેશે.
તેથી, આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઈન્સ્યોરન્સ પ્રોવાઇડરનો સંપર્ક કરો.
નુકસાન ભોગવવા કરતાં તેનું નિવારણ કરવું વધુ સારુ છે. તેવી જ રીતે, થયેલ નુકસાનના રીપેરીંગ અને નીચે જણાવેલ કારણોને લઈને થતા દંડ પાછળ થતાં ખર્ચ કરતાં કિયા સોનેટ ઈન્સ્યોરન્સ માટે ખર્ચ ઉઠાવવો વધુ યોગ્ય છે:
તેથી, આ લાભો મેળવવા માટે, કિયા સોનેટ ઈન્સ્યોરન્સની કિંમત હમણાં ચૂકવવી અને ભવિષ્યના ખર્ચને ટાળવું એ વધુ યોગ્ય લાગે છે.
અહીં, કારનો ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા માટે ડિજીટ એક વિશ્વસનીય વિકલ્પ બની શકે છે.
કિયા સોનેટ બે વેરિયન્ટમાં આવે છે – ટેક લાઇન અને જીટી લાઇન, દસ કલર વેરિઅન્ટ સાથે. આ કાર મૉડલ ઘણી બધી સુવિધાઓ ધરાવે છે જે તેની વધતી લોકપ્રિયતામાં પરિણમી છે. તેમાના કેટલાક નીચે મુજબ છે.
કિયા કાર તેના શ્રેષ્ઠ સંચાલન, ટકાઉપણું અને સલામતી સુવિધાઓ માટે જાણીતી છે, છતાં તમારે જેના કારણે નુકસાન થઈ શકે એવી અણધારી પરિસ્થિતિઓને ચોક્કસપણે ધ્યાનમાં લેવી જોઈએ. આવા સમયે, ઈન્સ્યોરન્સ પોલિસી આ નુકસાનના ખર્ચને આવરી શકે છે અને તમારા નાણાકીય ભારને ઘટાડી શકે છે.
આથી, ભરોસાપાત્ર ઈન્સ્યોરન્સ પ્રોવાઇડર પાસેથી કિયા સોનેટ માટે કાર ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવો અથવા ખરીદવો મહત્વપૂર્ણ છે.
વેરિઅન્ટ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
સોનેટ 1.2 HTE |
₹6.89 લાખ |
સોનેટ 1.2 HTK |
₹7.89 લાખ |
સોનેટ 1.5 HTE ડીઝલ |
₹8.55 લાખ |
સોનેટ 1.2 HTK પ્લસ |
₹8.75 લાખ |
સોનેટ 1.5 HTK ડીઝલ |
₹9.49 લાખ |
સોનેટ HTK પ્લસ ટર્બોં iMT |
₹9.89 લાખ |
સોનેટ 1.5 HTK પ્લસ ડીઝલ |
₹9.99 લાખ |
સોનેટ HTX ટર્બો iMT |
₹10.39 લાખ |
સોનેટ 1.5 HTX ડીઝલ |
₹10.69 લાખ |
સોનેટ HTX DCT |
₹11.09 લાખ |
સોનેટ 1.5 HTX ડીઝલ AT |
₹11.49 લાખ |
સોનેટ HTX પ્લસ ટર્બોં IMT |
₹11.85 લાખ |
સોનેટ HTX પ્લસ ટર્બોં iMT DT |
₹11.95 લાખ |
સોનેટ 1.5 HTX પ્લસ ડીઝલ |
₹12.19 લાખ |
સોનેટ 1.5 HTX પ્લસ ડીઝલ DT |
₹12.29 લાખ |
સોનેટ GTX પ્લસ ટર્બો IMT |
₹12.29 લાખ |
સોનેટ GTX પ્લસ ટર્બો iMT DT |
₹12.39 લાખ |
સોનેટ 1.5 GTX પ્લસ ડીઝલ |
₹12.65 લાખ |
સોનેટ 1.5 GTX પ્લસ ડીઝલ DT |
₹12.75 લાખ |
સોનેટ GTX પ્લસ ટર્બો DCT |
₹12.99 લાખ |