Third-party premium has changed from 1st June. Renew now
કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ: કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુકરો
સપ્ટેમ્બર 1998 માં કિયા મોટર્સ દ્વારામેન્યુફેક્ચર્ડ, કાર્નિવલ હાલમાં તેના ફોર્થ જનરેશનમાં એક મિનિવાન છે. ભારતમાં, આ મોડેલ 5મી ફેબ્રુઆરી 2020ના રોજ ઑટો એક્સપો 2020 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું.
વધુમાં, કિયા ઈન્ડિયાએ કાર્નિવલ સીરીઝમાં, લિમોઝીન પ્લસ તરીકે એક નવું વેરિઅન્ટ ઉમેર્યું,, જેમાં નવા કોર્પોરેટ લોગો શામેલ છે.
તેના અપગ્રેડેડ ફીચર્સ અને અપ ટૂ ડેટ ટેક્નોલોજીને લઈને, ભારતીય બજારમાં તેને ઓળખ મળી છે. વધુમાં, દક્ષિણ કોરિયન ઓટોમેકરના આ મોડેલને 2021 CNB MPV ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
જો કે, અન્ય વાહનોની જેમ, કિયા કાર્નિવલ પણ જોખમ અને અકસ્માતો માટે સંવેદનશીલ છે. તેથી, કિયા કાર્નિવલ કારનો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે જે તમારા નુકસાનના ખર્ચને આવરી લે...
મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ વ્યક્તિએ તેની અથવા તેણીની કાર દ્વારા થર્ડ-પાર્ટી વાહન, વ્યક્તિ અથવા મિલકતને થતા નુકસાનને આવરી લેવા માટે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી આવશ્યક છે. જો કે, સંપૂર્ણ કવરેજ લાભો માટે, વ્યક્તિએ કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવો જોઈએ.
ભારતમાં કેટલાક ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર બંને પ્રકારની પોલિસી ઓફર કરે છે. ડિજીટ આવી જ એક ઇન્સ્યોરર છે.
આ ભાગમાં, તમે કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ, તેના લાભો અને ડિજીટ દ્વારા આપવામાં આવતા લાભો વિશે બધું જ જાણી શકશો.
કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ રીન્યુઅલ કિંમત
રજિસ્ટ્રેશનની તારીખ | પ્રીમિયમ (કોમ્પ્રીહેન્સિવ પોલિસી માટે) |
---|---|
ઓગસ્ટ-2021 | 43,937 |
ઓગસ્ટ-2020 | 18,688 |
ઓગસ્ટ-2019 | 24,536 |
**ડિસ્ક્લેમર - કિયા કાર્નિવલ 2.2 લિમોઝીન 7 BSVI 2199.0 ડીઝલ માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવી છે. જેમાં જી.એસ.ટી. શામેલ નથી.
શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ ઍડ-ઑન્સ નથી, IDV - સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓક્ટોબર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને તમારા વાહનની વિગતો ઉપર મુજબ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.
કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
શા માટે તમારે ડિજીટનો કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?
કિયા કાર્નિવલ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ-પાર્ટી | કોમ્પ્રીહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
|
તમારી કારની ચોરી થવી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.
સ્ટેપ 3
તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.
ડિજીટની કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાના કારણો
ઇન્સ્યોરર નક્કી કરતા પહેલા, વ્યક્તિએ કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ કિંમત, નેટવર્ક ગેરેજ, ક્લેમ પ્રક્રિયા અને અન્ય પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. તે હેતુસર, તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તરીકે ડિજીટને પસંદ કરતા પહેલા તમારે અનુસરવા માટેના સ્ટેપનું લિસ્ટ અહીં આપેલું છે:
- સરળ ઓનલાઈન પ્રક્રિયા - ડિજીટ ઇન્સ્યોરન્સ કંપની તેના પોલિસીહોલ્ડરને તેમની કિયા કાર્નિવલ માટે સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ દ્વારા ઓનલાઈન ઇન્સ્યોરન્સ લેવાની મંજૂરી આપે છે. આ પ્રક્રિયા ઓછો સમય લે છે અને તેમને ત્વરિત ક્લેમ સેટલ કરી શકાય છે
- ડિજીટ નેટવર્ક કાર ગેરેજ - તે 6000 થી વધુ ગેરેજનું વિશાળ નેટવર્ક ધરાવે છે જ્યાં તમે તમારી કિયા કાર્નિવલને સરળતાથી રિપેર કરાવી શકો છો.
- કેશલેસ રિપેર - જો તમે કાર રિપેરિંગ માટે ડિજીટના કોઈપણ નેટવર્ક ગેરેજની મુલાકાત લો છો, તો તમે કેશલેસ રિપેરિંગનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્રક્રિયામાં, તમારે રિપેરિંગના ખર્ચ માટે કોઈ ચુકવણી કરવાની જરૂર નથી. ઇન્સ્યોરર રિપેર સેન્ટર સાથે રકમનું સીધું જ સેટલમેન્ટ કરશે. તેથી, કેશલેસ રિપેરિંગનો વિકલ્પ પસંદ કરીને, તમે તમારી નાણાકીય બચત પણ વધારી શકો છો.
- ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા - જો તમે કાર રિપેરિંગ માટે ઇન્સ્યોરરના નેટવર્ક ગેરેજની મુલાકાત લેવા અસમર્થ છો, તો તમે તમારા ઘરેથી અનુકૂળ સુવિધાનો લાભ લઈ શકો છો. તેથી, માત્ર કાર્નિવલ ઇન્સ્યોરન્સની કિંમત ચૂકવીને, તમે તેમની ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધાઓનો મફતમાં લાભ લઈ શકો છો.
- એડ-ઓન પોલિસી – ડિજીટ પાસેથી તમારી કિયા કાર માટે કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ તમને વધારાના લાભો માટે તમારા બેઝ પ્લાનની ઉપર એડ-ઓનનો સમાવેશ કરવા માટે સક્ષમ બનાવશે. જેમાના કેટલાક એડ-ઓન્સ છે - ઝીરો ડેપ્રિસિએશન કવર, કન્સ્યુમેબલ કવર, પેસેન્જર કવર અને વધુ.
- વિશ્વસનીય કસ્ટમર સર્વિસ- આ ઇન્સ્યોરર દ્વારા મળતા તમામ લાભો પછી પણ, તમને શંકાઓ અને પ્રશ્નો હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, ડિજીટની 24*7 કસ્ટમર સર્વિસ રાષ્ટ્રીય રજાઓ દરમ્યાન પણ તમારી જરૂરિયાતો પૂરી પાડશે.
તેથી, ડિજીટ જેવા પ્રતિષ્ઠિત ઇન્સ્યોરર પાસેથી કિયા કાર્નિવલ કારનો ઇન્સ્યોરન્સ લેવો એ વધારાના ફાયદાઓ પણ આપે છે.
કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?
કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ માત્ર અકસ્માતો દરમિયાન થતા નુકસાનના ખર્ચને ઘટાડવા માટે જ મહત્વપૂર્ણ નથી પણ કાયદા મુજબ ફરજિયાત પણ છે. ઇન્સ્યોરન્સ પોલિસી વિના, વ્યક્તિને ગંભીર નાણાકીય નુકસાન સહન કરવાનું આવી શકે છે અને ભારે દંડ ચૂકવવો પડી શકે છે. આ બાબતોને ધ્યાનમાં લેતા, તમારે તમારી કિયા કાર માટે ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ તેનાં કેટલાક કારણો અહીં આપ્યાં છે:
- થર્ડ-પાર્ટી નુકસાન સામે રક્ષણ - આ એક બેઝિક પ્લાન છે જે તમારી પોતાની કાર દ્વારા થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાનના ખર્ચને આવરી લે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ દરેક કાર માલિક માટે આ પ્લાન ફરજિયાત છે. જો કે, થર્ડ-પાર્ટી કાર્નિવલ ઇન્સ્યોરન્સ પોતાને થયેલા નુકસાનના ખર્ચને આવરી લેતો નથી.
- ઓન ડેમેજ કવર - કિયા કાર્નિવલ માટે કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ એ અકસ્માત, કુદરતી અથવા કૃત્રિમ આપત્તિ, ચોરી વગેરેને લીધે થયેલા પોતાના નુકસાનને આવરી લે છે.
- પર્સનલ એક્સિડન્ટ કવર – જો તમે થર્ડ-પાર્ટી અથવા કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો છો, તો IRDA મુજબ, તમે કાર અકસ્માત જે કાયમી સંપૂર્ણ અપંગતા અને મૃત્યુ તરફ દોરી જાય છે, તેવા કિસ્સામાં વળતર મેળવવા માટે પાત્ર બનો છો.
- નો ક્લેમ બોનસ - દરેક નોન-ક્લેમ વર્ષ માટે, તમારા ઈન્સ્યોરર તમને તમારા પોલિસી પ્રીમિયમ પર નોન-ક્લેમ બોનસ આપશે. આ 20 થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે. તેથી, તમે ક્લેમ-ફ્રી વર્ષ પછી કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત ચૂકવીને તમારી પ્રીમિયમની રકમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
- નાણાકીય જવાબદારીઓ ઓછી થવી - કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ વિનાની વ્યક્તિ કાયદા મુજબ દંડ ચૂકવવા માટે જવાબદાર છે. પ્રથમ વખતના ગુના માટે, ₹2000 નો દંડ છે, અને બીજી વાર માટે, તે ₹4000 છે. તેથી, કાર ઇન્સ્યોરન્સ લઈને, તમે કાનૂની જવાબદારીઓને નોંધપાત્ર રીતે ઓછી કરી શકો છો.
વધુમાં, ડિજીટ જેવા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તેમની પાસેથી ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વ્યક્તિઓને ઘણા લાભો પ્રદાન કરે છે.
કિયા કાર્નિવલ વિશે વધુ જાણો
આ કાર છ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તે ત્રણ એક્સટીરીયર અને એક ઇન્ટીરીયર કલરમાં આવે છે. આ ઉપરાંત, તે તેના અપગ્રેડેડ ફીચર્સને લઈને અજોડ પર્ફોર્મન્સ આપે છે. આ મોડેલની મુખ્ય વિશિષ્ટતાઓ પર નજર કરીએ:
- ડાયમેન્શન - આ કારની એકંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5115 mm, 1985 mm અને 1740 mm છે. તેનું વ્હીલબેઝ 3060 mm છે અને તેની બૂટ સ્પેસ 540 લિટર છે.
- એન્જિન - તે CRDi ડીઝલ એન્જિનથી સજ્જ છે જે BS-VI ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરે છે. તે મહત્તમ 200 PS/3800 RPM પાવર અને 440 Nm/1500~2750 RPM ટોર્ક ઉત્પન્ન કરે છે. ઉપરાંત, મોડેલનું એન્જિન ડિસ્પ્લેસમેન્ટ 2.2 લિટર છે.
- ટ્રાન્સમિશન અને ડ્રાઇવ - કિયા કાર્નિવલ 8AT ટ્રાન્સમિશન અને 2WD ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે.
- ઇન્ફોટેનમેન્ટ અને ટેકનોલોજી - આ કાર એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સુસંગતતા સાથે 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ધરાવે છે.
- સેફ્ટી ફીચર્સ - તે ડ્રાઇવર અને પેસેન્જર એરબેગ્સ, પ્રોજેક્ટર બલ્બ પ્રકારના ફોગ લેમ્પ્સ, ઓટો હેડલેમ્પ્સ, પ્રી-ટેન્શનર અને લોડ લિમિટર સાથે ફ્રન્ટ સીટ બેલ્ટ અને વધુ જેવા સંખ્યાબંધ સેફ્ટી ફીચર્સ ધરાવે છે.
તેમ છતાં, તમારે તમારી કારને અકસ્માત અને ભારે નુકસાન થવા સામે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ અથવા જો પહેલેથી ઇન્સ્યોરન્સ ન હોય તો ખરીદવાનું પસંદ કરવું જોઈએ.
કિયા કાર્નિવલ - વેરિઅન્ટ અને એક્સ-શોરૂમ કિંમત
વેરિઅન્ટ | એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પ્રીમિયમ (ડીઝલ) | ₹30.18 લાખ | પ્રીમિયમ 8 STR (ડીઝલ) | ₹30.42 લાખ | પ્રેસ્ટિજ (ડીઝલ) | ₹34.97 લાખ | પ્રેસ્ટિજ 9 STR (ડીઝલ) | ₹36.17 લાખ | લીમોઝિન (ડીઝલ) | ₹40.97 લાખ | લીમોઝિન પ્લસ (ડીઝલ) | ₹40.34 લાખ |
ભારતમાં કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું થર્ડ-પાર્ટી કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરીને ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા મેળવી શકું?
ના. ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા માત્ર કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પ્લાનમાં જ ઉપલબ્ધ છે
શું હું મારા કિયા કાર્નિવલના IDVને ઇન્સ્યોરન્સ લેતી વખતે કસ્ટમાઇઝ કરી શકું?
જો તમે કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો છો, તો ડિજીટ જેવા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તમને તમારી કારના IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ કસ્ટમાઇઝ કરીને, તમે મેળવવા ઇચ્છતા હોવ તેવી ક્લેમની રકમ પસંદ કરી શકો છો.
શું કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સમાં એન્જિન કવરનો સમાવેશ થાય છે?
ના. એન્જિન કવર બેઝિક ઇન્સ્યોરન્સ પ્લાન કવરેજ હેઠળ આવતું નથી. જો કે, તમે કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ એન્જિન અને ગિયરબોક્સ માટે એડ-ઓન કવર ખરીદી શકો છો.