કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ

usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

કિયા કાર્નિવલ ઇન્સ્યોરન્સ: કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુકરો

કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ રીન્યુઅલ કિંમત

રજિસ્ટ્રેશનની તારીખ

પ્રીમિયમ (કોમ્પ્રીહેન્સિવ પોલિસી માટે)

ઓગસ્ટ-2021

43,937

ઓગસ્ટ-2020

18,688

ઓગસ્ટ-2019

24,536

**ડિસ્ક્લેમર - કિયા કાર્નિવલ 2.2 લિમોઝીન 7 BSVI 2199.0 ડીઝલ માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવી છે. જેમાં જી.એસ.ટી. શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ ઍડ-ઑન્સ નથી, IDV - સૌથી નીચો ઉપલબ્ધ. પ્રીમિયમની ગણતરી ઓક્ટોબર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને તમારા વાહનની વિગતો ઉપર મુજબ દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

Hatchback Damaged Driving

અકસ્માતો

તમારી પોતાની કિયા કાર્નિવલ કારને સામાન્ય નુકસાન જેમ કે અકસ્માતો અને અથડામણ

Getaway Car

ચોરી

જો કમનસીબે તમારી કિયા કાર્નિવલ કાર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આફતો

કોઈપણ કુદરતી આફતને કારણે નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

જો કાર અકસ્માત થાય છે અને કમનસીબે તેના કારણે માલિકને મૃત્યુ અથવા અપંગતા તરફ દોરી જાય છે

Third Party Losses

થર્ડ પાર્ટી નુકસાન

તમારી કારને કારણે કોઈ અન્યની કાર અથવા અન્ય કોઈ મિલકતને નુકસાન થાય

શા માટે તમારે ડિજીટનો કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIP જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...

Cashless Repairs

કેશલેસ રિપેર

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 6000+ કેશલેસ ગેરેજ

Doorstep Pickup & Repair

ડોરસ્ટેપ પિકઅપ અને રિપેર

અમારા નેટવર્ક ગેરેજમાં રિપેરિંગ માટે 6 મહિનાની રિપેર વોરંટી સાથે ડોરસ્ટેપ પિકઅપ, રિપેર અને ડ્રોપ.

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

એ માટે તમારે ફક્ત તમારા ફોનમાં થયેલ નુકસાન પર ક્લિક કરવાનું છે

Super-Fast claims

સુપર-ફાસ્ટ ક્લેમ

પ્રાઈવેટ કાર માટે કરવામાં આવેલા તમામ ક્લેમ પૈકી અમે 96% જેટલા ક્લેમ સેટલ કર્યા છે!

Customize your Vehicle IDV

તમારા વાહનની IDV કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહનની IDV કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાના દિવસો દરમ્યાન પણ 24*7 કૉલ સુવિધા

કિયા કાર્નિવલ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

car-quarter-circle-chart

થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ એ કાર ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય કાર ઇન્સ્યોરન્સના પ્રકાર પૈકી એક છે; જેમાં માત્ર થર્ડ પાર્ટી વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા નુકસાનને આવરી લેવામાં આવે છે.

car-full-circle-chart

કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ એ કાર ઇન્સ્યોરન્સના સૌથી મહત્વપૂર્ણ પ્રકાર પૈકી એક છે જે થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ-પાર્ટી

કોમ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

Report Card

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે!

ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજીટની કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાના કારણો

કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

કિયા કાર્નિવલ વિશે વધુ જાણો

કિયા કાર્નિવલ - વેરિઅન્ટ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ

એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)

પ્રીમિયમ (ડીઝલ)

₹30.18 લાખ

પ્રીમિયમ 8 STR (ડીઝલ)

₹30.42 લાખ

પ્રેસ્ટિજ (ડીઝલ)

₹34.97 લાખ

પ્રેસ્ટિજ 9 STR (ડીઝલ)

₹36.17 લાખ

લીમોઝિન (ડીઝલ)

₹40.97 લાખ

લીમોઝિન પ્લસ (ડીઝલ)

₹40.34 લાખ

ભારતમાં કિયા કાર્નિવલ કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો