સુઝુકી બાઈક ઈન્સ્યોરન્સ

usp icon

Cashless Garages

For Repair

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike
background-illustration

સુઝુકી બાઈક ઈન્સ્યોરન્સમાં શું કવર થશે ?

Bike-insurance-damaged

એક્સિડન્ટ

અકસ્માતો દરમિયાન સામાન્ય નુકસાનનો સામનો કરવો પડે છે

Bike Theft

ચોરી

જો કમનસીબે તમારી બાઇક અથવા સ્કૂટર ચોરાઈ જાય

Car Got Fire

આગ

આગને કારણે થતું સામાન્ય નુકસાન

Natural Disaster

કુદરતી આપત્તિઓ

અનેક કુદરતી આપત્તિઓને કારણે થતું નુકસાન

Personal Accident

પર્સનલ એક્સિડન્ટ

એવા સમયે જ્યારે તમે ગંભીર રીતે ઘાયલ થયા હોય

Third Party Losses

થર્ડ પાર્ટી નુકસાન

જ્યારે તમારી બાઇક ચલાવવાથી કોઈને અથવા કંઈક નુકસાન થાય

શું કવર કરવામાં આવતું નથી

તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી, તે જાણવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ નવાઇ લાગે નહીં. શું કવર નથી થતું તેના ઉદાહરણ :

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટેનું નુકસાન

થર્ડ-પાર્ટી અથવા લાયેબિલિટી માત્ર બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

નશો કરીને અથવા લાઇસન્સ વગર બાઇક ચલાવવી

તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યા હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને કવર કરશે નહીં.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર ડ્રાઇવિંગ

જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેમ કવર કરવામાં આવશે નહીં.

પરિણમી નુકસાન

કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)

કારણભૂત બેદરકારીઓ

કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)

એડ-ઓન્સ ખરીદ્યા નથી

કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર કરવામાં આવશે નહીં.

ડિજિટનો સુઝુકી બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ ?

Cashless Repairs

કેશલેસ રિપેરિંગ

તમારી માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ

Smartphone-enabled Self Inspection

સ્માર્ટફોન- અનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શન

સ્માર્ટફોન- અનેબલ્ડ સેલ્ફ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેમની કામગીરી

Super-fast Claims

સુપર-ફાસ્ટ ક્લેમ્સ

11 days ટુ-વ્હીલરના ક્લેમની પતાવટ માટે સરેરાશ સમય 11 દિવસનો છે

Customize your Vehicle IDV

તમારા વાહન IDVને કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન IDV ને કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 Support

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસે પણ 24*7 કોલ ફેસિલિટી

બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન્સ જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે

થર્ડ પાર્ટી

થર્ડ –પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ  એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારો પૈકીનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી પર્સનલ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને હાનિને કવર કરવામાં આવે છે.

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી મોંઘા પ્રકારો પૈકીનો એક છે જે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

થર્ડ પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતા મુક્ત રહો, કારણ કે અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

માત્ર 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાનું નથી.

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ 3

તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

Report Card

ડિજિટ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે એવુ તે શું કરી રહ્યા છો!

ડિજિટનો ક્લેમ્સ રિપોર્ટ કાર્ડ વાંચો