હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો / રિન્યૂ કરાવો
હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સમાં શુ કવર થાય છે?
તમારે ડિજિટનો હોન્ડા ડીયો ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હોન્ડા ડીયો માટે ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર
થર્ડ પાર્ટી
કોમ્પ્રિહેન્સિવ
અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/ક્ષતિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને ક્ષતિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ |
×
|
✔
|
થર્ડ પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજા / મૃત્યુ |
✔
|
✔
|
મારા સ્કુટર કે બાઇકની ચોરી |
×
|
✔
|
તમારા IDVને કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
હોન્ડા ડીયો – વેરિયન્ટ્સ અને એક્સ- શોરૂમ પ્રાઇસ
વેરિયન્ટ્સ |
એક્સ- શોરૂમ પ્રાઇસ (શહેર પ્રમાણ ફેરફાર સંભવ) |
ડીયો STD, 109.19 cc |
₹ 53,218 |
ડીયો DLX, 109.19 cc |
₹ 55,218 |
કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?
તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!
સ્ટેપ- 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
સ્ટેપ- 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ- 3
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.
ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો!
ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચોહોન્ડા ડીયો : ભારતીયો માટે નવું અને સ્ટાઇલિશ સ્કૂટર
જો કે ડીયો એક કોમ્યુટર વાહન છે, જે રોજિંદા મુસાફરી માટે સૌથી યોગ્ય છે, હોન્ડાએ પણ આ વાહનની સ્ટાઇલિંગને પ્રાથમિકતા આપી છે. સ્કૂટરનુ આ ટ્રેન્ડી સ્વરૂપ દેશના યુવાનોને ગમ્યું છે. ઉપરાંત, ટુ-વ્હીલરની આંતરિક વિશિષ્ટતાઓ પણ આકર્ષિત કરે છે.
- તે 5.3-લિટર, સિંગલ-સિલિન્ડર એન્જિન સાથે આવે છે.
- 110ccની ક્યુબિક ક્ષમતા સાથે, સ્કૂટરનું એન્જિન 8 bhp નો ટોર્ક પેદા કરી શકે છે.
- બળતણ કાર્યક્ષમતા એ એવી બાબત છે જ્યાં વાહન શ્રેષ્ઠત્તમ છે, જે માલિકોને પ્રતિ લિટર દીઠ 55 કિમી જેટલી મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
કદાચ આ ફિચરોની સાથે ઘણું બધુ છે છે જેણે હોન્ડા ડીયોને 2013માં ઈન્ડિયા ડિઝાઈન માર્ક એવોર્ડ્સ (1) માં એવોર્ડ અપાવ્યો હતો. વર્ષોથી, આ ટુ-વ્હીલર્સની લોકપ્રિયતાનું પ્રમાણ સતત વધી છે અને તેને ચાલકો માટે દેશના સૌથી લોકપ્રિય વાહનો પૈકીનું એક બનાવ્યું છે.
તેથી, ડીયોના માલિકો માટે સ્કૂટરને નુકસાનથી બચાવવા માટે પગલાં લેવા જરૂરી છે. અકસ્માતની સ્થિતિમાં સ્કૂટરના રિપેરિંગ માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડતી હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ મેળવવો એ આવા પગલાં પૈકીનો એક છે જે તમારે માલિક હોવાના સંબંધે લેવો જોઈએ.
જો કે, તમે ઇન્સ્યોરન્સ માટે જે કંપની પસંદ કરો છો તે યોગ્ય પ્લાન પસંદ કરવા જેટલી જ મહત્વપૂર્ણ છે. ડિજિટ એવી કંપની છે કે જ્યારે તમે આવા પ્લાન્સની વાત આવે ત્યારે તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો.
પરંતુ, ડિજિટ એવુ શું ઓફર કરે છે જે અન્ય લોકો કરતા નથી?
તમારા હોન્ડા ડીયો ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ માટે ડિજિટને કેમ પસંદ કરો?
જ્યારે તમે વિવિધ સ્કૂટર ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી તમામ સુવિધાઓ અને ફાયદાઓની તુલના કરવા માટે મુક્ત છો, ત્યારે નીચે જણાવેલા કેટલાક લાભો છે જેની ડિજિટ પોલિસીધારક રાહ જોઈ શકે છે:
પોલિસીધારકો માટે વિવિધ ઇન્સ્યોરન્સના વિકલ્પો - ડિજિટ ખાતરી કરે છે કે ડીયો ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે ગ્રાહકો પાસે પૂરતી પસંદગી છે. તમે નીચેના વિવિધ પ્રકારના ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સમાંથી પસંદગી કરી શકો છો:
થર્ડ- પાર્ટી લાયેબિલિટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી : આવા પ્રકારના ઇન્સ્યોરન્સ પ્લાન્સ તમારા ડીઓ સાથેના અકસ્માતમાં સામેલ વ્યક્તિ, વાહન અથવા મિલકત સહિત, થર્ડ પાર્ટીની તમારી નાણાકીય જવાબદારીને આવરી લે છે. જો કે, તમે આવી પોલિસી સાથે સેલ્ફ-ડેમેજના રિપેરિંગ માટે વળતરનો દાવો કરી શકતા નથી. તમારે આવા ખર્ચાઓ તમારા પોતાના ખિસ્સામાંથી ઉઠાવવા પડશે.
કોમ્પ્રિહેન્સિવ ટુ – વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી : આવી પૉલિસીઓ થર્ડ- પાર્ટી લાયેબિલિટી પ્રોટેક્શન સાથે સેલ્ફ- ડેમેજ કવરની ઓફર કરે છે. તેથી, તમે થર્ડ- પાર્ટીના તમારી જવાબદારી ઉપરાંત અકસ્માતના કિસ્સામાં તમારી સ્કૂટીના રિપેરિંગના ખર્ચનો દાવો કરી શકો છો. વધુમાં, આવા પ્લાન્સ વાહનની ચોરી અથવા આગ, માનવસર્જિત અને કુદરતી આફતોથી થતા નુકસાનને પહોંચી વળવા નાણાકીય સહાય આપે છે.
અન્ય હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ પ્લાન્સ કે જેને તમે ધ્યાનમાં લઈ શકો છો તે છે ઓવન- ડેમેજ પ્રોટેક્શન છે. તેમાં, કોઈ થર્ડ- પાર્ટીના હિસ્સાને બાદ કરીન કોમ્પ્રિહેન્સિવ પોલિસીનો લાભો મેળવી શકે છે.
જો કે, આવા પ્લાન્સ માત્ર નવા બાઇક/સ્કૂટર માલિકો અને સપ્ટેમ્બર 2018 પછી વાહન ખરીદનારાઓ માટે જ લાગુ પડે છે.
તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અપેક્ષાઓના આધારે આ વિકલ્પોમાંથી પસંદ કરો.
સરળ ઓનલાઈન પોલિસી ખરીદી અને રિન્યુઅલ - મોટાભાગે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સની ખરીદી અને રિન્યુઅલ એક મુશ્કેલ કામકાજ જેવું લાગે છે. જો તમે એક જ બોટમાં બેઠા હોવ, તો ડિજિટ તમારા માટે યોગ્ય પસંદગી છે. અમે અમારા ઓનલાઈન પોર્ટલ દ્વારા સરળતાથી ખરીદી કરવાની મંજૂરી આપીએ છીએ, કોઈપણ ઓફિસ પરિસરની મુલાકાત લેવાની આવશ્યકાને દૂર કરી દીધી છે. આ ઓનલાઈન પ્રક્રિયા હાલના ગ્રાહકો માટે વધુ ફાયદાકારક છે જેઓ તેમની પોલિસી રિન્યૂ કરવા માગે છે. તેઓ ફક્ત પ્રીમિયમ ચૂકવી શકે છે અને સંપૂર્ણપણે ઇન્ટરનેટના માધ્યમથી રિન્યુઅલની પ્રક્રિયા પુરી કરી શકે છે.
અદ્દભુત નો- ક્લેઈમ બોનસ ક્લોઝ - ડિજિટ એવા પૉલિસીધારકોને ખૂબ આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે જેઓ ક્લેઈમ-ફ્રી વર્ષનો આનંદ માણે છે. તમે આવા બોનસ એક્ત્ર કરીને ઘણો ફાયદો મેળવી શકો છો, કારણ કે તે રિન્યુઅલ દરમિયાન પ્રીમિયમમાં ઘટાડો તરફ દોરી જાય છે. આમ, જે વ્યક્તિ કોઈ ચોક્કસ વર્ષમાં ક્લેઈમ દાખલ કરવાનું ટાળે છે તે પોલિસીમાંથી મર્યાદિત જવાબદારીઓની રાહ જોઈ શકે છે.
તમારી ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂને કસ્ટમાઇઝ કરો - દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કે તમારી હોન્ડા હીયો ચોરી થઇ જાય અથવા રિપેરિંગ સિવાયના નુકસાનમાંથી પસાર થાય છે, તમારી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મહત્તમ નાણાકીય વળતરની શક્યતા ચકાસવી જોઈએ. સદભાગ્યે, ડિજિટની ડીઓ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ સાથે આમ કરવું ખૂબ જ સરળ છે, જે ફેક્સિબલ IDVs ને આભારી છે. પૉલિસી ખરીદતી વખતે, તમે તમારી જરૂરિયાતો અને આવશ્યક્તાઓને અનુરૂપ પ્રિફર્ડ IDV પસંદ કરી શકો છો.
ઓનલાઇન ક્લેઈમ ફાઇલિંગ અને સેટલમેન્ટ - ડિજિટ પોલિસીધારકોની મુશ્કેલી ઘટાડવા માટે ઈન્ટરનેટનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. આથી જ તમારે કોઈપણ ચિંતા કર્યા વગર માત્ર ઓનલાઈન ક્લેઈમ ફાઇલ કરવાનો રહે છે. વધુમાં, તમે તમારા ડીયોનું સેલ્ફ ઇન્સ્પેક્શન સ્માર્ટફોન મારફતે કરી શકો છો અને કોઈપણ મુશ્કેલી વગર ક્લેઈમ ફાઇલ કરી શકો છો. જ્યારે તેનાથી વિપરીત અન્ય કંપનીઓમાં તમારે દસ્તાવેજો અને નુકસાનના પુરાવા સાથે ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસની ઘણી વખત મુલાકાત લેવાની જરૂર પડશે, ડિજિટનો સંપૂર્ણ પેપરલેસ અભિગમ વધારે ફાયદાકારક છે. ઉપરાંત, પોલિસીધારકો આવી સરળ પ્રક્રિયાઓ વડે તેમનો કિંમતી સમય બચાવી શકે છે.
24x7 કાર્યક્રમ કસ્ટમર સપોર્ટ - ડિજિટના ગ્રાહકો પાસે કોઈપણ સમયે મદદ મેળવવાનો વિકલ્પ હોય છે, પછી ભલે તે દિવસ હોય કે રાત. આ બાબતોને સરળ બનાવવા માટે, અમે ઇન-હાઉસ ટીમોને કામે લગાડીએ છીએ જે પોલિસીધારકોને જ્યારે પણ પ્રશ્નો અથવા શંકા હોય ત્યારે તેમને સહાયતા પુરી પાડે છે. ફક્ત અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો અને સંપર્કમાં રહો. અમારો કસ્ટમર સર્વિસ સ્ટાફ તમને ક્લેઈમ દાખલ કરવામાં અથવા પૉલિસી સંબંધિત અન્ય કોઈપણ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરશે.
ઉપયોગ એડ-ઓન્સ - ઘણીવાર, ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા મૂળભુત પ્લાન્સ અપૂરતી સુરક્ષા જેવી લાગે છે. જો કે, ડિજિટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ અદ્દભૂત એડ-ઓન્સ સાથે, પોલિસીધારક તેમની જરૂરિયાતો અનુસાર પોલિસીમાં મુક્તપણે ફેરફાર કરી શકે છે. અમે ચાલક તરીકે નીચેની સુરક્ષા પ્રદાન કરીએ છીએ:
- બ્રેકડાઉન આસિસ્ટન્ટ
- કન્ઝ્યુમેબલ કવર
- એન્જિન અને ગિયર પ્રોટેક્શન
- ઇનવોઇસ કવર રિટર્ન
- ઝીરો ડિપ્રેશિયેશન કવર
- તમારી પરિસ્થિતિના આધારે, આ રાઇડર્સને તમારી હોન્ડા ડીયો ઇન્સ્યોરન્સ પૉલિસીમાં ઉમેરો.
ગેરેજનું પ્રભાવશાળી નેટવર્ક - ડિજિટનું એક પાસું જે ખૂબ જ પ્રભાવિત કરે છે તે છે તેના નેટવર્ક ગેરેજની સંખ્યા. જો તમે આ સર્વિસ સેન્ટરથી કોઈ એક પર સ્કૂટર રિપેરિંગ કરાવવા માંગતા હો, તો તમારે તેનો ખર્ચ ઉઠાવવાની જરૂર નથી. તેના બદલે, અમે તમારા માટે શૂન્ય જવાબદારીની ખાતરી કરીને સંબંધિત ખર્ચ સીધું જ સહન કરીશું. ભારતમાં આ ગેરેજનું મજબૂત નેટવર્ક તમે આવા એક પણ સેન્ટરથી વધારે દૂર નથી એની પણ ખાતરી કરે છે.
યોગ્ય ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરવા માટે થોડો સમય ફાળવો. તમારી ડીયો ઇન્સ્યોરન્સ પોલિસી માટે શા માટે ડિજિટ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે તે સમજવા માટે ઉપર જણાવેલા મુદ્દાઓ પર વિચાર કરો. જો તમને હજુ પણ વિશ્વાસ ન થયો હોય, તો વધુ જાણવા માટે અમારી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો!