Third-party premium has changed from 1st June. Renew now
હોન્ડા સીબીએફ સ્ટનર બાઇક ઇન્સ્યોરન્સની કિંમત અને ઓનલાઇન પોલિસી રિન્યુઅલ
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ જૂન-જુલાઈ 2008માં સીબીએફ સ્ટનર સીરીઝનું કોમર્શિયલ લોન્ચિંગ કર્યુ હતુ. આ સીરીઝમાં હોન્ડા સ્ટાન્ડર્ડ મોટરસાઈકલની યાદી સામેલ છે. ભારતના 125 સીસી મોટરસાઇકલ ઇતિહાસમાં બેન્ચમાર્ક મોડલ પૈકીનું એક હોન્ડા સીબીએફ સ્ટનર હતું.
આ હોન્ડા બાઇકના માલિક હોવાને કારણે, તમને ખરબ હોવી જોઇએ કે તમામ શ્રેષ્ઠત્તમ સેફ્ટી ફિચરો હોવા છતાં તમારે જોખમો અને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી, હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ ખરીદવુ અને આવા નુકસાન સામે તમારી બાઇકનું ઇન્સ્યોરન્સ લેવુ મહત્વપૂર્ણ છે.
ભારતમાં, પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી આકર્ષક ડીલ્સને કારણે ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી અનુકૂળ અને સરળ છે. ભારતમાં આવી જ એક ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર કંપની છે ડિજિટ.
આ સેગમેન્ટમાં, તમે સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ, તેના લાભો અને ડિજિટમાંથી ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવાના ફાયદાઓ વિશે માહિતી મેળવશો.
હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે
તમારે શા માટે ડિજિટનો હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ ખરીદવો જોઇએ?
હોન્ડા સીબીએપ સ્ટનર માટેના ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સના પ્લાન્સ
થર્ડ પાર્ટી | કોમ્પ્રિહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/ક્ષતિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને ક્ષતિ/નુકસાન |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ |
|
થર્ડ પાર્ટીના વાહનને નુકસાન |
|
થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન |
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
|
થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજા / મૃત્યુ |
|
મારા સ્કુટર કે બાઇકની ચોરી |
|
તમારા IDVને કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરશો?
મે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ 3
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.
હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ માટે ડિજિટની પસંદગી કરવાના કારણો
ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ બાઇક ઇન્સ્યોરન્સના પૉલિસીધારકોને અનેક ફાયદોઓ અને લાભો આપે છે. તેમની સર્વિસ પસંદ કરવાના કેટલાંક કારણો આ મુજબ છે:
- મુશ્કેલી રહિત ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા - ડિજિટની સ્માર્ટફોન-સમર્થિત પ્રોસેસ સાથે હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવવો સરળ છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયાને કારણે પતાવટના ઓછા સમયગાળા સાથે અને મુશ્કેલીઓ વગર આવે છે.
- ડિજિટના ગેરેજ નેટવર્કની વિસ્તૃત યાદી - તમે ડિજિટના ઓથોરાઇઝ્ડ નેટવર્ક ગેરેજમાંથી કેશલેસ સુવિધા સાથે પ્રોફેશનલ સેવાઓનો લાભ લઈ શકો છો. વધુમાં, આવા ગેરેજ શોધવાનું સરળ છે, કારણ કે સમગ્ર ભારતમાં 2900+ ડિજિટ નેટવર્ક બાઇક ગેરેજની વિશાળ યાદી છે.
- ઇન્સ્યોરન્સના પ્રકારો - ડિજિટ તમારી જરૂરિયાત મુજબ ત્રણ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે. કવરેજના વિકલ્પો નીચે મુજબ છે:
- થર્ડ- પાર્ટી ઇન્સ્યોનર્સ : આ યોજના હેઠળ તમે થર્ડ- પાર્ટીના નુકસાન માટે કવરેજ બેનેફિટ્સ મેળવી શકો છો.
- ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ : આ એક સ્વતંત્ર પોલિસી છે જેમાં અકસ્માતોને કારણે પોતાની બાઇકના નુકસાનનો સમાવેશ થાય છે.
- કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ : કોમ્પ્રિહેન્સિવ હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ જેવી સારી સંપૂર્ણ ઇન્સ્યોરન્સ પોલિસી થર્ડ- પાર્ટી અને ઓન બાઇક ડેમેજ બંને માટે કવરેજ પ્રદાન કરે છે.
- હાઇ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો - તમારા હોન્ડા બાઇક ઇન્સ્યોરન્સ પર ક્લેઈમ્સ કરતી વખતે, તમે ઓછા સમયમાં પતાવટ અને એકંદર મુશ્કેલી રહિત પ્રક્રિયાની અપેક્ષા રાખી શકો છો. ડિજિટની સ્માર્ટફોન- સમર્થિત ક્લેઈમ્સની પ્રક્રિયાને કારણે, તમે થોડીવારમાં જ ત્વરિત ક્લિમ મેળવી શકો છો. ઉપરાંત, તેની પાસે ઓક્ટોબર 2019થી માર્ચ 2020 ની અંદર 97% ક્લેઈમ્સના સેટલમેન્ટ કરવાનો રેકોર્ડ છે.
- સેલ્ફ – ઇન્શપેક્શન પ્રોસેસ - ડિજિટ તમને કોઈપણ અન્ય અધિકારીને સામેલ કર્યા વગર નુકસાન માટે તમારી બાઇકની તપાસ કરવાની મંજૂરી આપે છે. તેથી, તમે તમારી હોન્ડા બાઇકનું ઇન્સ્પેક્શન કરી શકો છો અને મુશ્કેલી-મુક્ત રીતે જરૂરી રિપેરિંગ કરાવી શકો છો.
- રિસ્પોન્સિવ કસ્ટમર સપોર્ટ - શંકા અને પ્રશ્નોના કિસ્સામાં, તમે ડિજિટની કસ્ટમર સર્વિસનો સંપર્ક કરી શકો છો. તેઓ રાષ્ટ્રીય જાહેર રજાઓના દિવસોમાં પણ 24/7 ઉપલબ્ધ છે.
- એડ-ઓન બેનેફિટ્સ - તમારી હોન્ડા બાઇક માટેની કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પૉલિસીમાં કેટલાક કવર શામેલ નથી. તેની માટે, કોઈ પણ વ્યક્તિ તેમની પ્રીમિયમ રકમ કરતાં થોડીક વધુ ચૂકવણી કરીને ડિજિટની એડ-ઓન પોલિસી પસંદ કરી શકે છે. ઉપલબ્ધ બેનેફિટ્સમાં ઝીરો- ડિપ્રેશિયેશન કવર, શૂન્ય-ઘસારો કવર, બ્રેકડાઉન સહાય, ઉપભોજ્ય કવર અને વધુનો સમાવેશ થાય છે.
ઉપરાંત, તમે જે પણ સર્વિસ પસંદ કરો છો તેમાં ડિજિટ પારદર્શિતા આપે છે. કોઈ છુપાયેલા ચાર્જ નથી. ઉપરાંત, તેઓ તમને મહત્તમ સર્વિસ મેળવવા માટે તમારી બાઇકના IDVને કસ્ટમાઇઝ કરવામાં સક્ષમ બનાવે છે.
તમારા હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટને શા માટે પસંદ કરવો?
હોન્ડા સીબીએફ સ્ટનર માટે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ ઘણા આકર્ષક બેનેફિટ્સ સાથે આવે છે. નીચેના ફાયદાઓની યાદીને ધ્યાનમાં લેતા, તમે તમારા હોન્ડા ચાલકો માટે આ ઇન્સ્યોરન્સ મેળવવા માગી શકો છો.
- થર્ડ-પાર્ટી લાયેબિલિટીને ઘટાડો - તમારી હોન્ડા બાઇકનો અકસ્માત અથવા અથડામણમાં થર્ડ-પાર્ટી વ્યક્તિઓ, મિલકતો અથવા વાહનોને નુકસાન પહોંચાડી શકે છે, જેના પરિણામે નાણાકીય નુકસાન આવી શકે છે. થર્ડ- પાર્ટી ઇન્સ્યોનર્સની પસંદગી કરીને, તમે આ જવાબદારીઓને અસરકારક રીતે ઘટાડી શકો છો અને કાયદાકીય મુશ્કેલીઓને પણ ટાળી શકો છો.
- ઓન બાઇક ડેમેજ કવર્સ - થર્ડ- પાર્ટી ઇન્સ્યોરન્સ કવર એ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરજિયાત છે. જો કે તે તમને ઓન બાઇક ડેમેજનું કવર પુરું પાડતુ નથી. આવા કિસ્સામાં, સંપૂર્ણ કવરેજ બેનેફિટ્સ પુરું કરતી કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પ્લાન્સની પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.
- પર્સનલ એક્સિડેન્ટ કવર - તમે થર્ડ- પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ પસંદ કરો છો, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) જણાવે છે કે, જેના પરિણામે સંપૂર્ણ કાયમી અપગંતા અથવા મૃત્યુ થાય તેવા અકસ્માતના કિસ્સાઓમાં તમે પર્સનલ એક્સિડેન્ટ કવર મેળવવા માટે જવાબદાર છો.
- મોટા ટ્રાફિક દંડને ટાળો - મોટર વ્હિકલ એક્ટ, 1988 અનુસાર કાયદાકીય જવાબદારી ટાળવા માટે ઓછામાં ઓછી થર્ડ- પાર્ટી ઇન્સ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત કરે છે. યોગ્ય ઇન્સ્યોરન્સ પ્લાન વિના, તમારે શરૂઆતમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2000 સુધીનો ટ્રાફિક દંડ અને ત્યારબાદ બીજી વાર નિયમ ભંગ કરવા માટે રૂ. 4000 સુધીનો નાણાકીય દંડ સહન કરવો પડશે.
- નો ક્લેઈમ બોનસ - હોન્ડા સીબીએફ ઇન્સ્યોરન્સ રિન્યૂઅલ ઓનલાઈન દરમિયાન, તમારી ઇન્સ્યોરન્સ કંપની તમારી પોલિસીના સમયગાળામાં કોઇ એક વર્ષ દરમિયાન કોઇ પણ ક્લેઈમ ન કરવા પર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. આ ડિસ્કાઉન્ટ નોન-ક્લેઈમના વર્ષ અને તમારી ઇન્સ્યોરન્સ કંપની પ્રમાણે 20% થી 50% ની વચ્ચે હોઇ શકે છે.
હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ મેળવતી વખતે, વ્યક્તિએ ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓની તેમની સર્વિસ બેનેફિટ્સ, પ્રીમિયમની રકમ, IDVનું કસ્ટમાઇઝેશન અને ઘણી બધી બાબતોના આધારે સરખામણી કરવી જોઈએ. આનાથી તેમને તેમના વિકલ્પો સુવ્યવસ્થિત કરવામાં અને જાણકારી પૂર્ણ નિર્ણય લેવામાં મદદ મળશે.
તેમ છતાં, તમે આ બાબતમાં ડિજિટ ઇન્સ્યોરન્સને ધ્યાનમાં લઈ શકો છો.
હોન્ડા સીબીએફ સ્ટનર વિશે વધારે માહિતી
આ હોન્ડા મોડલની કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓ અહીં છે:
- સલામતી - તે સલામતી વિકલ્પો તરીકે એનાલોગ કન્સોલ અને ડિજિટલ ફ્યુઅલ ગેજ ધરાવે છે.
- ટાયર અને બ્રેક - આ મોટરસાઇકલમાં ટ્યુબલેસ ટાયર અને એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. તેના બ્રેકના પાર્ટ્સમાં ડિસ્ક ફર્ન્ટ અને રેર બ્રેકનો સમાવેશ થાય છે.
- માઇલેજ – હોન્ડા સીબીએફ સ્ટનર 60 kmpl ની માઇલેજ આપે છે.
- એન્જિન - એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, SI એન્જિન, PGM-FI દ્વારા સંચાલિત, આ બાઇકનું એન્જિન 124.7ccનું ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે.
- ટ્રાન્સમિશન - તે સતત-મેશ 5-સ્પીડ ગિયરબોક્સ ધરાવે છે.
જો કે આ હોન્ડા મોટરસાઇકલ ટોચનુ પ્રદર્શન અને સલામતીની બાંયધરી આપતા ફિચરો સાથે આવે છે, તેમ છતાં તે અકસ્માતો અને અન્ય દૂર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓનો ભોગ બને છે. તેથી, હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સ મેળવવો એ મોટા રિપેરિંગ ખર્ચ સહન કરવા કરતા વધુ વ્યવહારિક પસંદગી છે.
આ સંદર્ભમાં, ડિજિટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરી શકે છે.
હોન્ડા સીબીએફ સ્ટનર – વેરિયન્ટસ અને એક્સ- શોરૂમ પ્રાઇસ
વેરિયન્ટ્સ | એક્સ- શોરૂમ પ્રાઇસ (શહેર અનુસાર કિંમતમાં ફેરફાર સંભવ) | ||||
---|---|---|---|---|---|
સ્ટનર સીબીએફ સેલ્ફ ડ્રમ એલોય | ₹51,449 | સ્ટનર સીબીએફ સેલ્ફ ડિસ્ક એલોય | ₹58,721 | સ્ટનર સીબીએફ પીજીએમ એફઆઇ | ₹65,842 |
ભારતમાં હોન્ડા સીબીએફ સ્ટનર ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું મારા થર્ડ-પાર્ટી હોન્ડા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સમાં બાઇકની ચોરીનો સમાવેશ થાય છે?
ના, તમારી હોન્ડા બાઇક માટે થર્ડ- પાર્ટી ઇન્સ્યોનર્સ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીના નુકસાનને આવરી લે છે. સંપૂર્ણ કવરેજ માટે, તમે તમારા સીબીએફ સ્ટનર માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સની પસંદગી કરવાનું પસંદ કરી શકો છો.
શું મારા સીબીએફ સ્ટનર ઇન્સ્યોરન્સમાં ટાયરના નુકસાનનો સમાવેશ થાય છે?
સ્ટાન્ડર્ડ હોન્ડા સીબીએફ સ્ટનર બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી ટાયરના નુકસાનના રિપેરિંગ માટેના ખર્ચને કવર કરતી નથી.
હોન્ડા સીબીએફ બાઇક ઇન્સ્યોરન્સ માટે તમારી બાઇકનું મેન્યુફેક્ચરિંગ અને મોડલ કેવી રીતે મહત્વપૂર્ણ છે?
તમારી હોન્ડા બાઇકનું મેન્યુફેક્ચરિંગ અને મોડલ તમારી બાઇકની ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV) નક્કી કરે છે. આ IDV એ ઇન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પર સીધી અસર કરે છે.