હીરો એક્સપલ્સ બાઇક ઇન્સ્યોરન્સ કિંમત અને પોલિસી રિન્યુ ઓનલાઇન
હીરો મોટોક્રોપ દ્વારા મે 2019માં લૉન્ચ કરવામાં આવેલ, એક્સપલ્સ એ ભારતીય ડ્યુઅલ-સ્પોર્ટ મોટરસાઇકલ છે અને હીરો ઈમપ્લ્સનનું અનુગામી મોડેલ છે. ઇમ્પલ્સથી વિપરીત, આ બાઇક એક એડવેન્ચર ટુર કરનાર માટેની મોટરસાઇકલ છે.
તેની શરૂઆતથી, આ હીરો કોમ્યુટરને તેની શ્રેષ્ઠ ફીચર્સને કારણે ખરીદદારો તરફથી ઘણી પ્રશંસા મળી છે. તેમ છતાં, જે જોખમો અને નુકસાન માટે તે સંવેદનશીલ છે તેને ધ્યાનમાં રાખીને માલિકોએ હીરો એક્સપલ્સ બાઇક ઇન્સ્યોરન્સ મેળવવો આવશ્યક છે.
ભારતમાં ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ મેળવવો સરળ પ્રક્રિયા છે, કારણ કે ઘણા ઇન્સ્યોરન્સ કંપનીઓ થર્ડ-પાર્ટી અને કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન ઓફર કરે છે. તેમાંથી, ડિજીટ એક એવી કંપની છે જે તમારા ઇન્સ્યોરન્સ પર ત્રણ કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે.
ચાલો આ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર દ્વારા વિસ્તૃત કરાયેલા કેટલાક અન્ય લાભો જોઈએ.
હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજીટનો હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
હીરો એક્સપલ્સ માટે ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર
થર્ડ પાર્ટી
કોમ્પ્રીહેન્સીવ
ઓવન દમાગે
અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/હાનિ |
×
|
✔
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/હાનિ |
×
|
✔
|
✔
|
થર્ડ પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
×
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
✔
|
✔
|
×
|
પર્સનલ એકસીડન્ટ કવર |
✔
|
✔
|
×
|
થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
×
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
×
|
✔
|
✔
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
✔
|
હીરો એક્સપલ્સ - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
સ્ટેપ 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
સ્ટેપ 3
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલે સરિપોર્ટ કાર્ડ
ડિજીટ ઇન્સ્યોરન્સના ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યાં છો તે યોગ્ય છે!
ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચોહીરો એક્સપલ્સ બાઇક ઇન્સ્યોરન્સ માટે ડિજીટ પસંદ કરવાના કારણો
તમારી એક્સ પલ્સ બાઇકના ડેમેજ રિપેર ખર્ચ માટે જો ઇન્સ્યોરન્સ પોલિસી લેતા નથી તો તમારા ખિસ્સા ખર્ચમાં વધારો કરી શકે છે. ડિજીટ જેવા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર તમારી જરૂરિયાતો સમજે છે અને તમારા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પર આકર્ષક ડીલ ઓફર કરે છે.
હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સ મેળવતી વખતે તમે અપેક્ષા રાખી શકો તેવા કેટલાક લાભો અહીં આપ્યા છે::
ઉપલબ્ધ કવરેજ વિકલ્પો- ડિજીટ નીચેના ઇન્સ્યોરન્સ વિકલ્પો પૂરા પાડે છે:
- થર્ડ-પાર્ટી ડેમેજ કવર - આ સ્કીમમાં થર્ડ પાર્ટીને થતા નુકસાન માટે કવરેજ લાભોનો સમાવેશ થાય છે. તે અકસ્માત અથવા દુર્ઘટનામાંથી ઉદ્ભવતા મુકદ્દમાના મુદ્દાઓની પણ કાળજી લે છે.
- ઓન ડેમેજ બાઇક કવર – હીરો એક્સપલ્સ માટે થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ ધરાવનાર વ્યક્તિઓ તેમની હીરો બાઇકને થયેલા નુકસાનને કવર કરવા માટે આ સ્ટેન્ડઅલોન કવર ડિજીટમાંથી મેળવી શકે છે.
- કોમ્પ્રીહેન્સીવ કવર - આ એક સંપૂર્ણ કવર છે જેમાં થર્ડ પાર્ટી અને પોતાની બાઇક નુકસાન બંનેનો સમાવેશ થાય છે.
- IDV કસ્ટમાઇઝેશન - આ ઇન્સ્યોરર પાસેથી કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરીને, તમારી પાસે તમારી બાઇકના IDVને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ છે. આ ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ છે જે ઇન્સ્યોરર બાઇકની ચોરી અથવા રિપેરના ના થાય તેવા કિસ્સામાં ઓફર કરે છે.
- પેપરલેસ દસ્તાવેજીકરણ - ડિજીટની ટેક્નોલોજી આધારિત પ્રક્રિયાઓને લીધે, તમારે ઇન્સ્યોરન્સ અરજી અને ક્લેમની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની હાર્ડ કોપી આપવાની જરૂર નથી. તેથી, તમે દસ્તાવેજો અપલોડ કરી શકો છો અને પ્રક્રિયામાં સમય બચાવી શકો છો.
- અનુકૂળ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા - ડિજીટ ઇન્સ્યોરન્સની ક્લેમની પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે કારણ કે નુકસાન માટે તમારા વાહનની તપાસ કરતા અધિકારીઓની કોઈ દખલગીરી નથી. તમારા સ્માર્ટફોનમાંથી, તમે નુકસાન પસંદ કરી શકો છો અને ક્લેમ સાથે આગળ વધી શકો છો.
- નેટવર્ક ગેરેજની રેંજ - સમગ્ર ભારતમાં 9000+ થી વધુ ડિજીટ નેટવર્ક બાઇક ગેરેજ ઉપલબ્ધ છે જે કેશલેસ સુવિધાઓ ઓફર કરે છે.
- ઉચ્ચ ક્લેમની સેટલમેન્ટ- તેની સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓને લીધે, ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ થોડીવારમાં ક્લેમ સેટલમેન્ટ કરે છે અને 97% ના ઉચ્ચ ક્લેમ સેટલમેન્ટ રેશિયો સાથે આવે છે.
- એડ-ઓન લાભો - જેમને તેમની હાલની ઇન્સ્યોરન્સ પોલિસી ઉપરાંત વધારાના રક્ષણની જરૂર હોય તેમને ડિજીટ ઘણા એડ-ઓન લાભો જેમ કે ઝીરો ડેપ્રીસીએશન કવર, કન્ઝ્યુમેબલ કવર, બ્રેકડાઉન સહાય અને અન્ય લાભો ઓફર કરે છે
ઉપરાંત, તમે આ ઇન્સ્યોરરને પસંદ કરીને હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સ કિંમત પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
તમારી હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજીટ શા માટે પસંદ કરવો?
તમે થર્ડ પાર્ટી એક્સપલ્સ ઇન્સ્યોરન્સ અથવા નાણાકીય અને કાનૂની જવાબદારીઓ બંનેને ટાળવા માટે એક સારો, કોમ્પ્રીહેન્સીવ પ્લાન પસંદ કરી શકો છો. ચાલો નીચેના વિભાગમાંથી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ મેળવવાના ફાયદાઓને સમજીએ:
- નો ક્લેઈમ બોનસ - તમે હીરો એક્સપલ્સ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન પોલિસીના પ્રિમીયમ પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ ડિસ્કાઉન્ટ અથવા નો ક્લેમ બોનસ તમારા ઇન્સ્યોરર અને નોન-ક્લેમ વર્ષોના આધારે 50% સુધી જઈ શકે છે.
- પર્સનલ એકસીડન્ટ કવર - ભલે તમે થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રીહેન્સીવ હીરો એક્સપલ્સ બાઇક ઇન્સ્યોરન્સ માટે પસંદગી કરો, તમે પર્સનલ એકસીડન્ટ કવર હેઠળ વળતર મેળવવા માટે હકદાર છો. આ ફક્ત એવા જ કસ્માતોના કિસ્સામાં માન્ય છે જે કાયમી સંપૂર્ણ અપંગતા અથવા મૃત્યુમાં પરિણમે છે.
- થર્ડ પાર્ટી લાયબિલીટીઓમાં ઘટાડો કરે છે - તમારી હીરો મોટરસાઇકલ અકસ્માત અથવા અથડામણ દરમિયાન થર્ડ પાર્ટી વ્યક્તિ, મિલકત અથવા વાહનને નુકસાન પહોંચાડી શકે છે. આવા સંજોગોમાં, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આવા નુકસાનને આવરી લેશે અને લાયબિલીટીમાં ઘટાડો કરશે..
- પોતાની બાઇકને નુકસાન - કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતો, ચોરી, કુદરતી અથવા કૃત્રિમ આફતોના કિસ્સામાં તમારી હીરો બાઇકને થતા નુકસાનને આવરી લે છે.
- નાણાકીય બોજ ઘટાડે છે - જો તમારી પાસે માન્ય ઇન્સ્યોરન્સ ન હોય તો તમારા એક્સપલ્સને થતા નુકસાનને રિપેર કરાવવાનો ખર્ચ મોંઘો પડી શકે છે. તમારી હીરો બાઈકનો ઇન્સ્યોરન્સ તમારા રિપેરના ખર્ચને આવરી લઈને તમારા ભાવિ ખર્ચને બચાવવામાં મદદ કરે છે.
- કાનૂની જવાબદારીને ટાળે છે - યોગ્ય ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે, તમે ભારે ટ્રાફિક દંડ ટાળી શકો છો. ઇન્સ્યોરન્સ વિના, તમે પ્રથમ વખતના ગુના માટે ₹2000 અને બીજી વખત ₹4000 ચૂકવવા માટે જવાબદાર છો. આમ, દંડ ચૂકવવા કરતાં હીરો એક્સપલ્સ માટે ઇન્સ્યોરન્સ ખર્ચ સહન કરવો હંમેશા વધુ યોગ્ય છે.
વધુમાં, તમે ઊંચી સ્વૈચ્છિક ડિડકટીબલ પ્લાન માટે સેટિંગ કરીને હીરો એક્સપલ્સ બાઇક માટે ઓછી ઇન્સ્યોરન્સ કિંમત સાથેનો પ્લાન પસંદ કરી શકો છો. જો કે, આવો પ્લાન ત્યારે જ ફાયદાકારક રહેશે જો તમે પોલિસીની સમગ્ર મુદત દરમિયાન ઓછા ક્લેમ કરો.
આ સંદર્ભમાં, તમે ડિજીટ ઇન્સ્યોરન્સને ધ્યાનમાં લઈ શકો છો કારણ કે તેઓ તમારા ઇન્સ્યોરન્સ સંબંધિત પ્રશ્નોમાં 24/7 સહાય આપે છે, જે તમને મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે.
હીરો એક્સપલ્સ વિશે વધુ જાણો
હીરો એક્સપલ્સ ભારતીય કોમ્યુટર માર્કેટમાં સૌથી વધુ વેચાતા મોડલ પૈકીનું એક છે કારણ કે તેની મુખ્ય ફીચર્સ નીચે મુજબ છે:
- તેમાં ઓઇલ-કૂલ્ડ, 4-સ્ટ્રોક 4-વાલ્વ સિંગલ-સિલિન્ડર OHC એન્જિનનો સમાવેશ થાય છે જે 8500 RPM પર 19.1 PS ની મહત્તમ પાવર જનરેટ કરે છે. વધુમાં, આ મોડેલનું એન્જિન ડિસ્પ્લેસમેન્ટ 199.6 cc છે.
- હીરો એક્સપલ્સ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે અને 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
- તે 13 લિટરની ફ્યુઅલ ટાંકીની કેપેસીટી સાથે આવે છે અને તેનું વજન 158 કિલો છે.
- તમને આ મોટરસાઇકલમાં ડાયમંડ પ્રકારના ચેસિસ અને એન્ટી-ફ્રીક્શન બુશ પ્રકારના આગળના સસ્પેન્શન સાથે ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને મોનો-શોક રિયર સસ્પેન્શન સાથે લંબચોરસ સ્વિંગઆર્મ મળશે.
- આ મોટરસાઇકલમાં સિંગલ એન્ટી-બ્રેકિંગ સિસ્ટમ, એડજસ્ટ કરી શકાય તેવી વિન્ડસ્ક્રીન, ગિયર ઇન્ડિકેટર, પેસેન્જરને પગના આરામ માટે, રાઇડિંગ મોડ અને વધુ જેવા કેટલાક સેફટી ફીચર્સનો સમાવેશ થાય છે.
જો કે આ હીરો કોમ્યુટર સંખ્યાબંધ સેફ્ટી ફીચર્સથી સજ્જ છે, તે હજુ પણ અકસ્માતો અને નુકસાનની સંભાવના ધરાવે છે. તેથી, હીરો એક્સપલ્સ બાઇક ઇન્સ્યોરન્સની પસંદગી કરવી અને રિપેરના ખર્ચથી ઉદ્ભવતા નાણાકીય બોજને ઓછો કરવો તે શાણપણભર્યું છે.
આ પાસામાં, ડિજીટ ઇન્સ્યોરન્સ એ ઇચ્છનીય વિકલ્પ બની શકે છે.