માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
I agree to the Terms & Conditions
અમે અમારા ગ્રાહકો સાથે VIP તરીકે વ્યવહાર કરીએ છીએ, જાણો કઈ રીતે…
તમારા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવતું નથી એ જાણી લેવું પણ એટલું જ મહત્વનું છે, જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં એવી કેટલીક સ્થિતિઓનું વર્ણન કરેલું છે:
ચાવીરૂપ સુવિધાઓ |
ડિજિટનો લાભ |
ક્લેઇમની પ્રક્રિયા |
પેપરલેસ ક્લેઇમ |
ગ્રાહક સહાય |
24x7 સહાય |
વધારાનું કવર |
PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાત અને ફરજિયાત ડિડક્ટીબલ, વગેરે |
થર્ડ-પાર્ટીને નુકસાન |
વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી |
તમારા હેવી-ડ્યુટી વાહનના પ્રકાર અને તમે કેટલાં વાહનનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તેની સંખ્યાના આધાર પર અમે તમને પસંદ કરવા માટે મુખ્ય બે પ્લાન ઓફર કરીએ છીએ..
તમારા માલ વાહક વાહન દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન. |
✔
|
✔
|
તમારું ઇન્સ્યોર્ડ માલ વાહક વાહન ટોવ થતું હોય ત્યારે તેના દ્વારા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યક્તિને અથવા મિલ્કતને થયેલું નુકસાન |
✔
|
✔
|
કુદરતી આફતો, આગ, ચોરી અથવા અકસ્માતોને કારણે પોતાના માલ-સામનને થયેલું નુકસાન અથવા ખોટ. |
×
|
✔
|
માલ વાહક વાહનના માલિક-ડ્રાઇવરને ઈજા/તેનું મૃત્યુ If the owner-driver doesn’t already have a Personal Accident Cover from before |
✔
|
✔
|
અમને 1800-258-5956 પર ફોન કરો અથવા hello@godigit.com પર અમને ઇ-મેઇલ કરો
અમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારી વિગતો જેમ કે પોલિસી નંબર, અકસ્માતનું સ્થાન, અકસ્માતની તારીખ અને સમય અને પોલિસી હોલ્ડરનો નંબર તમારી પાસે રાખો.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમને સૌથી પહેલા મગજમાં આ પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે વિચારી રહ્યા છો!
ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો