નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
2005માં સ્થપાયેલ, નિસાન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ભારતની અગ્રણી ઓટોમેકર્સમાંની એક બની ગઈ છે. મેગ્નાઈટ એ નિસાન ગ્રુપની સૌથી નાની સબકોમ્પેક્ટ ક્રોસઓવર એસયુવી છે . 2020માં લોન્ચ કરાયેલ નિસાન મેગ્નાઇટે ASEAN NCAP પાસેથી 4-સ્ટાર રેટિંગ મેળવીને ભારતીય ઓટો માર્કેટમાં તોફાન મચાવ્યું હતુ.
મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ, દરેક વાહન માલિકે તેમના વાહનની થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી અચૂક કરાવવી જોઈએ. તેથી જો તમે મેગ્નાઈટના માલિક છો તો તમારી પાસે થર્ડ-પાર્ટી અથવા પોતાની કારના નુકસાનને કારણે ભાવિ ખર્ચાઓથી દૂર રહેવા માટે સારી નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ .
તેને ધ્યાનમાં રાખીને, તમારે હંમેશા નિસાન મેગ્નાઈટ માટે ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા માટે ડિજિટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસે જવું જોઈએ.
રજિસ્ટ્રેશન તારીખ |
પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાનની પોલિસી) |
સપ્ટેમ્બર-2021 |
14,271 |
**ડિસ્કલેમર - પ્રીમિયમની ગણતરી નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો CVT 999.0 માટે કરવામાં આવી છે. GST બાકાત.
શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - સપ્ટેમ્બર, NCB - 0%, કોઈ એડ-ઓન નહિ, પોલિસી સમાપ્ત નથી થઈ, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો!
ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો
નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સની કિંમત ઉપરાંત, તમારે ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરતા પહેલા અન્ય ઘણા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. ડિજિટ અનેક ફાયદો આપે છે, જે તેને નિસાન કારના માલિકો માટે શ્રેષ્ઠ અને યોગ્ય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની પ્રથમ પસંદગી બનાવે છે.
ચોક્કસ કારણ માટે નાણાકીય કવરેજ સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિ તેમની કોમ્પ્રિહેન્સિવ પોલિસી ઉપરાંત આમાંથી એક અથવા વધુ ઇન્સ્યોરન્સ પ્લાન ભેળવી શકે છે.
ડિજિટ તમને નાના ક્લેમને ટાળીને અને વધુ કપાતપાત્ર વિકલ્પ પસંદ કરીને તમારું પ્રીમિયમ ઘટાડવાનો વિકલ્પ આપે છે. જોકે, તમારે ઓછા પ્રીમિયમ માટે તમને મળતા ફાયદાઓનું સેટલમેન્ટ પણ ન કરવું જોઈએ.
તેથી, તમે તમારા નિસાન મેગ્નાઈટ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ માહિતી મેળવવા માટે ડિજિટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.
તમારી જાતને નાણાકીય તાણમાંથી મુક્ત રહેવા માટે નિસાન મેગ્નાઈટ ઇન્સ્યોરન્સનો ખર્ચ સહન કરવો નિઃશંકપણે દંડ અને ભવિષ્યમાં નુકસાનીના રિપેરિંગને કારણે થતી ખોટ કરતાં વધુ સારી પસંદગી છે. એક સારી સર્વાંગી ફાયદાઓ કવર કરતી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સંખ્યાબંધ લાભો આપે છે -
આવા આકર્ષક લાભોને ધ્યાનમાં લેતા, ભાવિ દંડ અને નુકસાનના ખર્ચને ટાળવા માટે નિસાન મેગ્નાઈટ ઇન્સ્યોરન્સ માટે તાત્કાલિક જ ચૂકવણી કરીને કવરેજ મેળવવું વધુ તાર્કિક લાગે છે.
આ સંદર્ભમાં, તમારી કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અથવા ખરીદવા માટે ડિજિટ એક વિશ્વસનીય વિકલ્પ સાબિત થઈ શકે છે.
તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને સેફ્ટી ફિચર્સને લીધે, નિસાન મેગ્નાઇટ BBC ટોપ ગિયર ઇન્ડિયા મેગેઝિન એવોર્ડ્સ 2021માં કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ કાર વિશે અહીં કેટલીક રસપ્રદ તથ્યો રજૂ કરીએ છે -
નિસાન કાર તેના મજબૂત બિલ્ડઅપ અને સેફ્ટી ફિચર્સ માટે જાણીતી છે. એવું કહેવામાં આવે છે કે, તમારે કારને નુકસાન પહોંચાડી શકે તેવી કમનસીબ શક્યતાઓને ક્યારેય નકારી કાઢવી જોઈએ નહીં. આવા કિસ્સાઓમાં, માન્ય ઇન્સ્યોરન્સ પોલિસી નુકસાનીના ખર્ચને સંભાળવામાં નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.
તેથી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ પ્રદાતા પાસેથી નિસાન મેગ્નાઈટ માટે કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ અથવા ખરીદવો અતિમહત્વપૂર્ણ છે .
વેરિયન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
નિસાન મેગ્નાઈટ XE પેટ્રોલ, મેન્યુઅલ |
₹5.59 લાખ |
નિસાન મેગ્નાઈટ એક્સએલ પેટ્રોલ, મેન્યુઅલ |
₹6.32 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પેટ્રોલ, મેન્યુઅલ |
₹6.99 લાખ |
નિસાન મેગ્નાઈટ XV ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ |
₹7.15 લાખ |
નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ |
₹7.49 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ પેટ્રોલ, મેન્યુઅલ |
₹7.68 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ |
₹7.84 લાખ |
નિસાન મેગ્નાઈટ XV ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ |
₹8.09 લાખ |
નિસાન મેગ્નાઈટ XV ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ |
₹8.25 લાખ |
નિસાન મેગ્નાઈટ એક્સએલ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹8.39 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) પેટ્રોલ, મેન્યુઅલ |
₹8.85 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો પેટ્રોલ, મેન્યુઅલ |
₹8.89 લાખ |
નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹8.99 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો (O) ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ |
₹8.99 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો ડ્યુઅલ ટોન પેટ્રોલ, મેન્યુઅલ |
₹9.05 લાખ |
નિસાન મેગ્નાઈટ XV ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹9.15 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹9.74 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹9.75 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી (ઓ) ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹9.89 લાખ |
નિસાન મેગ્નાઈટ XV પ્રીમિયમ ટર્બો સીવીટી ડ્યુઅલ ટોન પેટ્રોલ, ઓટોમેટિક (સીવીટી) |
₹9.90 લાખ |