ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ કવર તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનમાં સમાવિષ્ટ અથવા એડ-ઓન કવર દ્વારા ઉપલબ્ધ કરાવેલ હેલ્થ ઇન્શ્યુરન્સ બેનિફિટ છે, જે તમારા ઇન્શ્યુરર અને પસંદ કરેલ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનના પ્રકાર પર આધારિત છે.
તે તમને ચોક્કસ ક્રિટીકૅલ ઈલ્લનેસ્સઓ સામે આવરી લે છે; તેમાં કેન્સર, ફેફસાં અથવા લિવર ફેલ્યોર, અંગોનો લકવો અને અન્ય ઘણી ક્રિટીકૅલ ઈલ્લનેસ્સઓ સૌથી સામાન્ય છે. ડિજિટ પર હાલમાં કોઈપણ વધારાના ખર્ચ વગર અમારા તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનમાં મૂળભૂત રીતે ક્રિટીકૅલ ઈલ્લનેસ્સના બેનિફિટ સામેલ છે.
ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ ક્રિટીકૅલ મેડિકલ પરિસ્થિતિઓ છે જે વ્યક્તિના હેલ્થ, જીવનશૈલી અને નાણાંકીય બાબતોને નિર્ણાયક સ્તરે ઊંડી અસર કરે છે. કેન્સર, સ્ક્લેરોસિસ, કોમા, હાર્ટ એટેક, લકવો વગેરે જેવી બીમારીઓ તેના કેટલાક ઉદાહરણો છે.
કમનસીબે, હવે તે અસામાન્ય નથી કારણકે આપણે ઘણીવાર કેન્સરના કેસો વિશે વાંચીએ છીએ અને જાણીએ છીએ અને તે સમય સાથે વધી રહ્યા છે. તમારા કોઈ સગા-સબંધી અથવા પેપરના લેખ અથવા પોસ્ટ અથવા ઇન્ટરનેટ પર કેન્સર અને હૃદયની ક્રિટીકૅલ સ્થિતી, લીવર ફેલ્યોર, ફેફસાંની નિષ્ફળતા સહિતની અન્ય ઘણી ક્રિટીકૅલ ઈલ્લનેસ્સઓ અનેક લોકોના જીવનનો દુઃખદ ભાગ અને મોતનું કારણ બની રહ્યાં છે.
આ માત્ર વ્યક્તિના હેલ્થ અને સુખાકારીને જ અસર કરતું નથી પણ વ્યક્તિની નાણાકીય સ્થિતિને પણ અસર કરે છે. સદનસીબે, જોકે આજે હેલ્થ ઇન્શ્યુરન્સ આ ખર્ચાઓને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે જેથી તમે અથવા તમારા પ્રિયજનો વધુ સારા હેલ્થ અને સુખાકારીની ખાતરી કરી શકો.
ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ બેનિફિટ એ તમને અથવા તમારા પ્રિયજનને ક્રિટીકૅલ ઈલ્લનેસ્સનું નિદાન કરવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે ત્યારે મેડિકલ ખર્ચને આવરી લેવામાં મદદ કરતો હેલ્થકેર બેનિફિટ છે.
હેલ્થ ઇન્શ્યુરન્સમાં આ બેનિફિટ મોટાભાગે એડ-ઓન તરીકે પ્રદાન કરવામાં આવે છે જે વધારાના ખર્ચ સાથે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદતી વખતે પસંદ કરી શકાય છે.
જોકે ડિજિટ દ્વારા હેલ્થ ઇન્શ્યુરન્સના કિસ્સામાં અમે અમારા તમામ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનમાં આ બેનિફિટને સમાવિષ્ટ બેનિફિટ તરીકે પ્રદાન કરીએ છીએ. અંતે બીમારીઓ અઘોષિત આવે છે અને જ્યારે પણ તે આવે ત્યારે અમે તમારા સપોર્ટમાં હોવા માંગીએ છીએ!
વધુમાં અમારા હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન એક વિશેષ વધારાના 25% ઇન્શ્યુર્ડ-રકમ બેનિફિટ સાથે પણ આવે છે. તમે તમારી ઇન્શ્યુર્ડ-રકમ પહેલેથી જ ખતમ કરી દીધી હોય અને બાદમાં ખાસ કરીને ક્રિટીકૅલ ઈલ્લનેસ્સને કારણે થતા હોસ્પિટલાઈઝેશન અને સારવારના ખર્ચને આવરી લેવા આ વધારાની ઇન્શ્યુર્ડ-રકમનો બેનિફિટ લઈ શકો છો.
તમારા હેલ્થ ઇન્શ્યુરન્સમાં ક્રિટીકૅલ ઈલ્લનેસ્સનો બેનિફિટ આદર્શ રીતે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના તમામ ખર્ચને આવરી લેશે; તેમાં નિદાન, સારવારથી લઈને હોસ્પિટલાઇઝેશન પછીનું બિલ-ખર્ચનો સમાવેશ થાય છે.
નોંધ/મહત્વપૂર્ણ: COVID 19 હેલ્થ ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવશે તેના વિશે વધુ જાણો
ડિજિટ પર ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ બેનિફિટ હેઠળ આવરી લેવામાં આવતી બિમારીઓ અને રોગોની સૂચિ નીચે મુજબ છે:
શ્રેણી |
ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ |
માલિંગસી/જીવલેણતા |
એક ક્રિટીકૅલ કેન્સર |
રુધિરાભિસરણ તંત્ર |
મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, ઓપન હાર્ટ રિપ્લેસમેન્ટ અથવા હાર્ટ વાલ્વનું રિપેર, એરોર્ટાની સર્જરી, પ્રાઈમરી (ઇડિયોપેથિક) પલ્મોનરી હાઇપરટેન્શન, ઓપન ચેસ્ટ CABG |
મુખ્ય અંગ ટ્રાન્સપ્લાન્ટ |
એન્ડ સ્ટેજ લીવર ફેલ્યોર, એન્ડ સ્ટેજ લંગ ફેલ્યોર, કિડની ફેલ્યોર જેને રેગ્યુલર ડાયાલિસિસની જરૂર હોય છે, મેજર ઓર્ગન/બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ |
નર્વસ સિસ્ટમ |
એપેલિક સિન્ડ્રોમ, બેનિંગ્ન બ્રેઈન ટ્યુમર/ગાંઠ, ક્રિટીકૅલ કોમા, મેજર હેડ ટ્રોમા, અંગોનો કાયમી લકવો, કાયમી લક્ષણોમાં સ્ટ્રોક, કાયમી લક્ષણો સાથે મોટર ન્યુરોન રોગ, મલ્ટીપલ સ્ક્લેરોસિસના લક્ષણો |
અન્ય |
સ્વતંત્ર અસ્તિત્વની ખોટ, એપ્લાસ્ટીક એનિમિયા |
આનો સરળ, સીધો જવાબ એ છે કે, કોઈપણ ક્રિટીકૅલ ઈલ્લનેસ્સના કિસ્સામાં ઉદ્ભવતા ભારે મેડિકલ ખર્ચાઓથી તમારી મહેનતથી કમાયેલી બચતને સુરક્ષિત કરવી. તમે અચાનક આવી પડેલ આ ઇમરજન્સીની ઘટનાઓ સાથે લડી રહ્યા હોવ ત્યારે નાણાં એક મુખ્ય અવરોધ બની રહે છે.
દાખલા તરીકે, કેન્સરની દવા Herceptin, જે સ્તન કેન્સરની સારવાર માટે વપરાય છે. તેની એક શીશી માટે તમારે ઓછામાં ઓછો રૂ. 75,000- રૂ. 1 લાખનો ખર્ચ થઈ શકે છે અને દર્દીને સારવાર માટે 6 થી 17 શીશીઓની જરૂર પડે છે. આ સિવાય સર્જરીનો ખર્ચ ભયજનક છ-આંકડામાં જઈ શકે છે, પ્રી-હોસ્પિટલાઇઝેશન, પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન, દવાઓનો ખર્ચ આ તમામ એકસાથે તમારા ખિસ્સાને ખાલી કરી નાખશે. યોગ્ય કવરેજ સાથે ક્રિટીકૅલ ઈલ્લનેસ્સનો બેનિફિટ આવી પરિસ્થિતિઓમાં ખૂબ જ કામમાં આવશે.
અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ અને તેથી જ અમે ઈચ્છીએ છીએ કે તમે શરૂઆતથી જ ક્રિટીકૅલ ઈલ્લનેસ્સના બેનિફિટ વિશે બધું જ જાણો. ડિજિટના ક્રિટીકૅલ ઈલ્લનેસ્સના બેનિફિટના સંદર્ભમાં અહીં કેટલીક શરતો છે:
જીવનમાં પહેલીવાર થઈ રહી હોય તો જ કોઈપણ ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ અથવા તેના માટે જરૂરી સર્જીકલ પ્રક્રિયાને આવરી લેવામાં આવશે.
તમારા ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ સહિતના બેનિફિટ કવરને એક્ટિવ કરવા માટે પોલિસીની શરૂઆતની તારીખથી 30 દિવસનો રાહ જોવાનો સમયગાળો એટલેકે વેઈટિંગ પીરિયડ છે.
ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ એ પૂર્વ-અસ્તિત્વમાં રહેલ સ્થિતી અથવા રોગમાંથી ઉદ્ભવેલ પરિણામ ન હોવું જોઈએ.
આલ્કોહોલ, તમાકુ અને માદક દ્રવ્યોના સેવનથી થતી કોઈપણ બીમારીને આવરી લેવામાં આવશે નહીં.
કોઈપણ બીમારી કે જે યુદ્ધ, આતંકવાદ અથવા લશ્કરી કાર્યવાહીને કારણે છે તેને આવરી લેવામાં આવશે નહીં.
તમને કે કોઈને ક્યારેય ખબર જ નથી કે ભવિષ્યમાં તમારા માટે શું છે. પરંતુ તમે હંમેશા તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય સમયે કાર્ય કરી શકો છો. જેમ કે કોઈ જ્ઞાની માણસે એકવાર કહ્યું હતું કે, 'સમયમાં ટાંકો નવ બચાવે.'
અમે ઇન્શ્યુરન્સને એટલું સરળ બનાવી રહ્યા છીએ, હવે 5 વર્ષના બાળકો પણ તેને સરળાથી સમજી શકે છે.
શિયાળાની આહલાદક સવાર છે. ટીનાએ ઠંડા હવામાનનો આનંદ માણવાનું નક્કી કર્યું. જેકેટ પહેરીને ચાલવા માટે બહાર નીકળી. થોડીવાર પછી ઠંડી હાથ થિજવતી ઠંડીમાં બદલાઈ જાય છે અને બરફ પડવા લાગે છે! હવે, ટીના પર્યાપ્ત કવર વિના ભારે હવામાનમાં અટવાઈ ગઈ છે - ઈચ્છે છે કે તેણી તેની સાથે તેનો ગરમ કોટ, કેપ અને મોજાની જોડી લાવી હોત તો. પરંતુ તે આ પ્રકારના અનપેક્ષિત માહોલ માટે તૈયાર ન હતી. ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ કવર તમને-ઘટનાઓનો અણધાર્યો વળાંકથી બચાવે છે.