ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ

નવી બાઇક વીમા ક્વોટ ઓનલાઇન મેળવો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

નવા બાઈક ઈન્સ્યોરન્સની વિગતવાર માહિતી

ભારતમાં ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી

થર્ડ –પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ  એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારો પૈકીનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી પર્સનલ, વાહન અથવા મિલકતને થતા નુકસાન અને હાનિને કવર કરવામાં આવે છે.

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સના સૌથી મોંઘા પ્રકારો પૈકીનો એક છે જે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની બાઇકને થતા નુકસાનને પણ આવરી લે છે.

નવો બાઇક વીમો ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

શું ડીલર પાસેથી નવો બાઇક વીમો ખરીદવો શ્રેષ્ઠ વિકલ્પ છે?

ન્યૂ બાઈક ઈન્સ્યોરન્સ ઓનલાઈન કઈ રીતે ખરીદવો ?