કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ

usp icon

9000+ Cashless

Network Garages

usp icon

96% Claim

Settlement (FY23-24)

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

Continue with

-

(Incl 18% GST)
background-illustration

કૉમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ વિશેની સમજણ

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ વચ્ચેનો તફાવત

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ

થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ એ થર્ડ-પાર્ટીની બાઇક ઈન્શ્યોરન્સની લાયબલિટી અને ઓન ડેમેજ કવરેજનું સંયોજન છે.

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ એ થર્ડ-પાર્ટીની બાઇક ઈન્શ્યોરન્સની લાયબલિટી અને ઓન ડેમેજ કવરેજનું સંયોજન છે.

તમારી બાઇકને ચોરી, ખોટ અને નુકસાન સામે કવરેજ આપશે. તે તમારી બાઇક તેમજ અન્ય વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા તમામ પ્રકારના નુકસાન સામે નાણાકીય સહાય આપે છે.

થર્ડ-પાર્ટી લાયબલિટી બાઈક ઈન્શ્યોરન્સ તમને થર્ડ-પાર્ટીને થતા નુકસાન સામે જ રક્ષણ આપશે.

આ પૉલિસી સાથે, તમે ફાયદાકારક ઍડ-ઑન પસંદ કરી શકો છો.

આ પૉલિસી ફક્ત વ્યક્તિગત નુકશાન એટલે કે પર્સનલ ઍક્સિડન્ટ કવર પ્રદાન કરે છે

જો તમને તમારી બાઇક માટે ઍડ-ઑન સાથે સંપૂર્ણ કવરેજની જરૂર હોય તો પૉલિસી લેવી ફાયદાકારક રહેશે.

જો તમે ભાગ્યે જ તમારી બાઇક ચલાવતા હોવ અથવા તે ખૂબ જ જૂની થઈ ગઈ હોય, તો એવી સ્થિતિમાં આ પૉલિસી લઈ શકાય.

આ પૉલિસી વ્યાપક કવરેજ આપે છે.

આ પૉલિસી મર્યાદિત કવરેજ આપે છે

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ કરતાં વધારે હોય છે.

થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી ઓછી ખર્ચાળ હોય છે.

 થર્ડ-પાર્ટી બાઇક ઈન્શ્યોરન્સ

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સના લાભ

ડિજિટની કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી કેમ પસંદ કરવી જોઈએ?

તમારો બાઇક ઈન્શ્યોરન્સ માત્ર સુપર સરળ ક્લેઈમ પ્રોસેસ સાથે નહિ, પરંતુ કેશલેસ સેટલમેન્ટના વિકલ્પ સાથે પણ આવે છે.

કેશલેસ રીપેર

કેશલેસ રીપેર

ભારતભરમાં 4400+ થી પણ વધુ કેશલેસ નેટવર્ક ગેરેજ ઉપલબ્ધ છે

સ્માર્ટફોન વડે તપાસ

સ્માર્ટફોન વડે તપાસ

સ્માર્ટફોન વડે પોતાની જાતે જ વાહન તપાસવાની પ્રક્રિયા દ્વારા ઝડપી અને પેપરલેસ ક્લેઈમ પ્રક્રિયા

સુપર-ફાસ્ટ ક્લેઈમ

સુપર-ફાસ્ટ ક્લેઈમ

ટુ-વ્હીલરના ક્લેઈમની પ્રક્રિયા માટે સરેરાશ લાગતો સમય ૧૧ દિવસનો છે.

તમારા વાહનનું આઈડીવી (IDV) કસ્ટમાઇઝ કરો

તમારા વાહનનું આઈડીવી (IDV) કસ્ટમાઇઝ કરો

અમારી સાથે, તમે તમારી પસંદગી મુજબ તમારા વાહન આઈડીવી (IDV)ને કસ્ટમાઇઝ કરી શકો છો!

૨૪x૭ સપોર્ટ

૨૪x૭ સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ ૨૪x૭ સપોર્ટ ફોન સુવિધા ઉપલબ્ધ.

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ સાથેના ઍડ-ઑન કવર

ઝીરો ડેપ્રિસિયેશન કવરેજ

સમય જતાં, બાઇક જેવી તમારી તમારી સંપત્તિનું મૂલ્ય ઘટતું જાય છે. એટલા માટે, જ્યારે પણ તમે ક્લેઈમ કરો, ત્યારે ડેપ્રિસિયેશન વસૂલવામાં આવે છે. પરંતુ, આ ઍડ-ઑન દ્વારા, એટલે કે ઝીરો ડેપ્રિસિયેશન કવર દ્વારા તમે તમારી બાઇકના ડેપ્રિસિયેશન ચાર્જથી બચી શકો છો અને તેની બદલે, ક્લેઇમ તથા રીપેર વખતે સંપૂર્ણ ખર્ચ ( ડેપ્રિસિયેશન ચાર્જ વગર) મેળવી શકો છો.

રિટર્ન ટુ ઈન્વોઈસ કવર

જો તમારી બાઈક ચોરાઈ જાય કે તેને રીપેર ન થઈ શકે એટલું નુકસાન થાય, તો એવી સ્થિતમાં આ ઍડ-ઑન કામ આવશે. રિટર્ન ટુ ઈન્વોઈસ ઍડ-ઑન સાથે, અમે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી સાથે તમને નવી બાઇક ખરીદવાનો ખર્ચ આપશું. જે તમારી પહેલાની બાઇક કે તેના જેવી બાઇક હોઈ શકે છે.

એન્જિન અને ગીયર પ્રોટેક્શન કવર

જો અકસ્માતથી એન્જિનને નુકસાન થયું હોય, તો તેને સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. પરંતુ જો તે કૉન્સેક્વેન્શલ નુકસાન હશે, તો તેને આવરી લેવામાં આવતું નથી. આવા સમયે રીપેરના ખર્ચને આવરી લઈ, આ ઍડ-ઑન તમને ખૂબ કામ આવશે.

બ્રેકડાઉન અસિસ્ટન્સ કવર

રોડસાઈડ અસિસ્ટન્સ ઍડ-ઑન ખાતરી આપે છે કે કોઈપણ પ્રકારના બ્રેકડાઉનના સમયે અમે તમારાં અને તમારા ટુ-વ્હીલર માટે હંમેશા હાજર રહીશું. આની ઉત્તમ બાબત એ છે કે તમે અમારી મદદ માટે પૂછો એ ક્લેઈમ તરીકે ગણાતું નથી.

કન્ઝયુમેબલ કવર

આ પ્રકારના ઍડ-ઑનમાં, સ્ક્રૂ, એન્જિન ઓઈલ, નટ અને બોલ્ટ, ગ્રીસ જેવા ભાગોને બદલવાની કિંમત સ્ટાન્ડર્ડ પેકેજ પૉલિસીમાં આવરી લેવામાં આવી છે.

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સમાં શું કવર્ડ નથી?

કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો કે એફએક્યુ