Third-party premium has changed from 1st June. Renew now
યામાહા બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો/રિન્યુ કરાવો
યામાહા બાઇક ખરીદતા પહેલા દરેક મહત્વપૂર્ણ માહિતી જાણો - ઉપલબ્ધ મોડલ, તેને શું લોકપ્રિય બનાવે છે અને યામાહા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું જોવું જોઈએ અને તેનાથી તમારા લાભને મહત્તમ કેવી રીતે કરી શકાય.
ભારતમાં વાજબી અને ગુણવત્તાયુક્ત ટુ-વ્હીલરની માંગ સારી એવી છે. એક સર્વેમાં, એવું જાણવા મળ્યું હતું કે ભારતમાં 2011 અને 2019 ની વચ્ચે ટુ-વ્હીલરનું વેચાણ લગભગ બમણું થયું છે. 2011માં, ભારતીયોએ લગભગ 117.7 લાખ યુનિટ ટુ-વ્હિલર ખરીદ્યા હતા, જ્યારે 2019માં આ સંખ્યા વધીને 2.1 કરોડ યુનિટ થઈ ગઈ હતી. (1)
પ્રીમિયમ સેગમેન્ટ અને લોઅર-એન્ડ માર્કેટ બંનેને પૂરી કરતી યામાહા બાઇક તે સમયે ભારતીયોમાં સૌથી વધુ વેચાતી હતી. તમારી ચોક્કસ જરૂરિયાતોને આધારે, તમે યામાહાનો આકર્ષક બાઇક અને સ્કૂટર પોર્ટફોલિયો જોઈ શકો છો.
તેમ છતાં, બાઇકની કિંમત અને રેન્જને ધ્યાનમાં લીધા વગર, યોગ્ય યામાહા ઇન્સ્યોરન્સ યોજના પસંદ કરવી જરૂરી છે. દેશમાં ટુ-વ્હિલરના અકસ્માતોમાં વધારો જોતાં, સારી રાઉન્ડેડ બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીનો લાભ મેળવવો મહત્વપૂર્ણ છે જે આવા સંજોગોમાં તમારી યામાહા બાઇકને થતા નુકસાનથી ઊભી થતી તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઉપરાંત, બાઇક સંબંધિત પૂર્વનિર્ધારિત ખર્ચ સામે સુરક્ષા તરીકે કામ કરવા ઉપરાંત, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ ટુ-વ્હીલર્સ માટે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ઇન્સ્યોરન્સ પોલિસી પણ ફરજિયાત છે.
જો કે, ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીની વિગતો વિશે આગળ વધતા પહેલા, યામાહા મોટર કંપની વિશે વધારે જાણવા માટે થોડો સમય ફાળવો.
યામાહ બાઇક ઇન્સ્યોરન્સમાં શું કવર થશે
શું કવર કરવામાં આવતું નથી
તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું નથી તે જાણવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને જ્યારે તમે ક્લેમ કરો ત્યારે કોઈ નવાઇ લાગે નહીં.
થર્ડ-પાર્ટી અથવા લાયેબિલિટી માત્ર બાઇક પોલિસીના કિસ્સામાં, પોતાના વાહનને થતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.
તમે નશામાં કે માન્ય ટુ-વ્હીલર લાયસન્સ વગર ચલાવી રહ્યા હોવ તેવી પરિસ્થિતિઓમાં તમારો બાઇક ઇન્સ્યોરન્સ તમને કવર કરશે નહીં.
જો તમે લર્નિંગ લાયસન્સ ધરાવો છો અને પાછળની સીટ પર માન્ય લાયસન્સ ધારક વગર તમારા ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યા છો- તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેમ કવર કરવામાં આવશે નહીં.
કોઈપણ નુકસાન જે અકસ્માતનું સીધું પરિણામ નથી (દા.ત. અકસ્માત પછી, જો ક્ષતિગ્રસ્ત ટુ-વ્હીલરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને એન્જિનને નુકસાન થાય, તો તેને આવરી લેવામાં આવશે નહીં)
કોઈપણ કારણભૂત બેદરકારી (દા.ત. પૂરમાં ટુ-વ્હીલર ચલાવવાને કારણે નુકસાન, જે મેન્યુફેક્ચર્સના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ કરવામાં આવી નથી, તેને કવર કરવામાં આવશે નહીં)
કેટલીક પરિસ્થિતિઓને એડ-ઓન્સમાં કવર કરવામાં આવી છે. જો તમે તે એડ-ઓન ખરીદ્યા નથી, તો સંબંધિત પરિસ્થિતિઓને કવર કરવામાં આવશે નહીં.
ડિજિટનો યામાહ બાઇક ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
યામાહા ઇન્સ્યોરન્સ પ્લાન્સ જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે
થર્ડ પાર્ટી | કોમ્પ્રિહેન્સિવ |
એક્સિડન્ટને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
કુદરતી આફતોના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને થયેલુ નુકસાન/ક્ષતિ |
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
|
પર્સનલ એક્સિડેન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
|
તમારા સ્કૂટર અથવા બાઇકની ચોરી |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત વિશે વધુ જાણો
ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?
તમે અમારો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે ચિંતા મુક્ત રહો, કારણ કે અમારી પાસે 3-તબક્કાની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!
સ્ટેપ-1
માત્ર 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
સ્ટેપ 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શન અનુસાર એક પછી એક તબક્કાવારની પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ 3
તમે રિપેરિંગ માટે જે મોડ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
યામાહા મોટર કંપની: તમારે ઉત્પાદક વિશે શું જાણવું જોઈએ
યામાહા એ જાપાનીઝ મોટરસાયકલ ઉત્પાદક કંપની છે, જેની સ્થાપના 1955માં થઇ હતી. તેનું હેડક્વાર્ટર જાપાનમાં શિઝુઓકા આવેલુ છે. ભારતમાં, યામાહાએ 1985માં સંયુક્ત સાહસ તરીકે કામગીરી શરૂ કરી હતી. આજે, કંપની દેશમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ ખાતે ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે.
યામાહાનો ગ્રાહકલક્ષી અભિગમ તેની સફળતાનું મૂળભૂત કારણ છે. દેશભરમાં 500થી વધુ ડીલરો સાથે, યામાહાના કસ્ટમરો સ્પોર્ટ્સ બાઈક, સુપરબાઈક, સ્ટ્રીટ બાઇક અને સ્કૂટરમાંથી પસંદગી કરી શકે છે.
અત્રે, ભારતમાં ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય યામાહા મોડલ છે.
યામાહા YZF R15 V3
યામાહા MT 15
યામાહા FZ S V3
યામાહા ફસીનો
યામાહા FZ25
યામાહાની રેન્જમાં પ્રીમિયમ, મોંઘી બાઈક અને તેની સાથે જ વધારે અફોર્ડેબલ લાઇન-અપ સામેલ છે. બાઇકની કિંમત ગમે તે હોય, યોગ્ય યામાહા બાઇક ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવો જરૂરી છે.
આવા પ્લાન્સ તમને રોડ એક્સિડન્ટના કિસ્સામાં તમારા વાહન અથવા થર્ડ-પાર્ટી દ્વારા થતાં નુકસાનને કારણે થતી નાણાકીય જવાબદારીઓથી બચવામાં મદદ કરી શકે છે.
યામાહા બાઇક ભારતમાં આટલી લોકપ્રિય કેમ છે?
યામાહા બાઈક્સ મુખ્યત્વે નીચેના કારણોસર દેશમાં ટોચના સ્થાનોપૈકી એકને જાળવી રાખવામાં સફળ રહી છે.
પ્રોડક્ટોની વિશાળ શ્રેણી - અન્ય ઘણી કંપનીઓથી વિપરીત, યામાહા વિશેષ અને રેગ્યુલર રાઇડર્સ બંનેને પૂરી કરે છે. ઉપરાંત ઓફર પર વાહનોની વિશાળ વિવિધતા સાથે કિંમતો પણ નોંધપાત્ર રીતે અલગ હોય છે. તમારી પસંદ, બજેટ અને જરૂરિયાતોને આધારે, તમે તમારા માટે સૌથી યોગ્ય બાઇક અથવા સ્કૂટર ખરીદવા માટે સ્વતંત્ર છો.
પર્ફોર્મન્સ-ઓરિએન્ટેડ બાઈક - યામાહાની પ્રત્યેક બાઈક ખાતરીપૂર્વકના બેસ્ટ પર્ફોર્મન્સ સાથે આવે છે. એન્જિનની ક્યુબિક ક્ષમતા, હેન્ડલિંગ, સસ્પેન્શન અને વાહનના અન્ય મુખ્ય પાર્ટ્સ તમને ચલાવતી શ્રેષ્ઠ સવારીનો અનુભવ આપવા માટે બનાવવામાં આવ્યા છે.
શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ - યામાહા એક યોગ્ય પ્રતિષ્ઠિત ગ્લોબલ બ્રાન્ડ છે. કંપની, આમ, શ્રેષ્ઠત્તમ કસ્ટમર કેર સર્વિસ પુરી પાડે છે. તમને બાઇક વિશે વધુ જાણવામાં મદદ કરવા માટે નાના પ્રશ્નો ઉકેલવાથી માંડીને યામાહાની કસ્ટમર કેર સર્વિસ તમને એવો અનુભવ કરાવે છે કે તમે વિશ્વવ્યાપી યામાહા પરિવારના મૂલ્યવાન સભ્ય છો.
હવે જ્યારે તમે જાણો છો કે ભારતીય લોકો વચ્ચે યામાહા બાઇકને શા માટે આટલી વધારે પસંદ કરવામાં આવે છે, તો તમારે એ પણ નક્કી કરવું પડશે કે આવા મૂલ્યવાન વસ્તુને કેવી રીતે સુરક્ષિત રાખવશો.
તમારી બાઇક (અને તેમાં તમારું રોકાણ) ત્યારે જ ખરેખર સુરક્ષિત રહે છે જ્યારે તમે તેના માટે ઇન્સ્યોરન્સ કવર ખરીદો છો.
તમારે યામાહા ઇન્સ્યોરન્સ પોલિસી શા માટે ખરીદવી જોઈએ?
બાઈક ચાલક તેમના વાહનો ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખે તો પણ, કોઈપણ સમયે ભયંકર અકસ્માતો થઈ શકે છે. વાસ્તવમાં, 2016નો સર્વે દર્શાવે છે કે રોડ અકસ્માતના થનાર કુલ મૃત્યુમાં બાઇક/સ્કૂટર મુસાફરોની સંખ્યા લગભગ 25% છે. (2)
આવી બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી શા માટે જરૂરી છે તેની માટેના કેટલાક કારણો અહીં આપ્યા છે:
ભારતીય કાયદા હેઠળ ફરજિયાત - આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, મોટર વાહન અધિનિયમ, 1988 એવો આદેશ આપે છે કે મૂળભૂત થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ કવર વગર કોઈપણ મોટર વ્હિકલ ભારતીય માર્ગો પર દોડી શકશે નહીં. તેથી, જ્યારે આવી ઓછામાં ઓછી સુરક્ષા મેળવવાની વાત આવે છે ત્યારે બાઇક માલિકો પાસે ખરેખર કોઈ વિકલ્પ હોતો નથી. જો તમે ઓછામાં ઓછી માન્ય થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી વગર તમારી યામાહા બાઈક ચલાવતા જોવા મળે, તો તમને રૂ. 2000 અને ફરી નિયમ ભંગ બદલ રૂ. 4000ની રકમનો ટ્રાફિક દંડ કરવામાં આવશે.
કાયદાકીય જવાબદારીઓ સામે રક્ષણ - જો તમારી બાઇક અકસ્માતમાં સંકળાયેલી હોય અને મિલકત અથવા વ્યક્તિને નુકસાન પહોંચાડે અથવા ઇજા પહોંચાડે, તો થર્ડ-પાર્ટી યામાહા બાઇક વીમા યોજનાઓ અસરગ્રસ્ત પક્ષને મોટી નાણાકીય સહાય આપે છે. જો તમે વીમા વગરના છો, તો તૃતીય-પક્ષ દ્વારા ભોગવવામાં આવેલા નુકસાન માટે તમને કાયદેસર રીતે જવાબદાર ગણવામાં આવે છે.
ચોરી સામે કવર – ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા યામાહા વાહનને આકસ્મિક નુકસાન સામે રક્ષણ આપે છે એટલું જ નહીં પરંતુ કુલ નુકસાન અથવા ચોરીના કિસ્સામાં નોંધપાત્ર ચૂકવણી પણ ઓફર કરે છે. આ નાણાં વડે, તમે નોંધપાત્ર નાણાકીય નુકસાન સહન કર્યા વગર, એક રિપ્લેસમેન્ટ બાઇક શોધી શકો છો.
પોતાના નુકસાનના રિપેરિંગ માટે વળતર - એક્સિડન્ટ માત્ર થર્ડ-પાર્ટીની મિલકત અથવા વ્યક્તિને નુકસાન પહોંચાડતા નથી, તમારી પોતાની બાઇકને પણ વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી પોલિસીધારકો તેમના પોતાના વાહનના રિપેરિંગના ખર્ચની વસૂલાત માટે તેમની ઇન્સ્યોરન્સ પ્લાનનો ક્લેમ કરી શકતા નથી. જો કે, કોમ્પ્રિહેન્સિવ યામાહા ઇન્સ્યોરન્સ પ્લાન સાથે, તમે આવી સહાય પણ મેળવી શકો છો.
મૃત્યુ/અપંગતા માટે એકસાથે રકમની ચૂકવણી - જો બાઇક અકસ્માતથી પોલિસીધારકનું મૃત્યુ અથવા કાયમી અપંગતા આવી જાય છે, તો ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી તેમના પરિવારના સભ્યોને પર્સનલ એક્સિડન્ટ એડ-ઓન કવર હેઠળ નાણાકીય સહાય આપી શકે છે, આમ તેમને તેમની આજીવિકા ટકાવી રાખવામાં મદદ કરે છે.
તમે તમારા યામાહા ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેવી રીતે ઘટાડી શકો છો?
તમારી બાઇક માટે ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. જો કે, જો તમારી પાસે જરૂરી નાણાકીય પીઠબળ હોય તો જ તમે શ્રેષ્ઠ કવરેજ પસંદ કરી શકો છો. જો તમારી પાસે પુરતા નાણાંનો અભાવ હોય, તો તમે તમારા પ્રીમિયમનો બોજ ઘટાડવા માટે નીચેની યુક્તિઓનો ઉપયોગ કરી શકો છો -
નો-ક્લેમ બોનસનો ફાયદો ઉઠાવો - નો ક્લેમ બોનસ બેનિફિટ એ સૌથી સાનુકુળ રીત છે જેના દ્વારા તમે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી માટેના પ્રીમિયમની ચુકવણી ઘટાડી શકો છો. તમારા પ્રીમિયમ પર NCB ડિસ્કાઉન્ટનો આનંદ માણવા માટે તમારી વીમા કંપની તમને તેનો લાભ આપે છે તેની ખાતરી કરો. ઉપરાંત, તમારી યામાહ બાઇકને રોડ પર સાવધાનીપૂર્વક ચલાવવાની કોશિશ કરો જેથી ક્લેઇમ થવાની શક્યતા ઘટે અને પરિણામે NCB ફાયદો ઉઠાવી શકાય.
સ્વૈચ્છિક કપાતપાત્ર માટે પસંદ કરો – ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ફરજિયાત કપાત રકમ નક્કી કરવામાં આવે છે. એમાં તમારે કઈ કહેવું નથી. જો કે, જો તમે પોલિસીમાંથી તમારા પ્રીમિયમના બોજને વધુ ઘટાડવા માંગતા હો, તો તમે સ્વૈચ્છિક ડિડ્યુક્ટિબ્લ ફેસિલિટી પસંદ કરી શકો છો. જ્યારે તમે સ્વૈચ્છિક કપાતપાત્રો પસંદ કરો છો, ત્યારે ઇન્સ્યોરન્સ કંપની તમારા પ્લાન માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે.
ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે સીધો સોદો કરો - મધ્યસ્થી અથવા બ્રોકર પાસેથી કવર ખરીદવા પર તમને વધુ ખર્ચ થશે કારણ કે તેમની ચાર્જને ધ્યાનમાં રખાશે. તેથી, બ્રોકર પાસેથી પોલિસી ખરીદવાને બદલે, સીધો ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો. આનાથી તમને ઓછી કિંમતે પોલિસીનો લાભ મળશે એટલું જ નહીં પણ સૌથી યોગ્ય પ્રોડક્ટ પસંદ કરતી વખતે તમને જાણકારી નિર્ણય લેવામાં પણ મદદ મળશે.
જરૂર હોય ત્યારે જ એડ-ઓન્સ ખરીદો – એક કોમ્પ્રિહેન્સિવ યામાહા બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીમાં સામાન્ય રીતે મોટાભાગની પરિસ્થિતિઓ સામે તમામ નાણાકીય સુરક્ષાનો સમાવેશ થાય છે. તમારા પ્લાનમાં કોઈ વિચાર કર્યા વગર માત્ર રાઈડર્સને ઉમેરવાથી તમારા નાણાંમાં કોઈ પણ પ્રકારની સુરક્ષાનો ઉમેરો કર્યા વગર પોલિસી માટે પ્રીમિયમમાં ઘણો વધારો થઈ શકે છે.
યાદ રાખો, તમારી કિંમતી બાઇક માટે ઇન્સ્યોરન્સ વીમા પોલિસી ખરીદતી વખતે, તમારે ઇન્સ્યોરન્સ આપનારની પ્રતિષ્ઠા સાથે સાથે તેના દ્વારા આપવામાં આવતા કવરને પણ ધ્યાનમાં લેવું જોઈએ. જો તમે ટુ-વ્હીલરને એક્સિડન્ટ દરમિયાન નાણાકીય સુરક્ષાની બાંયધરી આપવા માંગતા હોવ તો માત્ર ઓછી ખર્ચાળ પોલિસી પસંદ કરશો નહીં.
યામાહા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ પસંદ કરવાના કારણો?
એવી ઘણી કંપનીઓ છે જે ભારતમાં ટુ-વ્હીલર માટે ઇન્સ્યોરન્સ પોલિસી ઑફર કરે છે. તમારી યામાહા બાઇક માટે શ્રેષ્ઠ નાણાકીય સુરક્ષા મેળવવાનો પ્રયાસ કરતી વખતે તમારે ડિજિટની નીતિઓ શા માટે ધ્યાનમાં લેવી જોઈએ તેના કેટલાક કારણો નીચે દર્શાવેલા છે –
ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીના વિવિધ પ્રકારોની ઉપલબ્ધતા - ડિજિટ તેમની ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ ઘણી મનપસંદ ઑફર કરે છે, જેમાં આનો સમાવેશ થાય છે -
a) થર્ડ-પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી - આ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા ટુ-વ્હીલરને કારણે થર્ડ પાર્ટી વ્હીકલ, પ્રોપર્ટી અથવા વ્યક્તિના નુકસાનને કારણે તમને થતા નાણાકીય નુકસાનને આવરી લે છે.
b) કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી - આ એક સંપૂર્ણ સુરક્ષા યોજના છે, જે અકસ્માતોથી પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટી નુકસાન બંને માટે કવરેજ પુરું પાડ છે. ઉપરાંત, આવી યામાહા મોટર ઇન્સ્યોનર્સ પોલિસી તમને આગ, ચોરી અથવા કુદરતી અને માનવસર્જિત આફતોને કારણે થતા નુકસાનની સ્થિતિમાં ફાઇનાન્સિયલ બેનિફિટ્સનો ક્લેમ કરવાની મંજૂરી આપે છે.
ઉપરાંત, ડિજિટની ઑફરો યામાહા ટુ-વ્હીલર માલિકો માટે તેમના નુકસાનનો બાઇક ઇન્સ્યોરન્સ પણ ઑફર કરે છે. જો તમે સપ્ટેમ્બર 2018 પછી તમારું વાહન ખરીદ્યું હોય તો તમે આ કવરનો લાભ મેળવી શકો છો. આ પોલિસી થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટેના કવરેજ સિવાય કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કવરના લાભો પુરાં પાડે છે.
1,000થી વધારે ગેરેજનું નેટવર્ક – મોટી સંખ્યામાં નેટવર્ક ગેરેજની ઉપલબ્ધતા તમને તમારા સ્થળ વિશે ચિંતા કર્યા વગર, તમારી બાઇક માટે વધુ સરળતાથી રોકડ રકમ વગર રિપેરિંગ મેળવવાની મંજૂરી આપે છે. સમગ્ર દેશમાં ડિજિટનું 1,000થી વધારે ગેરેજનું નેટવર્ક છે. તેથી, ભારતમાં તમારી બાઇકને જ્યાં પણ અકસ્માત થાય છે તેને ધ્યાનમાં લીધા વગર, તમને નજીકમાં નેટવર્ક ગેરેજ મળશે.
તમારી ઇન્સ્યોરન્સ પોલિસીની પેપરલેસ ખરીદી અને રિન્યુઅલ - ડિજિટ તમને મુશ્કેલી-રહિત અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને અનુસરીને, યામાહા ઇન્સ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની મંજૂરી આપે છે. અમારી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શરૂઆત કરો અને ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન્સની શોધખોળ કરો. ઉપલબ્ધ વિવિધ પ્રકારની તુલના કરો અને સૌથી યોગ્ય ખરીદો. ટ્રાન્ઝેક્શનનું છેલ્લું પગલું પોલિસી કવરેજ શરૂ કરવા માટે પ્રીમિયમની ઑનલાઇન ચુકવણી છે. રિન્યુઅલની પ્રક્રિયા આટલી જ સરળ છે. તમારી પોલિસીની વિગતો ઓનલાઈન દાખલ કરો, વાર્ષિક પ્રીમિયમ ચૂકવો અને તમારા સ્કૂટર અથવા બાઇક પર સતત કવર મેળવો.
તમારા યામાહા ટુ-વ્હીલર માટે વિવિધ પ્રકારના એડ-ઓન્સ સાથે વધુ સારી સુરક્ષા મેળવો - જો કંપની તરફથી કોઈ ચોક્કસ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી અપૂરતી લાગે, તો તમે એડ-ઓન કવર દ્વારા વધારાની સુરક્ષાનો લાભ લઈને તેના અમુક પાસાઓને મુક્તપણે બદલી શકો છો. ડિજિટ ઘણા ઉપયોગી એડ-ઓન્સ ઓફર કરે છે, જેમાંથી દરેક વીમા કવરેજમાં નોંધપાત્ર રીતે સુધારો કરી શકાય છે. કેટલાકમાં નીચે દર્શાવેલી બાબતોનો સમાવેશ થાય છે:
a) શૂન્ય ડિપ્રિસિયેશન કવર
b) ઇનવોઇસ કવર રિટર્ન
c) કન્ઝ્યુમેબલ કવર
d) એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર
e) બ્રેકડાઉન આસિસ્ટન્સ
ટુ-વ્હીલર ઇન્સ્યોનર્સ પોલિસીમાંથી તમારા ફાયદાને મહત્તમ કરવા માટે ધ્યાનમાં રાખો અને કાળજીપૂર્વક પસંદ કરો.
શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ - યામાહા ઇન્શ્યરન્સ પ્લાન્સ પસંદ કરતી વખતે, તમારી ઇન્સ્યોરન્સ કંપનીની વેચાણ પછીની સર્વિસની ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. સદનસીબે, ડિજિટની કસ્ટમર કેર સિસ્ટમ ભારતમાં તેના મોટાભાગના હરિફો કરતાં શ્રેષ્ઠ છે. 24x7 ઉપલબ્ધ છે, પોલિસીધારકો તેમના કવરેજ વિશે પૂછપરછ કરવા માટે કંપનીના ટોલ-ફ્રી નંબર પર કૉલ કરી શકે છે. વધુમાં, જો તમને ક્લેમ ફાઇલ કરવા અને સેટલમેન્ટની પ્રક્રિયા અંગે શંકા હોય તો પ્રતિનિધિની સલાહ લો.
નો ક્લેમ બોનસનો ફાયદો મેળવો - અમે સમજીએ છીએ કે તમે રસ્તા પર તમારી યામાહા બાઇક ચલાવતી વખતે ખૂબ કાળજી રાખશો. તેથી, તેના માટે તમને વળતર આપવા માટે, ડિજિટ નો ક્લેમ બોનસ બેનિફિટ્સ છે જે તમને તમારી ઇન્સ્યોનર્સ પોલિસી પ્રીમિયમ પર સતત પ્રત્યેક નોન-ક્લેમ વર્ષ માટે ડિસ્કાઉન્ટ મેળવવાની મંજૂરી આપશે. તમે 50% સુધીનો NCB લાભ મેળવી શકો છો અને તમારી વીમા પોલિસીને ઓછી ખર્ચાળ બનાવી શકો છો!
અસરકારક ક્લેમ પ્રોસેસ અને ઉંચો સેટલમેન્ટ રેશિયો - ડિજિટ એક સુવ્યવસ્થિત ઓનલાઈન ક્લેમના સેટલમેન્ટની પ્રક્રિયા ઓફર કરે છે. અમારા સ્માર્ટફોન અનેબ્લેડ સેલ્ફ - ઇન્સ્પેક્શન સાથે તમે લાંબા સમય સુધી ચાલતી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાની મુશ્કેલીઓને ટાળી શકશો અને તમારા ક્લેઈમ્સનુ સરળતાથી સેટલમેન્ટ કરી શકશો. વધુમાં, ક્લેમ સેટલમેન્ટ રેશિયો કોઈ ચોક્કસ વર્ષમાં સેટલમેન્ટ કરાયેલા કુલ ક્લેમ સામે વીમા કંપની દ્વારા પ્રાપ્ત થયેલા ક્લેમની સરખામણી દર્શાવે છે. ઉંચો રેશિયો મુશ્કેલી-રહિત અને સાનુકુળ સેટલમેન્ટ સૂચવે છે અને તેનાથી વિપરીત. ડિજિટના હાઇ ક્લેમ સેટલમેન્ટ રેશિયો સાથે તમે તમારા ક્લેમ રિજેક્ટ થવાની શક્યતાને ઘટાડી શકો છો.
ભારતમાં યામાહા બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારી સેકન્ડ હેન્ડ યામાહા બાઇક માટે ઇન્સ્યોરન્સ પ્લાન્સ ખરીદી શકું છું?
હા. ભારતીય માર્ગો પર ચાલતા તમામ મોટર વાહનો માટે ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. જ્યારે તમે સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર ખરીદો છો, ત્યારે તેના માટે ઇન્સ્યોરન્સ પ્લાન મેળવવો એ તમારું પ્રથમ પગલું હોવું જોઈએ.
મારી યામાહા બાઇક ઇન્સ્યોરન્સની ડેડલાઇન સમાપ્ત થયા બાદ મારે કેટલા સમયમાં રિન્યુ કરાવવું પડશે?
તમારી વીમા પોલિસી સમાપ્ત થાય તેના ઓછામાં ઓછા એક મહિના પહેલાં તમારે પ્લાન રિન્યૂ કરાવવો જોઈએ. જો કે, જો તમે આ કરવાનું ભૂલી જાઓ છો, તો વીમા કંપની તમને તમારી પોલિસી રિન્યૂ કરવા માટે થોડાંક દિવસોનો સમય આપી શકે છે. આ સમયગાળા પછી, તમે NCB જેવા તમારા ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ હેઠળના તમામ મેળવેલા લાભો ગુમાવો છો.
મારા યામાહા ટુ-વ્હીલર થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસીથી મને કેવી રીતે ફાયદો થશે?
યામાહા થર્ડ-પાર્ટી લાયબિલિટી પોલિસી પોલિસીધારકને સીધી રીતે કોઈપણ નાણાકીય સહાય ઓફર કરતી નથી. તેના બદલે, તેઓ તમારા વાહન સાથેના અકસ્માતોમાં સામેલ અન્ય પક્ષને થયેલા નુકસાનની ભરપાઈ કરે છે. આવી યોજના અકસ્માતોના કિસ્સામાં થર્ડ-પાર્ટી પ્રત્યેની તમારી નાણાકીય અને કાયદાકીય જવાબદારીને દૂર કરીને તમને કરાવે છે.