રોયલ એનફિલ્ડ ઇન્સ્યોરન્સ ઓનલાઇન ખરીદો/ રિન્યુઅલ
તમારી પ્રથમ રોયલ એનફિલ્ડ બુલેટ પર હાથ મૂકવાનું વિચારી રહ્યાં છો? આશ્ચર્ય થાય છે કે શું થ્રોટલ હજુ પણ સારી રીતે દોડી શકે છે જે લગભગ 60 થી 70 વર્ષ પહેલાં હતું?
સારું, ચાલો આપણે ચર્ચા કરીએ અને શોધી કાઢીએ કે શું દરેક રોયલ એનફિલ્ડ હજુ પણ એક બંદુકની જેમ બનેલી છે કે કેમ તેને ઇન્સ્યોરન્સ પૉલિસી વડે વધુ સારી રીતે સુરક્ષિત કરી શકાય છે અને આવી પૉલિસીઓ દ્વારા આપવામાં આવતા લાભો શું છે.
રોયલ એનફિલ્ડ, એક બ્રાન્ડ તરીકે, એક સર્વોચ્ચ પ્રતિસાદ આપે છે કે તેઓ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત મોટરસાઇકલ ઉત્પાદક તરીકે ઊભા છે. વર્ષ 1901ની શરૂઆતમાં તેમના ઉત્પાદનની શરૂઆત કરીને, તેમનું મોડેલ બુલેટ વિશ્વમાં સૌથી લાંબી પ્રદર્શન કરતી મોટરસાઇકલ ડિઝાઇનના સ્વરૂપમાં અડીખમ છે.
4 સ્ટ્રોક એન્જિન દ્વારા સંચાલિત તેની મજબૂત ડિઝાઇન માટે જાણીતું, આ મોડલ 1931માં જીવનમાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં બુલેટ 350 સીસી અને 500 સીસીમાં લોન્ચ કરવામાં આવી હતી, બાદમાં 1933માં 250 સીસી વેરિયન્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
કઠોર રિયર-એન્ડ એ તેને એક હાર્ડટેલ બનાવી દીધુ છે, જેના કારણે સવારી માટે ઉપસેલી સીટની જરૂર પડી હતી. બ્રિટિશ સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મોટી સફળતાની સાથે તેનો ઉપયોગ કરતા પોતાની સર્વિસમાં 350 સીસી વેરિયન્ટ રજૂ કર્યું.
જો કે, લોકપ્રિય કહેવત છે તેમ - મહાન શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે. તેથી જ તમારી બાઇક વિવિધ નાણાકીય જવાબદારીઓથી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, તમારા માટે રોયલ એનફિલ્ડ બુલેટ ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી મહત્વપૂર્ણ છે.
તે ઉપરાંત, મોટર વ્હિકલ એક્ટ- 1988 હેઠળ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી મેળવવી પણ ફરજિયાત છે. જો તમે ઓછામાં ઓછી થર્ડ પાર્ટી લાયબિલિટી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી વિના સવારી કરતા પકડાવ, તો તમને રૂ.2000 અને ત્યારબાદ ફરી ગુના બદલ રૂ. 4000નો ટ્રાફિક દંડ થઇ શકે છે.
રોયલ એનફિલ્ડ બુલેટ ઈન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે
તમારે ડિજિટનો રોયલ એનફિલ્ડ બુલેટ ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
રોયલ એનફિલ્ડ બુલેટ માટે ઇન્સ્યોરન્સ પોલિસીઓના પ્રકારો
થર્ડ પાર્ટી
કોમ્પ્રિહેન્સિવ
અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલી હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલી હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ – પાર્ટી વ્હિકલને નુકસાન |
✔
|
✔
|
થર્ડ- પાર્ટીની સંપત્તિઓને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ- પાર્ટી વ્યક્તિની ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારુ સ્કૂટર કે બાઇકની ચોરી |
×
|
✔
|
તમારા IDVને કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો
કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?
તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!
સ્ટેપ- 1
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.
સ્ટેપ- 2
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- એનાબ્લેડ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.
સ્ટેપ- 3
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.
ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો!
ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચોરોયલ એનફિલ્ડ બુલેટઃ એક વિરાસતનો પરિચય
ભારતમાં, આઝાદી પછીના સમયગાળામાં પણ, રોયલ એનફિલ્ડ અને તેની બુલેટ આઇકોન બનીને રહી. ભારતીય બાઇકર્સમાં રોયલ એનફિલ્ડ બુલેટની લોકપ્રિયતા વધારતા ઘણાં કારણો છે. દાખલા તરીકે:
- સામાન્ય રીતે, 21મી સદીના એન્જિન સાથે રોયલ એનફિલ્ડ બુલેટ્સની વર્તમાન બેચ તેની એન્જિન ક્ષમતાના આધારે 30 થી 40 કિમી પ્રતિ લિટરની વચ્ચે અલગ-અલગ માઈલેજ આપે છે.
- ભારતીય મોટરસાઇકલ પ્રેમીઓમાં આ મોડેલ માટે હંમેશા એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે જે 1960ના દાયકાના અંતથી અને તે જ સદીના બાકીના દાયકાઓ સુધી સ્ટેન્ડ-અલોન ક્રૂઝિંગ આઇકોન બની ગયું છે. રોયલ એનફિલ્ડ બુલેટ પણ એક એકલી મોટરસાઇકલ હતી જે સમગ્ર દેશમાં પોલીસ દળો અને સૈનિક દળો બંનેમાં સામેલ હતી; તે તેની પ્રસિદ્ધ શક્તિ અને પ્રતિકાત્મક મૂલ્ય હતું.
- આધુનિક ટેક્નોલોજીના આગમન સાથે, રોયલ એનફિલ્ડની માંગમાં ઘટાડાએ કંપનીને તેમના આ આઇકનને સુધારવાની ફરજ પાડી હતી. આધુનિક બુલેટ તેમના પુરોગામી જેવી જ ડિઝાઇન ધરાવે છે અને તેની મેઇનફ્રેમ હજુ પણ જૂની જેવી જ છે. જો કે, વજનમાં ઘટાડો અને ટ્વીન-સ્પાર્ક અને સંલગ્ન ટેક્નોલોજીની રજૂઆતે રોયલ એનફિલ્ડના બુલેટમાં નવો પ્રાણ ઉમેર્યો છે.
મલ્ટિપલ ટેકનોલોજી અપગ્રેડ સાથે, બુલેટ એ મશીનનો એક મોંઘો ભાગ છે જે તેના પર ખર્ચવામાં આવતા દરેક રૂપિયાની કિંમત છે. એટલા માટે અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બુલેટના કોઈપણ ભાગને બદલવા અથવા સમારકામ સાથે સંકળાયેલો ખર્ચ પણ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે.
આથી સમજણપૂર્વક, આ સુંદરતાના માલિકોએ આ રીતે બુલેટ ઇન્સ્યોરન્સની કિંમત તપાસવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેના માટે અરજી કરવી જોઈએ.
જ્યારે નાણાકીય સુરક્ષાનો મુદ્દો એ ઇન્સ્યોરન્સ પૉલિસી સાંભળતી વખતે ધ્યાનમાં આવે તેવી પ્રથમ વાત છે, માલિકો માટે આ લેખની બાકીની માહિતીઓ તપાસવી મહત્વપૂર્ણ છે. તે ડિજિટમાંથી તેમની રોયલ એનફિલ્ડ બુલેટ ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે મેળવી શકે તેવા કેટલાક બહુમૂલ્ય ફાયદાઓ પર પ્રકાશ પાડી શકે છે.
રોયલ એનફિલ્ડ બુલેટ ઇન્સ્યોરન્સ માટે ડિજિટને શા માટે પસંદ કરવું?
આ મશીનોના વારસાને સમજતા, તે આશ્ચર્યજનક નથી કે દરેક માલિક પોતાની રાઈડને શક્ય તેટલી રીતે સુરક્ષિત કરવા ઈચ્છે છે. ડિજિટ આ ઈચ્છાને સમજે છે અને આ ટુ-વ્હીલર માટેના પ્રેમને પણ માન આપે છે. પરિણામસ્વરૂપ, ડિજિટના બુલેટ ઇન્સ્યોરન્સના ફાયદા છે જેની નીચે ચર્ચા કરવામાં આવી છે:
સમગ્ર ભારતમાં મલ્ટિપલ નેટવર્ક ગેરેજ
રોયલ એનફ્લિડ બુલેટ એ એક મોટરસાઇકલ મૉડલ તરીકે અલગ છે જે સમગ્ર દેશમાં મુસાફરી અને કેમ્પેઇન માટે ઉપયોગમાં લેવાય છે અને હજુ પણ ઉપયોગમાં લેવાય છે. લાંબા-અંતરના પ્રવાસ માટે ગો-ટૂ મશીન હોવાને કારણે, અકસ્માતોના કિસ્સામાં યાંત્રિક બેક-અપ એ એક મહત્વપૂર્ણ આવશ્યકતા છે. ડિજિટ તમારી બાઇકને આકસ્મિક નુકસાન માટે સમગ્ર ભારતમાં 1,000 થી વધુ ગેરેજમાં કેશલેસ રિપેરની સુવિધા આપે છે.
રોયલ એનફિલ્ડ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીના પ્રકારો
ડિજિટ દ્વારા ઘણી ઇન્સ્યોરન્સ પોલિસીઓ ઓફર કરવામાં આવે છે. તમે તમારી રોયલ એનફિલ્ડ બુલેટની માટે નીચે જણાવેલી ઇન્સ્યોરન્સ પૉલિસીમાંથી કોઈપણ પસંદ કરી શકો છો:
- થર્ડ- પાર્ટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ - 1988ના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દરેક મોટરસાઇકલ માટે થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર હોવું ફરજિયાત છે. જો કોઈ અકસ્માત થાય, તો આ પોલિસીઓ અકસ્માતમાં સામેલ થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને આવરી લે છે. આમાં વ્યક્તિને ઈજા, મિલકત અથવા વાહનને નુકસાન વગેરેનો સમાવેશ થાય છે. તમારે નોંધવું જોઈએ કે, આ પોલિસી તમારા રોયલ એનફિલ્ડ બુલેટને થતા નુકસાન માટે કોઈ વળતરની રજૂઆત કરતી નથી.
- કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સ - તેના નામ પરથી સમજી શકાય છે, આ પોલિસીઓ થર્ડ પાર્ટી તેમજ બાઇકને પણ નાણાકીય સુરક્ષા આપે છે. જો તમે આ પોલિસીનો લાભ લો છો, તો તમે તમારા રોયલ એનફિલ્ડ બુલેટને થયેલા કોઈપણ આકસ્મિક નુકસાન માટે સામાન્ય થર્ડ પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સ સાથે વળતરનો ક્લેઈમ કરી શકો છો જે દેશમાં ફરજિયાત છે. આ પોલિસી આગ, ચોરી, કુદરતી અને માનવસર્જિત આફતો વગેરેને કારણે થયેલા નુકસાનના કિસ્સાઓને પણ આવરી લે છે.
ઉપરાંત, જેમણે સપ્ટેમ્બર 2018 પછી તેમની બુલેટ ખરીદી છે તેઓ તેમના વાહનો માટે ઓન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કવરનો પણ લાભ લઈ શકે છે. આ બુલેટ ઇન્સ્યોરન્સ પૉલિસીઓ થર્ડ- પાર્ટી લાયેબિલિટી બેનેફિટ્સ ઉફરાંત કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પૉલિસીના લાભો પ્રદાન કરે છે.
ઓનલાઇન ખરીદો અને રિન્યુઅલ
ઓનલાઈન ખરીદી અને રિન્યુઅલ કરવાના ફાયદાઓમાં, સગવડતા, ત્વરિતતા અને તુલનાત્મક રીતે સરળતા છે. ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ પોલિસીઓની ઓનલાઇન તુલના કરવી અને એક યોગ્ય પસંદગી કરવી એ ખૂબ જ સરળ છે. ઉપરાંત, તમે તમારા રોયલ એનફિલ્ડ બુલેટ માટે માત્ર થોડી જ મિનિટોમાં ઓનલાઈન ઇન્સ્યોરન્સ પણ ખરીદી શકો છો.
ત્વરિત ડિજિટલ ક્લેઈમ સેટલમેન્ટ મેથડ
મોટા ભાગના ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સમાં લાગુ પડતી લાંબી પ્રક્રિયાથી વિપરીત, ડિજિટ ઝડપી ક્લેઈમ ફાઇલિંગ તેમજ સરળ પતાવટની ઓફર કરે છે. તમે તમારા સ્માર્ટફોનની મદદથી તમારા ક્લેઈમ માટે ઓનલાઈન પણ ફાઇલ કરી શકો છો. સ્માર્ટફોન પર સેલ્ફ- એનાબેલ્ડ ફિચર્સ સમય બચાવવામાં મદદ કરે છે જ્યારે ડિજિટના ક્લેઈમ સેટલમેન્ટનો ઊંચો રેટ ક્લેઈમ અસ્વીકાર થવાની ઓછી શક્યતા દર્શાવે છે.
નો- ક્લેઈમ બોનસ બેનિફિટ
જો તમે તમારી ઇન્સ્યોરન્સ પૉલિસીનો ક્લેઈમ ન કરો, તો ડિજિટ એ એવી સંસ્થાઓ પૈકીની એક છે કે જે તેને રિન્યુઅલ કરવા પર પૉલિસી પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવવાની તક આપે છે. નો ક્લેઈમ બોનસ બેનેફિટ હેઠળ, તમે તમારા રિન્યુઅલ પ્રીમિયમ પર 50% સુધી NCB ડિસ્કાઉન્ટનો લાભો મેળવી શકો છો. જો તમે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને ડિજીટમાં બદલી રહ્યા હોવ તો તમે બુલેટ ઇન્સ્યોરન્સનો આ લાભ ઓનલાઈન પણ મેળવી શકો છો.
કાર્યક્ષમ 24x7 કસ્ટમર સર્વિસ
ડિજિટ પ્રીમિયમ કસ્ટમર સર્વિસ પ્રદાન કરે છે, જે ક્લેઈમ કરવા માટે 24X7 ઉપલબ્ધ છે. વધુમાં, કસ્ટમર કેર સર્વિસ જાહેર રજાઓના દિવસે પણ ઉપલબ્ધ છે. તમે માત્ર તમારો ક્લેઈમ્સ ઓનલાઈન ફાઇલ કરો અથવા તમારો બુલેટ બાઇક ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ ફાઇલ કરવામાં સહાયતા માટે ટોલ ફ્રી નંબર પર કૉલ પણ કરી શકો છો.
કસ્ટમાઇઝ કરવા યોગ્ય વીમાકૃત ઘોષિત મૂલ્ય
તમારી રોયલ એનફિલ્ડ બુલેટના કુલ નુકસાન અથવા ચોરી થવાના કિસ્સામાં જેટલી રકમનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો હોય તે રકમને IDV કહેવાય છે. તમારી મોટરસાઇકલની વેચાણ કિંમતમાંથી તમારા ટુ-વ્હીલરના ઘસારાને બાદ કરીને ગણતરી કરવામાં આવે છે, જો તમે ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લેતા હોવ તો આ રકમને કસ્ટમાઇઝ કરી શકાય છે. ઉંચા IDV મેળવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે અકસ્માતના કિસ્સામાં ઉદભવતા તમામ ખર્ચને અસરકારક રીતે કવર શકે છે.
અસંખ્ય એડ-ઓન કવર
અલબત્ત બુલેટ માટે થર્ડ- પાર્ટી ઇન્સ્યોરન્સ પર આ ઓફર કરવામાં આવતું નથી, જો તમે કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદો છો, તો તમે અસંખ્ય એડ-ઓન પણ પસંદ કરી શકો છો. આ એડ-ઓન્સ નીચે જણાવેલા છે, અને તેનો લાભ લેવાથી ખાતરી થઈ શકે છે કે તમારી બુલેટ કોઈપણ અકસ્માતથી આર્થિક રીતે સુરક્ષિત છે:
- ઇન્વોઇસ ઇન્સ્યોરન્સ કવર રિટર્ન ફરો
- ઝીરો ડિસ્પ્રિએશન કવર
- બ્રેકડાઉન ઇન્સ્યોરન્સ
- એન્જિન અને ગિયર પ્રોટેક્શન પોલિસી
- કન્ઝ્યુમેબલ કવર
તમારે વિવિધ પ્રકારના કવર તપાસવા જોઈએ અને તેમાંથી તમારી બુલેટ માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પૉલિસી કરવી જોઈએ.
ટુ-વ્હીલરના ચાહકોના જુસ્સાની પૂરેપૂરી પ્રશંસા કરતા, ડિજિટ ગર્વ સાથે ઇન્સ્યોરન્સ પૉલિસીની ઑફર કરે છે જે તમારી બાઈકને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.
રોયલ એનફિલ્ડ બુલેટ – વેરિયન્ટ્સ અને એક્સ- શોરૂમ પ્રાઇસ
વેરિયન્ટ્સ |
એક્સ- શોરૂમ પ્રાઇસ (શહેરો મુજબ અલગ-અલગ હોઇ શકે છે) |
બુલેટ 350 ABS, 40 Kmpl, 346 cc |
₹ 121,381 |
બુલેટ 350 ES ABS, 40 Kmpl, 346 cc |
₹ 135,613 |
બુલેટ 500 ABS, 30 Kmpl, 499 cc |
₹ 175,180 |