6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો!
ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો
બજારમાં જ્યારે ઘણી બધી ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે, ત્યારે મહત્તમ ફાયદાઓ આપતી એક કંપની અને તેની પોલિસી પસંદ કરવી કંટાળાજનક કામ હોઈ શકે છે.
ખાસ કરીને ઈનોવા એક મોંઘી કાર હોવાથી, તેટલા જ ખર્ચાળ પાર્ટ્સ સાથે અણધાર્યા સંજોગોને કારણે ઊભી થતી તમારી નાણાકીય જવાબદારીઓને ઘટાડવા માટે યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી મુખ્ય મહત્વની બાબત છે.
આ સંદર્ભમાં, ડિજિટનો ઇનોવા ઇન્સ્યોરન્સ તમારા ફાયદાઓને અસરકારક રીતે શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે.
જો તમે તમારી હાલની કાર ઇન્સ્યોરન્સ પોલિસીનું રિન્યૂઅલ કરવા માગતા હોવ તો પણ ડિજિટની ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસી અનેક કારણોસર સૌથી વધુ ફાયદાકારક વિકલ્પ બની શકે છે. આ કારણોમાં શામેલ છે:
એડ-ઓન વિકલ્પોની વિવિધતા - ઇનોવા ભારતમાં ટોચની લોકપ્રિય કાર છે, તેના પાર્ટ્સ રિટેલમાં સસ્તા નથી. આમ તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ સમાવિષ્ટ નથી તેવા કારના આ પાર્ટ્સને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માગી શકો છો. આ સંદર્ભે, અમારા એડ-ઓન કવર ખૂબ મદદરૂપ થઈ શકે છે. અમે અમારી ઇનોવા ઇન્સ્યોરન્સ પોલિસીનો અવકાશ વધારવા 7 એડ-ઓન્સ ઑફર કરીએ છીએ, જેમાં શામેલ છે:
તમારી ટોયોટા ઈનોવા સાથે, પેસેન્જર કવર એડ-ઓન અમુક સમયે એક આવશ્યકતા છે કારણકે વાહનનો ઉપયોગ મુસાફરોની અવર-જવર માટેના હેતુ માટે કરવામાં આવતો હોય છે. તમે ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સમાં નજીવી ઊંચી કિંમત ચૂકવીને આમાંથી કોઈપણ એડ-ઓન મેળવી શકો છો.
ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ઇન્સ્યોરન્સમાં નજીવા દરે તમે ડિજિટ દ્વારા ઓફર થતા આ અમુક જ અહિં વર્ણવેલા અને અન્ય અસંખ્ય નોંધપાત્ર લાભો લઈ શકો છો.
જોકે, મહત્તમ લાભ મેળવવા માટે ઇન્સ્યોરન્સ પોલિસીના કવરેજના અવકાશને તપાસવાનું ભૂલશો નહીં.
કારનો ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે વાહનને થતા નુકસાન અથવા મુસાફરોને ઇજા થવાના કિસ્સામાં તમારા તમામ ખર્ચને આવરી લે છે.
તમે પસંદ કરી શકો તેવા કવરના ત્રણ લેવલ છે - થર્ડ પાર્ટી લાયાબિલિટી, કોમ્પ્રિહેન્સિવ અને કાનૂની ફરિયાદો.
જાપાનીઝ ઓટોમેકર ટોયોટા દ્વારા ઉત્પાદિત ઇનોવા કાર ભારતમાં મોટી સંખ્યામાં વેચવામાં આવી છે અને મોટાભાગની પ્રવાસી ટેક્સી માર્કેટમાં સર્વિસ આપે છે અને આઉટસોર્સિંગ કંપનીઓ માટે મોટી ટેકનોલોજી-બિઝનેસ પ્રોસેસમાં ફ્લીટ ઓપરેશનમાં કાર્યરત છે.
ઈનોવાના ભારતમાં કુલ 12 વેરિઅન્ટ ઉપલબ્ધ છે. ઈનોવાના ત્રણ વેરિઅન્ટ પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે આવે છે, જે ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ ઈન્જેક્શન સાથે 1,998 cc, ઇનલાઈન ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. ક્રિસ્ટા પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે અને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે VX અને ZX વેરિઅન્ટમાં ટૂરિંગ સ્પોર્ટ એડિશનમાં પણ ઉપલબ્ધ છે.
ટોયોટા ઈનોવાની નવી કેટેગરી તદ્દન નવા ડીઝલ એન્જિન સાથે સંપૂર્ણપણે નવા મોડલના રૂપમાં ઉતારવામાં આવી છે. ઈનોવા ક્રિસ્ટા ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે:
2.4-લિટર ડીઝલ અને 2.7-લિટર પેટ્રોલ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે 2.8-લિટર ડીઝલ એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ગિયરબોક્સ અને એન્જિન કોમ્બો બંને હાઇવે પર અને ઇન્ટરસિટી મુસાફરીમાં પણ ચાલી શકે છે.
આપણે જ્યારે આ શાનદાર હાઈ-એન્ડ મલ્ટીપર્પઝ વાહનની કેપેસિટી પર એક નજર કરીએ છીએ, ત્યારે ઈનોવા ક્રિસ્ટા છ થી સાત સીટર વર્ઝન સાથે આવે છે, જેમાં પ્રથમ હરોળમાં બે કેપ્ટન સીટ, બે મધ્યમાં અને બે છેલ્લી હરોળમાં હોય છે જેને ત્રણ સુધી વધારી શકાય છે. ZX ટ્રીમમાં, કીલેસ એન્ટ્રી અને કેમેરા સાથે રિવર્સિંગ પાર્કિંગ સેન્સર, કૂલ્ડ ગ્લોવબોક્સ, બ્લૂટૂથ અને નેવિગેશન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવા ઘણા આરામદાયક ફીચર્સ છે.
કારનું આ મોડલ 14.93 લાખની શરૂઆતી કિંમત સાથે 10.75-15.1 kmplની માઇલેજ આપે છે. સેફ્ટી માટે તે સમગ્ર કેટેગરીમાં સ્ટાન્ડર્ડ EBD અને BA સાથે ત્રણ એરબેગ્સ (ડ્યુઅલ ફ્રન્ટ અને ઘૂંટણ) ABS આપે છે. જોકે Z વેરિઅન્ટમાં 7 એરબેગ્સ છે.
ચકાસો : ટોયોટા કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વેરિયન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
2.0 G (પેટ્રોલ) 8 સીટર1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl |
₹ 10.2 લાખ |
2.5 EV ડીઝલ PS WO AC 82494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.47 લાખ |
2.5 EV ડીઝલ PS W/OA/C 8 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.47 લાખ |
2.5 EV ડીઝલ PS WO AC 72494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.51 લાખ |
2.5 EV ડીઝલ PS W/OA/C 7 BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.51 લાખ |
2.5 EV (ડીઝલ) PS 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.99 લાખ |
2.5 EV ડીઝલ PS 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 10.99 લાખ |
2.5 E (ડીઝલ) PS 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 11.04 લાખ |
2.5 EV ડીઝલ PS 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 11.04 લાખ |
2.0 GX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl |
₹ 11.59 લાખ |
2.5 LE 2014 ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 12.7 લાખ |
2.5 LE 2014 ડીઝલ 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 12.75 લાખ |
2.5 LE 2014 ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 12.95 લાખ |
2.5 LE 2014 ડીઝલ 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.0 લાખ |
2.5 G (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.2 લાખ |
2.5 G (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.25 લાખ |
2.5 G (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.45 લાખ |
2.5 G (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.5 લાખ |
2.0 VX (પેટ્રોલ) 7 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl |
₹ 13.56 લાખ |
2.0 VX (પેટ્રોલ) 8 સીટર 1998 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.4 kmpl |
₹ 13.69 લાખ |
2.5 GX (ડીઝલ) 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.77 લાખ |
2.5 GX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 13.82 લાખ |
2.5 GX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 14.02 લાખ |
2.5 GX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 14.07 લાખ |
2.5 Z ડીઝલ 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 15.18 લાખ |
2.5 VX (ડીઝલ) 7 સીટર BS III2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 15.79 લાખ |
2.5 Z ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 15.8 લાખ |
2.5 VX (ડીઝલ) 8 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 15.83 લાખ |
2.5 VX (ડીઝલ) 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 16.04 લાખ |
2.5 VX (ડીઝલ) 8 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 16.08 લાખ |
2.5 ZX ડીઝલ 7 સીટર BSIII2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 16.48 લાખ |
2.5 ZX ડીઝલ 7 સીટર 2494 cc, મેન્યુઅલ, ડીઝલ, 12.99 kmpl |
₹ 16.73 લાખ |
ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl |
₹ 14.93 લાખ |
ઇનોવા ક્રિસ્ટા 2.7 GX MT 8S2694 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 11.25 kmpl |
₹ 14.98 લાખ |
ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl |
₹ 15.67 લાખ |
ઇનોવા ક્રિસ્ટા 2.4 G Plus MT 8S2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl |
₹ 15.72 લાખ |
ઇનોવા ક્રિસ્ટા 2.4 GX MT2393 cc, મેન્યુઅલ, ડીઝલ, 13.68 kmpl |
₹ 16.05 લાખ |