Third-party premium has changed from 1st June. Renew now
MG કાર ઇન્સ્યોરન્સની કિંમત અને પોલિસી રિન્યુઅલ ઓનલાઇન
ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર SAIC મોટરની ચાઈનીઝ પેટાકંપની, MG મોટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એ 2017 માં સેટ અપ થયેલી ઑપ્ટિમાઇઝ વાહનોના ભારતીય મેન્યુફેક્ચરર છે. કંપનીએ 2019 માં તેના મેન્યુફેક્ચરિંગ અને વેચાણની કામગીરી શરૂ કરી હતી અને ભૂતકાળમાં જનરલ મોટર્સની માલિકી હતી.
વધુમાં, ગુજરાતના હાલોલ ખાતેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની દર વર્ષે 80,000 યુનિટનું મેન્યુફેક્ચરિંગ કરવાની ક્ષમતા છે અને તેણે નવેમ્બર 2021માં લગભગ 2,481 યુનિટનું વેચાણ કર્યું હતું.
જો તમે નજીકના ભવિષ્યમાં MG કારનું મૉડલ ખરીદવાની યોજના ઘડી રહ્યાં છો અથવા તમારી પાસે પહેલેથી જ છે, તો તમે અકસ્માત સમયે કારની સલામતી વિશે બધી જ માહિતી મેળવવાનું વિચારી શકો છો. અકસ્માતો દરમિયાન, તમારી કારને ગંભીર નુકસાન થઈ શકે છે અને તેનું રિપેરિંગ નાણાકીય સંકટમાં પરિણમી શકે છે. આવી દુર્ઘટના ટાળવા માટે, વ્યક્તિએ તેમની MG કારનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ.
નીચેના સેગમેન્ટમાં કાર ઇન્સ્યોરન્સ અને અન્ય વિગતો મેળવવાના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે, જે તમારા માટે ઉપયોગી હોઈ શકે છે.
વધુ વાંચો
ડિજિટ કાર ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે
શું કવર થતું નથી
તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ તેટલું જ અગત્યનું છે, જેથી તમે જ્યારે ક્લેઇમ કરો ત્યારે કોઈ અચરજ ન રહે. અહી આવી કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે:
થર્ડ પાર્ટી અથવા લાયાબિલિટી ઓન્લી કાર પોલિસીના કિસ્સામાં, તમારા પોતાના વાહનની ક્ષતિ કવર થશે નહીં.
તમે નશામાં અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ચલાવી રહ્યા હતા.
તમારી પાસે લર્નર લાઇસન્સ હોય અને તમે આગળની સીટમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક વગર કાર ચલાવી રહ્યા હતા.
કોઈપણ પ્રકારની ક્ષતિ જે અકસ્માતના પરિણામે થઈ નથી (ઉદાહરણ તરીકે અકસ્માત, જો ક્ષતિગ્રસ્ત કાર અયોગ્ય રીતે ચલવામાં આવી અને તેનું એન્જીન નુકશાન પામે, તો તે કવર થશે નહીં).
કોઈપણ ફાળો આપનારની બેદરકારી (દા.ત., પૂરમાં કાર ચલાવવાને કારણે થયેલ નુકસાન, જે મેન્યુફેક્ચરના ડ્રાઇવિંગ મેન્યુઅલ મુજબ ભલામણ યોગ્ય નથી, તેને આવરી લેવામાં આવશે નહીં)
કેટલીક પરિસ્થિતિઓમાં એડ-ઓન્સ કવર થતા નથી. જો તમે આવા એડ-ઓન્સ ખરીદેલા નથી તો સબંધિત પરિસ્થિતીઓ કવર થતી નથી.
તમારે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?
તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ઇન્સ્યોરન્સ પ્લાન
થર્ડ-પાર્ટી | કોમ્પ્રિહેન્સિવ |
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
|
થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન |
|
થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન |
|
પર્સનલ એક્સીડેન્ટ કવર |
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ |
|
તમારી કારની ચોરી |
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
|
Get Quote | Get Quote |
difference between comprehensive and third party insurance વિષે વધુ જાણો
કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?
તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!
સ્ટેપ 1
1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
સ્ટેપ 2
તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.
સ્ટેપ 3
તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.
MG ઓટોમોટિવ કંપની વિશે વધુ જાણો
સેસિલ કિમ્બરે 1924માં મોરિસ ગેરેજ ઓટોમોટિવ કંપનીનું પ્રારંભિક મોડલ લોન્ચ કર્યું હતું. વર્ષોના સંશોધન અને અનેક સુધારાઓ પછી, કંપનીએ ભારતની પ્રથમ પ્યોર ઇલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV, MG ZS EV લોન્ચ કરી હતી. આ ઉપરાંત, ભારતીય કોમ્યુટર માર્કેટમાં ઉપલબ્ધ કેટલાક અન્ય મોડલ છે:
- MG હેક્ટર
- MG હેક્ટર પ્લસ
- MG ગ્લોસ્ટર
- MG એસ્ટર
MG કારની કિંમત ₹9.78 લાખથી ₹37.68 લાખની વચ્ચે છે, જેમાં પ્રીમિયમ, મિડિયમ-રેન્જ અને ઓછા-બજેટના સેગમેન્ટ્સને આવરી લેવામાં આવ્યા છે.
કેટલાક MG મોડલ્સમાં i-Smart ફીચર્સ જેમ કે ઈ-કૉલ, એક્યુવેધર વગેરે, ઑપ્ટિમાઇઝ સેફ્ટી વિકલ્પો, સ્ટાઇલિશ ઇન્ટિરિયર અને એક્સટિરિયરનો સમાવેશ થાય છે. આમ, MG કાર સલામતીની સાથે આરામ અને પાવરફૂલ પર્ફોર્મન્સની ખાતરી આપે છે.
MG કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી/રિન્યુઅલ કરવું શા માટે મહત્વનું છે?
MG માટે કાર ઇન્સ્યોરન્સ અકસ્માતોમાંથી ઊભી થતી નાણાકીય અને કાનૂની જવાબદારીઓને ઘટાડે છે. મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે. તમારી MG કાર માટે સંવેદનશીલ છે, તેવા જોખમો અને નુકસાનને ધ્યાનમાં રાખીને, તમારે તમારી કાર માટે યોગ્ય ઇન્સ્યોરન્સ લેવો જોઈએ.
MG ઇન્સ્યોરન્સના આકર્ષક લાભો જાણવા માટે આગળ વાંચો.
- પર્સનલ એક્સિડન્ટ કવર - ઇન્સ્યોરન્સ પૉલિસી ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર સાથે આવે છે જે ગંભીર અકસ્માતોના કિસ્સામાં પોલિસીહોલ્ડર અને તેમના પરિવારોને વળતર ચૂકવે છે. આવા અકસ્માતો કાયમી અપંગતા અથવા પોલિસીહોલ્ડરના મૃત્યુમાં પરિણમી શકે છે.
- થર્ડ પાર્ટી લાયબિલિટીથી રક્ષણ - તમારી MG કાર માટે બેસિક ઇન્સ્યોરન્સ પ્લાન, જેમ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, થર્ડ પાર્ટીના નુકસાનને આવરી લે છે જે તમારા વાહનને અથડામણ દરમિયાન થઈ શકે છે. માન્ય ઇન્સ્યોરન્સ પ્લાન વિના, તમારે રિપેરનો ખર્ચ ભ્ગ્વવાની જરૂર પડશે, અને અન્ય લાયબિલિટી પણ હોઈ શકે છે.
- પોતાના નુકસાન માટે રક્ષણ - અકસ્માતો અને અન્ય કમનસીબ ઘટનાઓ જેમ કે ચોરી, કુદરતી અથવા કૃત્રિમ આફતો, આગ વગેરે, જેના પરિણામે પોતાની કારને નુકસાન થઈ શકે છે. સંપૂર્ણ રીતે આવરી લેતી ઇન્સ્યોરન્સ પોલિસી કવરેજ લાભો પ્રદાન કરી શકે છે અને આવા સંજોગોમાં તમારી નાણાકીય જવાબદારી ઘટાડી શકે છે.
- દંડ ઘટાડે છે - માન્ય ઇન્સ્યોરન્સ પ્લાન વિના તેમની MG કાર ચલાવતી વ્યક્તિઓ ભારે ટ્રાફિક દંડ ચૂકવવા માટે જવાબદાર છે. દંડની સંખ્યાના આધારે આ દંડ ₹4000 સુધી જઈ શકે છે. આમ, દંડ ચૂકવવાને બદલે MG ઇન્સ્યોરન્સનો ખર્ચ ઉઠાવવો વ્યવહારુ છે.
- નો ક્લેમ બોનસ - ઇન્સ્યોરર તેમની પોલિસીની મુદતમાં નોન-ક્લેમ વર્ષ જાળવી રાખનારાઓને પોલિસી પ્રિમીયમ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ બોનસને નો ક્લેમ બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે તમારા ઇન્સ્યોરરના આધારે 20%-50% ની વચ્ચે હોઈ શકે છે.
વધુમાં, કોઈ વ્યક્તિ વિવિધ પ્લાનની ઓનલાઈન સરખામણી કરીને MG કાર માટે ઇન્સ્યોરન્સ પર અન્ય લાભો મેળવી શકે છે. યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરતી વખતે, વ્યક્તિ ડિજીટ ઇન્સ્યોરન્સની પસંદગી કરી શકે છે અને મહત્તમ સર્વિસના લાભો મેળવી શકે છે.
ડિજીટની MG કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાનાં કારણો
સ્પર્ધાત્મક MG કાર ઇન્સ્યોરન્સ કિંમત ઓફર કરવા ઉપરાંત, ઇન્સ્યોરન્સ કંપની ડિજીટ નીચે આપેલા ફાયદાઓ સાથે આવે છે:
- સરળ ક્લેમ પ્રક્રિયા - ડિજીટમાંથી MG કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવીને, તમે સ્માર્ટફોન-સક્ષમ અનુકૂળ ક્લેમ પ્રક્રિયા પસંદ કરી શકો છો. આ પ્રક્રિયામાં, તમે તમારા સ્માર્ટફોન દ્વારા તમારી કારના નુકસાનનું સ્વ-નિરીક્ષણ કરી શકો છો અને થોડા સમયમાં ક્લેમ કરી શકો છો.
- અનેક એડ-ઓન કવર - ડિજીટમાંથી કોમ્પ્રીહેન્સીવ MG કાર ઇન્સ્યોરન્સ પ્લાનના પોલિસીહોલ્ડર એકંદર કવરેજ માટે એડ-ઓન લાભોનો આનંદ માણી શકે છે. પસંદ કરવા માટેના કેટલાક એડ-ઓન કવરમાં એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, શૂન્ય ઘસારો, રોડસાઇડ સહાય, કન્ઝ્યુમેબલ, ઇનવોઇસ પર રિટર્ન અને વધુ શામેલ છે.
- કેટલાક નેટવર્ક ગેરેજ - ડિજીટમાં સમગ્ર ભારતમાં નેટવર્ક ગેરેજની રેન્જ છે જ્યાંથી તમે તમારી MG કાર માટે પ્રોફેશનલ રિપેર સર્વિસનો લાભ લઈ શકો છો. વધુમાં, તમે આ ગેરેજમાંથી કેશલેસ રિપેર પણ કરાવી શકો છો.
- કેશલેસ ક્લેમ - વ્યક્તિઓ તેમની MG કારને અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી રિપેર કરાવતી વખતે કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરી શકે છે. કાર ઇન્સ્યોરન્સ સામેના તેમના કેશલેસ ક્લેમ પર, તેમને કોઈ રકમ સીધી રિપેર સેન્ટરને ચૂકવવાની જરૂર નથી કારણ કે ઇન્સ્યોરર તેમના વતી ચૂકવણી કરશે. આમ, MG કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત ચૂકવવા પર કોઈ પણ વ્યક્તિ કેશલેસ લાભ મેળવી શકે છે.
- ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા - ડિજીટ તરફથી એક કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પ્લાન ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા સાથે આવે છે જ્યાં પોલિસીહોલ્ડર તેની અથવા તેણીના ઘરની અનુકૂળતામાં રહીને રિપેર સર્વિસનો આનંદ માણી શકે છે.
- IDV કસ્ટમાઇઝેશન - ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન અથવા કારની ચોરીના કિસ્સામાં તમારી MG કારના IDV અથવા ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ મૂલ્યના આધારે ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર વળતરની રકમ ચૂકવે છે. ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને આ મૂલ્યને કસ્ટમાઇઝ કરવાની તક આપે છે. આ રીતે, વ્યક્તિ મહત્તમ લાભ મેળવવાનું પસંદ કરી શકે છે.
- 24x7 ગ્રાહક સપોર્ટ - ડિજીટનો શ્રેષ્ઠ ગ્રાહક સપોર્ટ તમને શંકાઓ અને પ્રશ્નોના કિસ્સામાં સમગ્ર MG કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ પ્રક્રિયામાં માર્ગદર્શન આપી શકે છે. તમે ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકો છો અને ત્વરિત ઉકેલો મેળવી શકો છો.
વધુમાં, કોઈ ઊંચા ડિડક્ટીબલ પ્લાન માટે જઈને નીચા MG કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમની પસંદગી કરી શકે છે. જો કે, આવી પસંદગી કરતી વખતે, વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ કે આવશ્યક લાભો ચૂકી ન જાય.
ભારતમાં MG કાર ઇન્સ્યોરન્સ રીન્યુઅલ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારી MG કાર ઇન્સ્યોરન્સ પ્લાન હેઠળ ટાયર ડેમેજ કવર મેળવી શકું?
ના, તમારી MG કાર માટે કાર ઇન્સ્યોરન્સ ટાયરના નુકસાન માટે કવરેજ લાભો પ્રદાન કરતો નથી.
જો હું MG કાર માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મેળવું તો શું IDV કસ્ટમાઇઝેશન ઉપલબ્ધ છે?
ના, જો તમે કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન મેળવો તો જ IDV કસ્ટમાઇઝેશન શક્ય છે.