મારુતિ સુઝુકી અલ્ટો ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
સુઝુકીની ભારતીય પેટાકંપની, મારુતિ સુઝુકીએ ભારતીય મોટરચાલકોની માંગને ધ્યાનમાં લઈને 2000માં નાની સિટી કાર અલ્ટો લોન્ચ કરી હતી. તેના એડવાન્સ ફીચર્સને લીધે, આ કાર ઝડપથી ભારતમાં સૌથી વધુ વેચાતી હેચબેક બની ગઈ.
ફેબ્રુઆરી 2008માં તેણે 1 મિલિયન ઉત્પાદનનો આંકડો વટાવ્યો, જે મિલિયનનો આંકડો પાર કરનાર ત્રીજું મારુતિ મોડલ બન્યું. વધુમાં, સમગ્ર ભારતમાં એપ્રિલ 2021માં મારુતિ સુઝુકી અલ્ટોના 17 હજારથી વધુ યુનિટ્સ વેચાયા હતા.
જો તમે આ કારના 8 વેરિયન્ટ્સમાંથી કોઈપણ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ વિશે અગાઉથી જ બધું જાણી લેવું જોઈએ. સારી રીતે આવરી લેતી કાર ઇન્સ્યોરન્સ પોલિસી અકસ્માતોના પરિણામે થતા નુકસાનના રિપેર ખર્ચને આવરી લે છે. આવા દુર્ઘટનાના સંજોગોથી બચવું શક્ય ન હોવાથી, તમારી મારુતિ કાર માટે યોગ્ય ઇન્સ્યોરન્સ લેવો પ્રેક્ટીકલ બાબત છે.
આ સંદર્ભે, તમે ડિજીટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પર વિશ્વાસ કરી શકો છો, જેઓ સ્પર્ધાત્મક પોલિસી પ્રિમીયમ સાથે અઢળક લાભો આપે છે.
તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તરીકે ડિજીટને પસંદ કરવાના ફાયદા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સીડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ |
×
|
✔
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે!
ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચોકાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, તમે ઑનલાઇન વિવિધ પ્રોવાઇડરની પોલિસીઓની તુલના કરવાનું વિચારી શકો છો. આ તમને તમારી મારુતિ કાર માટે શ્રેષ્ઠ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરવામાં મદદ કરશે. વધુમાં, તમે ડિજીટ ઈન્સ્યોરન્સ મેળવવાના નીચેના ફાયદાઓને ધ્યાનમાં લઈ શકો છો અને તમારા વિકલ્પોને સુઆયોજિત કરી શકો છો.
મારુતિ સુઝુકી અલ્ટો માટે ડિજીટ ઇન્સ્યોરન્સ પસંદ કરીને, તમે આપેલ ત્રણ સ્ટેપને અનુસરીને ઝડપી ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયાનો આનંદ લઈ શકો છો:
નોંધ: તમારી સુઝુકી અલ્ટો ઇન્સ્યોરન્સ પોલિસી સામે ક્લેમ કરતી વખતે તમારે કોઈપણ ક્લેમ ફોર્મ ભરવાની જરૂર નથી.
હવે, મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવવો એ ડિજીટની સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓને કારણે શક્ય છે. આ સરળ અને મુશ્કેલી-રહિત અરજી પ્રક્રિયામાં કોઈ મહત્ત્વના દસ્તાવેજોની જરૂર પડતી નથી.
મારુતિ સુઝુકી અલ્ટો માટે ડિજીટનો કાર ઇન્સ્યોરન્સ નીચેના પ્રકારોમાં આવે છે:
આ એક બેઝિક ઇન્સ્યોરન્સ પોલિસી છે જે તમારી મારુતિ કાર દ્વારા વ્યક્તિ, મિલકત અથવા વાહનને થર્ડ-પાર્ટી નુકસાન સામે કવરેજ લાભ પ્રદાન કરે છે. ભારતીય મોટર વ્હીકલ એક્ટ, 1989, જણાવે છે કે ભારે ટ્રાફિક દંડ ટાળવા માટે દરેક ડ્રાઇવર પાસે આ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ. આમ, તમે આ પ્લાન ડિજીટમાંથી ખરીદી શકો છો અને તમારી જવાબદારીઓ ઘટાડી શકો છો.
જો તમે એવો ઇન્સ્યોરન્સ પ્લાન શોધી રહ્યા છો જે થર્ડ-પાર્ટી અને પોતાની કારના નુકસાન સામે એકંદર કવરેજ પૂરું પાડે છે, તો તમે ડિજીટમાંથી કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાનનો વિચાર કરી શકો છો. કોમ્પ્રીહેન્સીવ પ્લાન માટે મારુતિ સુઝુકી અલ્ટો ઇન્સ્યોરન્સનો ખર્ચ તેના વ્યાપક કવરેજને કારણે વધુ હોઈ શકે છે.
મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ સામે ક્લેમ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ કેશલેસ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સુવિધા હેઠળ, તમારે તમારી મારુતિ કારના નુકસાનના રિપેર માટે તમારા ખિસ્સામાંથી ચૂકવણી કરવાની જરૂર નથી. ઇન્સ્યોરર સીધા જ રિપેર સેન્ટર સાથે પેમેન્ટ સેટલ કરશે.
નોંધ: જો તમે ડિજીટ-અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી રિપેર સેવાઓ મેળવો તો જ તમે કેશલેસ સુવિધા પસંદ કરી શકો છો.
દેશભરમાં સંખ્યાબંધ ડિજીટ નેટવર્ક કાર ગેરેજ છે જ્યાંથી તમે તમારી મારુતિ કાર માટે કેશલેસ રિપેર મેળવી શકો છો.
એક કોમ્ન્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમારી મારુતિ કાર માટે એકંદર સુરક્ષા પ્રદાન કરી શકશે નહીં. તે માટે, તમે વધારાના ચાર્જીસ સામે ડિજીટ કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સને પસંદ કરીને એડ-ઓન કવરનો સમાવેશ કરી શકો છો. કેટલીક એડ-ઓન પોલિસીમાંથી તમે લાભ મેળવી શકો છો તે છે:
નોંધ: તમે તમારી મારુતિ સુઝુકી અલ્ટો ઇન્સ્યોરન્સ કિંમત વધારીને તમારા બેઝ ઇન્સ્યોરન્સ પ્લાન ઉપર આ એડ-ઓન કવરનો સમાવેશ કરી શકો છો.
કારની ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ એ એક રકમ છે જે નિર્ધારિત કરે છે કે કાર ચોરાઈ જાય અથવા રિપેર સિવાય નુકસાન થાય તો ઇન્સ્યોરર કેટલું વળતર ચૂકવશે. આ રકમ મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ કિંમત પર પણ આધારિત છે. ડિજીટ તમને આ મૂલ્યને કસ્ટમાઇઝ કરવા અને મહત્તમ લાભો મેળવવા માટે પરવાનગી આપે છે.
મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન, તમને શંકાઓ અને પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. આવા કિસ્સાઓમાં, તમે ગમે ત્યારે ડિજીટની ગ્રાહક સેવાનો સંપર્ક કરી શકો છો. તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ 24x7 મદદ ઓફર કરે છે.
નિષ્કર્ષમાં, ડિજીટ તમારા મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સ પર ઘણા બધા લાભો પ્રદાન કરે છે જે તમારી નાણાકીય જવાબદારીમાં ઘટાડો કરશે. તેની પારદર્શક પ્રક્રિયા અને ગ્રાહકલક્ષી સેવાઓ તમારી ઇન્સ્યોરન્સની જરૂરિયાતોને ચોક્કસ રીતે પૂરી કરે છે.
તમારી મારુતિ સુઝુકી અલ્ટો માટે કાર ઇન્સ્યોરન્સ લેવો મહત્વપૂર્ણ છે કારણ કે તમે તેનો ઉપયોગ તમારી રોજિંદી સફર માટે કરી રહ્યા છો. તે એકદમ નાની અને આરામદાયક હોવા છતાં, કારને યોગ્ય સર્વિસ અંતરાલ સાથે સારી રીતે જાળવી શકાય છે.
તદુપરાંત, યોગ્ય કાર ઇન્સ્યોરન્સ સાથે- અણધારી પરિસ્થિતિઓના કિસ્સામાં તેને સુરક્ષિત કરી શકાય છે. મારુતિ સુઝુકી અલ્ટો કાર ઇન્સ્યોરન્સના નીચેના ફાયદા છે:
આઇકોનિક મારુતિ 800 પછી, સુઝુકી સાથેનું ભારતીય જોડાણ મારુતિ અલ્ટો સાથે આવ્યું. તેના લૂક અને અનુભૂતિમાં ફેરફાર સાથે, કારે ભારતીય બજારમાં મારુતિ 800 જેવી જ છાપ બનાવી છે. આ નાની હેચબેક સેફટી ફીચર્સના નવા સેટ સાથે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં BS-VI અનુરૂપ એન્જિન છે જે ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેથી પ્રદૂષણ ઓછું થાય છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ અલ્ટો 800નું નવું CNG મોડલ પણ રજૂ કર્યું છે. મારુતિ સુઝુકી અલ્ટોમાં પેટ્રોલ એન્જિન અને CNG એન્જિન છે, બંને તેમના મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. તે 24.7 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે.
મારુતિ સુઝુકી અલ્ટો તદ્દન વ્યાજબી કિંમતે તમારા આરામને સુનિશ્ચિત કરે છે. જેઓ ફ્યુઅલ એફીસીયન્ટ દૈનિક ઓફિસ ગોઇંગ કાર શોધી રહ્યા છે તેમના માટે તે એક પરફેકટ પસંદગી હોઈ શકે છે. કોમ્પેક્ટ, કદના સંદર્ભમાં, મારુતિ સુઝુકી અલ્ટો તમારી શહેરની ટૂકી રાઇડ માટે પસંદ કરી શકાય છે. પાંચ અલગ-અલગ વેરિઅન્ટ Std, Std (O), LXi, LXi (O), અને VXiમાં ઉપલબ્ધ, આ કારની કિંમત રૂ.2.94 લાખથી રૂ.4.14 લાખની વચ્ચે છે. જો તમે કોસ્ટ ઈફેક્ટીવ CNG મોડલ શોધી રહ્યાં છો, તો તમે તેને રૂ.4.11 લાખમાં મેળવી શકો છો. તેના આકર્ષક લૂક ઉપરાંત, અલ્ટો 800માં સ્પીડ એલર્ટ સિસ્ટમ, ફ્રન્ટ ઓક્યુપન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર, રીઅર પાર્કિંગ સેન્સર્સ અને EBD સાથે ABS છે. અલ્ટો 800 ના સુધારેલ વર્ઝનમાં મોબાઇલ ડોક સાથે બ્લુટુથ સક્ષમ ઓડિયો સિસ્ટમ પણ છે.
મારુતિ સુઝુકી અલ્ટો વેરિએન્ટ્સ |
આશરે. કિંમત (નવી દિલ્હીમાં, તમામ શહેરોમાં બદલાઈ શકે છે) |
STD Opt |
₹ 3.88 લાખ |
LXI Opt |
₹ 4.63 લાખ |
VXI |
₹ 4.84 લાખ |
VXI Plus |
₹ 4.99 લાખ |
LXI Opt S-CNG |
₹ 5.59 લાખ |