હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ
9000+ Cashless
Network Garages
96% Claim
Settlement (FY23-24)
24*7 Claims
Support
Click here for new car
I agree to the Terms & Conditions
9000+ Cashless
Network Garages
96% Claim
Settlement (FY23-24)
24*7 Claims
Support
Click here for new car
I agree to the Terms & Conditions
જૂન 2021માં, દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈએ ભારતમાં તદ્દન નવી Alcazar (અલ્કાઝાર) 3-row SUV લોન્ચ કરી. લોન્ચિંગના એક મહિનામાં જ કંપનીને બમ્પર 11,000થી વધુ બુકિંગ મળ્યા હતા અને આ સાથે તે દેશમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ હતી.
જો તમે આ કાર મોડલ ધરાવો છો, તો તમારે અકસ્માતોને કારણે થતા કોઈપણ જોખમને ઘટાડવા માટે હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પસંદ કરવો આવશ્યક છે.
મોટર વ્હિકલ એક્ટ, 1988 જણાવે છે કે તમામ ભારતીય કાર માલિકો પાસે થર્ડ-પાર્ટીના નુકસાનને કારણે થતા કોઈપણ નાણાકીય નુકસાનને આવરી લેવા માટે ફરજિયાતપણે થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોવી આવશ્યક છે.
જોકે, ઘણી વ્યક્તિઓ કોમ્પ્રિહેન્સિવ હ્યુન્ડાઇ અલ્કાઝાર ઇન્સ્યોરન્સ પોલિસીઓ પણ શોધે છે, જે થર્ડ-પાર્ટી નુકસાન તેમજ પોતાની કારના નુકસાનને પણ આવરી લે છે.
કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરતા પહેલા, ચાલો આ હ્યુન્ડાઇ મોડેલ વિશે ટૂંકમાં ચર્ચા કરીએ.
રજિસ્ટ્રેશન તારીખ |
પ્રીમિયમ (કોમ્પ્રિહેન્સિવ પોલિસી માટે) |
એપ્રિલ 2021 |
16,985 |
**ડિસ્કલેમર/અસ્વીકરણ - પ્રીમિયમની ગણતરી હ્યુન્ડાઈ અલ્કાઝાર 2.0 પેટ્રોલ માટે કરવામાં આવી છે. 1995.0 GST બાકાત.
શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશન મહિનો - એપ્રિલ, NCB - 0%, કોઈ એડ-ઓન્સ નહિ અને IDV- ઉપલબ્ધ ન્યૂનતમ. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવી છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ ચકાસો.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારું IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!
ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો!
ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો
ઉપર દર્શાવેલ લાભો ઉપરાંત, કાર માલિકોએ ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરતા પહેલા અન્ય ઘણા પરિબળોમાંથી પસાર થવું જોઈએ. ડિજિટ જેવા અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ સરળ, ઝંઝટમુક્ત અનુભવની ખાતરી કરવા માટે નીચેના ફાયદાઓ પ્રદાન કરે છે.
કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજિટ જ કેમ લોકપ્રિય પસંદગી છે, તેને ઉપરોક્ત તમામ પરિબળો સમર્થન આપે છે. જોકે, વ્યક્તિઓએ તેમની હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ ઘટાડવા માટે ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવા, નાના ક્લેમથી દૂર રહેવા અને પ્રીમિયમની રકમની તુલના કરવા જેવા કેટલાક પરિબળો ચોક્કસથી નક્કી કરવા જોઈએ.
તમારા ફાયદાને મહત્તમ કરવા માટે તમે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પહેલાં તમારા ઇન્સ્યોરન્સદાતા શું કવર કરે છે, તેની ચેકલિસ્ટ ચોક્કસથી સરખામણી કરવાની સલાહ આપવામાં આવે છે.
ડિજિટ, ભારતમાં એક અગ્રણી ઇન્સ્યોરન્સ પ્રદાતા હ્યુન્ડાઈ અલ્કાઝાર માટે અકસ્માતો, ચોરી, કુદરતી આફતો, આગ અને થર્ડ-પાર્ટીના નુકસાનને કારણે થતા ખર્ચને આવરી લઈ ઇન્સ્યોરન્સ કવરેજ વિસ્તારે છે.
હ્યુન્ડાઇ અલ્કાઝાર ડીઝલ અથવા પેટ્રોલ એન્જિન સાથે 8 અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેઓ કમ્ફર્ટ અને વૈવિધ્યતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે અને સાથે-સાથે બેજોડ મુસાફરી અનુભવની ખાતરી આપે છે.
ફીચર્સ
આમ, કારના આવા પ્રીમિયમ મોડલને સુરક્ષિત કરવા માટે, માલિકોને કોઈપણ અણધાર્યા સંજોગો માટે તૈયાર રહેવા અને નાણાકીય તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે ઇન્સ્યોરન્સ પોલિસી અત્યંત મહત્ત્વની છે.
વેરિયન્ટ્સ |
એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે) |
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર |
₹16.30 લાખ |
અલ્કાઝર પ્રેસ્ટિજ |
₹16.45 લાખ |
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર ડીઝલ |
16.53 લાખ |
અલ્કાઝર પ્રેસ્ટિજ ડીઝલ |
₹16.68 લાખ |
અલ્કાઝર પ્રેસ્ટિજ એ.ટી |
₹17.93 લાખ |
અલ્કાઝર પ્રેસ્ટિજ 7-સીટર ડીઝલ એટી |
₹18.01 લાખ |
અલ્કાઝર પ્લેટિનમ 7-સીટર |
₹18.22 લાખ |
અલ્કાઝર પ્લેટિનમ 7-સીટર ડીઝલ |
₹18.45 લાખ |
અલ્કાઝર સિગ્નેચર |
₹18.70 લાખ |
અલ્કાઝર સિગ્નેચર ડ્યુઅલ ટોન |
₹18.85 લાખ |
અલ્કાઝર સિગ્નેચર ડીઝલ |
₹18.93 લાખ |
અલ્કાઝર સિગ્નેચર ડ્યુઅલ ટોન ડીઝલ |
₹19.08 લાખ |
અલ્કાઝર પ્લેટિનમ એટી |
₹19.55 લાખ |