ફોર્ડ ઇકોસ્પોર્ટ ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સની ઓનલાઇન કિંમત અને તરત જ રિન્યુ કરો

ફોર્ડ ઇકોસ્પોર્ટના લોન્ચથી ભારતમાં સબકોમ્પેક્ટ એસયુવી ટ્રેન્ડ બદલાઈ ગયો. તે આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ, શ્રેષ્ઠ પરફોર્મન્સ અને રોડ પર ઇમ્પ્રેસિવ લૂક આપે છે. ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ, વિશાળ કેબિન, સનરૂફ, ઇકોસ્પોર્ટ તમામ એડવાન્સ સુવિધાઓથી સજ્જ છે.

તેથી, જો તમે પહેલેથી જ આ મોડલ ચલાવો છો અથવા લેટેસ્ટ વર્ઝન ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો સંભવિત નાણાકીય તણાવ ટાળવા માટે ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની ખાતરી કરો.

વાસ્તવમાં, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ભારતમાં તમારા વાહનનો ઇન્સ્યોરન્સ કરાવવો ફરજિયાત છે. કોઈપણ ઉલ્લંઘન ગંભીર કાનૂની પરિણામો અને દંડમાં પરિણમે છે.

હવે, ઓનલાઈન ભરોસાપાત્ર ઇન્સ્યોરન્સ વિકલ્પોની શોધ કરતી વખતે, તમારે જાણકાર પસંદગી કરતા પહેલા કેટલાક નિર્દેશો નક્કી કરવા પડશે. દાખલા તરીકે, તમારે ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ કિંમત, ઉપલબ્ધ એડ-ઓન કવર, IDV અને અન્ય બાબતોની સરખામણી કરવાની જરૂર છે.

આ સંદર્ભમાં, ડિજીટ કાર ઇન્સ્યોરન્સ માટે યોગ્ય પસંદગી છે.

શા માટે તે જાણવા માટે વાંચો.

ફોર્ડ ઇકોસ્પોર્ટ ઇન્સ્યોરન્સ કિંમત

રજીસ્ટ્રેશનની તારીખ પ્રીમિયમ (માત્ર ઓન ડેમેજ પોલિસી માટે)
જૂન-2021 7,721
જૂન-2020 5,295
જૂન-2019 5,019

**ડીસક્લેમર - ફોર્ડ ઇકોસ્પોર્ટ 1.0 ઇકોબૂસ્ટ ટીટેનિયમ પ્લસ પેટ્રોલ 999.0 માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. જેમાં GST શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન રજીસ્ટ્રેશનનો મહિનો - જૂન, NCB - 0%, કોઈ એડ-ઓન નથી, પોલિસી સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી ઓછી ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી માર્ચ-2022માં કરવામાં આવે છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજીટનું ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ફોર્ડ ઇકોસ્પોર્ટ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રીહેન્સીવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સીડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સીવ અને થર્ડપાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચો

ફોર્ડ ઇકોસ્પોર્ટ માટે કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ માહિતી

ભારતીય કાર ઉત્સાહીઓએ સમય સાથે સબ-4-મીટર એસયુવીનો ટેસ્ટ ડેવલોપ કર્યો હોવાથી, ફોર્ડે ECOSPORT ટેબલ પર ACE કાર્ડ મૂક્યું. આ કાર ધોરણો સેટ કરવા માટે સેગમેન્ટમાં પ્રવેશી છે. આ કારની ભારે સફળતા અને ઝડપી લોકપ્રિયતાને કારણે, ફોર્ડે રેસમાં આગળ વધવા માટે આ મોડેલને ફેસલિફ્ટ કર્યું છે. માર્કેટમાં બહેતર પરફોર્મન્સ અને લોકો તરફથી તેને મળેલા પ્રેમના પ્રતિસાદને લીધે, એવોર્ડ જીતવાનું નિશ્ચિત છે. જેમાંથી કેટલાક એવોર્ડ નીચે મુજબ છે:

  • કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર- ઓટોકાર એવોર્ડ્સ 2018
  • બેસ્ટ એસયુવી ઓફ ધ યર- ઓટો પોર્ટલ એવોર્ડ 2018
  • ધ એન્જિન ઓફ ધ યર- ઓટોકાર એવોર્ડ 2018
  • કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર- મોટરિંગ એવોર્ડ 2018
  • કોમ્પેક્ટ એસયુવી ઓફ ધ યર- ઓવરડ્રાઈવ એવોર્ડ 2018

ફોર્ડ ઇકોસ્પોર્ટમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનના વિકલ્પો છે. એમ્બિયેન્ટ, ટ્રેન્ડ, ટીટેનિયમ, થંડર, એસ અને ટીટેનિયમ + નામના 6 વેરિઅન્ટ ઉપલબ્ધ છે. મેન્યુફેક્ચરર દ્વારા ક્લેમ કરાયેલ સરેરાશ ફ્યુઅલ ઈકોનોમી 15-23 kmpl છે. આ એક કોમ્પેક્ટ એસયુવી હોવાથી, આ તમારી રોજિંદી કોમ્યુટર કાર હોઈ શકે છે અને હાઈવે પર તમને નિરાશ નહીં કરે. આ કાર તેના ફીચર્સ અને કિંમત રેંજ માટે યુવા પેઢીઓને આકર્ષે છે.

તમારે ફોર્ડ ઇકોસ્પોર્ટ શા માટે ખરીદવી જોઈએ?

  • તેના લૂકના કારણે: ઇકોસ્પોર્ટમાં એક એગ્રસીવ હૂડ છે, એક વિશાળ ફોર્ડ એન્ડેવર પ્ઇન્સપાયર્ડ ગ્રિલ. એલઈડી DRLs, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, મોટા ફોગ લેમ્પ્સ તેને આકર્ષક બનાવે છે. ટાયર પહેલા કરતા મોટા અને ચંકીયર છે. 17-ઇંચના એલોય યોગ્ય એસયુવી સ્ટેન્ડને વધુ આકર્ષક બનાવે છે. અને તમે બૂટ ડોર પરના સ્પેર ટાયરને કેવી રીતે અવગણી શકો છો? એવું લાગે છે કે તે બિઝનેસ કરવા માટે તૈયાર છે.
  • વધુ સ્ટોરેજ અને આરામદાયક સીટ: ફોર્ડ કહે છે, કેબિનની અંદર 30 જેટલી વ્યક્તિગત સ્ટોરેજ જગ્યાઓ છે. આ કારમાં ક્લાસ-લીડિંગ બૂટ સ્પેસ છે એટલે કે સીટ ઉપર સાથે 352 લીટર અને સીટ ડાઉન સાથે 1178 લીટર, વધારાના 52 લીટરની જગ્યા છે કારણ કે સ્પેર વ્હીલ પાછળના ડોર પર શિફ્ટ થાય છે. સીટ એવી રીતે એન્ગલ્ડ છે કે તમે બહેતર આરામ માટે ઉંચી સીટ પર બેસો. આ તમામ સુવિધાઓ કારને હંમેશા રોડ ટ્રીપ માટે તૈયાર બનાવે છે.
  • આકર્ષક ડેશબોર્ડ અને અન્ય સુવિધાઓ: 8-ઇંચ ફ્લોટિંગ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ડેશબોર્ડને લકઝરીયસ બનાવે છે. આ સેગમેન્ટની સૌથી મોટી ટચ સ્ક્રીન છે. આધુનિક સુવિધાઓની દ્રષ્ટિએ તે ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, ઓટોમેટિક વાઇપર્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ડ્યુઅલ એરબેગ્સ, ઇબીડી સાથે એબીએસ, આઈસોફ્લીક્સ માઉન્ટ્સ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ટ્રેક્શન કંટ્રોલ અને અન્ય સુવિધાઓ ધરાવે છે. 7 એમ્બિયન્ટ લાઇટિંગ મોડ્સ ઇન્ટીરીયરને વધુ આકર્ષક બનાવે છે.
  • ડ્રાઇવિંગનો આનંદ: હૂડ નીચે, તે પાવરફૂલ 1.5-લિટર ડીઝલ અથવા પેટ્રોલ એન્જિન ધરાવે છે. એન્જિન 122 bhp અને 155Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને શક્ય તેટલું રિફાઈન કરવામાં આવે છે, અને આ પાવરફૂલ એન્જિન કોર્નરિંગ અને સ્ટ્રેટ હાઇવે પર ડ્રાઇવિંગનો સંપૂર્ણ આનંદ આપે છે. સસ્પેન્શન એટલું સારું છે કે કોઈપણ ખાડામાંથી પસાર થતા કેબિનની અંદર મુસાફરોને આંચકો અનુભવાતો નથી.

ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ પોલિસી માટે ડિજીટ શા માટે પસંદ કરો?

મોટર ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી તેઓ કેવા પ્રકારના નાણાકીય કવરેજની અપેક્ષા રાખે છે તે સમજવા માટે ડિજીટ મુસાફરોની વિવિધ જરૂરિયાતોનું ચોક્કસ સંશોધન કરે છે. તેના આધારે, તે તેની અનુકુળ પોલિસી પ્લાન તૈયાર કરે છે અને સંપૂર્ણ નાણાકીય સુરક્ષાની ખાતરી કરવા માટે વધારાના લાભો પ્રદાન કરે છે.

  • પોલિસીઓની વિશાળ રેંજ - ડિજીટ તમારી બધી જરૂરિયાતો પૂરી કરવા માટે નીચેના ઇન્સ્યોરન્સ પ્લાન પ્રદાન કરે છે.
  • થર્ડ પાર્ટી પોલિસી - આ કવર હેઠળ, ડિજીટ તમારી કાર અને અન્ય વાહન, વ્યક્તિ અથવા મિલકત વચ્ચેના અકસ્માતમાં સામેલ થર્ડ-પાર્ટી નુકસાન ખર્ચ માટે ચૂકવણી કરશે. વાસ્તવમાં, ડિજીટ એવા કેસોમાં સામાન્ય હોય તેવા મુકદ્દમાના મુદ્દાઓનું ધ્યાન રાખશે. વધુમાં, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ તે ફરજિયાત છે.
  • કોમ્પ્રીહેન્સીવ પોલિસી - આ સૌથી વધુ વ્યાપક પોલિસી છે જેને ડિજીટ વિસ્તૃત બનાવે છે. આ પોલિસી હેઠળ, તમને થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ પ્રોટેક્શન બંને પ્રાપ્ત થશે. વધુમાં, ડિજીટ તેના ગ્રાહકોને એડ-ઓન કવર સાથે ક્રોમ્પ્રીહેન્સીવ પોલિસીને આગળ વધારવા માટે સુવિધા આપે છે.
  • એડ-ઓનની વિશાળ રેંજ - જો તમારી પાસે ફોર્ડ ઇકોસ્પોર્ટ માટે કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ છે, તો તમે નીચેની સૂચિમાંથી એડ-ઓન કવરનો સમાવેશ કરી શકો છો.
    • ક્ન્ઝ્યુમેબલ કવર
    • ઝીરો ડેપ્રીસીએશન
    • ઇન્વોઇસ પર રિટર્ન
    • બ્રેકડાઉન સહાય અને વધુ

નોંધ: તમે તમારી ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ રિન્યુ કિંમત વધારીને રિન્યુ પછી એડ-ઓન કવર આગળ લઈ જઈ શકો છો.

  • ઓનલાઈન પોલિસી ખરીદો અથવા રિન્યુ કરો - તમે મોટર ઇન્સ્યોરન્સ પોલિસી સુરક્ષિત કરવા માટે કોઈ લાંબા પેપરવર્ક અને સમય માંગી લેતી પ્રક્રિયાઓને છોડી શકો છો. તમારે માત્ર ડિજીટની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને ફોર્ડ ઇકોસ્પોર્ટ કારના ઇન્સ્યોરન્સને ઓનલાઇન નક્કી કરો. હવે, જો તમે હાલના ગ્રાહક છો, તો ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ રિન્યુ કરવા માટે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  • IDV મોડિફિકેશન - ડિજીટ તમને તમારી અનુકૂળતાના આધારે ઉચ્ચ અથવા નીચી IDV પસંદ કરવાની મંજૂરી આપે છે. જ્યારે ઉચ્ચ IDV ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનની ઘટનામાં વધુ સારું વળતર આપે છે, ત્યારે નીચા IDVની કિંમત ઓછી છે.
  • 3-સ્ટેપની ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા - ડિજીટમાં મધ્યસ્થી વ્યક્તિ સામેલ નથી કે જે તમારા ક્લેમના કારણને ચકાસવા માટે તમારા સ્થાનની મુલાકાત લેશે. તેના બદલે, તે જાતે ક્લેમ ફાઇલ કરવાની પ્રક્રિયા ઓફર કરે છે.

ફક્ત 1800 258 5956 ડાયલ કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સ્વ-નિરીક્ષણ લિંક મેળવો. પછી, તમારી ક્ષતિગ્રસ્ત કારનાં તમામ સંબંધિત ફોટા સબમિટ કરો અને 'રિઈમ્બર્સમેન્ટ' અને 'કેશલેસ' વિકલ્પોમાંથી રિપેરનો તમારો પસંદગીનો મોડ પસંદ કરો.

  • નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ - તમે આખા વર્ષ માટે કોઈ ક્લેમ ન કરવા પર તમારી વાહન ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ ક્લેમ ફ્રી વર્ષોની સંખ્યાના આધારે 20% થી 50% સુધી છે.
  • 6000+ નેટવર્ક ગેરેજ - તમે ભારતમાં ગમે ત્યાં હોવ, તમે આસપાસના વિસ્તારમાં ડિજીટ નેટવર્ક કાર ગેરેજ જોશો. તમે ફોર્ડ ઈકોસ્પોર્ટ માટે માન્ય ઇન્સ્યોરન્સ સામે આમાંથી કોઈપણ ગેરેજમાંથી કેશલેસ રિપેરનો વિકલ્પ પસંદ કરી શકો છો.
  • ત્વરિત ગ્રાહક સહાય - તમે કોઈપણ સમયે કોઈપણ ઇન્સ્યોરન્સ સંબંધિત પ્રશ્નોને ઉકેલવા માટે ડિજીટના કાર્યક્ષમ કસ્ટમર કેર અધિકારીઓ સાથે જોડાઈ શકો છો.

આ બધા કારણો ડિજીટને તેના સ્પર્ધકોથી અલગ રાખવા માટે જવાબદાર છે. વધુમાં, જો તમે ઉચ્ચ સ્વૈચ્છિક રીતે ડિડકટીબલ પસંદ કરો અને બિનજરૂરી ક્લેમથી દૂર રહો તો તમે તમારા ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ પ્રિમીયમને વધુ ઘટાડી શકો છો.

ફોર્ડ ઇકોસ્પોર્ટ - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
1.5 પેટ્રોલ એમ્બિયેન્ટ 1497 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 7.81 લાખ
1.5 ડીઝલ એમ્બિયેન્ટ 1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 8.31 લાખ
1.5 પેટ્રોલ ટ્રેન્ડ 1497 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 8.61 લાખ
1.5 ડીઝલ ટ્રેન્ડ1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 9.11 લાખ
1.5 ડીઝલ ટ્રેન્ડ પ્લસ1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 9.39 લાખ
1.5 પેટ્રોલ ટીટેનિયમ1497 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 9.4 લાખ
1.5 પેટ્રોલ ટ્રેન્ડ પ્લસ AT1497 cc, ઓટોમેટીક, પેટ્રોલ, 14.8 kmpl ₹ 9.68 લાખ
1.5 ડીઝલ ટીટેનિયમ 1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 9.9 લાખ
1.5 પેટ્રોલ ટીટેનિયમ પ્લસ1497 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 9.99 લાખ
થંડર પેટ્રોલ149 એડિશન 7 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 9.99 લાખ
સિગ્નેચર એડિશન પેટ્રોલ1497 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 17.0 kmpl ₹ 9.99 લાખ
1.5 ડીઝલ ટીટેનિયમ1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 10.8 લાખ
સિગ્નેચર એડિશન ડીઝલ1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 10.8 લાખ
થંડર એડિશન ડીઝલ1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 10.8 લાખ
S પેટ્રોલ 999 cc, મેન્યુઅલ, પેટ્રોલ, 18.1 kmpl ₹ 10.85 લાખ
1.5 પેટ્રોલ ટીટેનિયમ પ્લસ AT1497 cc, ઓટોમેટીક, પેટ્રોલ, 14.8 kmpl ₹ 11.2 લાખ
S ડીઝલ 1498 cc, મેન્યુઅલ, ડીઝલ, 23.0 kmpl ₹ 11.35 લાખ

ફોર્ડ ઇકોસ્પોર્ટ માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

તમે તમારી કારને કેટલી સાવધાનીથી ચલાવો છો અથવા તમે તેની કેટલી સારી કાળજી લો છો તે મહત્વનું નથી, તમારી કાર હંમેશા અણધારી દુર્ઘટનાઓ સામે સંવેદનશીલ રહે છે જેના કારણે તમારો ખિસ્સા ખર્ચ થઈ શકે છે. ચાલો જોઈએ કે ડિજીટ કાર ઇન્સ્યોરન્સ તમારા ફોર્ડ ઈકોસ્પોર્ટને કેવી રીતે મદદ કરી શકે છે.

ભારતમાં ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

મારા ફોર્ડ ઇકોસ્પોર્ટનો ઇન્સ્યોરન્સ ન લેવાના પરિણામો શું છે?

જો તમે ફોર્ડ ઇકોસ્પોર્ટ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા નથી, તો તમે ₹2,000 અને ₹4,000 નો ભારે દંડ ચૂકવવા માટે જવાબદાર છો. ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવું અને 3 મહિના સુધીની જેલ એ કાયદાના ઉલ્લંઘન માટે અન્ય પરિણામો છે.

શું ડિજીટ ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર પ્રદાન કરે છે?

હા, ડિજીટ કોમ્પ્રીહેન્સીવ પોલિસી પ્લાન ટાયર પ્રોટેક્શન એડ-ઓન કવર પ્રદાન કરે છે.