શોપ ઇન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન

ઝેરો પેપરવર્ક. ઓનલાઇન પ્રક્રિયા

શું છે શોપ ઈન્સ્યોરન્સ ?

શોપ ઇન્સ્યોરન્સ એ એક પ્રકારની ઇન્સ્યોરન્સ પૉલિસી છે જે શોપની મિલકત અને અંદર રાખવામાં આવેલી સામગ્રીને આવરી લેવા માટે રચાયેલ છે. ડિજીટ પર, અમારો શોપ ઇન્સ્યોરન્સ અમારી ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા પોલિસી (IRDAN158RP0080V01202021) દ્વારા આગ અને કુદરતી આફતો જેમ કે પૂર અને ધરતીકંપ માટે પણ શોપને આવરી લે છે.

જો કે, શોપ જેવી મિલકતો હંમેશા ઘરફોડ ચોરીના જોખમમાં રહેતી હોવાથી, અમે શોપ ઇન્સ્યોરન્સ સાથે મળીને એક અલગ ઘરફોડ પૉલિસી એટલે કે ડિજીટ બર્ગલરી ઇન્સ્યોરન્સ પોલિસી (IRDAN158RP0019V01201920) ઓફર કરીએ છીએ. આ રીતે, તમારી શોપ માત્ર આગ અને કુદરતી આફતોથી જ નહીં, પણ ઘરફોડ ચોરીને કારણે થતા નુકસાન અને ક્ષતિથી પણ સુરક્ષિત છે.

શોપ ઇન્સ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

1

2021 માં દેશમાં 1.6 મિલિયન આગ અકસ્માતો નોંધાયા હતા.

2

ઈન્ડિયા રિસ્ક સર્વે, 2021 મુજબ આગને ચોથા નુકશાનકારક જોખમ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યું છે.(2)

3

ભારતમાં, 2020 માં આગ અકસ્માતના કુલ 9,329 કેસ નોંધાયા હતા.

ડિજીટની શોપકિપર ઈન્સ્યોરન્સ પોલિસીમાં શું ખાસ છે ?

સંપૂર્ણ રક્ષણ: પૂર, ધરતીકંપ અને આગ જેવી કુદરતી આફતોથી; અમારો શોપ ઇન્સ્યોરન્સ એક સંપૂર્ણ પેકેજ છે જે એક પોલિસીમાં તમામ લાભો ઓફર કરે છે.

ઇન્સ્યોરન્સની રકમ: અમે તમને તમારા બિઝનેસની પ્રકૃતિ અને સાઈઝના આધારે તમારી ઇન્સ્યોરન્સની રકમને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપીએ છીએ!

ઝડપી ઓનલાઈન પતાવટ : અમારા શોપકીપર ઈન્સ્યોરન્સ અદ્યતન ટેક્નોલોજી સાથે સુગમતા સાધીને નવી પોલિસીની સાથે પતાવટ પણ ઓનલાઈન સરળતાપૂર્વક કરી શકાશે. દાવો કરતી વખતે તમારે ફક્ત એક સ્માર્ટફોન અને અમારી ડિજિટ એપ્લિકેશનની જરૂર રહેશે, જે તમને અમારી ઝડપી સેલ્ફ-ઈનસ્પેક્શન પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે (નોંધ: IRDAIના નિયમ અનુસાર રૂ. 1 લાખથી વધુના દાવા માટે ફિઝિકલ તપાસની જરૂર પડશે)

નાણાંનું મૂલ્ય: અમે સમજીએ છીએ કે ધંધો ચલાવવામાં પુષ્કળ ખર્ચ અને નફા અને નુકસાનનું સમતોલ સંતુલન જરૂરી છે. તેથી જ અમે ખાતરી કરીએ છીએ કે અમે તમારા દુકાનના બજેટમાં સરળતાથી ફિટ થઈ શકીએ તે માટે શ્રેષ્ઠ શોપ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપીએ.

તમામ બિઝનેસ કેટેગરીને આવરી લેવી: તમારી પાસે નાનો જનરલ સ્ટોર હોય કે મોટી મેન્યુફેક્ચરિંગ મિલ; અમારા શોપકિપર ઈન્સ્યોરન્સમાં દરેક પ્રકારના વ્યવસાય અને તેના કદને અનુરૂપ કસ્ટમાઈઝ કરી શકાય છે.

ડિજીટની શોપકિપર પોલિસીમાં શું કવર થાય છે ?

શું કવર નથી થતું ?

ડિજીટની શોપ ઇન્સ્યોરન્સ પોલિસી નીચેના માટે કવરેજ ઓફર કરશે નહીં:

  • કોઇપણ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક, જાણી જોઇને અથવા આશયથી કરેલું કૃત્ય આવરી લેવામાં આવતું નથી.
  • કોઈપણ પરિણામી નુકસાન આવરી લેવામાં આવતું નથી.
  • રહસ્યમય ગાયબ થવું અને ન સમજાય તેવા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.
  • વધારાની કીમતી ચીજવસ્તુઓ જેવી કે ક્યુરિયોઝ, કલાનું કામ અથવા અનસેટ કિંમતી પથ્થરોને આવરી લેવામાં આવશે નહીં.
  • મશીનરીમાં ડેમેજ કે જે કુદરતી આફત, આગ, વિસ્ફોટ, ઇમ્પ્લોશન, વગેરેના પરિણામે ન હોય તેને આવરી લેવામાં આવશે નહીં.
  • યુદ્ધ અથવા પરમાણુ આપત્તિને કારણે થયેલા નુકસાનને આવરી લેવામાં આવશે નહીં.

શોપ ઈન્સ્યોરન્સ પ્લાનના પ્રકારો

વિકલ્પ 1 વિકલ્પ 2 વિકલ્પ 3
તમારી દુકાનના સામાનને કવર કરશે. તમારા દુકાનના સામાન અને તમારી બિલ્ડિંગ/ સ્ટ્રક્ચર એમ બન્નેને કવર કરશે. તમારા બિલ્ડીંગને આવરી લે છે

શોપ ઇન્સ્યોરન્સ વિશે જાણવા જેવી બાબતો

 

શોપકીપર ઇન્સ્યોરન્સમાં 'સામગ્રી' શું છે: શોપકીપર ઇન્સ્યોરન્સમાં સામગ્રી તમારી શોપની પ્રાથમિક વસ્તુઓનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે; જો તમે કપડાનું બુટિક ચલાવો છો, તો અહીંની સામગ્રીઓ તમે તમારી શોપમાં વેચાણ માટે પ્રસ્તુત કરેલ તમામ વિવિધ વસ્ત્રોનો સંદર્ભ આપશે.

 

શોપકીપર ઈન્સ્યોરન્સમાં ‘બિલ્ડિંગ/સ્ટ્રક્ચર’નો અર્થ શું છે?- શોપકીપર ઈન્સ્યોરન્સમાં બિલ્ડિંગ/સ્ટ્રચર એટલે કે તમારી દુકાન જ્યાં આવેલી છે, તે સ્થળનો સંદર્ભ. મોટા સેન્ટર અથવા મોલની આ એક એકલ દુકાન અથવા રૂમ પણ હોઈ શકે છે.

 

ક્લેમ કઈ રીતે કરવો ?

તમે અમારી શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદ્યા પછી, તમે ટેન્શન મુક્ત રહી શકો છો કારણ કે અમારી પાસે એક સરળ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

પગલું 1

અમને 1800-258-5956 પર કૉલ કરો અથવા hello@godigit.com પર અમને ઇમેઇલ કરો અને તમારું નુકસાન અમારી સાથે નોંધવામાં આવશે.

સ્ટેપ 2

એક સેલ્ફ-ઈન્સપેક્શન લિંક તમને મોકલવામાં આવશે જેથી તમે તમારી દુકાન અથવા તેના કન્ટેન્ટ પર થયેલા નુકસાનના ફોટા અને વીડિયો સરળતાથી અપલોડ કરી શકો.

સ્ટેપ 3

એકવાર તમે સેલ્ફ-ઈન્સપેક્શન પ્રક્રિયા પૂર્ણ કરી લો પછી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વેરિફાઈ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો (ચોક્કસ પરિસ્થિતિઓમાં જ્યાં નુકસાનનું ડિજિટલી વિશ્લેષણ કરી શકાતું નથી) નુકસાન મૂલ્યાંકનકાર(લોસ એસેસર)ની નિમણૂક કરી શકાય છે.

સ્ટેપ 4

પરિસ્થિતિના આધારે જો અમને કોઈ વધારાના દસ્તાવેજો જેમ કે FIR, નોન-ટ્રેસેબલ રિપોર્ટ, ફાયર બ્રિગેડ રિપોર્ટ (આગના કિસ્સામાં), ઇન્વોઇસેસ, ખરીદ દસ્તાવેજો, વેચાણ અહેવાલો વગેરેની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર ટેકર તમારી પાસે માંગી શકે છે.

સ્ટેપ 5

જો બધું યોગ્ય હશે અને નુકસાનનું વેરિફિકેશન થશે તો તમને સંબંધિત નુકસાન માટે ચૂકવણી અને વળતર ટૂંકાગાળામાં આપવામાં આવશે.

સ્ટેપ 6

ચૂકવણીની પ્રક્રિયા NEFT ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે.

શોપકિપર ઈન્સ્યોરન્સ પોલિસીની કોને જરૂર છે?

કૌટુંબિક બિઝનેસના માલિકો

જો તમે તમારી પોતાની શોપ ધરાવો છો અને તેનું સંચાલન કરો છો, કપડાં, રમકડાં, ઘરગથ્થુ ચીજવસ્તુઓ, એસેસરીઝ વગેરે જેવા ઉત્પાદનોની શ્રેણી અથવા પસંદગીની લાઇનનું વેચાણ કરો છો, તો તમારે તેની સુરક્ષાની ખાતરી કરવા માટે શોપ ઇન્સ્યોરન્સ જરૂર પડશે કે તમારી શોપ કોઈપણ બિઝનેસ સંબંધી નુકસાન સામે આવરી લેવામાં આવે છે.

સ્વતંત્ર શોપકીપરો

શોપના માલિકો માટે શોપકીપર ઇન્સ્યોરન્સ પોલિસી આવશ્યક છે જેઓ તેમની શોપ આવકના પ્રાથમિક સ્ત્રોત તરીકે ચલાવે છે. આ ઇન્સ્યોરન્સ લેવાનું મુખ્ય કારણ એ છે કે તમારી શોપ ગુમાવવાનું જોખમ અથવા આર્થિક નુકસાન સહન કરવું છે.

પ્રાઇમ એરિયામાં શોપ ધરાવતા શોપકીપર

શહેરના પ્રાઈમ એરિયામાં શોપ ધરાવતા ઉદ્યોગપતિઓ અથવા ધંધાદારીઓ આ ઇન્સ્યોરન્સ લે છે, કારણ કે આ શોપ જોખમો માટે વધુ સંવેદનશીલ હશે.

એક કરતા વધુ શોપના માલિકો

બહુવિધ શોપ ધરાવતા માલિકોને તેમની દરેક શોપ માટે શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસીની જરૂર પડશે. તમારો બિઝનેસ ઇન્સ્યોરન્સ ફક્ત તમારી દુકાન અને માલસામાનને અણધાર્યા સંજોગોથી સુરક્ષિત રાખતો નથી પરંતુ, અનિવાર્યપણે ખાતરી કરે છે કે તમે કોઈપણ બિનઆયોજિત નાણાકીય નુકસાનનો સામનો કરશો નહીં જે તમારા બિઝનેસની સ્થિરતાને અસર કરી શકે.

ઉચ્ચ જોખમ ધરાવતા બિઝનેસ

કેટલાક બિઝનેસ અન્ય કરતાં જોખમો માટે વધુ સંવેદનશીલ હોય છે. દાખલા તરીકે; સામાન્ય સ્ટોર કરતાં જ્વેલરી સ્ટોર જોખમમાં હોવાની શક્યતા વધુ હોય છે. તેવી જ રીતે, કેટલીક ફેક્ટરીઓ કદાચ ઓફિસ કરતાં વધુ આગની સંભાવના ધરાવે છે. તેથી, તમારા બિઝનેસની પ્રકૃતિના આધારે, તમે મૂલ્યાંકન કરી શકો છો કે શોપ ઇન્સ્યોરન્સ મેળવવો તમારા માટે અર્થપૂર્ણ છે કે નહીં.

કવર કરવામાં આવેલી દુકાનોના પ્રકારો

મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ

એવા વ્યવસાયો કે જે મુખ્યત્વે મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરીઝ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક્સનું વેચાણ કરે છે. ક્રોમા, વનપ્લસ, રેડમી, વગેરે જેવા સ્ટોર્સ આવી પ્રોપર્ટીના ઉત્તમ ઉદાહરણો છે. આવા કિસ્સામાં, પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ સ્ટોર અને તેની મુખ્ય સામગ્રીઓને સંભવિત નુકસાન અને ક્ષતિથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે; આવા કિસ્સામાં સૌથી સામાન્ય સમસ્યા ચોરીની છે.

કરિયાણા અને જનરલ સ્ટોર્સ

પડોશની કરિયાણાની દુકાનોથી લઈને તમારા બજેટ ફ્રેન્ડલી સુપરમાર્કેટ અને જનરલ સ્ટોર્સ સુધી; તમામ કરિયાણાની દુકાનો અને જનરલ સ્ટોર્સ પણ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવ્યા છે. બિગ બઝાર, સ્ટાર બજાર અને રિલાયન્સ સુપરમાર્કેટ જેવી દુકાનો તેના કેટલાક સામાન્ય ઉદાહરણો છે.

કચેરીઓ અને શૈક્ષણિક જગ્યાઓ

તે ઓફિસ પરિસર અને શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે કોલેજો, શાળાઓ અને કોચિંગ ક્લાસને અનુરૂપ બનાવવામાં આવી છે. આવી મિલકતનો ઇન્સ્યોરન્સ માત્ર નુકસાનને બચાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા કર્મચારીઓ અથવા વિદ્યાર્થીઓને તમારી સંબંધિત સંસ્થા પ્રત્યે વધુ વિશ્વાસ પણ આપે છે.

ઉત્પાદન અને પ્રક્રિયા

આમાં તમારા બિઝનેસના અંતિમ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી તમારી બધી ફેક્ટરીઓ અને મિલોનો સમાવેશ થાય છે. પછી ભલે તે કાપડની મિલ હોય કે કેમિકલ મેન્યુફેક્ચરિંગ સેન્ટર, ડિજીટની શોપકીપર ઇન્સ્યોરન્સ પોલિસી તે બધાને આવરી લે છે.

પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ

તમારા મનપસંદ મોલ્સ અને વસ્ત્રોની દુકાનોથી લઈને સ્પા, જિમ અને અન્ય સ્ટોર્સ સુધી; ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પર્સનલ લાઇફસ્ટાઇલ અને ફિટનેસ સેક્ટરના તમામ બિઝનેસોને પણ આવરી લે છે. આવી પ્રોપર્ટીઓના ઉદાહરણોમાં એનરિચ સલુન્સ, કલ્ટ ફિટનેસ સેન્ટર્સ, ફોનિક્સ માર્કેટ સિટી અને અન્ય સ્ટોર્સનો સમાવેશ થાય છે.

ફૂડ અને ખાદ્યચીજો

એક સ્થળ જ્યાં દરેક વ્યક્તિ ખાય છે! કાફે અને ફૂડ ટ્રકથી લઈને રેસ્ટોરન્ટ ચેઈન અને બેકરીઓ સુધી; ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ તમામ પ્રકારની ખાણીપીણીના સાહસો માટે પણ ઉત્તમ છે. આવી પ્રોપર્ટીઓના કેટલાક ઉદાહરણોમાં ફૂડ કોર્ટની રેસ્ટોરાં, ચાય પોઈન્ટ અને ચાયોસ જેવી ચાની દુકાનો અને બર્ગર કિંગ અને પિઝા હટ જેવા ફાસ્ટ ફૂડ જોઈન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

હેલ્થકેર

સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મો પૈકી એક કે તે સુરક્ષિત હોવું જોઈએ; ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, ક્લિનિક્સ, ડાયગ્નોસ્ટિક સેન્ટરો અને ફાર્મસીઓ અને અન્ય મેડિકલ સ્ટોર્સ માટે પણ આવરી લેવામાં આવે છે.

હોમ રિપેર સર્વિસ

વ્યવસાયોની આ કેટેગરીમાં સુથારીકામ અને પ્લમ્બિંગ રિપેરિંગથી લઈને મોટર ગેરેજ અને એન્જિનિયરિંગ વર્કશોપ સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે.

અન્ય

ઉપર જણાવેલી કેટેગરીઓ ઉપરાંત, ડિજિટ દ્વારા પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ તમામ કદ અને બિઝનેસના સ્વરૂપ માટે ઉત્તમ છે. જો તમને તમારી કેટેગરી યાદીમાં ન મળે, તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો અને તમારા ઘર અથવા બિઝનેસ માટે બેસ્ટ અનુકુળ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પસંદ કરવામાં અમે તમારી મદદ કરીશું.

તમારી શોપકિપર ઈન્સ્યોરન્સ પોલિસી માટે કઈ રીતે શ્રેષ્ઠ સમ ઈન્સ્યોર્ડ નક્કી કરવું ?

માત્ર વિચારો કે તમારી દુકાનમાં સમારકામથી વધુનું નુકસાન થયું છે, એટલેકે પરિસ્થિતિ સૌથી ખરાબ હોય તો તમારા ધંધામાં કુલ નુકસાન કેટલું થશે? તેનો જવાબ જ છે કે તમારે તમારે કેટલો સમ અશ્યોર્ડ કરવો જોઈએ. મૂલ્યાંકન માટેનો સૌથી સરળ રસ્તો છે કે સમજો તમારી રમકડાની દુકાન છે અને સરેરાશ દરેક રમકડાની કિંમત રૂ. 1,000 છે. તમારી દુકાનમાં ઉપલબ્ધ સ્ટોક/જથ્થો, લગભગ 1000 યુનિટ છે. આ કિસ્સામાં તમારે રૂ. 1000 x 1000, એટલે કે રૂ. 10,00,000 માટે કવર હોવું જોઈએ. જો હજી પણ મુંજવણમાં છો તો વધુ સ્પષ્ટતા માટે નીચેનો આ વિડિયો જુઓ.

 

નોંધ : તમારા લેપટોપ અને ફોન જેવી ફિક્સ્ચર અને પોર્ટેબલ અસ્કયામતો આ દુકાન વીમા યોજનામાં આવરી લેવામાં આવતા નથી. તેથી તમારી ઈન્સ્યોરન્સની રકમની ગણતરી કરતી વખતે તેની કિંમતને ધ્યાનમાં લેશો નહીં.

 

ભારતમાં શોપ ઇન્સ્યોરન્સ પ્લાન્સ વિશે વધુ જાણો

શોપ ઇન્સ્યોરન્સ પ્લાન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

શોપ ચલાવવી એ આપણામાંથી ઘણા લોકો માટે આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. તમે ગમે તે શોપ ચલાવો છો, તે અમૂલ્ય છે. શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસી અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારી શોપ અને તેની સામગ્રીને તમામ અણધારી અને ખરાબ પરિસ્થિતિઓ સામે સુરક્ષિત રાખે છે. આ રીતે, તમે તમારા નફા અને બચતને સુરક્ષિત કરી શકો છો અને તેના બદલે તમારા બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તમારી શોપને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો.

શોપ ચલાવવી એ આપણામાંથી ઘણા લોકો માટે આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. તમે ગમે તે શોપ ચલાવો છો, તે અમૂલ્ય છે. શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસી અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારી શોપ અને તેની સામગ્રીને તમામ અણધારી અને ખરાબ પરિસ્થિતિઓ સામે સુરક્ષિત રાખે છે. આ રીતે, તમે તમારા નફા અને બચતને સુરક્ષિત કરી શકો છો અને તેના બદલે તમારા બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તમારી શોપને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો.

મારે શા માટે શોપ ઇન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન લેવી જોઈએ?

ઘણી શોપ ઇન્સ્યોરન્સ પોલિસીઓ ઓફલાઇન ઉપલબ્ધ, જ્યાં પરંપરાગત વીમા કંપનીઓ હાજરી ધરાવે છે. જો કે, શોપ ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવાથી તમને નીચે દર્શાવેલા ફાયદાઓ થાય છે:   તમારા સમયની બચત: ઓનલાઈન શોપ ઇન્સ્યોરન્સ ખરીદવાથી તે થોડિક જ મિનિટોમાં ખરીદી શકાય છે. ત્વરીત ક્લેઇમ: અમારા જેવા ઓનલાઈન શોપ ઇન્સ્યોરન્સ સાથે, સરળતાથી ક્લેઇમ કરી શકાય છે અને પતાવટ કરી શકાય છે, તે અમારા સ્માર્ટફોનને આભારી છે જે સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાને સક્ષમ બને છે. કોઈ પેપરવર્ક નહી: ડિજિટલ ઇન્સ્યોરન્સ કંપની હોવાના લીધે, અમારી તરફથી ભાગ્યે જ કોઈ પેપરવર્ક કરવામાં આવે છે. આખરે, તમામ કામકાજ સોફ્ટ કોપી સાથે પણ કરી શકાય છે! જો અત્યંત જરૂરી હોય અને પરિસ્થિતિના આધારે, અમે ફક્ત એક કે બે દસ્તાવેજો માંગી શકીએ છીએ.

ઘણી શોપ ઇન્સ્યોરન્સ પોલિસીઓ ઓફલાઇન ઉપલબ્ધ, જ્યાં પરંપરાગત વીમા કંપનીઓ હાજરી ધરાવે છે. જો કે, શોપ ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદવાથી તમને નીચે દર્શાવેલા ફાયદાઓ થાય છે:

 

  • તમારા સમયની બચત: ઓનલાઈન શોપ ઇન્સ્યોરન્સ ખરીદવાથી તે થોડિક જ મિનિટોમાં ખરીદી શકાય છે.
  • ત્વરીત ક્લેઇમ: અમારા જેવા ઓનલાઈન શોપ ઇન્સ્યોરન્સ સાથે, સરળતાથી ક્લેઇમ કરી શકાય છે અને પતાવટ કરી શકાય છે, તે અમારા સ્માર્ટફોનને આભારી છે જે સ્વ-નિરીક્ષણ પ્રક્રિયાને સક્ષમ બને છે.
  • કોઈ પેપરવર્ક નહી: ડિજિટલ ઇન્સ્યોરન્સ કંપની હોવાના લીધે, અમારી તરફથી ભાગ્યે જ કોઈ પેપરવર્ક કરવામાં આવે છે. આખરે, તમામ કામકાજ સોફ્ટ કોપી સાથે પણ કરી શકાય છે! જો અત્યંત જરૂરી હોય અને પરિસ્થિતિના આધારે, અમે ફક્ત એક કે બે દસ્તાવેજો માંગી શકીએ છીએ.

શોપ ઇન્સ્યોરન્સ પ્લાન્સના ફાયદાઓ

અણધારી પરિસ્થિતિઓ સામે કવરેજ - આગ, ચોરી, કુદરતી આફતો અને વિસ્ફોટ જેવા તમામ અનપેક્ષિત નુકસાન અને હાની સામે તમારી દુકાનનું રક્ષણ કરો. અનપેક્ષિત નુકસાન સામે કવરેજ - બિનઆયોજિત ખર્ચ કોઈને પણ આર્થિક મુશ્કેલી આપી શકે છે. આવી તંગીથી બચવા અને તમારી કમાણી સુરક્ષિત કરવા માટે શોપકીપર ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. માનસિક શાંતિ - જ્યારે તમે જાણો છો કે તમે કવર અને સુરક્ષિત છો, ત્યારે તમારે તમારી શોપ અને તેના રક્ષણ વિશે ચિંતા કરવાની જરૂર નથી.  

અણધારી પરિસ્થિતિઓ સામે કવરેજ - આગ, ચોરી, કુદરતી આફતો અને વિસ્ફોટ જેવા તમામ અનપેક્ષિત નુકસાન અને હાની સામે તમારી દુકાનનું રક્ષણ કરો.

  • અનપેક્ષિત નુકસાન સામે કવરેજ - બિનઆયોજિત ખર્ચ કોઈને પણ આર્થિક મુશ્કેલી આપી શકે છે. આવી તંગીથી બચવા અને તમારી કમાણી સુરક્ષિત કરવા માટે શોપકીપર ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે.
  • માનસિક શાંતિ - જ્યારે તમે જાણો છો કે તમે કવર અને સુરક્ષિત છો, ત્યારે તમારે તમારી શોપ અને તેના રક્ષણ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

 

શોપકિપર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પ્રીમિયમની ગણતરી કરો

શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમને તમારી દુકાનનો કેટલાં સુધીનો ઇન્સ્યોરન્સ મળી શકે તેની રકમ અને તેના માટે ચૂકવવા પડતા સંબંધિત પ્રીમિયમની ખાતરી કરવામાં મદદ કરશે.

શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમને તમારી દુકાનનો કેટલાં સુધીનો ઇન્સ્યોરન્સ મળી શકે તેની રકમ અને તેના માટે ચૂકવવા પડતા સંબંધિત પ્રીમિયમની ખાતરી કરવામાં મદદ કરશે.

શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર શા માટે મહત્વપૂર્ણ છે?

દરેક દુકાન, બિઝનેસ, રિટેલ બધુ અલગ-અલગ છે. બિઝનેસના પ્રકારથી લઈને તેના કદ અને નાણાકીય ખર્ચ સુધી. તેવી જ રીતે, ક્યારેય કોઇ બે શોપ ઇન્સ્યોરન્સ પોલિસીનો ખર્ચ સમાન હોઇ શકે નહીં. દુકાનનો પ્રકાર, કદ, માલસામાનની સંખ્યા, શહેર વગેરે જેવા વિવિધ પરિબળો તમારા શોપકિપર્સ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરશે. આ બાબતે શિપકિપર્સનું પ્રીમિયમ કેલ્ક્યુલેટર કામમાં આવે છે, કારણ કે તે તમને તમારી દુકાનના જોખમોને સમજવામાં અને તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય પ્રીમિયમ નક્કી કરવામાં સીધી મદદ કરે છે.   શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમને અસર કરતા પરિબળો ઉપર જણાવ્યા મુજબ કોઈપણ બે દુકાનોની એક સમાન શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પોલિસી હોઇ શકે નહી અને આવુ માત્ર એટલા માટે છે કારણ કે દરેક દુકાન અને તે જેનો હિસ્સો છે તે બિઝનેસ અલગ-અલગ છે. તમારા શોપકિપર્સના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો નીચે મુજબ છે:   દુકાન/બિઝનેસનું સ્વરૂપ કે પ્રકાર : દરેક બિઝનેસ અલગ-અલગ હોય છે અને અલગ-અલગ માલસામાનના વેચાણ સાથે સંબંધિત હોય છે. કેટલાક માલસામાન અન્ય કરતાં વધુ મૂલ્યવાન હોય છે અને તેથી, આ પરિબળ તમારા પ્રીમિયમમાં સામેલ થશે. ઉદાહરણ તરીકે: સામાન્ય દુકાન કરતા જ્વેલરી સ્ટોરના શોપકિપર્સનું પ્રીમિયમ વધારે હશે. દુકાનનું કદ : તમારી દુકાન જેટલી મોટી, તેની કિંમત એટલી વધારે હશે. આથી, તમારા શોપિકિપર્સનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તે ઇન્સ્યોરન્સ લીધેલી દુકાનના કદથી પ્રભાવિત થશે. સ્ટોકનું પ્રમાણ : તમારી ઇન્સ્યોરન્સની રકમ આના પર નિર્ભર કરે છે. તમારે જેટલી વધારે વસ્તુઓનો વીમો લેવાની જરૂર છે, તમારી વીમા રકમ એટલી વધારે હશે. તેથી, તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તેનાથી પ્રભાવિત થશે. શહેર : કોઈપણ વીમા પોલિસીની જેમ જ, તમે જે શહેરમાં રહો છો અથવા જે શહેરમાં તમારી દુકાનનો વીમો લેવામાં આવ્યો છે તે તમારા શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને આ સામાન્ય કારણ અસર કરશે કે, દરેક શહેર તેના વિશિષ્ટ સ્તરના જોખમો ધરાવે છે. પછી ભલે તે જોખમો કુદરતી હોય કે માનવસર્જિત. દાખલા તરીકે; ઉંચો ક્રાઇમ રેટ ધરાવતા શહેરમાં આવેલી દુકાનનું પ્રીમિયમ સુરક્ષિત શહેરની સમાન દુકાન કરતાં વધારે હશે.  

દરેક દુકાન, બિઝનેસ, રિટેલ બધુ અલગ-અલગ છે. બિઝનેસના પ્રકારથી લઈને તેના કદ અને નાણાકીય ખર્ચ સુધી. તેવી જ રીતે, ક્યારેય કોઇ બે શોપ ઇન્સ્યોરન્સ પોલિસીનો ખર્ચ સમાન હોઇ શકે નહીં.

દુકાનનો પ્રકાર, કદ, માલસામાનની સંખ્યા, શહેર વગેરે જેવા વિવિધ પરિબળો તમારા શોપકિપર્સ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરશે. આ બાબતે શિપકિપર્સનું પ્રીમિયમ કેલ્ક્યુલેટર કામમાં આવે છે, કારણ કે તે તમને તમારી દુકાનના જોખમોને સમજવામાં અને તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય પ્રીમિયમ નક્કી કરવામાં સીધી મદદ કરે છે.

 

શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમને અસર કરતા પરિબળો

ઉપર જણાવ્યા મુજબ કોઈપણ બે દુકાનોની એક સમાન શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પોલિસી હોઇ શકે નહી અને આવુ માત્ર એટલા માટે છે કારણ કે દરેક દુકાન અને તે જેનો હિસ્સો છે તે બિઝનેસ અલગ-અલગ છે.

તમારા શોપકિપર્સના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો નીચે મુજબ છે:

 

દુકાન/બિઝનેસનું સ્વરૂપ કે પ્રકાર : દરેક બિઝનેસ અલગ-અલગ હોય છે અને અલગ-અલગ માલસામાનના વેચાણ સાથે સંબંધિત હોય છે. કેટલાક માલસામાન અન્ય કરતાં વધુ મૂલ્યવાન હોય છે અને તેથી, આ પરિબળ તમારા પ્રીમિયમમાં સામેલ થશે. ઉદાહરણ તરીકે: સામાન્ય દુકાન કરતા જ્વેલરી સ્ટોરના શોપકિપર્સનું પ્રીમિયમ વધારે હશે.

દુકાનનું કદ : તમારી દુકાન જેટલી મોટી, તેની કિંમત એટલી વધારે હશે. આથી, તમારા શોપિકિપર્સનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તે ઇન્સ્યોરન્સ લીધેલી દુકાનના કદથી પ્રભાવિત થશે.

સ્ટોકનું પ્રમાણ : તમારી ઇન્સ્યોરન્સની રકમ આના પર નિર્ભર કરે છે. તમારે જેટલી વધારે વસ્તુઓનો વીમો લેવાની જરૂર છે, તમારી વીમા રકમ એટલી વધારે હશે. તેથી, તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ તેનાથી પ્રભાવિત થશે.

શહેર : કોઈપણ વીમા પોલિસીની જેમ જ, તમે જે શહેરમાં રહો છો અથવા જે શહેરમાં તમારી દુકાનનો વીમો લેવામાં આવ્યો છે તે તમારા શોપકિપર્સ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને આ સામાન્ય કારણ અસર કરશે કે, દરેક શહેર તેના વિશિષ્ટ સ્તરના જોખમો ધરાવે છે. પછી ભલે તે જોખમો કુદરતી હોય કે માનવસર્જિત. દાખલા તરીકે; ઉંચો ક્રાઇમ રેટ ધરાવતા શહેરમાં આવેલી દુકાનનું પ્રીમિયમ સુરક્ષિત શહેરની સમાન દુકાન કરતાં વધારે હશે.

 

યોગ્ય શોપ ઇન્સ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો ?

તમારા બિઝનેસના મુખ્ય ભાગને શાબ્દિક રીતે સુરક્ષિત કરવાની પ્રક્રિયામાં, મૂંઝવણ થવી સ્વાભાવિક છે. તમારા માટે વસ્તુને સરળ બનાવવા માટે, યોગ્ય શોપકીપર ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે તમે ધ્યાનમાં લઈ શકો તેવા કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ અહીં આપ્યા છે: વીમાની રકમ : જ્યારે કોઇ દૂર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાઇ હોય જેના માટે તમારે દાવો કરવાની જરૂર પડે છે ત્યારે તમે પ્રાપ્ત કરી શકો છો તેટલી સૌથી મહત્તમ રકમ એટલે વીમાની રકમ છે. એક શોપ ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તમારી દુકાનમાં હાજર માલ અને ચીજોના કુલ મૂલ્યના આધારે તમારી વીમાની રકમને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે. નોંધ : ઉંચી વીમા રકમ દર્શાવે છે કે તમારા શોપકિપર્સનું ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પણ વધારે હશે જો કે પ્રીમિયમના ખર્ચના આધારે તમારો નિર્ણય ન લો, પરંતુ તમારી દુકાનના માલસામાનની કિંમતના આધારે નિર્ણય લો. કલેમની સરળતા: દાવાઓ કોઈપણ ઇન્સ્યોરન્સ પોલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે તમે નુકસાનનો સામનો કરો છો, ત્યારે તમારે કલેમ કરવાની જરૂર છે! તેથી, ખાતરી કરો કે તમે શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસી તેમના ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ અને પ્રક્રિયાના આધારે પસંદ કરો છો. કવરેજ: તમારો શોપ ઇન્સ્યોરન્સ તમારા માટે શું કવર કરે છે? શું તે ફક્ત તમારી શોપને આવરી લે છે અથવા તમારી શોપની સામગ્રીનો પણ સમાવેશ કરે છે? વિવિધ પ્રકારની શોપકીપર ઇન્સ્યોરન્સ પોલીસીઓ વિવિધ કવરેજ પ્લાન ઓફર કરે છે. તમારા પોલિસીના દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો અને શોપકીપર ઇન્સ્યોરન્સ કરાવો જે તમને અને તમારી શોપ માટે જરૂરી તમામ બાબતોને આવરી લે છે. બેસ્ટ વેલ્યૂ : છેલ્લે, તમામ પરિબળોનું એકસાથે મૂલ્યાંકન કરો. વીમાની રકમમાંથી, કવરેજમાં પ્રીમિયમ શામેલ કરો અને જે તમને બેસ્ટ વેલ્યૂ આપતી હોય તેવી શોપકિપર્સની ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી કરો.  

તમારા બિઝનેસના મુખ્ય ભાગને શાબ્દિક રીતે સુરક્ષિત કરવાની પ્રક્રિયામાં, મૂંઝવણ થવી સ્વાભાવિક છે. તમારા માટે વસ્તુને સરળ બનાવવા માટે, યોગ્ય શોપકીપર ઇન્સ્યોરન્સ પસંદ કરતી વખતે તમે ધ્યાનમાં લઈ શકો તેવા કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ અહીં આપ્યા છે:

  • વીમાની રકમ : જ્યારે કોઇ દૂર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાઇ હોય જેના માટે તમારે દાવો કરવાની જરૂર પડે છે ત્યારે તમે પ્રાપ્ત કરી શકો છો તેટલી સૌથી મહત્તમ રકમ એટલે વીમાની રકમ છે. એક શોપ ઇન્સ્યોરન્સ પસંદ કરો જે તમને તમારી દુકાનમાં હાજર માલ અને ચીજોના કુલ મૂલ્યના આધારે તમારી વીમાની રકમને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે.

નોંધ : ઉંચી વીમા રકમ દર્શાવે છે કે તમારા શોપકિપર્સનું ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પણ વધારે હશે જો કે પ્રીમિયમના ખર્ચના આધારે તમારો નિર્ણય ન લો, પરંતુ તમારી દુકાનના માલસામાનની કિંમતના આધારે નિર્ણય લો.

  • કલેમની સરળતા: દાવાઓ કોઈપણ ઇન્સ્યોરન્સ પોલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે તમે નુકસાનનો સામનો કરો છો, ત્યારે તમારે કલેમ કરવાની જરૂર છે! તેથી, ખાતરી કરો કે તમે શોપકીપર ઇન્સ્યોરન્સ પૉલિસી તેમના ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ અને પ્રક્રિયાના આધારે પસંદ કરો છો.
  • કવરેજ: તમારો શોપ ઇન્સ્યોરન્સ તમારા માટે શું કવર કરે છે? શું તે ફક્ત તમારી શોપને આવરી લે છે અથવા તમારી શોપની સામગ્રીનો પણ સમાવેશ કરે છે? વિવિધ પ્રકારની શોપકીપર ઇન્સ્યોરન્સ પોલીસીઓ વિવિધ કવરેજ પ્લાન ઓફર કરે છે. તમારા પોલિસીના દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો અને શોપકીપર ઇન્સ્યોરન્સ કરાવો જે તમને અને તમારી શોપ માટે જરૂરી તમામ બાબતોને આવરી લે છે.
  • બેસ્ટ વેલ્યૂ : છેલ્લે, તમામ પરિબળોનું એકસાથે મૂલ્યાંકન કરો. વીમાની રકમમાંથી, કવરેજમાં પ્રીમિયમ શામેલ કરો અને જે તમને બેસ્ટ વેલ્યૂ આપતી હોય તેવી શોપકિપર્સની ઇન્સ્યોરન્સ પોલિસીની પસંદગી કરો.

 

શોપ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

શોપ ઇન્સ્યોરન્સ પ્લાન્સનો ખર્ચ કેટલો છે?

આ બાબત સંપૂર્ણપણે તમારી દુકાન અને વ્યવસાયની પ્રકૃતિ અને કદ પર આધાર રાખે છે. તમે જરૂરી વિગતો આપીને તમારા દુકાનદારના ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરી શકો છો.

શું ભારતમાં દુકાનદારનો ઇન્સ્યોરન્સ ફરજિયાત છે?

જો કે તે ફરજિયાત નથી, પણ ભલામણ કરવામાં આવે છે કે તમે તમારી દુકાન માટે ઇન્સ્યોરન્સ લો. આવી રીતે, તમારી દુકાન અને તેનો માલસામાન હંમેશા અણધાર્યા સંજોગોમાં સુરક્ષિત અને આવરી લેવામાં આવશે, તેનાથી તમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને નુકસાન બંનેમાં ઘટાડો થશે.

મારી દુકાનમાં કેટલાંક લેપટોપ છે, શું તે આવરી લેવામાં આવશે ?

તમારા વ્યવસાયની પ્રકૃતિ/સ્વરૂપ પર આધાર રાખે છે. જો લેપટોપ તમારા મુખ્ય વ્યવસાયનો ભાગ નથી (એટલે કે વેચાણ માટે) તો તેને આવરી લેવામાં આવશે નહીં.

મારી પાસે સમગ્ર શહેરમાં સ્ટોર્સની ચેઇન છે, શું હું તે બધા માટે એક પોલિસી ખરીદી શકું?

હા તમે કરી શકો છો પરંતુ ઇન્સ્યોરન્સ કરાવેલ શોપ જ્યાં આવેલી છે તે તમામ સ્થાન જાહેર કરવું પડશે અને વીમાની રકમ અલગથી જાહેર કરવી પડશે.