ફોક્સવેગન ટિગુઆન કાર ઇન્સ્યોરન્સ

Drive Less, Pay Less. With Digit Car Insurance.

Third-party premium has changed from 1st June. Renew now

ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યુ કરો

2007 માં જર્મન ઓટોમેકર ફોક્સવેગન દ્વારા લોન્ચ કરાયેલ, ટિગુઆન એક કોમ્પેક્ટ ક્રોસઓવર એસયુવી છે અને કંપનીનું બીજું ક્રોસઓવર એસયુવી મોડલ છે. 2020 સુધીમાં, બ્રાન્ડમેકરે વિશ્વભરમાં લગભગ 6 મિલિયન યુનિટનું વેચાણ કર્યું હતું, જે આ કારને ફોક્સવેગનના સૌથી વધુ વેચાતા મોડલ્સમાંથી એક બનાવે છે.

ભારતીય કોમ્યુટર માર્કેટે ડિસેમ્બર 2021માં ટિગુઆનનું ફેસલિફ્ટેડ વર્ઝન લોન્ચ કર્યું હતું. આ નવું વર્ઝન સુધારેલા બમ્પર, એલોય અને સ્ટીયરિંગ વ્હીલથી સજ્જ છે. તેણે અગાઉના ડીઝલ એન્જિનને બદલી નાખ્યું છે અને હવે તે માત્ર પેટ્રોલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

હવે જ્યારે આ મોડેલ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે, તો તમે આજે જ તમારા શોરૂમમાંથી મેળવી શકો છો. જો કે, ખરીદી શરૂ કરતા પહેલા, તમારે તમારી કારની સલામતીનો વિચાર કરવો જોઈએ કારણ કે તે તમને લાંબા ગાળે નાણા બચાવવામાં મદદ કરશે. આને ધ્યાનમાં લેતા, તમારે વિશ્વસનીય પ્રોવાઈડર પાસેથી ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ મેળવવો આવશ્યક છે.

આ પાસામાં, તમે ડિજીટ ઈન્સ્યોરન્સ કંપનીને તેની ઓફરોને કારણે ધ્યાનમાં લઈ શકો છો. નીચે આપેલ સેગમેન્ટ સમજાવે છે કે તમારે આ ઇન્સ્યોરર પાસેથી ટિગુઆન ઇન્સ્યોરન્સ પ્લાન શા માટે ખરીદવો જોઈએ.

ફોક્સવેગન ટિગુઆન કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજીટનો ફોક્સવેગન ટિગુઆન કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ફોક્સવેગન ટિગુઆન માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે અમારો કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણકે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક આવશે. સૂચવેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે રિપેરનો જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે કે તમે આ સવાલ અમને પણ કરી રહ્યાં છો! ડિજિટના ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ માટે ડિજીટ શા માટે પસંદ કરો?

તમારી ફોક્સવેગન કાર માટે ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે, તમારે ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ કિંમત, એડ-ઓન સુવિધા, નો ક્લેમ બોનસ, તમારી કારની IDV વગેરે જેવા સંખ્યાબંધ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. આ મુદ્દાઓ સાથે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના કેટલાક પ્લાનની સરખામણી કરવાથી તમને મદદ મળશે. જાણકાર નિર્ણય લો.

આ સંદર્ભમાં, તમે ડિજીટ દ્વારા વિસ્તૃત લાભોને જાણવા માગો છો. તો વધુ જાણવા માટે વાંચો.

1. વિવિધ ઇન્સ્યોરન્સ પોલિસીઓ

જો તમે આ ઇન્સ્યોરર પાસેથી ફોક્સવેગન ટિગુઆન માટે ઇન્સ્યોરન્સ મેળવવાની યોજના બનાવો છો, તો તમે નીચેના ઇન્સ્યોરન્સ પ્રકારોમાંથી પસંદ કરી શકો છો:

  • થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ: આ ઇન્સ્યોરન્સ કવર તમારી ફોક્સવેગન કાર અને થર્ડ પાર્ટી વચ્ચેના અકસ્માત સમયે પરિણામે થતા નોંધપાત્ર નુકસાન માટે ફાયદાકારક છે. આ ઇન્સ્યોરન્સ વિના, તમારે તમારા નાણાકીય બોજને વધારી શકે તેવા નુકસાનના ખર્ચને સહન કરવાની જરૂર પડશે. ફોક્સવેગન ટિગુઆન માટે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ માત્ર થર્ડ પાર્ટીના નુકસાનને જ આવરી લેતો નથી પણ મુકદ્દમાના મુદ્દાઓનું પણ ધ્યાન રાખે છે.
  • કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ: એવી પરિસ્થિતિઓ હોઈ શકે છે જ્યારે તમારી ફોક્સવેગન કારને અથડામણ, આગ, ચોરી, કુદરતી અથવા કૃત્રિમ આફતોથી નુકસાન થાય છે. તે કિસ્સામાં, તમારે ડિજીટમાંથી કોમ્પ્રીહેન્સીવ ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ મેળવવો જોઈએ અને ભારે નુકસાનના રિપેરના ખર્ચથી થતા નાણાકીય નુકસાનથી તમારી જાતને બચાવવી જોઈએ. આ ઇન્સ્યોરન્સ પોલિસી વ્યક્તિ, મિલકત અથવા વાહનને થર્ડ પાર્ટી નુકસાન સામે કવરેજ પણ પ્રદાન કરે છે.

2. એડ-ઓન કવર્સની રેંજ

જો તમે કોમ્પ્રીહેન્સીવ પ્લાન માટે ડિજીટમાંથી ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ રિન્યુઅલને પસંદ કરો છો, તો તમને કદાચ સંપૂર્ણ કવરેજ નહીં મળે. તે માટે, તમે વધારાના ચાર્જીસ સામે અમુક એડ-ઓન કવરનો લાભ મેળવી શકો છો. કેટલીક એડ-ઓન પોલિસીમાં આનો સમાવેશ થાય છે:

  • ઝીરો ડેપ્રીસીએશન કવર
  • એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર
  • રોડસાઇડ સહાય
  • ઇન્વોઇસ પર રિટર્ન કવર
  • કન્ઝયુમેબલ કવર

3. કેશલેસ ક્લેમ

ડિજીટ તમને ફોક્સવેગન ટિગુઆન ઈન્સ્યોરન્સ ઓનલાઈન ક્લેઈમ પસંદ કરવા અને રિપેરનો કેશલેસ મોડ પસંદ કરવાની મંજૂરી આપે છે. આ મોડ હેઠળ, તમે પ્રોફેશનલ સર્વિસ મેળવવા માટે રિપેર સેન્ટરને કંઈપણ ચૂકવવાનું ટાળી શકો છો. તમારા ઇન્સ્યોરર તમારા વતી પેમેન્ટનું સેટલમેન્ટ કરશે, જેનાથી તમે ભવિષ્યની જરૂરિયાતો માટે તમારી નાણાકીય બચત કરી શકશો.

4. કેટલાક નેટવર્ક ગેરેજ

સમગ્ર ભારતમાં કેશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક છે જ્યાંથી તમે તમારી ફોક્સવેગન કાર માટે રિપેર સેવાઓનો લાભ લઈ શકો છો. આ રિપેર સેન્ટર તમારા માટે તમારી ટિગુઆન કારના રિપેર પર કેશલેસ પસંદ કરવાનું પણ શક્ય બનાવે છે.

5. IDV કસ્ટમાઇઝેશન

ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સની કિંમત કારની IDV અથવા ઇન્સ્યોરર્ડ ડિકલેર્ડ વેલ્યૂ પર આધારિત હોવાથી, મહત્તમ લાભો મેળવવામાં મદદ કરે તેવી યોગ્ય કિંમત પસંદ કરવી મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં, ડિજીટ તમારી કારની IDV માટે કસ્ટમાઇઝેશન વિકલ્પ આપે છે, જે તમને તમારી જરૂરિયાત મુજબ મૂલ્ય પસંદ કરવા સક્ષમ બનાવે છે. આ રીતે, તમે કારની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન દરમિયાન મહત્તમ વળતર મેળવી શકો છો.

6. ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા

જો તમે ડિજીટમાંથી કોમ્પ્રીહેન્સીવ ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ પ્લાન મેળવો છો, તો તમે તમારી કારના ડેમેજ ભાગો માટે અનુકૂળ પિક-અપ અને ડ્રોપ સુવિધાનો લાભ લઈ શકો છો. આ સુવિધા તમને તમારા ઘરની આરામથી તમારા ફોક્સવેગન માટે પ્રોફેશનલ રિપેર સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવે છે.

7. નો ક્લેમ લાભો નથી

જો તમે તમારી પોલિસીની મુદતમાં ક્લેમ-ફ્રી વર્ષ જાળવી રાખો તો ડિજીટ ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ રિન્યુ કિંમત પર નો ક્લેમ બોનસ ઓફર કરે છે. નો ક્લેમ બોનસ એ પોલિસી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ છે જે નોન-ક્લેમ વર્ષોની સંખ્યા પર આધાર રાખે છે. આ ઇન્સ્યોરર 50% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.

8. 24x7 ગ્રાહક સપોર્ટ

તમારી ફોક્સવેગન કાર માટે ઇન્સ્યોરન્સ મેળવતી વખતે, તમને પ્રશ્નો અથવા શંકાઓનો સામનો કરવો પડી શકે છે. તે કિસ્સામાં, તમે ગમે ત્યારે ડિજીટની ગ્રાહક સેવાનો સંપર્ક કરી શકો છો અને ત્વરિત ઉકેલો મેળવી શકો છો. તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ 24x7 ઉપલબ્ધ છે.

હવે જ્યારે તમે ડિજીટના લાભો વિશે બધું જાણો છો, તો તમે તમારા ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ માટે તેનો વિચાર કરી શકો છો. આ કંપની પાસેથી સારી રીતે આવરી લેતી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાથી તમને નાણાકીય અને કાનૂની જવાબદારીઓને અસરકારક રીતે ઘટાડવામાં મદદ મળશે.

ફોક્સવેગન ટિગુઆન કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

ફોક્સવેગન ટિગુઆન એક મોંઘી કાર છે. તમારે તેના માટે ઇન્સ્યોરન્સ ખરીદવો પડશે. કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને અણધારી આકસ્મિક પરિસ્થિતિઓના સમયે મદદ કરશે. આ ત્યારે છે જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી ચૂકવશે.

કાનૂની જવાબદારી પૂર્ણ કરે છે: મોટર વ્હીકલ એક્ટ મુજબ, ભારતીય રસ્તાઓ પર દોડતી દરેક કારમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલીટી પોલિસી હોવી જોઈએ. જો તમે કારનો ઇન્સ્યોરન્સ નહીં ખરીદો, તો તમે રૂ.2000/-નો દંડ ચૂકવવા માટે જવાબદાર રહેશો અને/અથવા 3 મહિના માટે જેલની સજા પણ થઈ શકે છે.

થર્ડ પાર્ટી કાનૂની જવાબદારીને આવરી લે છે: તમારી કાર ચલાવતી વખતે તમે થર્ડ પાર્ટીને ઇજા પહોંચાડી શકો છો અથવા તેમની મિલકતને નુકસાન પહોંચાડી શકો છો. જો આવા કિસ્સામાં તમને જવાબદાર ગણવામાં આવે છે, તો તમારે રિપેર અથવા જાળવણીનો ખર્ચ ઉઠાવવો પડશે. થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી આમાં મદદરૂપ થશે કારણ કે તમારા ઇન્સ્યોરર તમારા વતી આ જવાબદારીઓ સંભાળશે.

 રિપેરના ખર્ચ-પોતાના નુકસાન માટે ચૂકવણી કરે છે: ફોક્સવેગન ટિગુઆન માટેની કાર ઇન્સ્યોરન્સ પોલિસી તમને અકસ્માત, કુદરતી આફત, ચોરી અથવા આગ વગેરેના કારણે થતા નુકસાનથી બચાવશે. જો તમારી કારને નુકસાન થાય અને તેને રિપેરની જરૂર હોય, તો ખર્ચ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે. તે તમને તમારી બચતને સુરક્ષિત કરવામાં મદદ કરશે. કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ હંમેશા સૂચવવામાં આવે છે કારણ કે તે પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની લાયબિલીટીને પણ આવરી લે છે.

એડ-ઓન્સ સાથે કવર વિસ્તૃત બનાવે છે: જો તમારી પાસે કોમ્પ્રીહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી હોય, તો જ તમે પોલિસીને વિસ્તૃત કરવાનું વિચારી શકો છો. બેઝિક કોમ્પ્રીહેન્સીવ કવર ઉપર જણાવેલી ઘટનાઓમાં તમારું રક્ષણ કરે છે. તે સિવાયના નુકસાન માટે, તમારે કેટલાક વધારાના પ્રીમિયમ ચૂકવીને એડ-ઓન કવરની જરૂર પડશે. ઝીરો ડેપ્રિસિયેશન કવર, ટાયર પ્રોટેક્ટ કવર, પેસેન્જર કવર, રિટર્ન-ટુ-ઈનવોઈસ કવર, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર, બ્રેકડાઉન સહાય અને કન્ઝયુમેબલ કવર સહિત તમે કેટલાક એડ-ઓન પસંદ કરી શકો છો.

ફોક્સવેગન ટિગુઆન વિશે વધુ જાણો

તમારી પાસે વિશાળ એસયુવી પાર્ક કરવા માટે જગ્યા નથી પરંતુ તેમ છતાં તમે તેનો આનંદ માણવા માંગો છો! એક કોમ્પેક્ટ ખરીદો! હા, ફોક્સવેગન ટિગુઆન એક શ્રેષ્ઠ પરફોર્મન્સ આપતી એસયુવી છે જે તમે ખરીદી શકો છો. આ કાર રોમાંચ અને આનંદના અનુભવ માટે છે. મેકર કહે છે, "કારને તમામ પ્રકારની મુસાફરી માટે બનાવવામાં આવી છે."

ફોક્સવેગન ટિગુઆન બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે એક હાઇલાઇન અને બીજી કમ્ફર્ટલાઇન. આ એસયુવીની કિંમત રૂ.28.14 લાખથી શરૂ થાય છે અને રૂ.31.52 લાખ જેટલી ઊંચી જાય છે. ઓલ-ન્યૂ ફોક્સવેગન ટિગુઆનમાં ટર્બોચાર્જ્ડ ફોર સિલિન્ડર એન્જિન છે જેની કેપેસીટી 1968 સીસી છે. કંપની બંને વેરિઅન્ટમાં ડીઝલ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરે છે. આ કાર ફ્યુઅલ એફીસિયન્ટ છે અને એક લિટરમાં 16.65 કિમીની માઇલેજ આપે છે.

એકંદરે, તેની પાસે એક વ્યાપક અને આકર્ષક સુવિધાઓની સૂચિ છે જે તમને ડ્રાઇવિંગનો આનંદ આપશે. તે તમારી આગામી ફેમિલી કાર હોઈ શકે છે જે 7 જેટલા પેસેન્જર માટે સ્પેસ ધરાવે છે. કલર વિશે વાત કરીએ તો, તમે પાંચ આકર્ષક રંગોમાંથી પસંદ કરી શકો છો જેમાં ઇન્ડિયમ ગ્રે, ઓરિક્સ વ્હાઇટ, ડીપ બ્લેક, ટંગસ્ટન સિલ્વર અને એટલાન્ટિક બ્લુનો સમાવેશ થાય છે.

ફોક્સવેગન કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો.

તમારે ફોક્સવેગન ટિગુઆન શા માટે ખરીદવો જોઈએ?

અને ક્રોમ-ફિનિશ્ડ ગ્રિલ એક ઇન્પ્રેશન બનાવવામાં મદદ કરે છે. ઓવરઓલ બોડી સ્લીક છે અને તેથી અન્ય કાર કરતા આકર્ષક લૂક ધરાવે છે.

  • ઇન્ટીરીયર: કારમાં 6.1-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે. તમને સ્માર્ટફોન માટે અનુકૂળ સિસ્ટમ મળે છે જે એપલ કાર પ્લે અને એનરોઇડ ઓટો સાથે સરળતાથી કનેક્ટ થાય છે. ખુરશીના કવર પર લેધર અપહોલ્સ્ટ્રી તમને આકર્ષિત કરશે. સીટ આરામદાયક છે જે તમને લાંબી મુસાફરી માટે મુસાફરી કરતી વખતે સરળતા આપે છે.
  • સહાયતા સંબંધી સુવિધાઓ: ફોક્સવેગન ટિગુઆન સારી કક્ષાના સહાયક સાધનો સાથે આવે છે જેમાં અનુકૂળ ક્રુઝ કંટ્રોલ, 360-ડિગ્રી કૅમેરા, પાર્કિંગ સેન્સર્સ, રિઅર ક્રોસ-ટ્રાફિક અલર્ટ, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ, પેડેસ્ટ્રીઅન ડિટેકશન, લેન ડીપાર્ચર અને આગળ-અથડાવા સમયે ચેતવણી, અને ઓટોમેટીક ઈમરજન્સી બ્રેકિંગનો સમાવેશ થાય છે.
  • સેફટી ફીચર્સ: આ એસયુવીમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ અને સુરક્ષિત મુસાફરી માટે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન પ્રોગ્રામ છે. હિલ હોલ્ડ કારને નીચે ઉતરતી અટકાવે છે અને હિલ ડિસેન્ટ સુરક્ષિત રીતે ઢાળ ઉતરવા સમયે નિયંત્રિત કરે છે. પેડેસ્ટ્રીઅનની સલામતી માટે, કારમાં એક એક્ટીવ હૂડ સેન્સર છે, જે અથડામણ પછી આગળનું બમ્પર સિગ્નલ આપે કે તરત જ ઊંચા થાય છે.

ફોક્સવેગન ટિગુઆનના વેરિઅન્ટ

વેરિઅન્ટનું નામ વેરિઅન્ટની કિંમત (નવી દિલ્હીમાં, સમગ્ર શહેરોમાં બદલાઈ શકે છે)
2.0 TSI એલિગન્સ ₹31.99 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મને મારા ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સની એક્સપાયરી પછી રિન્યુ કરતી વખતે નો ક્લેમ લાભ મળશે?

જો તમે તમારી પોલિસી સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યુ કરો છો, તો તમે નો ક્લેમ બોનસનો લાભ લઈ શકો છો. જો કે, તે સમયગાળા પછી તમારી પોલિસીનું રિન્યુ કરવાથી તમે લાભ ગુમાવશો.

ફોક્સવેગન ટિગુઆન ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને બદલતી વખતે શું હું નો ક્લેમ બોનસ ટ્રાન્સફર કરી શકું?

હા, નો ક્લેમ બોનસ ટ્રાન્સફરેબલ છે. આમ, જો તમે તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર બદલો છો, તો પણ તમે આ લાભ મેળવી શકો છો.