ટાટા સફારી ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
ટાટા સફારી એ ભારતીય ઓટોમેકર ટાટા મોટર્સ દ્વારા 1998માં લોન્ચ કરવામાં આવેલી મધ્યમ કદની SUV કાર છે. આ મોડલની પ્રથમ જનરેશન સેવન-સીટર SUV છે, ફોલ્ડ કરી શકાય તેવી થર્ડ રો અને સ્પેસિયસ ઈન્ટિરિયર સાથે આવે છે. આ તમામ સુવિધાઓ વ્યાજબી ભાવે આવે છે જે આ કારને અન્ય બ્રાન્ડની સરખામણીએ ઑફ-રોડ વાહનો માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે.
2021માં, કંપનીએ આ મોડલની સેકન્ડ જનરેશન લૉન્ચ કરી જેમાં ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવની વિશેષતા છે અને તે મૂળભૂત રીતે મોનોકોક ક્રોસઓવર SUV છે.
તેનું ડ્રાઇવિંગ સલામતી ફીચર્સ અને અન્ય લાક્ષણિકતાઓ હોવા છતાં, આ કાર અકસ્માતના પરિણામે જોખમો અને નુકસાન માટે સંવેદનશીલ છે. આને ધ્યાનમાં રાખીને, જો તમે આ કાર ખરીદવાનું વિચારતા હો, તો તમારે માન્ય ટાટા સફારી ઇન્સ્યોરન્સ પોલિસી મેળવવી જોઈએ. હાલના પોલિસી હોલ્ડર તેમની ઇન્સ્યોરન્સ પોલિસીને રિન્યુ કરવાનું વિચારી શકે છે અને કારના નુકસાનને રિપેર કરતી વખતે નાણાં બચાવી શકે છે.
આ સંદર્ભમાં, વ્યક્તિ તેના ઘણા ફાયદાઓને કારણે ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીને ધ્યાનમાં લઈ શકે છે. વધુ જાણવા માટે વાંચતા રહો.
અમે અમારા ગ્રાહકો સાથે VIPs જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ પાર્ટીના વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ પાર્ટીની મિલકતને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ અકસિડેન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજાઓ/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારા IDV ને કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે અમારી કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજીટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.
તમે જે રિપેર માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિએમ્બર્સમેન્ટ અથવા કેશલેસ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ શું તમે તે કરી રહ્યા છો તે યોગ્ય છે!
ડિજીટના ક્લેમનું રિપોર્ટ કાર્ડ વાંચોયોગ્ય ઇન્સ્યોરન્સ પસંદ કરતા પહેલા તમારે બહુવિધ ઇન્સ્યોરન્સ પ્લાનની ઓનલાઈન સરખામણી કરવાનું વિચારવું જોઈએ. આમ કરતી વખતે, તમે તમારા વિકલ્પોને સુનિશ્ચિત કરતા પહેલા આ બાબતે ડિજીટની ઑફરને ધ્યાનમાં લેવાનું વિચારો. તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર તરીકે ડિજીટને પસંદ કરવાના કેટલાક ફાયદાઓ અહીં છે:
ડિજીટ તમને તમારા સ્માર્ટફોન દ્વારા ટાટા સફારી ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવવાની મંજૂરી આપે છે. પરંપરાગત ઑફલાઇન પદ્ધતિની સરખામણીમાં આ ટેક્નોલોજી આધારિત ખરીદી પ્રક્રિયા ઓછો સમય લે છે. તે માટે તમારે થોડા દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે, જેનાથી હાર્ડકોપી સબમિશનની જરૂરિયાત દૂર થાય છે.
ડિજીટમાંથી સફારી ઇન્સ્યોરન્સ પોલિસી મેળવીને, તમે સમગ્ર ભારતમાં અનેક ડિજીટ-અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી પ્રોફેશનલ રિપેર સર્વિસનો લાભ લઈ શકો છો. વધુમાં, તમે આ રિપેર સેન્ટરમાંથી કેશલેસ સુવિધા પસંદ કરી શકો છો અને ટાટા કારના નુકસાનના રિપેર દરમિયાન ખિસ્સા ખર્ચમાંથી બચી શકો છો.
ડિજીટની સ્માર્ટફોન-સક્ષમ ક્લેમ પ્રક્રિયાને કારણે, તમે ટાટા સફારી માટે તમારા ઇન્સ્યોરન્સ સામે ક્લેમ કરતી વખતે ખૂબ ઓછા ટર્નઅરાઉન્ડ સમયની અપેક્ષા રાખી શકો છો. આ સુવિધા તમને તમારા સ્માર્ટફોન દ્વારા તમારી કારના નુકસાનને પસંદ કરવા અને રિપેર-રિઈમ્બર્સમેન્ટ અથવા કેશલેસનો યોગ્ય મોડ પસંદ કરવાની મંજૂરી આપે છે. એકંદરે, વ્યક્તિ આ સમગ્ર પ્રક્રિયાને ઓછા સમયમાં પૂર્ણ કરી શકે છે.
ટાટા સફારી માટે ડિજીટનો કાર ઇન્સ્યોરન્સ તમને નીચેના પ્રકારોમાંથી પસંદ કરવાની તક આપેલ છે:
એક કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પ્લાન તમારી ટાટા કાર માટે એકંદર સુરક્ષા પ્રદાન કરતી નથી. આ સંદર્ભમાં, તમે વધારાના ચાર્જીસ સામે ડિજીટના એડ-ઓન લાભો પર વિચાર કરી શકો છો. તમે ટાટા સફારી ઇન્સ્યોરન્સની કિંમત વધારીને તમારા ઇન્સ્યોરન્સ બેઝ પ્લાન ઉપર અને તેના કરતાં વધુ અમુક એડ-ઓન કવરનો સમાવેશ કરી શકો છો. કેટલીક એડ-ઓન પોલિસીઓ કન્ઝ્યુમેબલ કવર, ઇનવોઇસ કવર પર રિટર્ન, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, રોડસાઇડ સહાય વગેરે છે.
ડિજીટમાંથી કોમ્પ્રીહેન્સીવ ટાટા સફારી ઇન્સ્યોરન્સ રિન્યુની પસંદગી કરીને, તમે તમારી ટાટા કારના નુકસાની ભાગો માટે અનુકૂળ પિક-અપ અને ડ્રોપ સુવિધા મેળવી શકો છો. આ સુવિધા તમને તમારા ઘરે બેઠા એફીસીયન્ટ રિપેર સર્વિસ મેળવવા માટેની તક આપે છે.
ટાટા સફારી ઇન્સ્યોરન્સ રિન્યુ કિંમત તમારી કારના ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV) પર આધારિત છે. ઇન્સ્યોરર આ મૂલ્યના આધારે કારની ચોરી અથવા રિપેર કરતાં વધુ નુકસાનના કિસ્સામાં વળતર આપે છે. ડિજીટ જેવી ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને તમારા લાભોને મહત્તમ કરવા માટે તમારી કારના IDVને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.
તમારી ટાટા સફારી ઇન્સ્યોરન્સ પ્લાન સંબંધિત પ્રશ્નોના કિસ્સામાં, તમે ડિજીટના ઇમ્પ્રેસિવ ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરી શકો છો. તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ તમારી સેવા પર 24x7 ઉપલબ્ધ છે. વધુમાં, તમે ડિજીટમાંથી હાઈ ડિડકટીબલ પ્લાન ખરીદીને તમારું ટાટા સફારી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકો છો. જો કે, જો તમે તમારી ઇન્સ્યોરન્સ પ્લાન સામે ઓછા ક્લેમ કરવાનું વલણ રાખો છો, તો આ પ્લાન એક વ્યવહારુ વિકલ્પ હોઈ શકે છે.
સલામતી અને સંરક્ષણ પ્રથમ આવે છે. સૌ પ્રથમ, કાયદા દ્વારા દરેક કાર માલિક માટે તેમના વાહનનો ઇન્સ્યોરન્સ લેવો અનિવાર્ય છે અથવા તે/તેણીએ ભારે દંડ અને પેનાલ્ટીનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. બીજું, કાર ઇન્સ્યોરન્સ તમને અને તમારા ખિસ્સાને આકસ્મિક/અણધારી ઘટનાથી સુરક્ષિત કરશે.
તમે કાર ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પ્રીમિયમની ગણતરી કરી શકો છો અને બજારમાં ઉપલબ્ધ બહુવિધ એડ-ઓનમાંથી પસંદ કરી શકો છો અને તમારા અને તમારા ખિસ્સા ખર્ચને અનુકૂળ હોય તે પસંદ કરી અને કસ્ટમાઇઝ કરી શકો છો. આ પ્રકાર માટે જવાની હંમેશા સલાહ આપવામાં આવે છે; તેને તમારી ટાટા સફારી માટે વધારાની ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે પણ લઈ શકાય છે.
ટાટા સફારી, જે 1998 થી, આપણી પોતાની ઓટોમોબાઈલ ટાટા મોટર્સ લિમિટેડ મેન્યુફેક્ચર દ્વારા ભારતમાં બનેલી છે. જાહેરાત કેમ્પેન સાથે તમારી લાઇફને રિક્લેમ કરો, 'તમારો પોતાનો રસ્તો બનાવો' સાથે, ટાટા સફારી ભારતીય રસ્તાઓ પર સ્ટ્રોમ લાવશે, ટાટા મોટર્સે તેને ખૂબ શાબ્દિક રીતે જોયું અને બાદમાં ટાટા સફારી 'સ્ટોર્મ' તરીકે આ કારનું નવું અપડેટ કરેલું વર્ઝન લોન્ચ કર્યું.
ઓરીજીનલ ટાટા સફારી ભારતીય બજારમાં 1998 માં રજૂ કરવામાં આવી હતી, તે સમયગાળા દરમિયાન, તેની સામૂહિક અપીલને ધ્યાનમાં રાખીને, ટાટા મોટર્સે ઓરીજીનલ ડિઝાઇનમાં ફેરફારો અને સુધારાવધારા કર્યા હતા, જેણે નવા વેરિઅન્ટ માટે માર્ગ મોકળો કર્યો હતો અને આનાથી 'ટાટા સફારી ડિકોર' અને 'ટાટા સફારી સ્ટોર્મ' શરૂઆત થઇ હતી. આ મધ્યમ કદની SUV હિટ રહી અને લાખો લોકોના દિલ જીતી લીધા અને તેથી એના માટે એવોર્ડ જીતવા એ કોઈ આશ્ચર્યની વાત નથી, સફારી ડિકોર એ O&M માટે ‘ઓવરડ્રાઈવ ઝુંબેશ ઑફ ધ યર’ જીતી.
ટાટા કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
ઠીક છે, કારણો ઘણા છે. અહીં થોડી ચર્ચા કરીએ! ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર, સફારી સ્ટોર્મ (સફારી પરિવારમાંથી નવી) ‘ડોમિનેટ કરવા માટે ડીઝાઇન કરવામાં આવેલ, પરફોર્મન્સ માટે પરફેક્ટ’ છે અને ટાટા મોટરના સિદ્ધાંતો પર ખરા ઉતરવા માટે, આ કારે જે વચન આપ્યું હતું તે પૂરું પાડ્યું અને ઇતિહાસ રચ્યો.
ટાટા સફારીનાં સુપર સ્પેસિયસ ઈન્ટિરિયર્સ, એમ્પ્લ હેડરૂમ, મેસીવ લેગરૂમ, સ્ટાઇલિશ ઇન્ટીરીયર, બોલ્ડ અને ટફ એક્સટીરીયરને સાથે લોંગ ડ્રાઈવ એક આરામદાયક અને આનંદમય સવારી છે. ટાટાનો સફારીના લેટેસ્ટ વેરિઅન્ટ (સ્ટોર્મ)ની કેટલીક વિશેષતાઓ છે: શ્રેષ્ઠ 2.2L વેરીકોર 400 એન્જિન, સિક્સ-સ્પીડ ગિયરબોક્સ, 63 લિટરની ક્ષમતા સાથે વિશાળ ફ્યુઅલ ટાંકી. માઇલેજ 14.1km પ્રતિ લિટર, ESOF, 200મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ, નવા અને બહેતર મલ્ટિ-ફંક્શન સાથે સ્ટીયરિંગ વ્હીલ, સાઇડ-ઇમ્પેક્ટ બાર, ઓટોમેટિક ORVM, થ્રી-પોઝિશન લમ્બર સપોર્ટ સાથે થાક-મુક્ત ડ્રાઇવ, શાનદાર ટર્નિંગ રેડિયસ, છત-માઉન્ટેડ રીઅર. એસી અને ઘણા બધી સુવિધાઓ.
11.09- 16.44 લાખની કિંમત (એક્સ-શોરૂમ કિંમત, દિલ્હી), સફારી દાવો કરે છે તે દરેક જમીનના પ્રકારને તેની સ્ટાઈલથી જીતી લે છે પરંતુ તે ખાસ કરીને સખત જમીન પર સવારી કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છે તે જોતાં, એવું કહેવું ખોટું નથી કે જેઓ આ 'સ્ટોર્મ' ને પસંદ કરે છે અને રોમાંચનો અનુભવ કરવા માંગે છે આ તેવા લોકો માટે ખાસ બનાવવામાં આવેલી છે.
અપર-મિડલ ક્લાસ સાથે જોડાયેલા પરિવારોને ટાર્ગેટ કરતી, સફારી એ યુવાન કે વૃદ્ધ વયના તમામ લોકોમાં હીટ છે.
ટાટા સફારી વેરિઅન્ટ |
કિંમત (નવી દિલ્હીમાં, તમામ શહેરોમાં બદલાઈ શકે છે) |
XE |
₹17.82 લાખ |
XM |
₹19.61 લાખ |
XMA AT |
₹21.12 લાખ |
XT |
₹21.38 લાખ |
XT પ્લસ |
₹22.31 લાખ |
XZ |
₹23.42 લાખ |
XTA પ્લસ |
₹23.82 લાખ |
XZ પ્લસ 6 Str |
₹24.22 લાખ |
XZ પ્લસ |
₹24.39 લાખ |
XZ પ્લસ 6 Str એડવેન્ચર એડિશન |
₹24.46 લાખ |
XZ પ્લસ એડવેન્ચર એડિશન |
₹24.64 લાખ |
XZA AT |
₹24.93 લાખ |
XZA પ્લસ 6 Str AT |
₹25.73 લાખ |
XZ પ્લસ ગોલ્ડ |
₹25.85 લાખ |
XZ પ્લસ ગોલ્ડ 6 Str |
₹25.85 લાખ |
XZA પ્લસ AT |
₹25.91 લાખ |
XZA પ્લસ 6Str એડવેન્ચર એડિશન AT |
₹25.98 લાખ |
XZA પ્લસ એડવેન્ચર એડિશન AT |
₹26.15 લાખ |
XZA પ્લસ ગોલ્ડ 6 Str AT |
₹27.36 લાખ |
XZA પ્લસ ગોલ્ડ AT |
₹27.36 લાખ |