રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ

Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

ટ્રાઈબર ઇન્સ્યોરન્સ: રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો/રિન્યુ કરો

રેનોલ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. ભારતમાં સૌથી મોટી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરરમાંની એક છે અને તેણે 2012 થી બજારમાં તેના સ્પર્ધકો કરતાં વધુ અવોર્ડ મેળવ્યા છે. ઉત્કૃષ્ટ હેન્ડલિંગ અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે, રેનોલ્ટ ટ્રાઈબરે 2019 માં તેના લોન્ચ થયા પછી ઘણાને તેના તરફ આકર્ષિત કર્યા.

મોટર વ્હીકલ એક્ટ, 1988, જણાવે છે કે કાર માલિકોએ માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે તેમના વાહનોનો ઇન્સ્યોરન્સ લેવો આવશ્યક છે. આથી, તમારે ભવિષ્યમાં પોતાના અથવા થર્ડ પાર્ટીના નુકસાનને લીધે થતા ચાર્જીસથી બચવા માટે હવે રેનોલ્ટ ટ્રાઇબર કાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી જોઈએ.

તેથી, તમારે રેનોલ્ટ ટ્રાઈબર માટે તમારો ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યુ કરવા માટે ડિજીટ જેવા વિશ્વસનીય ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરની પસંદગી કરવી આવશ્યક છે.

રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ કિંમત

રજિસ્ટ્રેશન તારીખ પ્રીમિયમ (માત્ર પોતાના નુકસાન માટે પોલિસી)
ઓગસ્ટ-2018 4,541
ઓગસ્ટ-2020 5,541
ઓગસ્ટ-2021 6,198

**અસ્વીકરણ – રેનોલ્ટ ટ્રાઈબર RXE BSVI 999.0 માટે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે જેમાં GST શામેલ નથી.

શહેર - બેંગ્લોર, વાહન રજિસ્ટ્રેશનનો મહિનો - ઓગસ્ટ, NCB - 50%, કોઈ એડ-ઓન નથી, પોલિસીની સમયસીમા સમાપ્ત થઈ નથી, અને IDV- સૌથી ઓછું ઉપલબ્ધ છે. પ્રીમિયમની ગણતરી સપ્ટેમ્બર-2021માં કરવામાં આવે છે. કૃપા કરીને ઉપર તમારા વાહનની વિગતો દાખલ કરીને અંતિમ પ્રીમિયમ તપાસો.

રેનોલ્ટ ટ્રાઇબર કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજીટનો રેનોલ્ટ ટ્રાઇબર કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સીડેન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને થયેલ ઇજાઓ/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

difference between comprehensive and third party insurance વિષે વધુ જાણો

કાર ઈન્સ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે ભરવો?

તમે અમારો કાર ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો ત્યાર બાદ, તમે ચિંતામુક્ત થઈ જાવ કારણકે અમારી પાસે ૩ સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેઇમ પ્રોસેસ છે!

સ્ટેપ 1

1800-258-5956 પર ફક્ત કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર સેલ્ફ-ઇન્સ્પેક્શન કરવા માટે લિન્ક મેળવો. તમારા વાહનને થયેલી ક્ષતિને તમારા સ્માર્ટ ફોનમાં આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા શુટ કરો.

સ્ટેપ 3

તમારી ઈચ્છા મુજબ રીપેરની રીત પસંદ કરો એટલે કે નેટવર્ક ગેરેજ દ્વારા રીમ્બર્સમેંટ અથવા કેશલેસ.

ડિજિટ ઈન્સ્યોરન્સના ક્લેમ્સનું કેટલુ ઝડપી સમાધાન થાય છે? તમારા મગજમાં આવતો આ પ્રથમ પ્રશ્ન છે જ્યારે તમે ઈન્સ્યોરન્સ કંપની બદલો છો. સરસ કે તમે તે કરી રહ્યા છો! ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

ડિજીટના રેનોલ્ટ ટ્રાઈબર કાર ઈન્સ્યોરન્સને પસંદ કરવાના કારણો?

રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સની કિંમત ઉપરાંત, તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પસંદ કરતા પહેલા તમારે ધ્યાનમાં લેવાના ઘણા અન્ય મુદ્દા છે. અહીં, ડિજીટ ઘણા વધારાના લાભો પૂરા પાડે છે, જે તેને રેનોલ્ટ કારના માલિકો માટે શ્રેષ્ઠ ડીલ બનાવે છે.

●  સરળ ઓનલાઈન પ્રક્રિયા - ડિજીટ તમારા ટ્રાઈબર ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા અને ખરીદવા બંને માટે અનુકૂળ ઓનલાઈન પ્રક્રિયા પૂરી પાડે છે. અહીં, તમે તમારા ક્લેમના ડોક્યુમેન્ટ સરળતાથી અપલોડ કરી શકો છો અથવા તમારા સ્માર્ટફોનમાંથી થોડા સ્ટેપમાં યોગ્ય પોલિસી પસંદ કરી શકો છો.

  • કોઈ ચુપ ખર્ચ નહીં - ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે ડિજીટ સંપૂર્ણ સ્પષ્ટતાની ખાતરી આપે છે. અહીં, તમે જે પોલિસી પસંદ કરો છો તેના માટે જ તમે ચૂકવણી કરો છો. બદલામાં, તમે જે ચૂકવ્યું છે તેના માટે જ તમને લાભો અને કવરેજ મળે છે.

  • ઇન્સ્યોરન્સ પોલિસી વિકલ્પો -ડિજીટ તમામ આવશ્યક પોલિસી વિગતો સાથે કોમ્પ્રીહેન્સીવ પોલિસી તેમજ થર્ડ પાર્ટી લાયબિલીટી બંને ઓફર કરે છે. તેથી, તમને યોગ્ય લાગે તેમ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવા માટે તમે સ્વતંત્ર છો.

  • એડ-ઓન પોલિસી- ડિજીટ તમને કેટલીક ફાયદાકારક એડ-ઓન પોલિસીઓ પસંદ કરવા દે છે, જેમ કે:

  1. ઇનવોઇસ પર રિટર્ન કવર

  2. કન્ઝયુમેબલ કવર

  3. એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન

  4. ઝીરો ડેપ્રીસીએશન કવર

  5. પેસેન્જર કવર

  6. ટાયર પ્રોટેક્ટ કવર

● વિશાળ ગેરેજ નેટવર્ક - અકસ્માતની સ્થિતિમાં કેશલેસ રિપેર પ્રદાન કરવા માટે ભારતમાં 6000+ ગેરેજના વિશાળ નેટવર્ક સાથે ડિજીટ કામ કરે છે.

● પિક-અપ અને ડ્રોપ સુવિધા - આ ઉપરાંત, જો તમે ક્યારેય અકસ્માતનો સામનો કરો તો નુકસાનના રિપેર માટે ડિજીટના ગેરેજ ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપની સુવિધા પૂરી પાડે છે.

ઇન્સ્ટન્ટ ક્લેમ સેટલમેન્ટ - ડિજીટ તમને અસાધારણ ક્લેમ સેટલમેન્ટ સેવાઓ આપે છે. તેના સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ સાથે, તમે તમારા ક્લેમને ઈન્સ્ટન્ટ સેટલ કરી શકો છો.

ઉત્તમ ગ્રાહક સેવા - ડિજીટની ઉત્તમ 24x7 ગ્રાહક સેવા તમારા રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ સાથે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે.

ડિજીટ સાથે, તમે વધુ ડિડકટીબલ અને નાના ક્લેમથી દૂર રહીને તમારા પ્રીમિયમમાં ઘટાડો કરવાનું પસંદ કરી શકો છો. જો કે, ઓછા પ્રીમિયમ પર જઈને આ આકર્ષક લાભો સાથે સમાધાન ન કરવાની ભલામણ કરવામાં આવે છે.

તેથી, તમારા રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણવા માટે ડિજીટ જેવી જવાબદાર ઇન્સ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરો.

રેનોલ્ટ ટ્રાઇબર કાર ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

રેનોલ્ટ ટ્રાઈબર ઇન્સ્યોરન્સના ખર્ચને સહન કરવું એ પછીથી નુકસાનના રિપેર ખર્ચ અને દંડ કરતાં વધુ અનુકૂળ લાગે છે. સારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી ઘણા ફાયદાઓ સાથે આવે છે, જેમ કે:

● દંડ/સજાથી રક્ષણ - મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, તમે જે કાર ચલાવો છો તેનો ફરજિયાતપણે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અન્યથા, તમે તમારા પ્રથમ ગુના માટે ₹2,000 અને તમારા પછીના ગુના માટે ₹4,000 ની પેનલ્ટી ચુકવવા માટે જવાબદાર રહેશો. તે આગળ લાઇસન્સ રદ અને ત્રણ મહિનાની જેલ તરફ દોરી શકે છે.

પોતાના નુકસાનથી રક્ષણ - જો તમારી કારને ક્યારેય અકસ્માત, ચોરી, પૂર અથવા આગને કારણે ભારે નુકસાન થાય છે, તો તમારી કાર માટે એક કોમ્પ્રીહેન્સીવ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા નુકસાનના ખર્ચને આવરી શકે છે.

● પર્સનલ એકસીડન્ટ કવર - IRDAI (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) મુજબ, તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી સાથે પર્સનલ એકસીડન્ટ કવર હોવું ફરજિયાત છે. તે કાર માલિકના મૃત્યુ અથવા અકસ્માત પછી અપંગતાના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે.

થર્ડ પાર્ટીના નુકસાનથી રક્ષણ - જો તમે ક્યારેય અકસ્માતનો સામનો કરો છો, તો તમારે તમારી રેનોલ્ટ ટ્રાઈબર દ્વારા થતા થર્ડ-પાર્ટીના નુકસાનની પણ કાળજી લેવી પડશે. આ કિસ્સામાં થર્ડ પાર્ટી લાયબિલીટી ઇન્સ્યોરન્સ તે થર્ડ પાર્ટીના મોટા ક્લેમ સામે કવરેજ પ્રદાન કરી શકે છે. તદુપરાંત, તમારો રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ સંબંધિત મુકદ્દમાના મુદ્દાઓનું પણ ધ્યાન રાખશે.

●  નો-ક્લેઈમ બોનસ લાભો - વધુમાં, દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે, ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર તમને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે જે રેનોલ્ટ ટ્રાઈબર કાર ઇન્સ્યોરન્સ રિન્યુઅલ દરમિયાન તમારું પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરે છે.

આ આકર્ષક લાભોને જોતા, નુકસાનના ખર્ચ અને દંડથી બચવા માટે હવે રેનોલ્ટ ટ્રાઈબર ઇન્સ્યોરન્સની કિંમત ચૂકવવાનું પસંદ કરવું વધુ અનુકૂળ લાગે છે.

પરિણામે, કાર ઇન્સ્યોરન્સ ખરીદવા અથવા રિન્યુ કરવા માટે ડિજીટ તમારો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

રેનોલ્ટ ટ્રાઈબર વિશે વધુ માહિતી

રેનોલ્ટ ટ્રાઇબરે તેની કેટલીક પ્રીમિયમ સુવિધાઓને કારણે ઓટોકાર ઇન્ડિયા એવોર્ડ્સમાં ફેમિલી કાર ઓફ ધ યરનો એવોર્ડ સફળતાપૂર્વક મેળવ્યો હતો. આ કાર મોડેલ વિશે કેટલાક રસપ્રદ તથ્યો છે:

●  રેનોલ્ટ ટ્રાઈબર 1.0l, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 96 Nmના ટોર્ક સાથે 72 PSનો પાવર જનરેટ કરે છે.

●  કેટલાક મોડલ્સ 5-સ્પીડ EASY-R AMT ધરાવે છે જે આરામદાયક અને સરળ ડ્રાઈવની ખાતરી આપે છે.

●  રેનોલ્ટ ટ્રાઈબર સ્ટાઇલિશ ફ્લેક્સ વ્હીલ્સ, સ્પ્લિટ ઇગલ બીક ટેલ લેમ્પ્સ અને 182 mm ની હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે.

●  ફ્યુઅલ એફીસીયન્સીના સંદર્ભમાં, તે તમને 18.29-19 kmpl ની માઇલેજ આપે છે.

રેનોલ્ટ ટ્રાઈબર સાથે, તમને પસંદગી માટે ચાર મુખ્ય વેરિઅન્ટ મળે છે - RXL, RXE, RXZ અને RXT.

જોકે રેનોલ્ટ કાર તેમની સલામતી વિશેષતાઓ અને બેસ્ટ હેન્ડલિંગ માટે પ્રખ્યાત છે, તમારે હંમેશા અણધાર્યા સંજોગોને ધ્યાનમાં લેવા જોઈએ જેના પરિણામે તમારી કારને નુકસાન થઈ શકે છે. અહીં, ઇન્સ્યોરન્સ પોલિસી નુકસાનના ખર્ચને આવરી શકે છે અને આવા કિસ્સાઓમાં તમારી નાણાકીય તાણને હળવી કરવામાં મદદ કરી શકે છે.

પરિણામે, જવાબદાર ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી રેનોલ્ટ ટ્રાઈબર માટે કાર ઇન્સ્યોરન્સ ખરીદવો અથવા તેનું રિન્યુઅલ કરવું સૌથી મહત્ત્વનું છે.

રેનોલ્ટ ટ્રાઇબર - વેરિઅન્ટ્સ અને એક્સ-શોરૂમ કિંમત

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત (શહેર પ્રમાણે બદલાઈ શકે છે)
RXE ₹5.50 લાખ
RXL ₹6.13 લાખ
RXL EASY-R AMT ₹6.63 લાખ
RXT ₹6.68 લાખ
RXT EASY-R AMT ₹7.18 લાખ
RXZ ₹7.28 લાખ
RXZ Dual Tone ₹7.45 લાખ
RXZ EASY-R AMT ₹7.78 લાખ
RXZ EASY-R AMT Dual Tone ₹7.95 લાખ

ભારતમાં રેનોલ્ટ ટ્રાઇબર કાર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્લેમ દરમિયાન રેનોલ્ટ કારના ભાગો માટે ઘસારાની કિંમત કેવી રીતે ટાળવી?

તમે સંપૂર્ણ કવરેજ મેળવી શકો છો અને ડિજીટની શૂન્ય ઘસારા એડ-ઓન પોલિસી સાથે ડેમેજ રેનોલ્ટ કારના ભાગો માટે ઘસારાના ખર્ચને ટાળી શકો છો.

શું નશામાં ડ્રાઇવિંગને કારણે મારી રેનોલ્ટ ટ્રાઇબર કારના આકસ્મિક નુકસાનને ડિજીટ આવરી લેશે?

ના, અકસ્માતની ઘટનામાં નશામાં ડ્રાઇવિંગને કારણે થયેલા નુકસાનને ડિજીટ આવરી લેશે નહીં.