મારુતિ સુઝુકી સ્વિફ્ટ ઈન્શ્યુરન્સ
Get Instant Policy in Minutes*

Third-party premium has changed from 1st June. Renew now

મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઈન્શ્યુરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો

મારુતિ સુઝુકી સ્વિફ્ટ મે 2005માં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. તેની હાઈ ઈંધણ કાર્યક્ષમતા અને ઓછા મેંટેનન્સ ખર્ચને કારણે સ્વિફ્ટ ભારતની સૌથી લોકપ્રિય ફોર-વ્હીલર છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પાંચ સીટર હેચબેક કાર છે.

સ્વિફ્ટ 23.76 kmplની સરેરાશ માઇલેજ અને 1197 સીસીના એન્જિન ડિસ્પ્લેસમેન્ટ સાથે આવે છે. ઈંધણ ટાંકી 37 લિટર સુધીનું ફ્યુઅલ સ્ટોર કરી શકે છે અને મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં 268 લિટરની બૂટ સ્પેસ છે.

તેમાં ચાર-સિલિન્ડર એન્જિન છે, જે 88.50bhp@6000rpmની મહત્તમ શક્તિ અને 113Nm@4400rpm સુધી મહત્તમ ટોર્ક પ્રદાન કરે છે.

સ્વિફ્ટના ઇન્ટિરિયરમાં ફ્રન્ટ ડોમ લેમ્પ, રંગીન મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, ક્રોમ પાર્કિંગ બ્રેક લીવર ટીપ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ વગેરે છે. આ કારના બાહ્ય ભાગમાં એલઇડી હેડલાઇટ્સ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, એલઇડી ટેલલાઇટ્સ, એલોય વ્હીલ્સ અને પાવર એન્ટિનાનો સમાવેશ થાય છે.

કાર અદ્યતન રાહદારી સુરક્ષા પાલન, ડ્રાઇવર અને સહ-ડ્રાઇવર સાઇડ સીટ બેલ્ટ રીમાઇન્ડર, સ્પીડ એલર્ટ, EBD, ફ્રન્ટ ઇમ્પેક્ટ બીમ વગેરે સલામતી સુવિધાઓથી સજ્જ છે.

આ સલામતી સુવિધાઓ હોવા છતાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ ઓન-રોડ વિસંગતતાઓ માટે સંવેદનશીલ છે. આમ વાહનના સમારકામના ખર્ચ અને દંડને કારણે ઊભી થતી નાણાકીય જવાબદારીઓને ટાળવા માટે વ્યક્તિએ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઈન્શ્યુરન્સ પસંદ કરવો જોઈએ.

ડિજિટ જેવા પ્રખ્યાત સ્વિફ્ટ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ તેમના ગ્રાહકોને લાભોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. વધુ જાણવા વાંચતા રાખો આ અહેવાલ!

મારુતિ સ્વિફ્ટ કાર ઈન્શ્યુરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો મારુતિ સ્વિફ્ટ કાર ઈન્શ્યુરન્સ શા માટે ખરીદવો જોઈએ?

મારુતિ સુઝુકી સ્વિફ્ટ માટે કાર ઈન્શ્યુરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કામ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ હાનિ/નુકસાન

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને હાનિ/નુકસાન

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

×

પર્સનલ અકસ્માત કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી

×

ડોરસ્ટેપ પિક-અપ એન્ડ ડ્રોપ

×

તમારું IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કામ્પ્રીહેન્સિવ અને થર્ડ-પાર્ટી ઈન્શ્યુરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

અમારો કાર ઈન્શ્યુરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કોલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-તપાસ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

સ્ટેપ 3

અમારા ગેરેજના નેટવર્ક દ્વારા તમે સમારકામનો વિકલ્પ- ભરપાઈ અથવા કેશલેસ, જે પસંદ કરવા માંગો છો તે પસંદ કરો.

ડિજિટ ઈન્શ્યુરન્સ ક્લેમ કેટલી ઝડપથી પતાવટ થાય છે? તમારી ઈન્શ્યુરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે આ સવાલ કરી રહ્યાં છો! ડિજિટનો ક્લેમ રિપોર્ટ કાર્ડ વાંચો

મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઈન્શ્યુરન્સ માટે ડિજિટ કેમ પસંદ કરો?

ઈન્શ્યુરન્સ પોલિસીના વધારાના ફાયદા અને વિશેષતાઓની વાત આવે છે, ત્યારે ડિજિટ અન્ય ઈન્શ્યુરન્સ પોલિસી પ્રદાતાઓમાં અલગ પડે છે. ચાલો જોઈએ કે ડિજિટ શું ખાસ ઓફર કરે છે!

1. અનેક ઈન્શ્યુરન્સ પોલિસીઓ

ડિજિટ પર, તમે નીચેની મારુતિ સુઝુકી કાર ઈન્શ્યુરન્સ પોલિસીમાંથી એક પસંદ કરી શકો છો:

  • થર્ડ-પાર્ટી પોલિસી - 1988ના મોટર વ્હીકલ એક્ટ મુજબ, દરેક ઓટોમોબાઈલ માલિકે થર્ડ-પાર્ટી કાર ઈન્શ્યુરન્સ પોલિસી ફરજિયાત પસંદ કરવી જોઈએ. આ પોલિસી તમારી કાર દ્વારા કોઈપણ ત્રીજી વ્યક્તિ, પ્રોપર્ટી અથવા વાહનને થતા તમામ નુકસાનને આવરી લે છે. ડિજિટ આવી ઘટનાઓને કારણે ઉદભવતા મુકદ્દમાના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે.
  • કામ્પ્રીહેન્સિવ પોલિસી - મારુતિ સુઝુકી સ્વિફ્ટ માટે ડિજિટનો કામ્પ્રીહેન્સિવ ઈન્શ્યુરન્સ ધરાવતી વ્યક્તિઓ થર્ડ-પાર્ટી અને પોતાના નુકસાનથી સુરક્ષિત રહે છે. નજીવી કિંમતે કેટલીક વધારાની સુવિધાઓ ઉમેરવી એ કેકમાં ઉપર ચેરી સમાન છે.

2. નેટવર્ક ગેરેજની વિશાળ શ્રેણી

ડિજિટે દેશભરમાં અનેક નેટવર્ક ગેરેજ અને વર્કશોપ સાથે ભાગીદારી કરી છે. તેથી જો તમે કોઈપણ વાહન અથવા ઈન્શ્યુરન્સ-સંબંધિત સમસ્યાનો સામનો કરો છો, તો તમને હંમેશા તમારી આસપાસના વિસ્તારમાં નેટવર્ક ગેરેજ મળશે. આ વર્કશોપની મુલાકાત લો અને કાર રિપેરિંગ અને સર્વિસિંગની પસંદગી કરો. ડિજિટ તમારા વતી તમામ ચાર્જ ચૂકવશે.

3. ત્રણ સરળ સ્ટેપમાં ક્લેમ ફાઇલ

તમે આ પગલાંને અનુસરીને મારુતિ સુઝુકી સ્વિફ્ટ માટે તમારા કાર ઈન્શ્યુરન્સ સામે ક્લેમ ફાઇલ કરી શકો છો -

સ્ટેપ 1: તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 1800 258 5956 ડાયલ કરો. તમને સ્વ-તપાસ લિંક પ્રાપ્ત થશે.

સ્ટેપ 2: તમારા ડેમેજ વાહનની ઈમેજ અપલોડ કરો.

સ્ટેપ 3: સમારકામનો વિકલ્પ પસંદ કરો- 'કેશલેસ' અથવા 'ભરપાઈ'.

4. વધારાના ફાયદા

ડિજિટના કામ્પ્રીહેન્સિવ પોલિસીધારક તેમની પોલિસી સાથે નજીવા શુલ્ક સામે અનેક એડ-ઓન ઉમેરવાનો લાભ મેળવે છે. એડ-ઓન્સમાં શામેલ છે -

  • કન્ઝયુમેબલ કવર
  • રિટર્ન ટૂ ઇન્વોઇસ કવર
  • રોડસાઇડ આસિસ્ટન્સ
  • ટાયર પ્રોટેક્શન
  • એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર
  • ઝીરો ડિપ્રીશીએશન કવર

5. ન્યૂનતમ ડોક્યુમેન્ટેશન

ડિજિટની સ્માર્ટફોન-સક્ષમ વેબસાઈટ યુઝરને ઓનલાઈન મારુતિ સુઝુકી સ્વિફ્ટ ઈન્શ્યુરન્સ રિન્યુઅલની પસંદગી કરવાની મંજૂરી આપે છે. આ યુઝરને સમય બચાવવા અને ભારે પેપરવર્કને ટાળવામાં મદદ કરે છે. નવો સ્વિફ્ટ ઈન્શ્યુરન્સ ખરીદતી વખતે, દસ્તાવેજની સોફ્ટ કોપી અપલોડ કરો અને પોલિસી રિન્યુઅલના કિસ્સામાં, તમારા હાલના દસ્તાવેજો સાથે આગળ વધો

6. IDV કસ્ટમાઇઝેશન

કોઈપણ વાહનનું બજાર મૂલ્ય તેના ઈન્શ્યુરન્સકૃત ઘોષિત મૂલ્ય (IDV) પર આધારિત છે. ડિજિટ સાથે તમે તમારી જરૂરિયાતો અનુસાર તમારી કારની IDV વધારી કે ઘટાડી શકો છો. ઉચ્ચ IDV એટલે જો તમારું વાહન ચોરાઈ જાય અથવા આગને કારણે નુકસાન થાય તો વળતરની વધુ રકમ.

7. 24x7 ગ્રાહક સપોર્ટ

ડિજિટની રિસ્પોન્સિવ ગ્રાહક સપોર્ટ ટીમ કોઈપણ ઈન્શ્યુરન્સ અથવા વાહન-સંબંધિત સમસ્યાનો સામનો કરી રહેલા કોઈપણને મદદ કરવા માટે 24x7 કામ કરે છે. આ ટીમ રાષ્ટ્રીય રજાઓ પર પણ કામ કરે છે.

વધુમાં, તમે ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધા પણ પસંદ કરી શકો છો. આ સુવિધા સાથે, નજીકના નેટવર્ક ગેરેજમાંથી મિકેનિક્સ તમારા વાહનને તમારી જગ્યાએથી ઉપાડે છે અને તેનું સમારકામ કર્યા પછી તેને પાછું મૂકી જાય છે.

તેથી, મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારનો ઈન્શ્યુરન્સ ખરીદતા પહેલા, આ જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખો કારણ કે આ સુવિધાઓ તમને નાણાં બચાવવા અને બિનજરૂરી મુશ્કેલીઓમાં મદદ કરશે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ માટે કાર ઈન્શ્યુરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

આપણે બધા જાણીએ છીએ કે કારના માલિકો તેમની કાર પ્રત્યે કેટલા લાગણીશીલ હોય છે અને તે યોગ્ય પણ છે! તમારી મારુતિ સુઝુકી સ્વિફ્ટનો ઈન્શ્યુરન્સ મેળવવાનો સીધો સાદો જવાબ એ છે કે તમારી કારને થતા હાનિ અને નુકસાનથી અને તમારા ખિસ્સાને તેના તમામ ખર્ચથી બચાવો!

વધુમાં, તમારી મારુતિ સુઝુકી સ્વિફ્ટનો ઈન્શ્યુરન્સ એ સુનિશ્ચિત કરે છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યાં છો અને ભારતીય રસ્તાઓ પર કાયદેસર રીતે ડ્રાઇવિંગ કરી રહ્યાં છો. તમારા માટે આ નિર્ણયને સરળ બનાવવા માટે, અમે તમને તમારા મારુતિ સુઝુકી સ્વિફ્ટનો ઈન્શ્યુરન્સ લેતી વખતે જે લાભો મેળવી શકો છો તે નીચે મૂક્યા છે:

મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિશે વધુ જાણો

વર્ષ 2019ની ભારતીય કાર તરીકે પુરસ્કૃત અને દરેક પેઢી માટે 3 ICOTY જીતનારી એકમાત્ર કાર! પરામર્શમાં કહીએ તો મારુતિ સુઝુકી સ્વિફ્ટ યુવાન વ્યક્તિઓ અને પરિવારો માટે સૌથી વધુ કાર્યક્ષમ કાર છે. એન્જિન અને કામગીરીની દ્રષ્ટિએ તે હ્યુન્ડાઈ એલિટ i20 અને ફોક્સવેગનની પોલો સાથે સ્પર્ધા કરે છે પરંતુ મારુતિની કિંમત કાર્યક્ષમતા (કોસ્ટ એફિશિયન્સી) અને વિશ્વસનીયતાને કારણે તે બંને કરતાં વધુ લોકપ્રિય છે. ભાવ પ્રત્યે સંવેદનશીલ હોય પરંતુ વૈભવી મુસાફરીનો ઉકેલ શોધી રહ્યા હોવ તો તેમના માટે આ એક આદર્શ પસંદગી છે.

તમારે મારુતિ સુઝુકી સ્વિફ્ટ શા માટે ખરીદવી જોઈએ?

આ કારમાં ડ્રાઈવર ઓરિએન્ટેડ કોકપિટ ડિઝાઈન, સ્માર્ટપ્લે ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વ્રેપ વિન્ડોની સાથ ફ્લોટિંગ રૂફ, EBD અને બ્રેક આસિસ્ટ સાથે ABS, રિમોટ બૂટ અને ફ્યુઅલ લિડ ઓપનિંગ અને અન્ય ઘણું બધું છે. કોઈપણ ન્યૂ એજ ફિચર્સ વિશે વિચારશો તો તે તમને નવી સ્વિફ્ટમાં જોવ મળશે જ! :)

મારુતિ સ્વિફ્ટ મુખ્ય 4 વેરિયન્ટ્સમાં આવે છે - L, V, Z અને Z+. તમામ વેરિયન્ટ્સ બંને 1.2-લિટર પેટ્રોલ અને 1.3-લિટર ડીઝલ એન્જિન સ્ટાન્ડર્ડ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ્સ માટે સ્વિફ્ટની ઈંધણ ઇકોનોમી અને પરફોર્મન્સ તેના મજબૂત કેન્દ્રબિંદુઓ છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટના પેટ્રોલ વેરિઅન્ટ શક્તિશાળી 1.2 L VVT એન્જિનથી સજ્જ છે, જે સરળ પિક-અપ અને શુદ્ધ ડ્રાઇવિંગ અનુભવ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બીજી તરફ ડીઝલ વેરિઅન્ટ્સ DDiS 190 એન્જિન દ્વારા સંચાલિત છે, જે બેજોડ ડ્રાઇવિંગ અનુભવ માટે એન્જિનિયર્ડ છે. સેગમેન્ટમાં બેન્ચમાર્ક, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝલના સ્વચાલિત અને મેન્યુઅલ વર્ઝન બંને 28.40 km/l*ની ફ્યુઅલ ઈકોનોમી આપે છે. પેટ્રોલ વેરિઅન્ટ્સ માટે, મારુતિ સુઝુકી સ્વિફ્ટની ફ્યુઅલ ઈકોનોમીને 21.21 કિમી/લી* રેટિંગ આપવામાં આવ્યું છે.

નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટની સૌથી સારી વાત એ છે કે તે તમામ ડ્રાઈવ માટે યોગ્ય છે. તમારા દૈનિક સફર માટે અથવા પહાડોની સફર માટે, આ કાર તમને અદ્ભુત અને પાવર-પેક્ડ ડ્રાઇવિંગ અનુભવ આપશે. આરામ, વૈભવ અને ઝડપનું સુંદર સંયોજન છે આ કારમાં; આ સિવાય પોસાય તેવી કિંમત રેન્જ સાથે આ શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.

 

ચકાસો: મારુતિ કાર ઈન્શ્યુરન્સ વિશે વધુ જાણો

વેરિયન્ટ્સની પ્રાઈસ લિસ્ટ

વેરિયન્ટનું નામ વેરિયન્ટનો અંદાજિત નવી દિલ્હીનો ભાવ
સ્વિફ્ટ LXI ₹ 5.99 લાખ
સ્વિફ્ટ VXI ₹ 6.95 લાખ
સ્વિફ્ટ VXI AMT ₹ 7.50 લાખ
સ્વિફ્ટ ZXI ₹ 7.63 લાખ
સ્વિફ્ટ ZXI AMT ₹ 8.18 લાખ
સ્વિફ્ટ ZXI પ્લસ ₹ 8.34 લાખ
સ્વિફ્ટ ZXI પ્લસ DT ₹ 8.48 લાખ
સ્વિફ્ટ ZXI પ્લસ AMT ₹ 8.89 લાખ
સ્વિફ્ટ ZXI પ્લ્સ DT AMT ₹ 9.03 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મારે ડિજિટના નેટવર્ક ગેરેજમાં સર્વિસ માટે ચૂકવણી કરવી પડશે?

તમે ડિજિટ કાર ઈન્શ્યુરન્સ સાથે કોઈપણ નેટવર્ક ગેરેજની મુલાકાત લઈ શકો છો અને કેશલેસ વાહન રિપેરિંગ અને સર્વિસિંગનો વિકલ્પ પસંદ કરી શકો છો.

શું ડિજિટની ગ્રાહક સપોર્ટ ટીમ મધ્યરાત્રિએ પણ ઉપલબ્ધ છે?

ડિજિટની ગ્રાહક સપોર્ટ ટીમ તમને સંબંધિત પ્રશ્નોમાં મદદ કરવા માટે 24x7 કાર્યરત છે. તેઓ રાષ્ટ્રીય રજાઓ પર પણ કામ કરે છે.