મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સ

Drive Less, Pay Less. With Digit Car Insurance.

Third-party premium has changed from 1st June. Renew now

મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ ખરીદો અથવા રિન્યૂ કરો

મારુતિ સુઝુકીની સૌપ્રથમ વખત 2014માં લોન્ચ કરવામાં આવેલ લોકપ્રિય કાર સિયાઝ, એક સબકોમ્પેક્ટ સેડાન છે. હાલમાં, તે જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક દ્વારા ઉત્પાદિત સૌથી મોટી સેડાન કાર છે.

તેના લોન્ચથી સપ્ટેમ્બર, 2019 સુધી ભારતમાં 2.7 લાખથી વધુ સિયાઝ યુનિટ્સ વેચાયા હતા. આ આંકડો ખાતરી આપે છે કે આ કારની એન્ટ્રી પછી બી-સેગમેન્ટ સેડાન માર્કેટની માંગમાં વધારો થયો છે.

શરૂઆતમાં, મોડેલ બે એન્જિન ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હતું. તે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ચાઇલ્ડ સેફ્ટી લૉક્સ, એરબેગ્સ વગેરે જેવી કેટલાક સેફ્ટી ફિચર્સ સાથે પણ આવે છે. વધુમાં, આ 5-સીટર સેડાન 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

જો તમે આ કાર ચલાવો છો અથવા તેનું કોઈપણ વેરિયન્ટ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો, તમારે સંબંધિત કાર ઇન્સ્યોરન્સ પ્લાનના ફાયદાઓથી વાકેફ હોવું પડશે. સારી ઓલરાઉન્ડ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય અને કાનૂની જવાબદારીઓને અસરકારક રીતે ઘટાડવામાં મદદ કરે છે.

આ સંદર્ભમાં, તમે ડિજિટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો.

તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા તરીકે ડિજિટને પસંદ કરવાના કારણો વિશે વધુ જાણવા માટે આગળ વાંચતા રહો.

મારુતિ સિયાઝ કાર ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવ્યું છે

તમારે ડિજિટનો મારુતિ સિયાઝ કાર ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

મારુતિ સુઝુકી સિયાઝ માટે કાર ઇન્સ્યોરન્સ પ્લાન

થર્ડ-પાર્ટી કોમ્પ્રીહેન્સિવ

અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ

×

થર્ડ-પાર્ટી વાહનને નુકસાન

×

થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ

×

તમારી કારની ચોરી થવી

×

ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ

×

તમારી IDV કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રીહેન્સિવ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

ક્લેમ કેવી રીતે ફાઇલ કરવો?

તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!

સ્ટેપ 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી

સ્ટેપ 2

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.

સ્ટેપ 3

તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.

ડિજીટ ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે! ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો

મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ માટે ડિજિટ કેમ પસંદ કરવું?

તમારી મારુતિ કાર માટે શ્રેષ્ઠ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માટે, તમારે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્લાનની ઓનલાઇન સરખામણી કરવાની જરૂર રહેશે. આ રીતે તમે મહત્તમ સેવા લાભો પ્રદાન કરતા અને સ્પર્ધાત્મક પ્રીમિયમ પર ઇન્સ્યોરન્સ પૂરો પાડતા પ્રદાતાને પસંદ કરી શકો છો.

તે માટે, તમે ડિજિટની ઓફરિંગનો સંદર્ભ લેવાનું વિચારી શકો છો અને તમારા વિકલ્પોને સુવ્યવસ્થિત કરી શકો છો:

1. વિવિધ ઇન્સ્યોરન્સ પોલિસીઓ

ડિજિટ ઇન્સ્યોરન્સ પસંદ કરતી વ્યક્તિઓ તેમની જરૂરિયાતોને આધારે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે:

  • થર્ડ-પાર્ટી કાર ઇન્સ્યોરન્સ પોલિસી : મારુતિ સુઝુકી સિયાઝ માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ થર્ડ-પાર્ટી વ્યક્તિઓ, પ્રોપર્ટી અથવા વાહનોને થતા નુકસાન સામે કવરેજ લાભ મળે છે. આ સિવાય તે તમારા મારુતિ સુઝુકી સિયાઝ અને થર્ડ પાર્ટી પ્રોપર્ટી અથવા વ્યક્તિ વચ્ચેના અકસ્માતોમાંથી ઉદ્ભવતા કાયદાકીય મુકદ્દમા(Litigation)ને પણ આવરી લે છે. વધુમાં, મોટર વ્હિકલ એક્ટ, 1988 મુજબ આ બેઝિક કાર ઇન્સ્યોરન્સ પ્લાન હોવો ફરજિયાત છે. આ ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવવા પર ભારે દંડ થઈ શકે છે. આમ તમે આ પ્લાન ડિજિટમાંથી ખરીદી શકો છો અને તમારી લાયાબિલિટીઓને ઘટાડી શકો છો.
  • કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી : થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ અકસ્માતના કિસ્સામાં તમારી મારુતિ કારને થયેલા નુકસાનના રિપેરિંગ ખર્ચને આવરી લેશે નહીં. જોકે, ડિજિટની કોમ્પ્રિહેન્સિવ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સ પ્લાન થર્ડ-પાર્ટીની લાયાબિલિટીઓ સાથે પોતાના નુકસાનને આવરી શકે છે. અકસ્માતો, ચોરી, આગ અને કુદરતી અથવા કૃત્રિમ આફતોને કારણે થતા નુકસાન સામે તેના કોમ્પ્રિહેન્સિવ કવરેજને કારણે આ પ્લાન થર્ડ-પાર્ટી પ્લાન કરતાં વધુ કિંમતે ઉપલબ્ધ છે.

2. વિશાળ નેટવર્ક ગેરેજ

મારુતિ સુઝુકી સિયાઝ માટે કાર ઇન્સ્યોરન્સ મેળવીને, વ્યક્તિ સમગ્ર ભારતમાં પથરાયેલા વિશાળ ડિજિટ નેટવર્ક કાર ગેરેજમાંથી પ્રોફેશનલ રિપેર સર્વિસ મેળવી શકે છે. આ નેટવર્ક ગેરેજ વ્યક્તિને કાર રિપેર માટે કેશલેસ પણ શક્ય બનાવે છે.

3. કેશલેસ ક્લેમ

ડિજિટ તેના ગ્રાહકોને તેમની મારુતિ કારને અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી રિપેર કરાવવા માટે કેશલેસ સર્વિસસનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફીચર હેઠળ, ઇન્શ્યુર્ર તેમના વતી પેમેન્ટ સેટલ કરતા હોવાથી તેઓ કોઈપણ રોકડ ચૂકવ્યા વિના રિપેરિંગ સર્વિસ મેળવી શકે છે. રિપેરિંગનું આ માધ્યમ અકસ્માતો અને તમારી મારુતિ સિયાઝ સાથે સંકળાયેલી અન્ય ઈમરજન્સી દરમિયાન રોકડની તાત્કાલિક જરૂરિયાતને દૂર કરે છે.

4. સરળ ઓનલાઇન પ્રક્રિયા

તમે અમુક ડોક્યુમેંટ અપલોડ કરીને તમારા સ્માર્ટફોન દ્વારા જ ડિજિટ પરથી મારુતિ સુઝુકી સિયાઝ કારનો ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો. પરંપરાગત ઓફલાઇન મોડની સરખામણીમાં આ પ્રોસેસમાં ઓછો સમય લાગે છે અને સરળ સુવિધા મળે છે.

5. અનેક એડ-ઓન પોલિસીઓ

ગ્રાહકો પાસે તેમના બેઝ ઈન્સ્યોરન્સ પ્લાનની ઉપર ડિજિટમાંથી કોમ્પ્રિહેન્સિવ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદીને વધારાની સેફ્ટી માટે એડ-ઓન્સનો સમાવેશ કરવાનો વિકલ્પ છે. જોકે, એડ-ઓન ફાયદાઓ મેળવવા માટે, વ્યક્તિએ મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સ માટે પ્રીમિયમ પણ વધુ ચૂકવવું પડી શકે છે.

6. IDV કસ્ટમાઇઝેશન

મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સની કિંમત નક્કી કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી મારુતિ કારના ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ(IDV)નું મૂલ્યાંકન કરે છે. આ ગણતરી માટે કાર ઉત્પાદકની વેચાણ કિંમતમાંથી કારના ડેપ્રિસિયેશનને બાદ કરવામાં આવે છે. જોકે, ડિજિટ ઇન્સ્યોરન્સ મેળવીને તમે આ વેલ્યુને કસ્ટમાઇઝ કરી શકો છો અને કારની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના કિસ્સામાં તમારા વળતરને મહત્તમ કરી શકો છો.

7. બોનસ અને ડિસ્કાઉન્ટ

ડિજિટ જેવા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરો જો તમે તમારી પોલિસીની મુદતની અંદર એક વર્ષ સુધી તમારા ઇન્સ્યોરન્સ પ્લાન સામે કોઈ ક્લેમ ન કરો તો મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સની રિન્યૂ પ્રાઈઝ પર 50% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ડિસ્કાઉન્ટ નો ક્લેમ બોનસ (NCB) તરીકે પણ ઓળખાય છે.

8. રિસ્પોન્સિવ કસ્ટમર સપોર્ટ

મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ દરમિયાન તમને અનેક પ્રશ્નો અને શંકાઓનો થવી સ્વાભાવિક છે. આવા કિસ્સાઓમાં તમારી દરેક મૂંઝવણોનો ડિજિટની 24x7 કસ્ટમર સર્વિસ ત્વરિત ઉકેલ પ્રદાન કરી શકે છે.

આ સિવાય તમે ઓછા પ્રીમિયમ પર મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ મેળવવા માટે વધુ કપાતપાત્ર પ્લાન પસંદ કરી શકો છો. જોકે, તમે ઓછો ક્લેમ કરવા માંગતા હોવ તો જ આવા પ્લાન માટે જવું જોઈએ.

તમારી મારુતિ સુઝુકી સિયાઝ માટે ઇન્સ્યોરન્સ ખરીદવો શા માટે મહત્વપૂર્ણ છે?

મારુતિ સુઝુકી સિયાઝ લક્ઝરી ઓફર કરતી એક મોંઘી કાર છે. કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદીને તમે તમારી શાનદાર મનગમતી કારને એક અથવા વધુ અણધાર્યા સંજોગોને કારણે થતા હાનિ અને નુકસાનથી બચાવી શકશો:

  • નાણાકીય જવાબદારીઓ : કોમ્પ્રિહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ હેઠળનું ઓન ડેમેજ કવર એટલેકે અંગત નુકસાન કવર તમારી પોતાની કારના નુકસાનને કારણે ઉભી થયેલી નાણાકીય જવાબદારીઓ માટે વળતર આપે છે. નુકસાન ચોરી, રમખાણો અને હડતાલ, આગ, કુદરતી આફતો અથવા કોઈપણ થર્ડ પાર્ટીના વાહન દ્વારા પણ થઈ શકે છે.
  • કાયદેસર રીતે સુસંગત : કાર ઇન્સ્યોરન્સ પોલિસી એ રસ્તા પર વાહન ચલાવવાની એક પ્રકારની કાનૂની પરવાનગી છે. ભારતમાં ઇન્સ્યોરન્સ પોલિસી વિના કાર ચલાવવી ગેરકાયદેસર છે.
  • થર્ડ-પાર્ટી લાયાબિલિટી : થર્ડ-પાર્ટી લાયબિલિટી : થર્ડ-પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સ કાં તો સ્ટેન્ડઅલોન પોલિસી તરીકે અથવા કોમ્પ્રિહેન્સિવ કવરમાં સમાવિષ્ટ કરીને ખરીદી શકાય છે. આ તમારી કાર કોઈપણ થર્ડ પાર્ટીને નુકસાન પહોંચાડે તેવા કિસ્સાઓમાં વળતર આપશે.
  • કોમ્પ્રિહેન્સિવ કવર હેઠળ એડ-ઓન જોગવાઈ : આ પ્રકારનું કવર હંમેશા શ્રેષ્ઠ હોય છે કારણ કે તે માત્ર અન્ય પક્ષકાર માટે જ નહિ પણ તમારા અને તમારી સિયાઝ કાર માટે પણ છત્ર તરીકે કામ કરે છે. તમે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ સાથે વધારે કવરેજ માટે બ્રેકડાઉન આસિસ્ટન્સ, એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન, ટાયર પ્રોટેક્ટિવ કવર, રિટર્ન ટુ ઇન્વોઈસ કવર અને ઝીરો-ડેપ્રિસિયેશન કવર સહિતના અનેક એડ-ઓન્સમાંથી કોઇપણ પસંદ કરી શકો છો.

મારુતિ સુઝુકી સિયાઝ વિશે વધુ જાણો

દરેક સેગમેન્ટમાં ગ્રાહકોની માંગને સંતોષવા મારુતિ સુઝુકીએ તાજેતરમાં સિયાઝના નામથી શાનદાર એલિગન્ટ સેડાન લોન્ચ કરી છે. લૂક અને ફીલમાં ઉત્તમ કાર તમારી લક્ઝરીને વધુ કોમ્પેક્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. મારુતિ સિયાઝના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ ઉપલબ્ધ છે. બે પ્રકારના એન્જિન માટે ફ્યુઅલ કેપેસિટી લગભગ 1.5 લિટર છે.

લોન્ચિંગની સાથે જ, મારુતિ સુઝુકી સિયાઝ દેશમાં સૌથી વધુ વેચાતી C સેગમેન્ટ સેડાન કાર બની ગઇ હતી. તે 1498 સીસી એન્જિન અને 28.09 કિમી પ્રતિ લિટરની માઈલેજ સાથે એકદમ ફ્યુઅલ એફિશિયન્ટ કાર છે. તે 4 વેરિઅન્ટ્સ સાથે આવે છે જેમાંથી ડેલ્ટા સૌથી વધુ વેચાતું મોડલ છે.

તમારે મારુતિ સુઝુકી સિયાઝ શા માટે ખરીદવી જોઈએ?

મારુતિ સુઝુકી સિયાઝ ડ્રાઈવિંગમાં લક્ઝરી ઈચ્છતા લોકો માટે શ્રેષ્ઠ કાર છે. લાંબા અંતરની મુસાફરી માટે આરામદાયક આ કાર લગભગ 5 લોકોને સરળતાથી સમાવી શકે છે. તેમાં ચાર વેરિઅન્ટ્સ છે જેમાં સિગ્મા (બેઝ), ડેલ્ટા, ઝેટા અને આલ્ફા (ટોચ)નો સમાવેશ થાય છે.

જો તમે રિફાઈન્ડ એન્જિન જેવા લેટેસ્ટ ફીચર્સ સાથે કમ્ફર્ટની શોધમાં હોવ તો મારુતિ સુઝુકી સિયાઝનું પ્રદર્શન એવરેજથી વધુ છે. કારની અંદર અને બહાર બંને રીતે યોગ્ય ફિન્સીસ છે અને તે રૂ.8.19 લાખથી રૂ.11.37 લાખની પ્રાઇઝ રેન્જમાં આવે છે.

જો સેફ્ટી તમારી ચિંતા છે, તો સિયાઝ તમારૂં સમાધાન છે કારણકે તેમાં આગળના ભાગમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને ચાઇલ્ડ સીટ એન્કરનો સમાવેશ થાય છે. 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, Apple CarPlay અને Android Auto સાથે સુસંગત, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેસીવ કીલેસ એન્ટ્રી અને એલિગન્ટ લેધર અપહોલ્સ્ટરી જેવા ઇન-બિલ્ટ ફીચર્સ સાથે એક બ્રાન્ડ લક્ઝરી ક્લાસને વ્યાખ્યાયિત કરવા મારુતિ સુઝુકી સિયાઝ ખરીદો.

ચપાસોમારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો

મારુતિ સુઝુકી સિયાઝ વેરિયન્ટ્સની પ્રાઈઝ લિસ્ટ

વેરિયન્ટ્સનું નામ વેરિઅન્ટ્સની અંદાજિત કિંમત (નવી દિલ્હીમાં, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે)
સિગ્મા ₹ 9.75 લાખ
ડેલ્ટા ₹ 10.45 લાખ
ઝેટા ₹ 11.10 લાખ
આલ્ફા ₹ 12.13 લાખ
ડેલ્ટા એટી ₹ 12.19 લાખ
એસ ₹ 12.26 લાખ
ઝેટા એટી ₹ 12.86 લાખ
આલ્ફા એટી ₹ 13.49 લાખ

[1]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું હું મારી સેકન્ડ હેન્ડ મારુતિ સુઝુકી સિયાઝ માટે ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકું?

હા, તમે તમારી સેકન્ડ હેન્ડ કાર માટે પણ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો અને જો અગાઉના માલિક પાસે હોય તો તમારા નામ હેઠળ પોલિસી ટ્રાન્સફર પણ કરી શકો છો.

જો હું ઇન્સ્યોરન્સ કંપનીના નેટવર્ક ગેરેજની મુલાકાત લેવા અસમર્થ હોઉં તો શું હું મારી મારુતિ સુઝુકી સિયાઝ કારના પાર્ટ્સ રિપેર કરાવી શકું છું?

હા, કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓ ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સર્વિસ પ્રદાન કરે છે, જે તમને તમારા ઘરની અનુકુળતા અને સગવડતાએ તમારી ક્ષતિગ્રસ્ત કારના પાર્ટ્સને રિપેર માટે સક્ષમ કરે છે.