મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સ
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
6000+ Cashless
Network Garages
Zero Paperwork
Required
24*7 Claims
Support
I agree to the Terms & Conditions
મારુતિ સુઝુકીની સૌપ્રથમ વખત 2014માં લોન્ચ કરવામાં આવેલ લોકપ્રિય કાર સિયાઝ, એક સબકોમ્પેક્ટ સેડાન છે. હાલમાં, તે જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક દ્વારા ઉત્પાદિત સૌથી મોટી સેડાન કાર છે.
તેના લોન્ચથી સપ્ટેમ્બર, 2019 સુધી ભારતમાં 2.7 લાખથી વધુ સિયાઝ યુનિટ્સ વેચાયા હતા. આ આંકડો ખાતરી આપે છે કે આ કારની એન્ટ્રી પછી બી-સેગમેન્ટ સેડાન માર્કેટની માંગમાં વધારો થયો છે.
શરૂઆતમાં, મોડેલ બે એન્જિન ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હતું. તે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ચાઇલ્ડ સેફ્ટી લૉક્સ, એરબેગ્સ વગેરે જેવી કેટલાક સેફ્ટી ફિચર્સ સાથે પણ આવે છે. વધુમાં, આ 5-સીટર સેડાન 8 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
જો તમે આ કાર ચલાવો છો અથવા તેનું કોઈપણ વેરિયન્ટ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો, તમારે સંબંધિત કાર ઇન્સ્યોરન્સ પ્લાનના ફાયદાઓથી વાકેફ હોવું પડશે. સારી ઓલરાઉન્ડ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પોલિસી નાણાકીય અને કાનૂની જવાબદારીઓને અસરકારક રીતે ઘટાડવામાં મદદ કરે છે.
આ સંદર્ભમાં, તમે ડિજિટ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો.
તમારા ઇન્સ્યોરન્સ પ્રદાતા તરીકે ડિજિટને પસંદ કરવાના કારણો વિશે વધુ જાણવા માટે આગળ વાંચતા રહો.
અમે અમારા ગ્રાહકો સાથે VIP જેવો વ્યવહાર કરીએ છીએ, જાણો કેવી રીતે...
અકસ્માતને કારણે પોતાની કારને થયેલ નુકસાન/હાનિ |
×
|
✔
|
આગ લાગવાના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
કુદરતી આફતના કિસ્સામાં પોતાની કારને નુકસાન/હાનિ |
×
|
✔
|
થર્ડ-પાર્ટી વાહનને નુકસાન |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી મિલકતને નુકસાન |
✔
|
✔
|
પર્સનલ એક્સિડન્ટ કવર |
✔
|
✔
|
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઇજા/મૃત્યુ |
✔
|
✔
|
તમારી કારની ચોરી થવી |
×
|
✔
|
ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ |
×
|
✔
|
તમારી IDV કસ્ટમાઇઝ કરો |
×
|
✔
|
કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા |
×
|
✔
|
તમે કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યુ કરો તે પછી, તમે ચિંતામુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપ ની સંપૂર્ણ ડિજિટલ ક્લેમ પ્રક્રિયા છે!
ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનના ફોટા લો.
તમે જે રીતે રિપેરિંગ કરાવવા ઈચ્છો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ.
તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે!
ડિજીટના ક્લેમનો રિપોર્ટ કાર્ડ વાંચો
તમારી મારુતિ કાર માટે શ્રેષ્ઠ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માટે, તમારે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્લાનની ઓનલાઇન સરખામણી કરવાની જરૂર રહેશે. આ રીતે તમે મહત્તમ સેવા લાભો પ્રદાન કરતા અને સ્પર્ધાત્મક પ્રીમિયમ પર ઇન્સ્યોરન્સ પૂરો પાડતા પ્રદાતાને પસંદ કરી શકો છો.
તે માટે, તમે ડિજિટની ઓફરિંગનો સંદર્ભ લેવાનું વિચારી શકો છો અને તમારા વિકલ્પોને સુવ્યવસ્થિત કરી શકો છો:
ડિજિટ ઇન્સ્યોરન્સ પસંદ કરતી વ્યક્તિઓ તેમની જરૂરિયાતોને આધારે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે:
મારુતિ સુઝુકી સિયાઝ માટે કાર ઇન્સ્યોરન્સ મેળવીને, વ્યક્તિ સમગ્ર ભારતમાં પથરાયેલા વિશાળ ડિજિટ નેટવર્ક કાર ગેરેજમાંથી પ્રોફેશનલ રિપેર સર્વિસ મેળવી શકે છે. આ નેટવર્ક ગેરેજ વ્યક્તિને કાર રિપેર માટે કેશલેસ પણ શક્ય બનાવે છે.
ડિજિટ તેના ગ્રાહકોને તેમની મારુતિ કારને અધિકૃત નેટવર્ક ગેરેજમાંથી રિપેર કરાવવા માટે કેશલેસ સર્વિસસનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફીચર હેઠળ, ઇન્શ્યુર્ર તેમના વતી પેમેન્ટ સેટલ કરતા હોવાથી તેઓ કોઈપણ રોકડ ચૂકવ્યા વિના રિપેરિંગ સર્વિસ મેળવી શકે છે. રિપેરિંગનું આ માધ્યમ અકસ્માતો અને તમારી મારુતિ સિયાઝ સાથે સંકળાયેલી અન્ય ઈમરજન્સી દરમિયાન રોકડની તાત્કાલિક જરૂરિયાતને દૂર કરે છે.
તમે અમુક ડોક્યુમેંટ અપલોડ કરીને તમારા સ્માર્ટફોન દ્વારા જ ડિજિટ પરથી મારુતિ સુઝુકી સિયાઝ કારનો ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો. પરંપરાગત ઓફલાઇન મોડની સરખામણીમાં આ પ્રોસેસમાં ઓછો સમય લાગે છે અને સરળ સુવિધા મળે છે.
ગ્રાહકો પાસે તેમના બેઝ ઈન્સ્યોરન્સ પ્લાનની ઉપર ડિજિટમાંથી કોમ્પ્રિહેન્સિવ મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદીને વધારાની સેફ્ટી માટે એડ-ઓન્સનો સમાવેશ કરવાનો વિકલ્પ છે. જોકે, એડ-ઓન ફાયદાઓ મેળવવા માટે, વ્યક્તિએ મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સ માટે પ્રીમિયમ પણ વધુ ચૂકવવું પડી શકે છે.
મારુતિ સુઝુકી સિયાઝ ઇન્સ્યોરન્સની કિંમત નક્કી કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી મારુતિ કારના ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ(IDV)નું મૂલ્યાંકન કરે છે. આ ગણતરી માટે કાર ઉત્પાદકની વેચાણ કિંમતમાંથી કારના ડેપ્રિસિયેશનને બાદ કરવામાં આવે છે. જોકે, ડિજિટ ઇન્સ્યોરન્સ મેળવીને તમે આ વેલ્યુને કસ્ટમાઇઝ કરી શકો છો અને કારની ચોરી અથવા ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનના કિસ્સામાં તમારા વળતરને મહત્તમ કરી શકો છો.
ડિજિટ જેવા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરો જો તમે તમારી પોલિસીની મુદતની અંદર એક વર્ષ સુધી તમારા ઇન્સ્યોરન્સ પ્લાન સામે કોઈ ક્લેમ ન કરો તો મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સની રિન્યૂ પ્રાઈઝ પર 50% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ ડિસ્કાઉન્ટ નો ક્લેમ બોનસ (NCB) તરીકે પણ ઓળખાય છે.
મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ દરમિયાન તમને અનેક પ્રશ્નો અને શંકાઓનો થવી સ્વાભાવિક છે. આવા કિસ્સાઓમાં તમારી દરેક મૂંઝવણોનો ડિજિટની 24x7 કસ્ટમર સર્વિસ ત્વરિત ઉકેલ પ્રદાન કરી શકે છે.
આ સિવાય તમે ઓછા પ્રીમિયમ પર મારુતિ સુઝુકી સિયાઝ કાર ઇન્સ્યોરન્સ મેળવવા માટે વધુ કપાતપાત્ર પ્લાન પસંદ કરી શકો છો. જોકે, તમે ઓછો ક્લેમ કરવા માંગતા હોવ તો જ આવા પ્લાન માટે જવું જોઈએ.
મારુતિ સુઝુકી સિયાઝ લક્ઝરી ઓફર કરતી એક મોંઘી કાર છે. કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદીને તમે તમારી શાનદાર મનગમતી કારને એક અથવા વધુ અણધાર્યા સંજોગોને કારણે થતા હાનિ અને નુકસાનથી બચાવી શકશો:
દરેક સેગમેન્ટમાં ગ્રાહકોની માંગને સંતોષવા મારુતિ સુઝુકીએ તાજેતરમાં સિયાઝના નામથી શાનદાર એલિગન્ટ સેડાન લોન્ચ કરી છે. લૂક અને ફીલમાં ઉત્તમ કાર તમારી લક્ઝરીને વધુ કોમ્પેક્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. મારુતિ સિયાઝના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ ઉપલબ્ધ છે. બે પ્રકારના એન્જિન માટે ફ્યુઅલ કેપેસિટી લગભગ 1.5 લિટર છે.
લોન્ચિંગની સાથે જ, મારુતિ સુઝુકી સિયાઝ દેશમાં સૌથી વધુ વેચાતી C સેગમેન્ટ સેડાન કાર બની ગઇ હતી. તે 1498 સીસી એન્જિન અને 28.09 કિમી પ્રતિ લિટરની માઈલેજ સાથે એકદમ ફ્યુઅલ એફિશિયન્ટ કાર છે. તે 4 વેરિઅન્ટ્સ સાથે આવે છે જેમાંથી ડેલ્ટા સૌથી વધુ વેચાતું મોડલ છે.
મારુતિ સુઝુકી સિયાઝ ડ્રાઈવિંગમાં લક્ઝરી ઈચ્છતા લોકો માટે શ્રેષ્ઠ કાર છે. લાંબા અંતરની મુસાફરી માટે આરામદાયક આ કાર લગભગ 5 લોકોને સરળતાથી સમાવી શકે છે. તેમાં ચાર વેરિઅન્ટ્સ છે જેમાં સિગ્મા (બેઝ), ડેલ્ટા, ઝેટા અને આલ્ફા (ટોચ)નો સમાવેશ થાય છે.
જો તમે રિફાઈન્ડ એન્જિન જેવા લેટેસ્ટ ફીચર્સ સાથે કમ્ફર્ટની શોધમાં હોવ તો મારુતિ સુઝુકી સિયાઝનું પ્રદર્શન એવરેજથી વધુ છે. કારની અંદર અને બહાર બંને રીતે યોગ્ય ફિન્સીસ છે અને તે રૂ.8.19 લાખથી રૂ.11.37 લાખની પ્રાઇઝ રેન્જમાં આવે છે.
જો સેફ્ટી તમારી ચિંતા છે, તો સિયાઝ તમારૂં સમાધાન છે કારણકે તેમાં આગળના ભાગમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને ચાઇલ્ડ સીટ એન્કરનો સમાવેશ થાય છે. 7-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, Apple CarPlay અને Android Auto સાથે સુસંગત, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેસીવ કીલેસ એન્ટ્રી અને એલિગન્ટ લેધર અપહોલ્સ્ટરી જેવા ઇન-બિલ્ટ ફીચર્સ સાથે એક બ્રાન્ડ લક્ઝરી ક્લાસને વ્યાખ્યાયિત કરવા મારુતિ સુઝુકી સિયાઝ ખરીદો.
ચપાસો: મારુતિ કાર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણો
વેરિયન્ટ્સનું નામ |
વેરિઅન્ટ્સની અંદાજિત કિંમત (નવી દિલ્હીમાં, અન્ય શહેરોમાં બદલાઈ શકે છે) |
સિગ્મા |
₹ 9.75 લાખ |
ડેલ્ટા |
₹ 10.45 લાખ |
ઝેટા |
₹ 11.10 લાખ |
આલ્ફા |
₹ 12.13 લાખ |
ડેલ્ટા એટી |
₹ 12.19 લાખ |
એસ |
₹ 12.26 લાખ |
ઝેટા એટી |
₹ 12.86 લાખ |
આલ્ફા એટી |
₹ 13.49 લાખ |