હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ

મેળવો માત્ર રૂ. 714 થી શરૂ થતો હીરો ગ્લેમર બાઇક ઇન્સ્યોરન્સ

Third-party premium has changed from 1st June. Renew now

હીરો ગ્લેમર ખરીદવાનું વિચારી રહ્યાં છો? બાઇકના વિવિધ મૉડલ્સ, પોતાને કઇ રીતે અલગ પાડે છે અને તમારી બાઇક માટે શ્રેષ્ઠ હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો તે વિશે જાણવા માટે અહીં તમારા માટે એક સરળ સમજૂતી અપાઇ છે!

હીરો ગ્લેમરની 'સિમ્પલી મેગ્નેટિક' હોવાની ટેગલાઇન સંપૂર્ણપણે તર્કસંગત છે કારણ કે તે તેની સાથે સ્ટાઇલ અને પાવરનું સંપૂર્ણ સંયોજન લાવે છે. ફ્યુઅલ ઇન્જેક્શનની ટેકનીક સાથે લોન્ચ થનારી તે પ્રથમ ભારતીય મોટરસાઇકલ હતી અને તે 100 સીસી કોમ્યુટર બાઇકના સિદ્ધાંતનું પાલન કરે છે.

જો કે, બાઇક તેની સાથે ઘણા બધા વધારાના હાઇ-એન્ડ ફીચર્સ લાવે છે જે તેના કોઇપણ નુકસાનને રિપેરિંગને અત્યંત ખર્ચાળ બનાવે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા, ગ્લેમર બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી પસંદ કરવી, કારણ કે તે આવા અણધાર્યા સંજોગોમાં નાણાકીય સહાયતા પુરી પાડે છે.

કોઈપણ અકસ્માતને કારણે થતા નુકસાનના કિસ્સામાં નાણાકીય જવાબદારી ઘટાડવા ઉપરાંત, મોટર વ્હિકલ્સ એક્ટ 1988 હેઠળ, કોઈપણ વાહન માટે થર્ડ- પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સ કવર ખરીદવું ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડતા વ્યક્તિને પહેલીવાર રૂ. 2000 અને બીજી વાર પકડાય ત્યારે રૂ. 4000 સુધીનો મોટો દંડ થઇ શકે છે.

હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સમાં શુ કવર કરવામાં આવે છે

તમારે ડિજિટનો હીરો ગ્લેમર ઈન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

હીરો ગ્લેમર માટે ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર

થર્ડ પાર્ટી કોમ્પ્રિહેન્સિવ

અકસ્માતને કારણે પોતાના ટુ-વ્હીલરને થયેલ નુકસાન/ક્ષતિ

×

આગ લાગવાના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને ક્ષતિ/નુકસાન

×

કુદરતી આફતના કિસ્સામાં પોતાના ટુ-વ્હીલરને નુકસાન/ક્ષતિ

×

થર્ડ પાર્ટીના વાહનને નુકસાન

×

થર્ડ પાર્ટીની સંપત્તિને નુકસાન

×

પર્સનલ એક્સિડન્ટ કવર

×

થર્ડ પાર્ટી વ્યક્તિની ઇજા / મૃત્યુ

×

મારા સ્કુટર કે બાઇકની ચોરી

×

તમારા IDVને કસ્ટમાઇઝ કરો

×

કસ્ટમાઇઝ્ડ એડ-ઓન્સ સાથે વધારાની સુરક્ષા

×
Get Quote Get Quote

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી ટુ- વ્હિલર ઇન્સ્યોરન્સ વચ્ચેના તફાવત વિશે વધુ જાણો

કેવી રીતે ક્લેઈમ ફાઇલ કરવો?

તમે અમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો અથવા રિન્યૂ કરો તે પછી, તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઈમની પ્રક્રિયા છે!

સ્ટેપ- 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

સ્ટેપ- 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સેલ્ફ- ઇન્સ્પેક્શન માટે એક લિંક મેળવો. માર્ગદર્શિકા મુજબ એક પછી એક પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનને થયેલા નુકસાનનું શુટિંગ કરો.

સ્ટેપ- 3

અમારા ગેરેજ નેટવર્ક દ્વારા તમે જે સમારકામ માટે પસંદગી કરવા માંગો છો તે એટલે કે વળતર અથવા કેશલેસ પસંદ કરો.

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઈમ્સ કેટલી ઝડપથી સેટલ થાય છે? તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે કરી રહ્યા છો! ડિજિટનો ક્લેઈમ રિપોર્ટ કાર્ડ વાંચો

હીરો ગ્લેમરની સંક્ષિપ્ત માહિતી

હીરોના ગ્લેમરને સૌ પ્રથમવાર વિદેશી બજાર, આર્જેન્ટિના ખાતે લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ 2017 હીરો ગ્લેમરને હીરો મોટોકોર્પ દ્વારા જયપુરમાં તેના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ખાતે વિકસાવવામાં આવ્યું હતું. આ સિરિઝમાં ચેકર્ડ ગ્રાફિક્સ છે જે બાઇકને વધુ આકર્ષક બનાવે છે.

  • સારી રીતે કવર કરાયેલા ફ્યૂઅલ- ટેન્કની સાથે, મોટરસાઇકલ ફ્રેશ અને આકર્ષક લાગે છે. તેનો ક્રિપ્સી થ્રોટલ રિસ્પોન્સ ખાસ કરીને શહેરમાં વાહન ચલાવતા હોય તેવી પરિસ્થિતિઓમાં ફાયદાકારક છે જ્યાં તે હાઇ મીડ- રેન્જ આપે છે..
  • બાઇક એલઇસી યુનિટ ટેલ લેમ્પ સાથે સેમી-ડિજિટલ કન્સોલને સપોર્ટ કરે છે.
  • તેની નવી 125 સીસી મોટર બાઇક- સમગ્ર દુનિયામાં ચર્ચામાં રહી છે. તે 11.5 PS પાવર બનાવે છે જે જૂની મોટર્સની સરખામણીમાં 27 ટકા વધારે છે.
  • હીરો ગ્લેમરમાં ટોર્ક ઓન ડિમાન્ડ (TOD) એન્જિન છે જે BS-IV અનુરૂપ છે અને તે ફ્યુઅલ ઈન્જેક્શન અને કાર્બ્યુરેટર ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ છે.

આવા ફીચર્સ તેના મોડલ - હીરો ગ્લેમર, હીરો ગ્લેમર ન્યુ અને હીરો ગ્લેમર પ્રોગ્રામ્ડ FI સાથે પ્રમાણભૂત છે.

પરંતુ તેના ફિચરો અપડેટ હોવા છતાં, તમારું હીરો ગ્લેમર અન્ય બાઇકની જેમ જ અકસ્માતો અને દુર્ઘટનાઓનું જોખમ ધરાવે છે. આ રીતે, આવી પરિસ્થિતિઓમાં નાણાકીય રીતે સુરક્ષિત રહેવા માટે તમારી પાસે ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસી છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

તમે ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ યોગ્ય રીતે કવર થયા છો તેની ખાતરી કરવા માટે, તમારે માત્ર ડિજિટનો સંપર્ક કરવાની અને શ્રેષ્ઠ હીરો ગ્લેમર બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવાની જરૂર છે.

કઇ બાબત ડિજિટને તમારા હીરો ગ્લેમર માટે આદર્શ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર બનાવે છે?

હીરો ગ્લેમર બાઇક ઇન્સ્યોરન્સ ઓનલાઈન મેળવવો એ હવે કોઈ મુશ્કેલ નથી અને એવા ઇન્સ્યોરન્સ પ્રોવાઇડરની શોધ કરવી જરૂરી છે જે તમને સૌથી વધુ લાભ આપે. આ સંદર્ભમાં, ડિજિટ ઇન્સ્યોરન્સ એ આદર્શ ઉકેલ છે.

જાણો કેમ!

  • ઓનલાઇન ખરીદી અને રિન્યુઅલ - ડિજિટ પોતાની વેબસાઈટ દ્વારા હીરો ગ્લેમર બાઇક ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરળ ખરીદી ઓફર કરે છે. તમારે ફક્ત થોડા સરળ પગલાંઓનું પાલન કરવાની જરૂર છે, પ્રીમિયમ ચૂકવો અને તમારું કામ થઇ ગયુ! બીજી બાજુ, હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સના રિન્યુઅલની પણ પ્રક્રિયા પણ અનુકૂળ અને ઝંઝટ-મુક્ત છે, જે તમારા માટે કોઈ પણ સમયે તમારી પોલિસીનું રિન્યુઅલ કરવાનું સરળ બનાવે છે!

  • નો ક્લેઈમ બોનસ બેનેફિટ્સ - જો તમે રસ્તા પર સલામત રીતે વાહન ચલાવો છો, તો તમે કોઈપણ અકસ્માત અને તમારા ટુ-વ્હીલરને થતા નુકસાનનું જોખમ ઓછું કરો છો. આ બાબત તમારી ઇન્સ્યોરન્સ પૉલિસી સામે ક્લેઈમ વધવાની શક્યતાઓને ઘટાડે છે. આવા સંજોગોમાં, ડિજિટ તમને નો ક્લેઈમ બોનસ બેનેફિટ આપે છે. અહીં તમે રિન્યુઅલ પ્રોસેસ દરમિયાન પ્રીમિયમ ચુકવણી પર 20% થી 50% નો ક્લેઈમ બોનસ મેળવી શકો છો અને તમારી પોલિસી માટે ઓછી કિંમતો ચૂકવી શકો છો.

  • દેશભરમાં 4400+ નેટવર્ક ગેરેજ -  ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે, તમે ભારતના વિવિધ શહેરોમાં કેશલેસ રિપેરિંગ સુવિધાઓની સુવિધા મેળવી શકો છો. કંપની પાસે અંદાજે 4400+ નેટવર્ક ગેરેજ છે જેમાં તમે તમારા વીમો ધરાવતા વાહનને કોઈપણ આકસ્મિક નુકસાનના કિસ્સામાં સુવ્યવસ્થિત કેશલેસ રિપેરિંગ સર્વિસનો લાભ લઈ શકો છો.

  • સુપરફાસ્ટ ડિજિટલ ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસ -  ડિજિટ ઇન્સ્યોરન્સ એ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રક્રિયાઓને સરળ બનાવવામાં વિશ્વાસ ધરાવે છે. તેમાં ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસનો સમાવેશ થાય છે જે સુવ્યવસ્થિત અને સ્માર્ટફોન- એનાબ્લેડ ફેસિલિટીથી સજ્જ છે. ત્યારબાદ, તમારે જટિલ ઓનલાઈન ક્લેઈમ ફાઇલિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયાને અનુસરવાની જરૂર નથી. જેમાં ઉંચો ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો કંપનીની પ્રતિષ્ઠામાં ઉમેરો કરે છે, જે તમારો ક્લેઈમ નકારવાની શક્યતાઓને ઓછી કરી નાંખે છે.

હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રકાર - ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ પોલિસીમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • થર્ડ - પાર્ટી ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી - થર્ટી- પાર્ટી, ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી, મોટર વ્હિકલ એક્ટ, 1988 હેઠળ ફરજિયાત પૉલિસી છે. જો તમારું વીમા ધરાવતુ વાહન થર્ડ પાર્ટીની મિલકત અથવા વાહનને નુકસાન પહોંચાડે છે તો આ પૉલિસી નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ ઇન્સ્યોરન્સ પૉલિસી થર્ડ પાર્ટીના વાહનને નુકસાન, માલિક-ડ્રાઈવરને થતી શારીરિક ઈજા, મિલકતના નુકસાનના વળતરને આવરી લે છે.

  • કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્સ્યોરન્સ પોલિસી - તમારા સપનાના હીરો ગ્લેમરની સાથે, શું તેની સુરક્ષા તમારી પ્રાથમિકતા હોવી જોઈએ કે નહીં? સારું, તે માટે તમારે વ્યાપક નાણાકીય કવરેજ આપતી કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસીનો લાભ લેવાની જરૂર છે. આ પોલિસી થર્ડ પાર્ટી અને ઓન- ડેમેજ કવર બંનેનું સંપૂર્ણ સંયોજન છે. થર્ડ- પાર્ટીની જવાબદારીઓ ઉપરાંત, તે આ ફાઇનાન્સિયલ કવરેજ પૂરું પાડે છે:

  • કુદરતી આફતોને કારણે તમારી પોતાની બાઇકને થયેલુ નુકસાન,

  • અકસ્માતોને કારણે થતા નુકસાન,

  • ચોરીની સામે,

  • રમખાણો વગેરે જેવી માનવસર્જિત ઘટનાઓને કારણે તમારી પોતાની બાઇકને થયેલુ નુકસાન.

ઉપર જણાવેલા આ ઇન્સ્યોરન્સ કવરો ઉપરાંત, જે વ્યક્તિઓએ સપ્ટેમ્બર 2018 પછીનું હીરો ગ્લેમર ખરીદ્યું છે, તેમના માટે એક વધારાનું સ્ટેન્ડઅલોન ઓન- ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ કવર છે. આ ઇન્સ્યોરન્સ પૉલિસી એ સુનિશ્ચિત કરે છે કે વીમાધારક વ્યક્તિ થર્ડ પાર્ટી લાયેબિલિટીને બાદ કરતાં કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ આપવામાં આવતા લાભો માટે સુવિધાજનક પહોંચ ધરાવે છે.

  1. વિવિધ ઓન-ઓન્સ -  જ્યારે કસ્ટમર ઉપરોક્ત ઉલ્લેખિત ઇન્સ્યોરન્સ કવર કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે, ત્યારે એડ-ઓન્સ તેને અને ગણું વધારશે. ડિજિટ સાથે, તમે તમારી ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઘણા એડ-ઓન મેળવી શકો છો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • a) એન્જિન અને ગિયર પ્રોટેક્શન કવર

  • b) કન્ઝ્યુમેબલ કવર

  • c) ઇનવોઇસ કવર રિટર્ન

  • d) બ્રેકડાઉન આસિસ્ટન્સ

  • e) ઝીરો ડિપ્રેશિયેશન કવર

  • સુપીરિયર કસ્ટમર સર્વિસ -  ઇન્સ્યોરન્સ કંપનીઓની કસ્ટમર સર્વિસ બાબતે ઘણા બધા અવરોધો હોય છે. જો કે, આ સંદર્ભમાં, ડિજિટ કસ્ટમર કેર સર્વિસ દાવો કરે છે કે તેની સર્વિસ પહોંચી શકાય તેવી અને, 24 X 7 ઓનલાઈન છે. પરિણામ સ્વરૂપ, તમે દિવસના કોઈપણ સમયે તાત્કાલિક સેવા અને સલાહ માટે તેમનો સંપર્ક કરી શકો છો.

  • ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂને કસ્ટમાઇઝ કરો  -  ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એ વીમાની રકમ છે જે તમે તમારી હીરો ગ્લેમર બાઇકના કુલ નુકસાન અથવા નુકસાનના કિસ્સામાં મેળવી શકો છો. તેની ગણતરી ઉત્પાદક દ્વારા દર્શાવવામાં આવેલી તેની મૂળ વેચાણ કિંમત સામે બાઇકના ઘસારાને બાદ કરીને મેળવવામાં આવે છે. ઉંચુ IDV સંપૂર્ણ નાણાકીય સુરક્ષાની સુનિશ્ચિત કરે છે અને તેથી તેની પસંદ કરવામાં આવે છે. વધુમાં, ડિજિટ તમને તમારા IDVને કસ્ટમાઇઝ કરવાનો લાભ આપે છે, જેનાથી તમે તમારી બાઇકના કુલ નુકસાન સામે સૌથી વધારે વીમા રકમ મેળવી શકો છો.

જ્યારે હીરો ગ્લેમર મોડલ પસંદ કરવાની પસંદગી તમારી પાસે છે, ત્યારે તમારા વાહનની નાણાકીય સુરક્ષાને વધારવા માટે ડિજિટ ઇન્સ્યોરન્સ તરફ જવું આદર્શ છે. આ મામલે, ભાવ તપાસીને ખાતરી કરો અને તમારી જરૂરિયાત મુજબ એડ-ઓન પસંદ કરો.

ભારતમાં હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

નવા હીરો મોટોકોર્પ ગ્લેમર ડિસ્ક બ્રેક BSVI પેટ્રોલ 125 ની વીમા કિંમત શું છે?

નવી ડિસ્ક બ્રેક BSVI પેટ્રોલ 125 માટે ડિજિટનો હીરો ગ્લેમર ઈન્સ્યોરન્સ તમે રૂ. 60,478ના મિનિમમ IDV સાથે મેળવી શકો છો. તેની માટેનું પ્રીમિયમ રૂ. 3,400 થી શરૂ થાય છે. (18 ટકા જીએસટી સામેલ નથી).

હીરો મોટોકોર્પ ગ્લેમરના વિવિધ મોડલ કયા છે જે ડિજિટ દ્વારા ઓફર કરવામાં આવતી ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે?

હીરો ગ્લેમર બાઇક ચાલકોના ફાયદા માટે, ડિજિટની ઇન્સ્યોરન્સ પૉલિસી બહુવિધ મોડલ્સને આવરી લે છે. તેમાં સમાવેશ થાય છે :-

  • ડિસ્ક બ્રેક BSVI  પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક સ્ટાર્ટ ડિસ્ક બ્રેક પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક સ્ટાર્ટ ડિસ્ક બ્રેક પેટ્રોલ 135
  • ઇલેક્ટ્રીક એસટી ડિસ્ક કાસ્ટ વ્હિલ પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક એસટી ડિસ્ક બ્રેક કાસ્ટ વ્હિલ્સ પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક સ્ટાર્ટ ડ્રમ બ્રેક પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક એસટી ડ્રમ બ્રેક કાસ્ટ વ્હિલ્સ પેટ્રોલ 125
  • ઇલેક્ટ્રીક સ્ટાર્ટ સ્પોક વ્હિલ્સ પેટ્રોલ 125
  • કિક સ્ટાર્ટ ડિસ્ક બ્રેક પેટ્રોલ 125
  • કિક એસટી ડિસ્ક બ્રેક કાસ્ટ વ્હિકલ પેટ્રોલ 125
  • કિક સ્ટાર્ટ ડ્રમ બ્રેક પેટ્રોલ 125
  • STD પેટ્રોલ 125
  • ડ્રમ બ્રેક BSIV પેટ્રોલ 125
  • ડિસ્ક બ્રેક BSIV પેટ્રોલ 125
  • IBS ડ્રમ કાસ્ટ પેટ્રોલ 125

હું મારી હીરો ગ્લેમર ઇન્સ્યોરન્સ પોલિસીને ડિજીટ સાથે રિન્યૂ કરવા માંગુ છું તેને ધ્યાનમાં રાખતા મારે કઈ આવશ્યક વિગતો આપવી પડશે?

અમારી ઇન્સ્યોરન્સ પૉલિસી સુવ્યવસ્થિત અને સરળ છે તેની ખાતરી કરવા અમે પ્રયત્નશીલ હોવાથી, હીરો ગ્લેમર વીમા પૉલિસીની રિન્યુઅલ પ્રોસેસ દરમિયાન આવશ્યક વિગતો અત્યંત ઓછી રાખવામાં આવી છે:

  • તમારું નામ
  • તમારું સરનામું
  • કોન્ટેક્ટની વિગતો
  • તમારા હીરો ગ્લેમરનો મોડલ નંબર 
  • ટુ-વ્હિલરના મેન્યુફેક્ચિરંગની તારીખ
  • બાઇકની ખરીદીની તારીખ અને સ્થળ
  • ટુ- વ્હિલરનો રજિસ્ટ્રેશન નંબર