મોટર
હેલ્થ
મોટર
હેલ્થ
More Products
મોટર
હેલ્થ
સપોર્ટ
closeઅમારા વોટ્સએપ નંબરનો ઉપયોગ કોલ માટે કરી શકાતો નથી. આ માત્ર ચેટ નંબર છે.
Select Number of Travellers
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
શું તમે ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો છે અથવા તમે ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યાં છો? જો હા, તો તમારે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી ખરીદવાનું મહત્વ જાણવું જ જોઇએ.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ સાથે તમે વિદેશમાં હોવ ત્યારે ઇમરજન્સીની સ્થિતિમાં તમારા તમામ ખર્ચની કાળજી લઈ તમારા ઈન્સૂરર લેશે. તમે તમારા બધા પૈસા ગુમાવી શકો છો અથવા ફ્લાઇટમાં વિલંબને કારણે અટવાઇ શકો છો અથવા મેડિકલ ઇમરજન્સીનો ભોગ બની શકો છો.
પરંતુ ચિંતા કરશો નહીં! આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં તમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી તમને કામ આવશે. આ ઇન્શ્યુરન્સ દસ્તાવેજ તેની અતિમહત્વની ભૂમિકા ભજવશે અને તમને અણધાર્યા નાણાકીય નુકસાનથી બચાવશે. આમ તમે હવે સમજ્યા હશો કે ટ્રાવેલ ૫ોલિસી જરૂરી અને મહત્વપૂર્ણ છે પરંતુ શું તે ફરજિયાત પણ છે?
વિશ્વભરમાં લગભગ 34 દેશો એવા છે કે જેમણે પ્રવાસીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ૫ોલિસી ફરજિયાત બનાવી છે. આ દેશોએ મેડિકલ ઇમરજન્સી, અકસ્માતો, સામાન/પાસપોર્ટની ખોટ, પ્રોપર્ટીને નુકસાન અથવા શારીરિક ઈજાની લાયબિલિટીને કારણે પ્રવાસીઓને નાણાકીય ઇમરજન્સીમાં ફસાવતા અટકાવવાનું ફરજિયાત બનાવ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે સારવાર અને રહેવાનો ખર્ચ ઘણો વધારે છે.
અન્ય દેશોમાં પ્રવાસીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત ન હોઈ શકે, પરંતુ તમે કોઈ પણ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો તો ઇન્શ્યુરન્સની ભલામણ કરવામાં આવે છે. તેની સુસંગતતા અને જરૂરિયાત છે કારણ કે:
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત હોય તેવા દેશોની યાદી
બધા જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોએ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી ફરજિયાત બનાવી છે. વિશ્વના કુલ 34 દેશો છે જ્યાં તમે વિઝા મંજૂરી માટે તેમના દૂતાવાસ સુધી પહોંચો તે પહેલાં જ ટ્રાવેલ ૫ોલિસી ખરીદવાનું ચૂકી શકતા નથી.
એક્વાડોર જેમાં ગાલાપાગોસ ટાપુઓનો સમાવેશ થાય છે.
એન્ટાર્કટિકા
ન્યૂઝીલેન્ડ
મોરોક્કો
યુએસ, જાપાન, યુકે અને અન્ય જેવા ઘણા દેશો છે, જ્યાં મેડિકલ સારવારનો ખર્ચ નોંધપાત્ર રીતે વધારે છે. કોઈપણ અણધારી ઘટના તમને વિદેશની ધરતી પર ફસાયેલા છોડી શકે છે. અને ચોક્કસપણે, તમે ઇચ્છતા નથી કે આવું થાય. તમારે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી શા માટે ખરીદવી જોઈએ તેના કારણો અહીં આપ્યા છે:
હા, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ૫ોલિસી વિઝા એપ્લિકેશનની પ્રક્રિયા પર સકારાત્મક અસર કરશે. વિઝા પ્રોસેસિંગ માટેની મૂળભૂત આવશ્યકતાઓમાં ટ્રાવેલ ૫ોલિસીની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીઓ પોતાને અને તમને ખાતરી આપવા માંગે છે કે મેડિકલ અથવા અન્ય ઇમરજન્સીના કિસ્સામાં તમે ખર્ચનો સામનો કરી શકો અને બહુમૂલા ખર્ચને પરવડી શકશો.
ટ્રાવેલ પોલિસી શારીરિક ઈજા અથવા પ્રોપર્ટી માટે તમારી લાયાબિલિટીને પણ આવરી લે છે. આથી, જે દેશોમાં ઇન્શ્યુરન્સ ફરજિયાત છે ત્યાંના દૂતાવાસના પ્રતિનિધિઓ તમારી ટ્રાવેલ પોલિસી અગાઉથી તપાસશે. તેઓ નથી ઇચ્છતા કે તમે અથવા તમે મુલાકાત લો છો તે દેશના સ્થાનિક નાગરિકો તમારી ભૂલને કારણે પીડાય.
Please try one more time!
અસ્વીકરણ -
તમારી પોલિસી તમારા પોલિસી શેડ્યૂલ અને પોલિસી વર્ડિંગમાં દર્શાવેલ નિયમો અને શરતોને આધીન છે. કૃપા કરીને દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો.
દેશો, વિઝા ફી અને અન્ય વિશે અહીં ઉલ્લેખિત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે. ડિજીટ ઈન્સ્યોરન્સ અહીં કંઈપણ પ્રોત્સાહન કે ભલામણ કરતું નથી. તમે તમારી ટિકિટ બુક કરો, વિઝા માટે અરજી કરો, ટ્રાવેલ પોલિસી ખરીદો અથવા અન્ય કોઈ નિર્ણય લો તે પહેલાં કૃપા કરીને તેની ચકાસણી કરો.
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 05-11-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (અગાઉ ઓબેન જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ તરીકે ઓળખાય છે) - રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું - 1 થી 6 ફ્લોર, અનંતા વન (AR વન), પ્રાઈડ હોટેલ લેન, નરવીર તાનાજી વાડી, સિટી સર્વે નંબર 1579, શિવાજી નગર, પુણે -411005, મહારાષ્ટ્ર | કોર્પોરેટ ઓફિસ સરનામું - એટલાન્ટીસ, 95, 4th B ક્રોસ રોડ,કોરમંગલા ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ, 5th બ્લોક, બેંગ્લોર-560095, કર્ણાટક | ઉપર દર્શાવેલ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિ.નો ટ્રેડ લોગો ગો ડિજીટ એલએનફોવર્કસ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનો છે અને લાયસન્સ હેઠળ ગો ડિજીટ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.