ડિજીટ પાર્ટનર બનો

60,000+ ભાગીદારોએ ડિજીટ સાથે 1000 કરોડ+ કમાયા છે.
  • {{itemType}}
Please Select the Type
Full Name is required Maximum 150 characters allowed
RM Code is required
  • {{item}}
POSP Code is required
Enter Valid Email Address Please Enter Valid Email ID Email Id Of Digit Employee Is Not Allowed
Pincode is required Please enter 6 digit pincode
Mobile Number is required Enter valid mobile number Mobile Number Of Digit Employee Is Not Allowed
Please Enter IMF Number
Please Enter IRDA Number
Enter Valid OTP
Didn’t receive SMS? Resend Otp

I agree to the Terms & Conditions

Please accept terms and conditions

Work

in spare time

Earn

side income

FREE

training by Digit

પીઓએસપી શું છે?

પીઓએસપી (પૉઇન્ટ ઑફ સેલ્સ પર્સન) એ ઈન્શ્યોરન્સ એજન્ટને આપવામાં આવેલું નામ છે, જે ચોક્કસ પ્રકારના ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ વેચે છે.

પીઓએસપી બનવા માટે, તમારી પાસે કેવળ  IRDAI દ્વારા આપવામાં આવેલી ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત હોવી અને અમારા દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગ લેવી જરૂરી છે. પીઓએસપી કેવી રીતે બનવું અને તેના ફાયદાઓ વિશે વધુ જાણવા માટે, આગળ વાંચો.

પીઓએસપી બનીને તમે શું વેચી શકો છો?

ડિજીટ ઈન્શ્યોરન્સ સાથે, તમે કાર ઈન્શ્યોરન્સ, બાઇક ઈન્શ્યોરન્સ, હેલ્થ ઈન્શ્યોરન્સ , ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ, પર્સનલ એક્સીડેન્ટ કવર અને એસએફએસપી ઈન્શ્યોરન્સ વેચી શકો છો.

Read More

પીઓએસપી બનવાના શું ફાયદા છે?

  • તમે જ તમારા બૉસ બનો - તમારી અનુકૂળતા મુજબ કામ કરો. તમે જ તમારા બૉસ છો!
  • કોઈ નિશ્ચિત ટાઈમિંગ નથી - તમે તમારા કામ કરવાનો સમય પોતે પસંદ કરી શકો છો અને ફૂલ-ટાઈમ કામ કરવું કે પાર્ટ-ટાઈમ એ નક્કી કરી શકો છો.
  •  ઘરેથી કામ કરો - પોલિસી વેચવા માટે ઑનલાઇન પ્રક્રિયાઓનો ઉપયોગ કરો અને ઘરેથી અથવા બીજી કોઈપણ જગ્યાએથી કામ કરો!
  • માત્ર 15 કલાકની ટ્રેનિંગ - માત્ર 15 કલાકની ટ્રેનિંગ સાથે, તમે ઈન્શ્યોરન્સ એક્સપર્ટ બની શકો છો. તમને જે પણ સમજવાની જરૂર હશે એ બધું અમે તમને સમજાવીશું!
  •  ઉચ્ચ આવક મેળવો - તમારી આવક તમારા દ્વારા ઈશ્યુ કરેલી પોલિસીની સંખ્યા પર આધારિત છે.
  •  કોઈ રોકાણ કરવાની જરૂર નથી - એજન્ટ તરીકે જોડાતી વખતે તમારે કોઈપણ પૈસો આપવાની જરૂર નથી. તમારે ફક્ત સ્માર્ટફોન/કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે!

પીઓએસપી કોણ બની શકે છે?

કોલેજના વિદ્યાર્થીઓ

જો તમે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છો અને તે સાથે તમે વધારાના પૈસા કમાવવા માંગો છો, તો આ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.

ઘરમાં રહેતી કે ઘર ચલાવતી વ્યક્તિઓ

જો તમે ઘરે રહેતા પતિ કે પત્ની છો અને તમારી પાસે સમય છે, તો તમે પીઓએસપી બનવાનું પસંદ કરી શકો છો અને તમારા અને તમારા પરિવાર માટે વધારાની કમાણી કરી શકો છો.

નિવૃત્ત વ્યક્તિઓ

સેવા નિવૃત્તિ પછી પણ તમે ઈન્શ્યોરન્સ એજન્ટ બની શકો છો. તમને ગમે તેટલો સમય પસાર કરો, તમારા ઘરે બેસીને, આરામથી, તમને ગમે તે સમયે કામ કરો.

બિઝનેસમેન કે બિઝનેસવુમન

જો તમે પહેલેથી જ કોઈ ધંધો કરો છો પરંતુ તે સિવાય પણ હજી બાજુ પર કોઈ બીજો ધંધો કરવા માંગો છો, તો તમે પીઓએસપી બની શકો છો. તમે ઇચ્છો તેટલું જ કામ કરો અને તો પણ વધારાની કમાણી કરો.

ડિજિટ સાથે પીઓએસપી કેવી રીતે બનવું?

પગલું 1

ઉપર આપેલ અમારું પીઓએસપી ફોર્મ ભરીને સાઇન અપ કરો અને અમારી ટીમ વધુ વિગતો આપવા તમારો સંપર્ક કરશે. 😊

પગલું 2

અમારી સાથે તમારી 15 કલાકની ટ્રેનિંગ પુરી કરો.

પગલું 3

નિયત પરીક્ષા પૂર્ણ કરો.

પગલું 4

અમારી સાથે કરાર પર સહી કરો અને બસ, તમે એક પ્રમાણિત પીઓએસપી બની જશો!

ડિજિટ સાથે પાર્ટનર શા માટે બનવું?

ડિજિટ સાથે ડિરેક્ટ્લી કામ કરો

એશિયાની જનરલ ઇન્સ્યોરન્સ કંપની ઑફ ધ યર 2019 સાથે કામ કરવાની તક મેળવો.

સંપૂર્ણ સપોર્ટ

ફક્ત તમારા માટે, અમારી પાસે 24x7 સપોર્ટ ટીમ છે.

પૉલિસી ઈશ્યુ કરો કોઈપણ પેપર વિના

અમારી બધી પ્રક્રિયાઓ ઓનલાઈન છે, જેમાં કોઈ પેપરવર્ક સામેલ નથી.

પૉલિસી ઝડપથી ઈશ્યુ થાય છે

કોઈ લાંબી પ્રક્રિયાઓ અથવા કંટાળાજનક પેપરવર્ક નથી. અમે કોઈપણ અસુવિધા વિના, તરત જ ઑનલાઈન ઈન્શ્યોરન્સ પૉલિસી ઈશ્યુ કરીએ છીએ.

કમિશનનું ઝડપી સેટલમેન્ટ

અમારા તમામ કમિશન ઝડપથી સેટલ કરવામાં આવે છે. પૉલિસી ઈશ્યુ થયાના દર 15 દિવસે તમારું કમિશનમાં તમારું અકાઉન્ટ જમા કરવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો