ટ્રાવેલ ઇન્શ્યુરન્સના A ટૂ Z લાભો
એક ટ્રાવેલ ઇન્શ્યુરન્સ, જે તમને જોઈતી દરેક વસ્તુને આવરી લે છે
#wanderlust અને #travelgoals ના યુગમાં આજની પેઢી હવે પહેલા કરતા વધુ ટ્રાવેલ કરી રહી છે. સંપત્તિ માટે બચત કરવાથી અનુભવો માટે બચત કરવા તરફ સ્થળાંતર, ટ્રાવેલ દરેકની બકેટ લિસ્ટમાં હવે ટોચ પર છે; પરંપરાગત યુરોપિયન અને અમેરિકન હોલિડેથી માંડીને સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં પણ બિનપરંપરાગત સાહસોનો તેમાં સમાવેશ થાય છે.
ભલે તમે યુરોપના સુંદર દેશોમાં થોડી અનોખી સફરનું આયોજન કરી રહ્યાં હોવ અથવા થાઇલેન્ડના ઘણા ટાપુઓ પર બીચ ટ્રિપનું આયોજન કરી રહ્યાં હોવ, આજે જે શક્યતાઓ પૂરી પાડવામાં આવે છે તે અનંત છે. ટ્રાવેલ બ્લોગર્સ અને ટ્રાવેલ વેબસાઈટ્સના વિવિધ આઉટલેટને આભારી, ઓનલાઇન ટ્રિપનું આયોજન કરવું અને યુનિક ટ્રાવેલ પ્લાન બનાવવા એક સ્ટાન્ડર્ડ બની ગયું છે અને બધું જ ડિજિટલ થવાથી તમારી ટ્રિપને ઓનલાઇન સુરક્ષિત કરવી પણ શક્ય બની છે, ઓનલાઇન ટ્રાવેલ ઇન્શ્યુરન્સને આભારી છે.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું છે?
આપણે ગમે તેટલા ટ્રાવેલ બ્લોગ્સ અને માર્ગદર્શિકાઓ વાંચીએ અને આપણે કેટલી યોજના બનાવીએ તેનાથી કોઈ બાબત નથી, હંમેશા નાની ટ્રાવેલની ખામીઓ રહી જ જાય છે, જે આપણને ઘરથી દૂરની ભૂમિમાં ગૂંચવણમાં મુકે છે. પછી ભલે તમે તમારા સામાનની ગૂંચવણ હોય કે તમે વેકેશન પર હોવ ત્યારે હવામાન હેઠળ સમસ્યામાં મુકાવો; આ પ્રકારની અનેક ગ્લિચ એટલેકે વિક્ષેપો આવે જ છે. તે અઘોષિત આવે છે અને અચાનક થાય છે; અને તેથી જ તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ કવરેજ જેવું કંઈક હોવું જોઈએ જે તમામ અવરોધો સામે તમારું રક્ષણ કરે!
ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને તમારી સફરમાં આવતા નુકસાન અને અણધારી ટ્રાવેલની ભૂલો સામે રક્ષણ આપે છે; જેમકે, ફ્લાઇટમાં વિલંબ અને સામાનની ખોટથી માંડીને ચોરીઓ, બીમારીઓ અને અકસ્માતો સુધી.
ટ્રાવેલ ઇન્શ્યુરન્સનું મહત્વ
અણધારી ટ્રાવેલ ભૂલો
મેડિકલ ઈમરજન્સી
હડતાલ અથવા તોફાનો
કુદરતી આફત
તમારો પાસપોર્ટ અથવા વિઝા ખોવાઈ જાય કે વિસરાઈ જાય
તમને એકાએક જાણ થાય કે તમારા ટ્રાવેલ દસ્તાવેજો ગુમાવ્યા છે. તમે તમારા મગજને ધક્કો મારશો-ઘસશો, તમે તેને ક્યાં રાખ્યું છે તે યાદ રાખી શકતા નથી! સદ્ભાગ્યે, તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારા ટ્રિપ પ્લાનને સમજે છે અને જ્યારે તમે પાસપોર્ટ ખોવાઈ જવાને કારણે ટ્રિપ રદ કરો છો ત્યારે તમને ખર્ચ માટે આવરી લે છે.
વધુ લાંબો વિલંબ
બસ તો પછી વિલંબમાં પણ તમારું પુસ્તક બહાર કાઢો અને એરપોર્ટ પર કોફીની મજા માણો!
તમામ ફ્લાઇટ મિસિંગ
જોકે અહિં પણ અમે તમારી સાથે તમને સપોર્ટ કરવા તમારી પાછળ છીએ. જો તમારી અગાઉની ફ્લાઇટ 75 મિનિટથી વધુ વિલંબિત થાય છે તો ડિજિટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમને કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકવા બદલ વળતર આપે છે.
આ ભયજનક ટનલને અંતે એક પ્રકાશ છે જ.
આઉટ ઓફ ધ બ્લુ હોસ્પિટલાઇઝેશન
સામાનની તકલીફ (વિલંબ)
સંપૂર્ણ રદ્દ
1 ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવું અથવા ઈન્સ્યુરન્સધારક વ્યક્તિનું મૃત્યુ અથવા પરિવારના કોઈ નજીકના સભ્ય અથવા પ્રવાસી સાથીનું મૃત્યુ.
2. તમને કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવે છે અને તેની તારીખ ટ્રાવેલના સમયગાળામાં આવે છે.
3. કુદરતી આફતને કારણે તમારા ઘરના ગંતવ્ય અથવા પ્રવાસના સ્થળને નુકસાન.
4. હડતાલ અથવા નાગરિક હંગામો.
5. પ્રસ્થાન પહેલાં પાસપોર્ટ ગુમાવવો
અમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ યોજનાઓ શું આવરી લે છે
પર્સનલ એક્સિડેન્ટ
તમે તમારી સફર દરમિયાન અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થાવ તેવા કિસ્સામાં.
સાહસિક રમતો
એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ દરમિયાન સર્જાતી કોઈપણ ઇમરજન્સીઓ આવરી લે છે. ઉદાહરણ તરીકે: જો તમને સ્કુબા ડાઈવિંગ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે અને તેના માટે ડૉક્ટરની મુલાકાત લેવી જરૂરી હોય.
ટ્રિપ કેન્સલેશન
જો તમારે કમનસીબે મેડિકલ સમસ્યાઓ, કુટુંબના સભ્યનું મૃત્યુ વગેરે જેવી ઇમરજન્સીના કારણે તમારી સફર રદ કરવી પડે તો તમારી ટ્રિપના નોન-રિફંડપાત્ર ખર્ચને આવરી લે છે.
ફ્લાઇટ વિલંબ
સ્થાનિક ફ્લાઇટના કિસ્સામાં ઓછામાં ઓછો 75 મિનિટનો વિલંબ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના વિલંબ માટે 6-કલાકનો સમય ફ્લાઇટ વિલંબ માટે આવરી લે છે.
ચેક-ઇન લગેજમાં વિલંબ
તમારા ચેક-ઇન સામાનમાં 6-કલાક સુધી વિલંબ થાય તે સમય માટે આવરી લે છે.
ચેક-ઇન સામાનની સંપૂર્ણ ખોટ
તમારા ચેક-ઇન સામાનની ખોટ અથવા ખોવાઈ ગયો હોય ત્યારે નુકસાનને આવરી લે છે.
કનેક્શન ચૂકી ગયા
તમે તમારી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાઓ ત્યારે આ કમનસીબ સમય માટે આવરી લે છે.
પાસપોર્ટ ગુમાવવો
તમે વિદેશમાં તમારો વર્તમાન પાસપોર્ટ ગુમાવો છો ત્યારે તમારો નવો પાસપોર્ટ બનાવવા માટેના ખર્ચને આવરી લે છે.
પૈસા/વૉલેટની ચોરી
સૌથી ખરાબ સ્થિતી, તમારા પૈસા અને વોલેટ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય ત્યાર માટે ઇમરજન્સીની રોકડ પૂરી પાડે છે.
ઇમરજન્સી ટ્રિપ એક્સ્ટેંશન
ઇમરજન્સીના કારણે જ્યારે તમારે તમારી સફરને લંબાવવાની જરૂર હોય ત્યારે તે સમય માટે આવરી લે છે. જોકે, વધુ આનંદ માણવા માટેનું એક્સટેન્શન એ ઇમરજન્સી તરીકે ગણવામાં આવતું નથી.
ટ્રિપ રદ્દ
અમુક ઇમરજન્સીના સમયે તમારી સફર અડધેથી જ સંપૂર્ણપણે છોડી દેવી પડે. તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પછી તમામ નોન-રિફંડેબલ ટ્રાવેલ ખર્ચ માટે ચૂકવણી કરે છે.
પર્સનલ લાયાબિલિટી બોન્ડ
વિદેશી દેશમાં કાનૂની સમસ્યાઓ માટે આવરી લે છે. આમાં તમારી ભાડાની કાર દ્વારા પણ ઉભી થતી જવાબદારીને આવરી લેવાય છે.
આકસ્મિક મૃત્યુ/અપંગતા
વેકેશન પર હોય ત્યારે વ્યક્તિના મૃત્યુ અથવા વિકલાંગતાના કારણે થતા ખર્ચ માટે આવરી લે છે.
ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ
ઇમરજન્સીની દાંતની સારવાર માટે આવરી લે છે.
ઈમરજન્સી આકસ્મિક સારવાર અને સ્થળાંતર
આકસ્મિક સારવારથી ઉદ્ભવતા ખર્ચને આવરી લે છે.
ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ અને ઇવેક્યુએશન
બીમારી સંબંધિત મેડિકલ સારવાર અને સ્થળાંતર પરના ખર્ચ માટે આવરી લે છે.
દૈનિક રોકડ ભથ્થું - 5 દિવસ સુધી (જ્યારે હોસ્પિટલમાં દાખલ થાવ છો)
તમે અથવા પરિવારના કોઈ સભ્ય હોસ્પિટલમાં દાખલ હોવ ત્યારે દૈનિક રોકડ ભથ્થું પૂરું પાડે છે.
શું આવરી લેવામાં આવતું નથી?
અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારા હોલિડેમાં રજાના દિવસે અણધાર્યા દરેક નુકશાનને આવરી લે છે પરંતુ અમે દરેક બાબતમાં અતિ-પારદર્શક છીએ. તેથી, તમારી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે તેની સાથે-સાથે શું આવરી લેવામાં આવશે નહીં તે જાણવું એટલું જ મહત્વપૂર્ણ છે. તેથી નીચે આપેલા કેટલાક માન્ય અપવાદો છે જેને અમે અમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હેઠળ કવર કરી શકીશું નહીં:
દિવસના અંતે, ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એ નસીબદર્શક નથી પરંતુ તે ચોક્કસ તમને નસીબને ખર્ચવામાં બચાવી શકે છે 😉